ભુજ : હાલે માધાપરના ગં.સ્વ.
ભારતીબેન નવીનચંદ્ર પરમાર (ઉ.વ. 65) તે સ્વ. નવીનચંદ્ર એલ. પરમાર
(રાજપૂત) (નિવૃત્ત એએસઆઇ)ના પત્ની,
સ્વ. લક્ષ્મીબેન લક્ષ્મણભાઇ પરમારના પુત્રવધૂ, સ્વ. કસ્તૂરબેન નાનજીભાઈ સોલંકીના પુત્રી, ભરત (હોકો
આઇસક્રીમ), રીનાના માતા, તોરલ (રૂપાલી)
(પોસ્ટ એજન્ટ), કુલદીપાસિંહ સોલંકી (ગાંધીધામ)ના સાસુ,
સ્વ. રમેશચંદ્ર (એસ.ટી.), ગાવિંદભાઈ (નિવૃત્ત
ફોરેસ્ટર), ઉમેદભાઇ (નિવૃત્ત સિંચાઈ), ભૂપેન્દ્રભાઈ
(નિવૃત્ત એમઇએસ)ના ભાઇના પત્ની, ગં.સ્વ. પ્રસન્નબા, પ્રભાબેનના દેરાણી, માલતીબેન, પલ્લવીબેન,
ઉષાબેન વિનોદભાઈ, ગં.સ્વ. અંજનાબેન પ્રવીણભાઈ
પરમારના જેઠાણી, તુષાર
(બ્રાંચ મેનેજર એચડીએફસી-ભુજ), દક્ષેશ (બ્રાંચ મેનેજર
એચડીએફસી-અંજાર), કુલદીપ (હોમગાર્ડ), મીત
(આઇસીઆઇસીઆઇ), જિગર (કોટક બેંક), નીલ
(હોમગાર્ડ), નૂતન અલ્પેશ જાની, કૃપા
હર્ષ ધલ, રુચિ નિશાંત પરમાર, જયેશ અને
સુનીલ (એલ.સી.બી.)ના કાકી, ઝરણા (ચીફ કોર્ટ), મીરા, કોમલ, નિરાલી, આશા, શિવાની, હર્ષા, માધવીના કાકાજી સાસુ, સરલાબેન, કિરણબેન, અનિતાબેન, પ્રદીપ અને
અતુલ સોલંકીના મોટા બહેન, પુષ્પાબેન કિશોરાસિંહ સોલંકી
(ગાંધીધામ), ગં.સ્વ. મીનાબા અજિતાસિંહ ઝાલાના વેવાણ, ક્રિષા, હેમાની, આર્ય, વંશી, ક્રિશીવરાજ, મિશીકા,
દ્વિજ, આયાંશ, વૃશાંકના
દાદી, કેશવી, યશરાજ, વાણી, ધ્યાની, અમય, અનય, શિવાંશ, હિરવાના નાની તા.
30-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-7-2025ના
ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.
ભુજ : હકીમાબાઇ ઇબ્રાહિમ નોડે
(ઉ.વ. 62) તે સિકંદર, મુબારક, અસલમ, રેહાનના માતા, લાલમામદ, બિલાલ
અબ્દુલ, ઇસ્માઇલ મજીદ તથા હયાતના ભાભી, નોડે આમદ, થારુ (દેશલપર)ના બહેન તા. 30-6-2025ના
અવસાન પામ્યા છે. તાજિયત તા. 1થી 3-7-2025 મંગળ, બુધ ગુરુ નિવાસસ્થાન
જૂની બકાલી કોલોની ખાતે.
અંજાર : મૂળ દેવળિયાના કચ્છ
ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ગં.સ્વ. સાવિત્રીબેન ચાવડા (ઉ.વ. 87) તે
સ્વ. પરસોત્તમભાઈ શિવજીભાઈ ચાવડાના પત્ની, સ્વ. માવજીભાઈ નાનજીભાઈ ગોહિલના પુત્રી, સ્વ.
લીલાધરભાઇ ગોહિલ, સ્વ. બલરામભાઇ ગોહિલના બહેન, આશિષના માતા, રીમા (રંજન)ના સાસુ, સ્વ. પ્રાગજીભાઈ, મોહનભાઈ, વાસુદેવભાઈ,
પ્રભુલાલભાઈના ભાભી, અનંત, ઉમેશ, પરેશના કાકી, ભરત,
સંદીપના મોટાબા, અક્ષીતા ધવલભાઇ વેગડ
(બાલાઘાટ), નિત્યા, મહેક અર્પિતભાઈ
વાઘાણી (અંજાર), હિતાંશ, હર્ષ, કાર્તિક, પ્રતીક, વિવેક,
રિશી, નૈતિક, આદિત્યના
દાદી તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7- 2025ના
બુધવારે (ભાઇઓ-બહેનોની) સાંજે 5.30થી 6.30 કચ્છ
ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન,
અંજાર ખાતે.
માંડવી : સુધાબેન વર્ધમાનભાઇ શાહ
(ઉ.વ. 80) તે વર્ધમાનભાઇ માણેકલાલ શાહ (મૂળ માંડવી
હાલે વડોદરા)ના પત્ની, સ્વ. જડાવબેન માણેકલાલ મૂલચંદના મોટા પુત્રવધૂ, સ્વ.
જડાવબેન જગજીવન કાનજી શાહના પુત્રી, દિનેશ જગજીવન શાહ
(અમદાવાદ)ના બહેન, દીપેન, જુહી શાહ,
ઝંખના મહેતાના માતા, ધારા દીપેન, વિરેન શાહ, મિતેષ મહેતાના સાસુ, તારાબેન રજનીકાંત શાહ, કોકિલાબેન દિલીપભાઇ શાહ,
રંજનબેન દિનેશભાઇ શાહ, રંજનબેન પ્રફુલ્લભાઇ
સંઘવી, રમીલાબેન દિલીપભાઇ દોશીના ભાભી, ધ્યાનના દાદી, પૂરવ, ધાર્મી,
યશ્વી, ફિયોનીના નાની તા. 29-6-2025ના
અવસાન પામ્યા છે.
માંડવી : કાનજી વાલજી ખેતાણી
(સલાટ) (ઉ.વ. 84) તે સ્વ. ગંગાબેન વાલજીભાઇના પુત્ર, સ્વ. મુક્તાબેનના પતિ,
પરસોત્તમભાઇ, બાબુલાલભાઇના મોટા ભાઇ, ચંપાબેન, સ્વ. દમયંતીબેનના જેઠ, અશ્વિન, ઇલા, રેખા, રશ્મિન, હિનાના પિતા, જયેશ,
રાજેશ, જિતેશ, ધવલ,
કેવલ, ધારાના મોટાબાપા, મીતા,
જાગૃતિ, જાસ્મિન, જાગૃતિ,
ખુશ્બૂ, પૂજા, મુકેશભાઇ,
જયેશભાઇ, વિક્રમભાઇના સસરા, રિદ્ધિ, જેનીલ, હિતાંશી,
રિયા, તીર્થા, વીર,
વેદ, ક્રિશલ, હેનીના
દાદા, દીપ, મિત, યશ,
ઓમ, હેત્વીના નાના તા. 30-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2025ના બુધવારે સાંજે 4થી 5 દરજી
સમાજવાડી, નાગનાથ
રોડ, માંડવી ખાતે.
નખત્રાણા : કડવા પાટીદાર
મેઘજીભાઇ સામજીભાઇ પાંચાણી (ઉ.વ. 84) તે સ્વ. ભચીબેનના પતિ, સ્વ. પચાણભાઇ, રવજીભાઇ, ભગવાનદાસ, સ્વ.
ડાઇબેન, વાલાબેનના ભાઇ, શાંતિલાલ,
ગોવિંદભાઇ, તારાબેનના પિતા તા. 30-6-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 2-7-2025ના બુધવારે સવારે 8.30થી 10.30, બપોરે
3.30થી
5.30 પાટીદાર સમાજવાડી,
પશ્ચિમ વિભાગ, નખત્રાણા ખાતે.
લોડાઈ (તા. ભુજ) : હલીમાબાઈ જુમા
સાલે ગગડા (ઉ.વ. 65) તે શકુબાઈ, રહીમાબાઈ, ખેરુનબાઈ,
ભચીબાઈ, હવાબાઈ, રોમતબાઈ,
ઈશા જુમા ગગડાના માતા, હુશેન સાલે, ઈબ્રાહિમ સાલેના ભાભી તા. 30-6-2025ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 2-7-2025ના બુધવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન
લોડાઈ ખાતે.
કોટડી-મહાદેવપુરી (તા. માંડવી) :
મૂળ બેરાચિયાના લક્ષ્મીબેન મોહનભારથી (ઉ.વ. 109) તે સ્વ. નરસિંહભારથી, સ્વ. શંભુભારથી, સ્વ. રમેશભારથી, પરસોત્તમભારથી, વેલબાઇ, જશોદાબેન, પ્રભાબેન,
કસ્તૂરબેનના માતા, સ્વ. જગદીશભારથી, અશોકભારથી, દિનેશભારથી, જેન્તીભારથી,
રાજેશભારથી, નવીનભારથી, સંતોષભારથી,
સ્વ. વિજયાબેન, મનીષાબેન, મીનાબેનના દાદી, સાવિત્રીબેન, રુક્ષ્મણિબેન,
મણિબેન, સ્વ. જેઠીગર (કંકાવટી), સ્વ. પ્રેમપુરી (બિબ્બર), વિશ્રામપુરી (માધાપર),
જેરામવન (તરા)ના સાસુ, લક્ષ્મીબેન, જયાબેન, મીનાબેન, પ્રફુલ્લાબેન,
નીતાબેન, પૂજાબેન, સોનાબેનના
દાદીસાસુ, ચેતન, કરણ, ઉદય, રિશી, નિશાંત, શિવમ, નિતાંશ, નિત્ય, ધૈર્ય, નીલમ, દર્શના, કૃપા, કવિતા, નેહા, જાનવી, માહી, હેતવી, વિધિ, શિયા, દિત્યાના પરદાદી,
સ્વ. ખેતગર (હાજાપર)ના પુત્રી, મુલગરના બહેન,
બબીબેનના નણંદ, દમયંતીબેન લખમપુરી (મુંદરા),
લીલાવંતીબેન દિનેશગિરિ (મુંદરા), કૈલાશગર
ભરતગરના ફઇ તા. 29-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 3-7-2025ના ગુરુવારે બપોરે 3થી 4 ગ્રામ
પંચાયત ગ્રાઉન્ડ, કોટડી ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) :
લક્ષ્મીબેન પટણી (ઉ.વ. 95) તે સ્વ. મોતિયા નથુભાઈ પટણીના
પત્ની, સ્વ.
હેમજુ, કરસન, સવજી, કાંતિ, મનજી, મોહન, બાબુ, સનજી, દિનેશ, શંભુ, બબીબેન, વાલબાઈબેન,
સ્વ. મંજુબેન, સોનબાઈના માતા, ભરત, નવીન, વિનોદ, સ્વ. મુકેશ, સુનીલ, જીતેશ,
વાલજી, અશોક, રાજેશ,
દિનેશના દાદી, સ્વ. કંકુબેન ડોસાભાઈ રણછોડ
(નવાવાસ)ના પુત્રી તા. 28-6-2025ના અવસાન પામ્યા છે.
ઉત્તરક્રિયા(પાણી) તા. 5-7-2025ના સવારે 9 કલાકે
નિવાસસ્થાને.
શિરાચા (તા. મુંદરા) : માનબાઈ
રાજાભાઈ બુચિયા (ઉ.વ. 94) તે સ્વ. રાજાભાઈ જુમાભાઈ બુચિયાના
પત્ની, પૂંજાભાઈ,
દેવજીભાઈ, સ્વ. ખેતબાઈ આલાભાઈ બડગા (બળદિયા),
ડેમાબાઈ ધનજી મંગરિયા (ભુજોડી), મગીબાઈ
તેજાભાઈ મંગરિયા (ભુજોડી)ના માતા, ગંગાબેન, વનિતાબેનના સાસુ, પ્રેમજી ધનજી બુચિયા, વાલજી ધનજી બુચિયાના કાકી, રામજી હરજી બુચિયા,
પચાણ હરજી બુચિયાના મોટીમા, સ્વ. પેથા લાખા
વારસુર, નાનજી લાખા, દેવશી લાખા વારસુર
(ચુનડી)ના બહેન, દિનેશ, જગદીશ, જ્યોત્સના, દક્ષા, રમેશ,
રાકેશના દાદી, નયનાબેન, હેતલબેન,
જયશ્રીબેનના દાદીસાસુ તા. 30-6-2025ના અવસાન પામ્યા છે. દિયાડો, આગરી તા. 3-7-2025ના
ગુરુવારે રાત્રે તથા તા. 4-7-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ
(પાણી) શિરાચા ખાતે.
કોટડા-જડોદર (તા. નખત્રાણા) :
મારૂ કંસારા સોની આશિષ (ઉ.વ. 34) તે સ્વ. રસિકલાલ વેલજી
બુદ્ધભટ્ટી અને ગં.સ્વ. મંજુલાબેનના પુત્ર,
સ્વ. કસ્તૂરબેન વેલજીના પૌત્ર, સ્વ.
પુરષોત્તમદાસ વેલજી (નાગપુર), સ્વ. ગોરધનદાસ વેલજી
(નખત્રાણા)ના નાના ભાઇના પુત્ર, સ્વ. દિવાળીબેન લાલજીભાઇ
(રવાપર)ના ભત્રીજા, મોનિકાબેનના પતિ, દિવ્યના
પિતા, વિપુલભાઇ અને રીનાબેનના નાના ભાઇ, અલ્પેશભાઇના સાળા, ચંદ્રકાન્તભાઇ, મનોજભાઇ, કિશોરભાઇ, હર્ષદભાઇ,
ગોપાલભાઇના કાકાઇ ભાઇ, વર્ષાબેન, મીનાબેન, ભારતીબેન, મૃદુલાબેન,
માલાબેન, અલકાબેનના દિયર, સ્વ. વિશનજી હંસરાજ કટ્ટા (નાના અંગિયા)ના દોહિત્ર, સ્વ.
ખેંગારભાઇ, સ્વ. શંભુભાઇ, કાંતિભાઇ,
પ્રવીણભાઇ, રમણીકભાઇના ભાણેજ, વિનોદભાઇ અને સ્વ. જયશ્રીબેન (હાજાપર)ના જમાઇ, ભારતીબેન
તેજસભાઇ (રસલિયા), ક્રિષ્નાબેન યોગેશભાઇ (રવાપર), દીપભાઇના બનેવી 29-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 2-7-2025ના બુધવારે સાંજે 4થી 5 પાટીદાર
સમાજવાડી, કોટડા
(જ.) ખાતે.
ડોમ્બીવલી (મુંબઇ) : મૂળ કોટડી
મહાદેવપુરી-કચ્છના ધનજી મૂળજી મોતા (રાજગોર) (ઉ.વ. 85) તે પુરબાઇ મૂળજી ઓધવજી મોતાના પુત્ર, મણિબેનના પતિ, રસિક, વસંત, ભક્તિના પિતા,
પુષ્પા, સ્વ. નરેન્દ્રભાઇ (વિરામગામ)ના સસરા,
સ્વ. મુલબાઇ વાલજી નાકર (સુથરી)ના જમાઇ, સ્વ.
વસંતરાય, લાભશંકર, અરૂણભાઇ, સ્વ. વેલબાઇ (કોઠારા), સ્વ. સરસ્વતીબેનના બનેવી,
સ્વ. ઇન્દુબાળા, ભગવતી, મંજુલાના
નણદોઇયા, દીપેશ, હિતેનના દાદા, હર્ષવીરના પરદાદા, દીપ્તિ,
રચિતાના દાદાસસરા, સ્વ. નારાણજી, સ્વ.
મણિશંકર, સ્વ. મણિબેન, સ્વ. રતનબેન,
સ્વ. ગંગાબાઈના ભાઇ, દિનેશ મણિશંકર મોતાના
કાકા, મીનાના કાકાજી સસરા તા. 29-6-2025ના
ડોમ્બીવલી ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-7-2025ના
મંગળવારે સાંજે 4થી 5 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.