• રવિવાર, 29 જૂન, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ ભવાનીપર હાલ મિરજાપર નિવાસી ગં.સ્વ. જોશી કોકીલાબેન શિવકુમાર રત્નેશ્વર (ઉ.વ. 75) તે સ્વ. બચુબાઈ ચંદુલાલ રત્નેશ્વરના મોટા પુત્રવધૂ, દીપક (મિરજાપર), કવિતાબેન (મોથાળા), માલતીબેન (ભુજ)ના માતા, કાંતિલાલ, સ્વ. વિશ્વનાથ, દિલીપ, ધીરજ, હરેશ, લીલાવંતીબેન, વસંતબેન, જયશ્રીબેન, નિર્મળાબેન, શારદાબેનના ભાભી, મિતાબેન, પંકજભાઈ (મોથાળા), અલ્પેશભાઈ (ભુજ)ના સાસુ, મનાલીબેન પાર્થભાઈ (ગઢશીશા), કરણના દાદી, દીપાલી, ભાર્ગવ, ત્વીષા, કલ્પના નાની, રમીલાબેન, ગં. સ્વ. અરુણાબેન, વસંતબેન, પ્રજ્ઞાબેન, હિનાબેનના જેઠાણી, ભાવેશ, કશ્યપ, નિલેશ, કપિલ, વિરલ, સંદીપ, શૈલેશ, અતુલ, પ્રશાંત, ઉર્વશી, નિરલ, નિશા, શીતલ, રિંકલ, કૃપાલીના મોટા બા, સ્વ. મોહનલાલ ગાવિંદજી લહેરુ (ગઢશીશા)ના પુત્રી, સ્વ. મહેશભાઈ (ગઢશીશા), સ્વ. હેમલતાબેન, સ્વ. ચંદ્રિકાબેન, જ્યોતિબેન, લતાબેન, દમયંતીબેનના બહેન તા.27-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 29-6-2025ના રવિવારના સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર માતૃશ્રી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ભુજ ખાતે.

ભુજ : રમાબેન વાલજીભાઇ વાઘેલા (ઉ.વ. 98) તે વાલજીભાઇના પત્ની, સ્વ. સામબાઇ ગોવાભાઇ સિંધલના પુત્રી, સ્વ. હસુમતીબેન, ખીમજીભાઇ, જેરામભાઇ, સ્વ. ઘનશ્યામભાઇ, કમલેશભાઇ, મનોજભાઇના માતા, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. ગીતાબેન, ગુણવંતીબેન, જયશ્રીબેન, સ્વ. પુનિતાબેન, ભારતીબેનના સાસુ, સ્વ. હંસાબેન ભાણજીભાઇના ભાભી, મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, કિશોરભાઇના મોટી મા, ધર્મેન્દ્ર, વીરેન, સ્વ. નરેશ, અમર, હિરેન, દીપેશ, શની, મલકેશ, આશુતોષ, સોનુ અરવિંદભાઇ ડાભીના દાદી, પ્રિયા, રીના, લીના, નિશા, જિજ્ઞા, મીના, જિજ્ઞા, યશ્વીના દાદીજી સાસુ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી ભુજ ખાતે. 

માંડવી : જયસિંગ રામજી કસ્તુરિયા (ઉ.વ. 68) તે સ્વ. મટુબેન રામજી કસ્તુરિયાના પુત્ર, કાંતાબેનના પતિ, હેમલતાબેન, આશાબેન, ભાવિનભાઇ, દીપેશભાઇના પિતા, સ્વ. પરેશભાઇ, અશ્વિનભાઇ, આશાબેન, સંગીતાબેનના સસરા, સ્વ. મણિબેન કરશનભાઇ કુરંગિયાના જમાઇ, નીર, રિંકલ, હિતાર્થ, ખનનના દાદા, ખુશી, જીશાંત, ચાહત, દક્ષના નાના તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ તથા બહેનો માટે તા. 29-6-2025ના રવિવારે રામેશ્વર સમાજવાડી માંડવી ખાતે.

મુંદરા : દીનાબેન પરીવભાઇ સોલંકી (ઉ.વ. 47) તે પરીવભાઇના પત્ની, ગં.સ્વ. ગીતાબેન રામજીભાઇ સોલંકીના પુત્રવધૂ, ધૈર્યના માતા, ભુજ નિવાસી રસીલાબેન પુરુસોત્તમ પરમારના પુત્રી, ભાવનાબેન શરદકુમાર ચૌહાણ (પોરબંદર)ના ભાભી, સ્વ. મનુભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. ભાણજીભાઇ, ગોવિંદભાઇ (ભુજ), જીવતીબેન, ચંપાબેન, ચંદુબેન (ભદ્રેશ્વર)ના ભત્રીજાવહુ, હિંમત, યોગેશ, રંજન, ચંચળબેન, નવીન, પમુ, અનુ, દક્ષાબેન, નિલેશ, નીતા, હેમલતાના ભાભી, હંસાબેન, પ્રેમીલાબેન, સ્વ. મૂલબાઇ, સતુબેન, ભીખુભાઇ પરમાર, ખીમજીભાઇ પરમારના ભાણેજવહુ, જયેશ, અજયના બહેન, ધર્મિષ્ઠાબેનના નણંદ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે 3થી 4 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

મુંદરા : રાઉ નિશા જિજ્ઞેશભાઇ (ઉ.વ. 36) તે જિજ્ઞેશભાઇના પત્ની, નીરના માતા, ઉર્મિલાબેન ધનજીભાઇ રાઉના પુત્રવધૂ, સ્વ. ક્રિષ્નાબેન નાનજીભાઇ રાઉ, હંસાબેન હીરાલાલ રાઉ, પ્રવીણાબેન લાલજી રાઉના ભત્રીજાવહુ, સંજય નાનજીભાઇ રાઉ, પ્રિતેશ ધનજીભાઇ રાઉના ભાઇના પત્ની, ધર્મેશ હીરાલાલ રાઉ, રાજેશ હીરાલાલ રાઉ, સ્મિત લાલજી રાઉના ભાભી, આશાબેન, નીતાબેનના જેઠાણી, અલ્પાબેન, મીનાબેનના દેરાણી, સ્વ. પાયલબેન, રિદ્ધિબેન, કૃષાલી, ત્રિશા, દેવ્યાંશી, જય, વીરેન, દક્ષ, કૃણાલના કાકી, પ્રજ્ઞાબેન બાબુભાઇ વાઘેલાના પુત્રી, વિનુભા, નીતા, નયના, સુરેશના બહેન તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે 4.30થી 5.30 ખારવા સમાજવાડી મુંદરા મધ્યે.

બળદિયા (તા. ભુજ) : ચાકી હલીમાબાઇ (ઉ.વ. 85) તે મ. ઇસ્માઇલના પત્ની, ગુલામહુસેન, ઇબ્રાહીમ, મામદ, હાસમના માતા, મ. મૌલાના ઇશાક હાજી રહેમતુલા, મોહંમદ ફારૂક હાજી, મામદ હુસૈન (પાનવાળા)ના સાસુ, મ. ઝાકુભાઇ, મ. દાઉદભાઇ, હાજી રહેમતુલા, મ. સિદિક, હાજી આમદ, મ. કરીમ, સલેમાનના ભાઇના પત્ની, હાજી અદ્રેમાન (મોથાળા), લતીફ, સાલેમામદના બહેન, મ. અબ્દુલા (મોથાળા)ના પુત્રી તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-6-2025ના સોમવારે સવારે 10 વાગ્યે જમાતખાના ઉપલોવાસ બળદિયા ખાતે. 

કેરા (તા. ભુજ) : મૂળ ભુજપુરના શ્રીમાળી સોની સુનીલ (ઉ.વ. 51) તે સ્વ. લીલાવંતીબેન પ્રેમજીભાઇ દામજી ચાંપાનેરિયાના પુત્ર, શિલ્પા દિલીપ કોંઢિયા (ઉદયપુર), બંસરી પાવન આડેસરા (અંજાર), જલ્પા શૈલેશ પાટડિયા (કેરા)ના ભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. બાબુલાલ, સ્વ. પ્રાણલાલ, સ્વ. હીરાલાલ (અંજાર), સ્વ. હિંમતલાલ (બિદડા), સ્વ. ઝવેરબેન મોતીરામ કોંઢિયા (ભુજ), વસંતબેન હેમરાજ ઝિંઝુવાડિયા (મુંબઇ), સવિતાબેન ભોગીલાલ કોંઢિયા (ભુજ)ના ભત્રીજા, સ્વ. નાનાલાલ મોહનલાલ ચોક્સી (ભુજ)ના દોહિત્ર, સ્વ. મહેન્દ્રભાઇ, અશ્વિનભાઇના ભાણેજ, દૃષ્ટિ હેમ ઝવેરી (ભુજ), હેપી, મોહિની, યુગ, મોક્ષા, દેવમના મામા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2025ના સોમવારે  4થી 5 બાપાશ્રી વંડો, બાલમંદિર સામે-ગજોડ પાટિયા પાસે, કેરા ખાતે.

ઢોરી (તા. ભુજ) : ઉર્મિલા મહિપત બતા (ઉ.વ. 22) તે મહિપતના પત્ની, માવજીભાઈ વિરમભાઇ બતાના પુત્રવધૂમેઘાભાઇ રામાભાઈ બતાના પૌત્રવધૂ, હરિભાઇ કરમણભાઇ બતાકાનજીભાઈ ભારમલભાઇના ભત્રીજાવહુમોમાયાભાઇ, મહેન્દ્રભાઈ, વિષ્ણુભાઈ, મિથુનભાઈના ભાભીસ્વ. ગોપાલભાઇ પૂંજાભાઈ ચાડ (સુમરાસર)ના પૌત્રી, હરિભાઇ ગોપાલભાઇ ચાડ (સુમરાસર)ના પુત્રી, લખમણભાઇ ગોપાલભાઇ ચાડ (સુમરાસર  ચામુંડા ન્યૂઝ પેપર એજન્સી), વિરમ ગોપાલભાઈ ચાડ (સુમરાસર)ના ભત્રીજી, ભરત કાનાભાઇ ગાગલ (સુમરાસર)ના ભાણેજી, રમેશ હરિભાઇ ચાડના બહેન  તા. 27-6-2025નાં અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ઢોરી ખાતે. 

ઝીંકડી (તા. ભુજ) : સામજીભાઇ રૂપાભાઇ ગાગલ (ઉ.વ. 74) (પૂર્વ સરપંચ ઝીંકડી ગ્રા. પં.-સભ્ય ભુજ તા.પં.) તે સ્વ. જીવાબેન રૂપાભાઇ ગાગલના પુત્ર, પુરીબેનના પતિ, સ્વ. જીવાભાઇ, રાણાભાઇ, પાંચાભાઇ, ગોપાલભાઇ, બેનાબેન હીરાભાઇ ખાસા, પુનઇબેન પુનાભાઇ બતાના ભાઇ, રામીબેન રમેશ કેરાસિયા, સભીબેન કરમણ કેરાસિયા, ગીતાબેન પ્રવીણ હેઠવાડિયાના પિતા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ઝીંકડી ભુજ ખાતે.

બાડા (તા. માંડવી) : નોડે સારૂબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 90) તે મ. નોડે ઇસ્માઇલ ઉમરના પત્ની, મ. નોડે ઓસમાણ ઉમરના ભાભી, નોડે અનવર ઓસમાણના મોટી મા, વસીમ, મોહસીનના દાદી તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-6-2025ના સોમવારે સવારે 10.30 વાગ્યે બાડા મુસ્લિમ જમાતખાના ખાતે. 

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કાંતિલાલ દેવજી જોષી (ભરાડા) તે સ્વ. દેવજી નથુ જોષી (ખોંભડી), ગં.સ્વ. સાકરબેન દેવજી જોષીના  પુત્ર, સ્વ. ગોપલભાઇ, સ્વ. બુદ્ધિલાલભાઇ, કમળાબેન પ્રેમજી જોષી (ઓડીચ) અને દમયંતીબેન શંકરલાલ મથરના નાના ભાઇ, વર્ષાબેન કાંતિલાલ જોષીના પતિ, મયૂર, પીયૂષ અને શલોનીના પિતા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-6-2025ના સોમવારે સવારે 9થી સાંજે 5, નિવાસસ્થાને, વિરાણી મોટી ખાતે.

ગંગોણ નાની (તા. નખત્રાણા) : જાડેજા મંગલસિંહ કલ્યાણજી (ઉ.વ. 72) તે બહાદૂરસિંહ, મયૂરસિંહના પિતા, દિવ્યરાજના દાદા તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. 

ઉગેડી (તા. નખત્રાણા) : મૂળ ગામ પખાના રબારી હરખુબેન હીરાભાઇ (ઉ.વ. 44) તે હીરા કચરા રબારીના પત્ની, દેવી, લછુ, સોનુના માતા, વંકા કચરાના ભાભી, નિલેશ ખેંગરભાઈના કાકી, વીજુબેન જુમાભાઈ રબારી (જાડવા)ના પુત્રી, પેનાભાઈ, દેવશીભાઇ, પચાણભાઈના બહેન  તા. 28-6-2025ના અવસાન પામ્યા છે.  સાદડી નિવાસસ્થાન ઉગેડી ખાતે. 

જિંદાય (તા. નખત્રાણા) : આહીર હીરાભાઇ વેલજીભાઇ (ઉ.વ. 81) તે દાનાભાઇ, મોહનભાઇ, ભાણજીભાઇ, ગોપાલભાઇ, જમનાબેન (થરાવડા), જીવીબેન (નિરોણા), શાંતાબેન (વંગ), નર્મદાબેન (નિરોણા)ના પિતા, સ્વ. વંકાભાઇ વેલજીભાઇ, મમુભાઇ વેલજીભાઇ, દેવજીભાઇ વેલજીભાઇ, સ્વ. પરમાબેન વેલાભાઇ (નથ્થરકુઇ), લખીબેન કાનજીભાઇ (નિરોણા)ના ભાઇ તા. 28-6-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જિંદાય ખાતે.

સુથરી (તા. અબડાસા) : ગજણ હાસમ ઓસમાણ (ઉ.વ. 61) તે જુણસ, હનીફ, સુલેમાન, ઇશાકના પિતા, સાલેમામદ, જાકબ, મુસાના કાકા અવસાન પામ્યા છે. જિયારત તા. 30-6-2025ના સોમવારે સવારે 10.30 વાગ્યે જુમા મસ્જિદ સુથરી ખાતે. 

વાયોર (તા. અબડાસા) : મૂળ જમનવાડા (લખપત) રબારી રામીબેન નથુ (ઉ.વ. 85) તે સ્વ. રબારી  નથુભાઇ લાખાભાઇના પત્ની, કાના નથુ રબારી, શંકર નથુ રબારીના માતા, લાખા કાના રબારી, બિજલ કાના રબારી, જીવા શંકર રબારી, દેવા શંકર રબારીના દાદી તા. 26-6-2025ના અવસાન પામ્યા  છે. સાદડી નિવાસસ્થાને વાયોર મધ્યે. 

રાજકોટ : મૂળ ગામ દેરડી (કાઠીની)ના અંબાબેન ભાણજીભાઇ બડેલિયા (ઉ.વ. 86) તે મનસુખભાઇ, કિશોરભાઇ, હરસુખભાઇ, રવીન્દ્રભાઇના માતા તા. 27-6-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-6-2025ના સોમવારે સાંજે 4થી 6 રાજનગર કોમ્યુનિટી હોલ, રાજનગર સોસાયટી શેરી નંબર-1, રાજકોટ ખાતે. 

મુંબઇ : કચ્છી લોહાણા ગં.સ્વ. અનસૂયાબેન ગંગારામ મોતીવાલા (ચોથાણી) (ઉ.વ. 90) તે સ્વ. ગંગારામ દયાળજી મોતીવાલાના પત્ની, સ્વ. સરસ્વતી દયાલજી મોતીવાલાના પુત્રવધૂ, સ્વ. પ્રેમજી ઉમરશી મજેઠિયાના પુત્રી, સ્વ. દેવજી હરિરામ મજેઠિયા, સ્વ. શંકર હરિરામ મજેઠિયાના બહેન, સ્વ. પ્રમોદભાઇ હરિદાસ મોતીવાલાના નાના ભાઇના પત્ની, સ્વ. કસ્તૂરબેન પ્રમોદભાઇ મોતીવાલાના દેરાણી, સ્વ. પંકજ ગંગારામના માતા, પ્રજ્ઞા પંકજ, હરેશ ચંદન, હરીશ તન્નાના સાસુ, હરિના નિમેષ ઠક્કરના દાદી, સ્વ. ભાવનાબેન ચંદન અને વંદનાબેન તન્નાના માતા, મયૂર ચંદન, વરુણ તન્ના, હિતાક્ષી તન્નાના નાની, નિમેષ હર્ષદભાઇ ઠક્કરના દાદીસાસુ, પ્રથિમા મયૂર ચંદનના નાનીસાસુ, બકુલેશ, મનોજ, રાજન પ્રમોદભાઇના કાકી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. 29-6-2025ના સાંજે 5થી 7, કચ્છી લોહાણા મહાજનવાડી, મુલુંડ વેસ્ટ મુંબઇ-80 ખાતે.

મુંબઇ/મુલુંડ : લીલાબાઇ જગન્નાથ માળી (ઉ.વ. 79) તે હેમલતા, સંજય, મનોહર, હરીશના માતા, અવિનાશ, સંગીતા, રેખા અને પૂજાના સાસુ તા. 25-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. 29-6-2025ના સાંજે 5થી 7 દયાનંદ બેન્કવેટ હોલ, (ચંદનબાગ) દેવીદયાલ રોડ, મુલુંડ વેસ્ટ ખાતે. સંપર્ક-93228 48587.  

Panchang

dd