• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કોઠારાના ગં.સ્વ. લતાબેન (નાનુબેન) (ઉ.વ. 68) તે સ્વ. લક્ષ્મીદાસ મંગલદાસ કતિરાના પત્ની, સ્વ. ભાગબાઈ મંગલદાસ ગાવિંદજીના પુત્રવધૂ, સ્વ. ભીમજી ખેરાજ ચંદે (ખાવડા)ના પુત્રી, જયેશ (જલારામ આઇસક્રીમ-ભુજ), જિજ્ઞા (હિના) હરેશભાઈ ગણાત્રા (મુંબઈ), શીતલ જિજ્ઞેશભાઈ કોટક (ભુજ), અર્ચનાના માતા, રશ્મિબેન જયેશભાઈના સાસુ, અવની, પૂજા, શૌર્યના નાની, સ્વ. વિશનજી મંગલદાસ કતિરા (કોઠારા), શાંતિલાલ રતનશી કતિરાના ભાભી, સ્વ. માવજીભાઈ, સ્વ. ચંદુભાઈ, રતનબેન રતનશી (ભુજ), લક્ષ્મીબેન કાંતિલાલ (ભુજ), સ્વ. હસ્તાબેન અશ્વિન (ભુજ), માયાબેન અજિતભાઈ (અંજાર), તુલસાબેન વિમલભાઈ (માંડવી), મુદુલાબેન રૂપભાઈના બહેન તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 બિલેશ્વર મહાદેવ મંદિર, ચાગબાઈ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : મૂળ રવ (રાપર)ના શંકરલાલ ભૂરાલાલ મજેઠિયા (શ્રીજી હેન્ડીક્રાફ્ટ) (ઉ.વ. 61) તે સ્વ. દિવાળીબેન ભૂરાલાલ દાનસંગ મજેઠિયા (રવ-રાપર)ના પુત્ર, સુશીલાબેનના પતિ, કામિની ધવલકુમાર પંડિત (સી.એ.), મીતભાઇ, નરેન્દ્રના પિતા, હસમુખભાઇ, રમેશભાઇ, સ્વ. હિતેષભાઇ, સાવિત્રીબેન છોટાલાલ પૂજારા, કોકિલાબેન હર્ષદકુમાર પૂજારાના ભાઇ, સ્વ. લાલજી નરસંગ જોબનપુત્રાના જમાઇ, સ્વ. વિઠ્ઠલભાઇ, રમણીકભાઇ, મુકેશભાઇ, હીરાબેન હરિલાલ, ગં.સ્વ. હંસાબેન દિનેશકુમારના બનેવી, સ્વ. ડાયાલાલ દાનસંગ મજેઠિયા, સ્વ. સ્વરૂપચંદ દાનસંગ મજેઠિયા, સ્વ. કાશીબેન હરચંદભાઇના ભત્રીજા, ગંગાબેન ચુનીલાલ તન્ના (બેલાવાળા)ના દોહિત્ર, ધવલકુમાર કનકભાઇ પંડિત, ધાત્રીબેન મીતકુમાર (સૂર્ય વરસાણી એકેડેમી)ના સસરા, પ્રાન્યાના દાદા, જેશ્વીના નાના, દમયંતીબેન હસમુખભાઇના દિયર, પ્રભાબેન રમેશભાઇના જેઠ તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ ભીવંડીવાલા લોહાણા મહાજનવાડી (રૂખાણા હોલ), વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ ગોધરાના નાગશી જેઠા કન્નડ (ઉ.વ. 84) તે સ્વ. બાબુલાલ, સ્વ. દામજીભાઈ, સ્વ. નારાણભાઈ, સ્વ. લક્ષ્મીબેન મગનભાઈના ભાઈ, કેસરબેનના પતિ, અમૃતાબેન, સ્વ. દમયંતિ, સ્વ. હંસાબેન, હીરૂબેન, પદમાબેન, જગદીશના પિતા, મંજુલાબેનના સસરા, ઝીલના દાદા, સ્વ. દાદુ ચંદેના જમાઈ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સંપર્ક : મો. 97278 61969.

અંજાર : ગં.સ્વ. નિર્મળાબેન જગજીવન શેઠિયા (ઉ.વ. 79) તે સ્વ. જગજીવન પ્રાગજીના પત્ની, પ્રાગજી માવજીના પુત્રવધૂ, સ્વ. ચત્રભુજ પ્રાગજી, સ્વ. વલમજી પ્રાગજી, સ્વ. કાશીબેન પ્રાગજી પુરષોત્તમ ફેન્સી (ભુજ)ના નાના ભાઈના પત્ની, સ્વ. જયંતીલાલ, સ્વ. મધુભાઈ, સુરેશભાઈ, નરેન્દ્રભાઈ સોમૈયાના કાકી, પ્રતાપભાઈ (યુ.એસ.એ.), દિનેશભાઈ, પ્રફુલ્લભાઈ (ભુજ), ચંપાબેન (યુ.એસ.એ.), પૂર્ણિમાબેન (મુંબઈ)ના મામી, નૈઋતિ, અમિત, મિતેષ, વૈશાલી રાકેશ મહેતાના માતા, બિંદી, રાકેશ અશોકભાઈ મહેતાના સાસુ, તેજસ્વી, પૂજનના દાદી, ભાગીરથીબેન કાકુભાઈ સૂર્યાસોતા (ભુજ)ના પુત્રી, ભરતભાઈ, અરૂણભાઈ, જગદીશભાઈ, દમયંતીબેન અરાવિંદભાઈ ઠક્કરના બહેન, સરસ્વતીબેન ભરતભાઈ ઠક્કર, રક્ષા જગદીશ ઠક્કર, સુશીલાબેન અરૂણ ઠક્કરના નણંદ, ડેનિશ, ચિરાગ જગદીશ ઠક્કર, સંદીપ, હિરલ, બીના, ધવલ, જિજ્ઞેશ, વાણીના ફઈ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 3-2-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા પાસે, અંજાર ખાતે.

માંડવી : સાવિત્રીબેન અમૃતલાલ વાસાણી (સલાટ) (ઉ.વ. 78) તે અમૃતલાલ મોહનલાલના પત્ની, ગં.સ્વ. નર્મદાબેન મોહનલાલના પુત્રવધૂ, સ્વ. મોઘુબેન મોહનલાલ રાઠોડના પુત્રી, ડો. દીપક અમૃતલાલ વાસાણી, શારદા, વિણા, ભાવના, કંચનના માતા, માલાબેન, યોગેશ, રાજેશ, અશ્વિનના સાસુ, ભગવાનજી, મનસુખ, દલસુખ, હરેશ, ક્રિષ્નાના ભાભી, સ્વ. રુક્ષ્મણિબેનના દેરાણી, રમાબેન, હર્ષિદાબેન, રસીલાબેનના જેઠાણી, ચેતન, દર્શન, નીરવ, ચિંતન, અંકિતા ભરતભાઇ, ધારા કિરીટભાઇ, હેતલ મનીષભાઇ, દીપ્તિ દિવ્યેશભાઇના મોટામા, હેતલ, મીરાં, પૂનમ, નિયતિના મોટા સાસુ, હિતાર્થ, ડેઝીના દાદી, કેવલ, મુસ્કાન, રાજ, વૈદેહી, શ્યામ, મિહારના નાની તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી ખાતે.

માંડવી : મૂળ નાના લાયજાના ગઢવી પાલુ કરમણ જામ (ઉ.વ. 45) તે કરમણ ભીમશીના પુત્ર, હિરબાઈબેનના પતિ, વરજાંગ અને હાંસબાઈના ભાઈ, પચાણ સવરાજ બારોટના જમાઈ, સ્વ. માણશી ભીમશી અને કલ્યાણ ભીમશીના ભત્રીજા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-2-2026ના નિવાસસ્થાને નાગનાથ મહાદેવના મંદિરની બાજુમાં, માંડવી ખાતે. પાણી ઉતરક્રિયા તા. 11-2-2026ના બુધવારે નિવાસસ્થાને તે જ સ્થળે.

નખત્રાણા : ગં.સ્વ. રાધાબેન ભાણજીભાઇ પલણ (ઉ.વ. 90) તે સ્વ. ઠક્કર ભાણજીભાઇ વેલજીના પત્ની, સ્વ. વેલજી ચત્રભુજના પુત્રવધૂ, સ્વ. ઠા. લક્ષ્મીદાસ માધવજી ભગદે (કોઠારા)ના પુત્રી, ભરતભાઇ, બિપીનભાઇ, કલ્પેશભાઇ, મયંકભાઇ, કમળાબેન, ઇન્દિરાબેન, મધુરીબેન, કુસુમબેન, લતાબેનના માતા, મધુબેન, કુન્દનબેન, જ્યોત્સનાબેન, નયનાબેન, સ્વ. જયંતભાઇ ખોંભડિયા, ક્રિષ્નાભાઇ ધીરાવાણી, અશ્વિનભાઇ ભીંડે, હર્ષદભાઇ હરખાણી, દીપકભાઇ કતિરાના સાસુ, જમનાદાસ, વલ્લભદાસ, સ્વ. શારદાબેન, સ્વ. સાકરીબેન, લક્ષ્મીબેન, ઉર્મિલાબેન, દમયંતીબેનના ભાભી, લક્ષ્મીબેન, એકાદશીબેનના જેઠાણી, સ્વ. લાલજીભાઇ, સ્વ. મૂળજીભાઇ, સ્વ. જગદીશભાઇ, રવિલાલભાઇ, નવીનભાઇ, કીર્તિભાઇ, ગોરધનભાઇ, મીનાબેનના બહેન, હિમાંશુ, દીપ, જય, પૂજા, શ્રેયા, સાંચી, મનન, આરૂષ, ચાંદની મોનીષભાઇ શેઠિયા, જીનલબેન રોહિતભાઇ કતિરાના દાદી, હેતલ, સપનાના દાદીસાસુ, દર્શન, રશેષ, આશિષ, મિહિર, સ્વ. નિથિત, ઉત્સવ, રેવતી, પૂનમબેન અમિતભાઇ ગણાત્રા, હિરલ તુષારભાઇ દાવડા, પ્રાચીબેન તેજસભાઇ ગંધાના નાની, હીર, મિથિલના પરદાદી, ધ્રુવ, આધ્યા, આસના, નિશ્ચય, રૂષિલ, ધાની, શિવના પરનાની તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-2-2026ના સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : રામજીભાઇ પૂંજાભાઇ સેંઘાણી (ઉ.વ. 76) તે સ્વ. સવિતાબેનના પતિ, સ્વ. હરિભાઇ, સ્વ. રતનશીભાઇ (ભોપાલ), કેશરબેન (હૈદરાબાદ), મણિબેન (અંગિયા), જયાબેન (વિથોણ), સ્વ. ભચીબેન (દેશલપર)ના ભાઇ, રમેશભાઇ, જિજ્ઞેશભાઇ, ઉમિયાબેન (અંગિયા), રક્ષાબેન (વિરાણી)ના પિતા, સાવન, ડેનિસ, વૃત્તિ, હનીના દાદા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026 અને 3-2-2026ના સવારે 8.30થી 10.30, બપોરે 3થી 5 નિવાસસ્થાન લિંબાણી નગર, જૂનાવાસ, નખત્રાણા ખાતે.

રાપર : મૂળ ભીમાસર (ભુ.) ઠક્કર મેનાબેન છગનલાલ મિરાણી (ઉ.વ. 91) તે સ્વ. જેઠીબેન નરસંગભાઈના પુત્રવધૂ, સ્વ. છગનલાલના પત્ની, સ્વ. જેતસીભાઈ ધારસીભાઈ રતાણીના પુત્રી, સ્વ. રણછોડભાઈ, મધુસૂદનભાઈ, સ્વ. ધુડીબેન, ઈચ્છાબેન, મંજુલાબેનના બહેન, સ્વ. નાનજીભાઈ, સ્વ. કેશવજીભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. પાર્વતીબેન ચતુરભાઈ મજીઠિયાના ભાભી, સ્વ. વિશનજીભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, રમેશભાઈ, વિનોદભાઈ, ઈન્દુબેન, ગવરીબેન, જ્યોતિબેનના કાકી, બળવંતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, જયસુખભાઈ, વિજય, કપિલ, પ્રિન્સ, નીરવ, સચિન, રવિ, ચેતન, નીલેશ, રોનકના દાદી તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. દશો તથા બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2026ના રવિવારે સવારે 10થી 11 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

બળદિયા (તા. ભુજ) : ઓસમાણ લુહાર (ઉ.વ. 67) તે નૂરમામદના પુત્ર, મ. હુશેન, આમદના ભાઇ, કાસમ, ઇમરાનના પિતા, શરીફ, અજીજ, રફીકના સસરા, મ. દાઉદ ઉમર (માનકૂવા), મ. અબ્દુલ્લા ઇબ્રાહિમ (દેશલપર-ગું.)ના જમાઇ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ઉપલોવાસ ખાતે.

સૂરજપર (તા. ભુજ) : મૂળ કોટડા (રોહા) ગં.સ્વ. કાન્તાબેન (ઉ.વ. 8પ) તે સ્વ. લાલગર રામગરના પત્ની, સ્વ. દયાલભારથી (ગોધરા)ના પુત્રી, સ્વ. વલુભારથી, સ્વ. શિવભારથી, સ્વ. ચંપાબેન (લાયજા), સ્વ. ભાણબાઈ (માંડવી)ના બહેન, રસિકગર, ઈશ્વરગર, અમૃતગર, સ્વ. કૈલાસગર, કમળાબેન બટુકભારથી (આણંદસર), દમયંતીબેન જિતેન્દ્રગર (સૂરજપર)ના માતા, મીનાબેન, ચંદ્રીકાબેન, ઈલાબેનના સાસુ, સચિનગર, ભાવિકગર, કૃણાલગર, મીલનગર, માહીરગર, જાન્વી, નિકીતા, નંદની, પ્રિયાસીના દાદી, વિવાસ, પ્રિશાના પરદાદી, અનિલગર, પરેશગર, મનીષાબેન દર્શનગર (રાજકોટ)ના નાની, સ્વ. લક્ષ્મીબેન ભીમગર (કોટડા), સ્વ. લક્ષ્મીબેન વેલગર (મિરજાપર), વિમળાબેન ત્રિકમગર (કોટડા)ના જેઠાણી તા. 1-ર-ર06ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-ર-ર06ના મંગળવારે બપોરે 3થી 4 સૂરજપર ગેસ એજન્સીની બાજુમાં, સૂરજપર-ભારાપર ખાતે.

જવાહરનગર (તા. ભુજ) : કરશન રવા ગાગલ (રત્નાણી) (ઉ.વ. 84) તે સ્વ. લક્ષ્મીબેનના પતિ, ધનજી, જમનાબેન (પત્રી)ના મોટા ભાઇ, સ્વ. કાનજી, હરિ, શામજી, વાલજી (શિક્ષક-અંજાર), લક્ષ્મણ, વેજીબેનના પિતા, ભગુ વેલા બતાના સસરા, કંચન, વાલજી, રોહિત, રંજન, સુનીલ, શિલ્પા, રમેશ, ગીતા, શિવમ, સત્યમ, બંસી, પ્રતિકના દાદા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા જવાહરનગર ખાતે.

થરાવડા નાના (તા. ભુજ) : લક્ષ્મીબેન શામજીભાઇ ભગત (ઉ.વ. 86) તે સ્વ. સામજીભાઇ રામજીભાઇના પત્ની, નારણભાઇ રામજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. લાછુબેન નારણભાઇના દેરાણી, સ્વ. સાવિત્રીબેન, જ્યોત્સનાબેન, નર્મદાબેન મનસુખભાઇ માકાણી (કોટડા આથમણા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ), અશ્વિનભાઇ, હરેશભાઇના માતા, નરસિંહભાઇ જેઠાભાઇ માકાણી, જેન્તીભાઇ નારણભાઇ ધોળુ, મનસુખભાઇ પૂંજાભાઇ માકાણી, કલ્પનાબેન, કૈલાસબેનના સાસુ, શ્રદ્ધાબેન સત્યમકુમાર, કૃપાબેન હરેશભાઇ (થરાવડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ), કૃષિબેન, ક્રિશાબેન, પ્રિન્સના દાદી, પીયૂષકુમાર, વૃત્તિબેનના દાદીસાસુ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું અશ્વિનભાઇ તથા હરેશભાઇના નિવાસસ્થાને.

બાગ (તા. માંડવી) : નારાણજી શામજી મોતા (ઉ.વ. 62) તે સ્વ. રતનબેન શામજી વિશનજીના પુત્ર, હેમલતાબેનના પતિ, મનોજ, ભાવેશ, નેહાબેનના પિતા, રાહુલભાઇ જેસરેગોર, પ્રીતિબેન મનોજભાઇના સસરા, પ્રાંશીના દાદા, તક્ષવિના નાના, દામજી, ચંદુલાલ, રવિલાલ, ખડાશંકર, નર્મદાબેન, ગં.સ્વ. હીરાબેન, ગં.સ્વ. કસ્તૂરબેનના ભાઇ, નાનબાઇના દિયર, મીનાબેન, પ્રફુલ્લાબેન, પ્રવીણાબેનના જેઠ, પ્રેમજી મૂરજી, સ્વ. રમેશ વિશનજી, સ્વ. શંભુલાલ ટોકરશીના સાળા, ભાઇલાલ, મહેશ, હિતેષ, ધવલ, નિખિલ, મુકેશ, વર્ષાબેન કાંતિલાલ, હસ્તાબેન વસંતલાલ, ભક્તિબેન પારસભાઇ, શક્તિ, અંજલિ, વિધિના કાકા, સ્વ. કાશીબેન જખુ, સ્વ. ગંગાબેન જીવરામના ભત્રીજા, લક્ષ્મીબાઇ ગોવિંદજી કરશનજી માકાણીના જમાઇ, મંજુલાબેન ગિરીશભાઇ ભટ્ટ, રમેશભાઇ, સ્વ. જિતેન્દ્ર, પુષ્પાબેન સંજયભાઇ ભટ્ટના બનેવી, સ્વ. બચીભાઇ રામજી બોડાના દોહિત્ર તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 3-2-2026ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.

બારોઈ (તા. મુંદરા) : ઇલિયાસ જુસબ સુમરા (ઉ.વ. 53) તે અલ્ફાઝ, અરબાઝના પિતા, અબ્દુલ, સલીમ, આમદના ભાઈ, અરબાઝના સસરા, આધમ, અસલમના સાળા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2- 2026ના મંગળવારે સવારે 10થી 11 જમાતખાના, બારોઇ ખાતે.

લાખાપર (તા. મુંદરા) : શિવુભા મેરામણજી સોઢા તે સ્વ. દીપસંગજી, સ્વ. રવુભા, જીલુભા, જટુભાના ભાઇ, અશોકસિંહ, નારુભાના પિતા, રોનકસિંહ, કિરીટસિંહ, યુવરાજસિંહના દાદા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (ઘડાઢોળ) તા. 9-2-2026ના સોમવારે તથા બેસણું તા. 5-2-2026ના ગુરુવારે.

રામગઢ-લફરા (તા. મુંદરા) : જાડેજા સંગુબા માધુભા (ઉ.વ. 80) તે માધુભા તખાજીના પત્ની, સ્વરૂપસિંહ, જીતુભા, કાનુભા, મહિપતસિંહના માતા, મનુભા, નેતુભા, ભૂપતસિંહના કાકી, વિશ્વરાજસિંહ, અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજસિંહ, લક્કીરાજસિંહ, સહદેવસિંહ, દિલુભા, નવલસિંહ, ભગીરથસિંહ, શક્તિસિંહ, કુલદીપસિંહ, રવિરાજસિંહ, અર્જુનસિંહ, પ્રદીપસિંહ, રણજિતસિંહના દાદી તા. 30-1-2026ના અવસાન પામ્યા છે. પાણીઢોળ તા. 9-2-2026ના સોમવારે જાડેજા સમાજવાડી, રામગઢ (લફરા) ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : મૂળ જતાવીરાના હાલે કરીમનગર (તેલંગાણા) કડવા પાટીદાર પ્રેમજીભાઇ મૂળજીભાઇ લિંબાણી (ઉ.વ. 77) તે ડાઇબેનના પતિ, વિનોદભાઇ, નટવરભાઇ, નિતાબેન (રસલિયા), જશોદાબેન (ઇન્દોર), જવેરબેન (બિદડા), કસ્તૂરબેન (કરીમનગર)ના પિતા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-2-2026ના મંગળવારે સવારે 9થી 11, બપોરે 3થી 5 નિવાસસ્થાને જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ રોડ (કોટડા રોડ), મોટી વિરાણી ખાતે અને કરીમનગર (તેલંગાણા) ખાતે તા. 3-2-2026ના બપોરે 3.30થી 4.30 પાટીદાર સમાજવાડી ખાતે.

દેશલપર ગુંતલી (તા. નખત્રાણા) : નાનજીભાઇ હીરજીભાઈ વાડિયા (ઉ.વ. 76) તે રાજીબેનના પતિ, હરિભાઇ, હંસરાજભાઇ, કાંતિભાઈ, મણિબેનના પિતા, આનંદ, વિવેક, ગૌરવ, હેમલ, ભક્તિ, ક્રિષ્ના, નિધિ, વેદિકાના દાદા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા 3-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, દેશલપર ગુંતલી ખાતે.

નેત્રા (તા. નખત્રાણા) : કુંભાર અબ્દુલ્લા ઇલિયાસ (ઉ.વ. 92) તે ઇબ્રાહિમ, આમદ, જુસબ, કાસમના પિતા, મુસ્તાક, ઈરફાન, રિઝવાન, મોઇનના દાદા તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-2-2026ના સોમવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, નેત્રા ખાતે.

બોહા (તા. અબડાસા) : વનરાજાસિંહ નટુભા જાડેજા (ઉ.વ. 15) તે નટુભા મોડજી જાડેજાના પુત્ર, મોડજી તથા ખીમાજીના પૌત્ર, કલુભા, લાખુભા, વિક્રમાસિંહના ભત્રીજા, કરણાસિંહ, આશાબા, રવિરાજાસિંહ, સહદેવાસિંહ, પૃથ્વીરાજાસિંહના ભાઈ, નરેન્દ્રાસિંહ બાબુજી સોલંકી (મહેસાણા)ના ભાણેજ તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન બોહા ખાતે.

રાપર ગઢવાળી (તા. અબડાસા) : લુહાર ગુલામ નૂરમામદ (ઉ.વ. 68) તે નૂરમામદ (ભાછા), અબ્દુલના પિતા, ઇબ્રાહિમના ભાઈ, રમજુ (ખોંભડી), ઇશા, અનવરના કાકાઇ ભાઇ, લુહારવાઢા મીઠુભા, મ. ઈસ્માઈલ, મુબારક, ઉમરભા (કોઠારા)ના બનેવી, સીદીક અધ્રેમાન (સાંધાણ)ના ભાણેજ, મુસા (કોઠારા)ના સસરા, જુસબ, હુશેન (સાંધાણ)ના સાળા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 3-2-2026ના મંગળવારે સવારે 11થી 12 રાપર ગઢવાળી મસ્જિદ ખાતે.

રાજકોટ : મીનાબેન દિનેશભાઈ સીતાપરા તે સ્વ. દિનેશભાઈ લાલજીભાઈ સીતાપરાના પત્ની, સ્વ. કેશરબેનના પુત્રવધૂ, સ્વ. પ્રેમજીભાઈ નાજુભાઈ ગરવલિયાના પુત્રી, ચિરાગભાઈ, પારૂલબેન પ્રફુલ્લભાઇ મોરવાડિયાના માતા, દિલીપભાઈ, અજયભાઇ, સરોજબેનના બહેન તા. 31-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન  ભારતીનગર, શેરી નં. 3, નંદા હોલની પાછળ, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે.

રાજકોટ : મૂળ ચોરવાડના લુહાર અમરશીભાઈ હંસરાજભાઇ કવા (ઉ.વ. 78) તે નીલેશભાઈના પિતા તા. 1-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-2-2026ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાને કોઠારિયા સોલ્વેન્ટ, શેરી નંબર 6, બ્લોક નંબર 178 ખાતે. 

Panchang

dd