• બુધવાર, 13 મે, 2026

જોશ ઇંગ્લિશ એલએસજી ટીમમાં થયો સામેલ

લખનઉ, તા. 4 : ઓસ્ટ્રેલિયન વિકેટકીપર-બેટર જોશ ઇંગ્લિશ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ સાથે જોડાયો છે. પોતાનાં લગ્નને લીધે તેણે આઇપીએલના પહેલાં હાફમાં બ્રેક લીધો હતો. પાછલી સિઝનમાં તે પંજાબ કિંગ્સ ટીમનો હિસ્સો હતો. તેણે પંજાબ તરફથી 278 રન કર્યા હતા. હવે તે વર્તમાન આઇપીએલ સિઝનમાં એલએસજી તરફથી રમશે. બીજી તરફ એલએસજી ટીમનો આફ્રિકી બેટર મેથ્યૂ બિત્ઝકે અંગત કારણોસર સ્વદેશ પરત ફર્યો છે.

Panchang

dd