• બુધવાર, 22 જુલાઈ, 2026

વિરાટ-રોહિતની જોડીનો રેકોર્ડ

લંડન, તા. 19 : ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માએ લોર્ડસમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન ડેમાં મેદાનમાં ઉતરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. `રોકો' તરીકે વિશ્વ પ્રસિદ્ધ રોહિત-કોહલીની જોડીએ એકસાથે 400 ઇન્ટરનેશનલ મેચ રમનારા પહેલા ખેલાડી બન્યા હતા. 400 ઇન્ટરનેશનલ મેચ રમનાર વિશ્વની છઠ્ઠી જોડી બની હતી. શ્રીલંકાના કુમાર સંગાકારા અને માહેલા જયવર્ધનેની જોડીનાં નામે પપ0 મેચનો વર્લ્ડ રેકોર્ડ છે. બીજા નંબરે પણ શ્રીલંકાની જોડી દિલશાન-જયવર્ધને (446) છે. ભારત તરફથી અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડની જોડીના નામે હતો. આ જોડીનાં નામે 391 ઇન્ટરનેશનલ મેચ છે. 

Panchang

dd