• મંગળવાર, 21 જુલાઈ, 2026

મેસ્સીના બદલે રોડ્રી શ્રેષ્ઠ ખેલાડી જાહેર થતાં વિવાદ

ન્યૂયોર્ક, તા. 20 : સ્પેનના કેપ્ટન રોડ્રીને પ્રતિષ્ઠિત ગોલ્ડન બોલ એવોર્ડ માટે પસંદ કરવા પર ભારે વિવાદ થયો છે. ચાહકો આ એવોર્ડના અસલી હકદાર તરીકે આર્જેન્ટિનાના મહાન ખેલાડી લિયોનલ મેસ્સીને બતાવી રહ્યા છે. આંકડા પર મેસ્સીના પક્ષમાં છે. રોડ્રીની કપ્તાનીમાં સ્પેને વિશ્વ કપમાં તમામ 8 મેચમાં હાર સહન કરી નહીં, એક મેચ ડ્રો રહ્યો અને બાકીના 7 મેચમાં વિજય હાંસલ કર્યો. તેણે મીડફિલ્ડમાં શાનદાર કૌશલ બતાવ્યું. સ્પેનની સફળતાનો તે મુખ્ય અધારસ્થંભ બની રહ્યો. આથી રોડ્રિને વર્લ્ડ કપનો બેસ્ટ પ્લેયર જાહેર કરી ગોલ્ડન બોલ એવોર્ડ એનાયત થયો હતો.

Panchang

dd