• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ ધ્રોબાણા (ખાવડા)ના રસિકલાલ રતનશી ઠક્કર (સોતા) (ઉ.વ. 60) તે સરલાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન રતનશીના પુત્ર, સ્વ. ગોદાવરીબેન મુળજી બળિયાના જમાઇ, કાજલ, વર્ષા, અંકિતા, કરણના પિતા, ઓમ દાવડા, રૂષિ સોની, કનક રાઠોડના સસરા, જશોદાબેન શંભુભાઇ કોટક, સાવિત્રીબેન મંગલદાસ ભીન્ડે, ગં.સ્વ. લતાબેન રાજેશભાઇ કેશરીયા, સ્વ. જોસનાબેન, સ્વ. માધુ મકનજી ખીમજી રવિલાલના ભાઇ, હેમાબેન, નર્મદાબેન, નીતાબેનના દિયર, દમયંતીબેન, ગં.સ્વ. વિલાસબેન, જયશ્રીબેન, ગં.સ્વ. શાંતિબેન, ચંદ્રિકાબેન, હેમાબેનના બનેવી, જિજ્ઞેશ, સંજય, નીરજ, કુશલ, કિશન, બિંદુ, શિલ્પા, રશ્મિ, અવની, કૃપાલી, દીપિકા, મીરા, પ્રાચીના કાકા, મીનાબેન, શ્રુતિબેન, કરિશ્માબેન, ખુશ્બૂ, દીપિકાના કાકા સસરા, રાખીબેન, મયૂર, ભાવેશ, ભાવિક, જિતેન્દ્ર, પુનીત, જય, ઋષિના મામા, હિર્વ, ધ્વનીલના નાના તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મળાસિંહજીની વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ લોદ્રાણીના કુસુમબેન (ઉ.વ. 64) તે પ્રાણલાલ અમૃતલાલ બાબરિયાના પત્ની, જીનેશના માતા, સ્વ. નાનાલાલભાઈ, પ્રભુલાલભાઈ, રામુબેન ભાઈચંદભાઈ મહેતા, સ્વ. નાનુબેન ગાંગજી ખંડોર, નિર્મલાબેન જિતેશભાઈ દોશી, ચન્દ્રીકાબેન મુકેશભાઈ બોરીચા, સ્વ. રમીલાબેન મનસુખભાઈ ખંડોરના ભાભી, શાન્તાબેનના દેરાણી, ભાગ્યવતીબેનના જેઠાણીમયૂરભાઈ, નરેન્દ્રભાઈ, સંજયભાઈના મોટા બહેન, ભાવનાબેન, ગીતાબેન, સુનિતાબેન, મનીષ, આશિષ, કિંજલ, ઉર્વી, જૈવિકના કાકી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખ્યા નથી. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : મૂળ મંજલ (તા. નખત્રાણા)ના જયેન્દ્રભાઈ (ઘનાભાઈ) (ઉ.વ. 70 )તે સ્વ. ઝવેરબેન મોહનલાલ મૂળજી શાહના પુત્ર, સ્વ. હેમલતાબેનના પતિ, રિલ્પા, સ્વ. કૃપા, અલ્પેશ, નેહાના પિતા, રાચી, વિરાંશના દાદા, વૃત્તિ, નક્ષના નાના, વૈશાલી, શિલ્પેશ વોરા, શ્યામ સોલંકીના સસરા, લખમશી ઈન્દરજી શાહ (ભડલી)ના જમાઈ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. કાંતિલાલ, સ્વ. કિશોરચંદ્ર, સ્વ. છગનલાલ, સ્વ. મહેશકુમાર, ભરતકુમાર, સ્વ. રંજનબેન વિનોદભાઈ શેઠ, સ્વ. પ્રવીણચંદ્ર, શશિકાંતભાઈ, જિતેન્દ્રભાઈ વેલજી મહેતા, હેમલતાબેન નવીનચંદ્ર સંઘવીના ભાઈ, લવજીભાઈ, વિનોદભાઈ, વૃજલાલભાઈ, પ્રદિપભાઈ, પ્રકાશભાઈ, શિરીશભાઈ, સ્વ. અનસૂયાબેન કિશોરચંદ્ર મહેતા, કક્ષાબેન સુરેશકુમાર વોરાના બનેવી, સૌરીન, હિતેન્દ્ર, અરાવિંદ, ભાવિન, પારસ, ભાવિત, દર્શન, સાગર, વંદના, ભાવના, કૌતિકા, નિશા, કામીની, નયના, હાર્દિકા, ખ્યાતિ, મૈત્રી, ભક્તિ, ભૂમિ, ચાર્મીના કાકા, મીના, મનીષા, મોનીકાના મામા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 પ્રથમ માળ, વી.બી.સી. નૂતન સેવા સંકુલ, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.

ભુજ : નીલેશ ચમનભાઇ વાડોદરા તે ચમનભાઇ કરસનભાઇ વાડોદરા અને ચંચળબેનના પુત્ર, જ્યોતિબેનના પતિ, અશોકભાઇ અને કીર્તિભાઇના ભાઇ, ઇશિતાના પિતા, લક્ષ્મણભાઇ મમુભાઇ ચૌહાણના જમાઇ તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 9-2-2026ના સોમવારે સાંજે 5થી 6 દાદુપીર રોડ, વાલ્મીકિવાસ ખાતે.

ભુજ : મૂળ વિજપાસરના ધીરજપુરી ભગવાનપુરી (ઉ.વ. 60) તે સ્વ. મણિબેન ભગવાનપુરીના પુત્ર, સ્વ. યોગિતાબેનના પતિ, સ્વ. રણછોડપુરી, સ્વ. શિવપુરી, સ્વ. લીલાવંતીબેન ધ્યાનપુરી, સ્વ. ભગવતીબેન દિલીપગિરિના ભાઇ, જયદીપ (જિતેન્દ્રપુરી), ઉર્વિબેન, માનસીના પિતા, સ્વ. રઘુપુરી, બેચરપુરી, શ્યામપુરી આણંદપુરીના કાકાઇ ભાઇ, હરેશપુરી, રાજેશપુરી, નરેન્દ્રપુરી, સંદિપપુરી, અનિલપુરીના કાકા, સ્વ. પંકજબેન જવેરગિરિ જેરામગિરિ (ખંભરા)ના જમાઇ, મીનલબેનના બનેવી, રામગિરિ મોહનગિરિ, હિરલબેન જયદીપપુરીના સસરા, ધીરજગર ગવરીગરના સાઢુભાઇ, ગુલાબપુરી, બલારામપુરી કરણપુરી (નાગલપુર)ના ભાણેજ, કાનો, ક્રિશ, પ્રિન્સ, રુદ્ર, રાહુલ, મોહિત, આયુષના દાદા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 દ. ગોસ્વામી સમાજવાડી, રામધૂન પાસે, ભુજ ખાતે.

ભુજ : કંસારા સોની અનિલ ધનજીભાઇ ગોરધનદાસ બિજલાણી (ઉ.વ. 40) તે ગં.સ્વ. મધુબેન ધનજીભાઇ બિજલાણીના પુત્ર, દિવ્યાના પતિ, ધ્રુવિના પિતા, દીપકના ભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. જેન્તીભાઇ, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. શિવલાલ, જનકબેનના ભત્રીજા, સ્વ. ખીમજીભાઇ જેઠાભાઇ બુદ્ધભટ્ટી (કોઠારા)ના દોહિત્ર, પ્રતાપભાઇ, ધનજીભાઇ, હેમલતાબેન, જયાબેન, મંજુબેન, તારાબેનના ભાણેજ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના સાંજે 4.30થી 5.30 શંકર મંદિર, નવી રાવલવાડી, રોટરીનગર, ભુજ ખાતે.

આદિપુર : દિલીપ રાજન ધનવાણી (ઉ.વ. 74) (રાજ પાઉંભાજી) તે સ્વ. તીર્થાબાઇ રાજન ધનવાણીના પુત્ર, પરમેશ્વરીના પતિ, સ્વ. રમેશ, પ્રકાશના ભાઇ, દીપક, લક્ષ્મણના પિતા, હિના, સોનલના સસરા, પ્રેમ, જય, રાજ, દેવ, આરતીના દાદા, જનનના મોટા સસરા, ભરત, દિનેશ, ભૂપેન્દ્રના કાકા તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. પઘડી (પ્રાર્થનાસભા) તા. 9-2-2026ના સાંજે 5થી 5.30 શિવ મંડલી હોલ, શિવ મંદિર, તળાવ પાસે, આદિપુર ખાતે.

અંજાર : મૂળ લુણીના મચ્છુ કઠિયા સઈ સુથાર નરશીભાઈ જેરામભાઈ પરમાર (ઉ.વ. 76) તે સ્વ. સામુબેન તથા ભાગ્યરતીબેન જેરામભાઈ પરમારના પુત્ર, અન્નપૂર્ણાબેનના પતિ, સંદીપના પિતા, જિજ્ઞાના સસરા, ઓમના દાદા, સ્વ. મોહનભાઈ, ભાણજીભાઈ, વસંતભાઈ, સુરેશભાઈ, સ્વ. નયનાબેન દયારામ ધામેચા (ભુજ), ગં.સ્વ. જયશ્રીબેન મગનલાલ સોલંકી (મુંદરા)ના ભાઈ, સ્વ. સુશીલાબેન, કમળાબેનના દિયેર, હિનાબેન, સોનલબેનના જેઠ, વિમલ, રાજેશ, અનીષ, આશિષના કાકા, રીટા, ડિમ્પલ, પૂનમના કાકાજી સસરા, કુણાલ, નૈનીશ, ધ્રુવ, જયના દાદા, ભ્રાંતિના દાદાસસરા, મિહિકાના પરદાદા, જયેશ (મુંદરા), જિજ્ઞા દીપકભાઈ ચૌહાણ (નલિયા)ના મામા, સ્વ. જેન્તીભાઈ લઘુભાઈ પરમાર (મુંદરા)ના વેવાઈ, સ્વ. લક્ષ્મીબેન દયારામ ચાવડા (માંડવી)ના જમાઈ, જગદીશ, અશ્વિન, સ્વ. હરેશ, હર્ષદબાળા વસંતલાલ ડાભી (ડોંબીવલી)ના બનેવી, કસ્તૂરબેન, સરલાબેનના નણદોયા, સંજય, પંકજ, સુજીત, ડોલી પારસ પરમાર (ભુજ)ના ફુવા તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેંજ પાછળ, અંજાર ખાતે.

અંજાર : સુમરા હાજી ઇબ્રાહિમ (ઉ.વ. 60) તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2- 2026ના સવારે 10થી 11 સુમરા મસ્જિદ, લશ્કરી માતામ, ટીંબી કોઠા, સોરઠિયા નાકા અંદર, અંજાર ખાતે.

માંડવી : મુકેશ નંદલાલ વાસાણી (ઉ.વ. 63) તે સ્વ. વિજયાબેન નંદલાલ વાસાણી (રાજકોટ)ના પુત્ર, વિજયાબેન (વીણા)ના પતિ, પરાગ, આરતીના પિતા, પ્રકાશભાઇ, માલતીબેનના મોટા ભાઇ, કાજલબેનના જેઠ, વિજયભાઇ રાઠોડ (રાજકોટ)ના સાળા, સુકંતિ, વિપુલના સસરા, ડોલી, જયના મોટાબાપા, મિલન, ડિમ્પલના મામા, વામિકાના દાદા, પાર્થવીના નાના, વાલીબેન પ્રભુલાલ ઓધવાણીના જમાઇ, કૈલાશ, ભરત, લીલાના બનેવી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સાંજે 4થી 5 ગુર્જર ક્ષત્રિય કડિયા (સલાટ) સમાજવાડી ખાતે.

માંડવી : સોની કીર્તિકુમાર મોહનલાલ ધકાણ (ઉ.વ. 70) તે દક્ષાબેનના પતિ, સ્વ. કંકુબેન મોહનલાલ જેરામ સોનીના પુત્ર, સ્વ. વિમળાબેન પરમાનંદ ચત્રભુજ પટ્ટણીના જમાઈ, નીરાબેન અને ઉદયના પિતા, સ્વ. ગૌરીબેન કાંતિલાલ જખિયા, સ્વ. હરેન્દ્રભાઈ, નીતિનભાઈ, મહેશભાઈના ભાઈ, નિતેશકુમાર વસંતલાલ સુશણીયાના સસરા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 9-2-2026ના નિવાસસ્થાન જૂની ખાદી ભંડાર, ખૂની ચકલા, માંડવીથી સવારે 10.30 વાગ્યે.

માંડવી : ગં.સ્વ. મંજુલાબેન હરિશંકર ઉગાણી (ઉ.વ. 65) તે સ્વ. હરિશંકર શામજી ઉગાણીના પત્ની, સ્વ. લક્ષ્મીબેન શામજી ઉગાણીના પુત્રવધૂ, રોબિન, ધારાના માતા, ચેતનાબેન, સચિનકુમાર જેન્તીલાલ જોષીના સાસુ, જૈનિશ, મનનના દાદી, નિર્વા, ધ્યાનીના નાની, જેન્તીભાઇ, હસમુખભાઇ, ધર્મેન્દ્રભાઇ, ગં.સ્વ. ધનગવરીબેન, શાન્તાબેન, ગં.સ્વ. તારાબેન, અનસૂયાબેનના ભાભી, સ્વ. મંજુલાબેન, નીતાબેનના જેઠાણી, સૂરજ, નીરજ, હિતેષ, જય, એકતાબેન રાજેશભાઇ વ્યાસના કાકી, પલ્લવીબેન, ધૃતિબેનના કાકીજી, સ્વ. ઝવેરબેન ગંગારામ જોષી (નાગલપુર)ના પુત્રી, જેન્તીભાઇ, નવીનભાઇ, ગં.સ્વ. સરલાબેનના બહેન, કમળાબેન, ભાનુબેનના નણંદ, લહેરી, પંકજ, દીપા, ખુશાલ, પ્રીતિ, મોનિકાના ફઇ, ટીના, રાહુલ, રાજુના માસી તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2026ના સાંજે 4થી 6 પ્રીતમ ગુર્જર ભવન, સ્વામિનારાયણ રોડ, નવા નાકાની સામે, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : નોડે અમીનાબાઇ મુસા (ઉ.વ. 82) તે તાલબ મુસા અને મ. ખાકુ મુસાના પાલક માતા, અબ્દુલ ઇશા નોડેના નાની, મુસ્તાક તાલબ, મુકીમ તાલબ, અલ્તાફ તાલબ, શબ્બીર તાલબ, મુસા ખાકુ, ઉમર ખાકુ, હસન ખાકુ, સલીમ ખાકુ, રઝાક ખાકુ, અલીમામદ ખાકુ, સાલે ખાકુ, ઠારૂ ખાકુ, લતીફ ખાકુના દાદી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે.

કુકમા (તા. ભુજ) : ક.ગુ. ક્ષત્રિય કાંતિલાલભાઇ રામજીભાઇ પરમાર (ઉ.વ. 87) તે સ્વ. લક્ષ્મીબેન રામજીભાઇ પરમારના પુત્ર, સ્વ. કાશીબેન રઘુભાઇ ચૌહાણ (નાગોર)ના જમાઇ, દેવુબેનના પતિ, કિશોરભાઇ (ગાંધીધામ), ધીરજભાઇ (ભુજ), દક્ષાબેન (ગાંધીધામ), કિરણભાઇ (ગાંધીધામ)ના પિતા, સ્વ. અમૃતબેન ભવાનભાઇ રાઠોડ, વલમજીભાઇ, શાંતિલાલભાઇના ભાઇ, હરસુખભાઇ નાનજીભાઇ ચૌહાણ, વર્ષાબેન, રીટાબેન, હિનાબેનના સસરા, ખુશ્બૂ, પૂજા, હર્ષ, કિંજલ, નેહલ, નીરવના દાદા, પારૂલ, અવની, ઉર્વિ, તેજસના નાના, સ્વ. હરિકુંવરબેન, જિતેન્દ્રભાઇ (જી.ઇ.બી.), મહેશભાઇ (આશાપુરા), સતીશભાઇ, સ્નેહલ (સિલિકોન ટેકનોલોજી), રિંકુ, અમ્રિતાના મોટાબાપા તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સાંજે 4.30થી 5.30 નિવૃત્તિ આશ્રમ ભોજનાલય, કુકમા ખાતે.

સુખપર (તા. ભુજ) : મૂળ લુડવાના પ.ક.મ.ક.સ.સુ. દરજી શંકરલાલ રામજી સોલંકી (ઉ.વ. 46) તે સ્વ. સાકરબેન રામજી સોલંકીના પુત્ર, રૂપલબેનના પતિ, શિવાની, સાક્ષી, હિર, નંદનીના પિતા, સ્વ. કાંતિલાલ (ગોધરા), જશોદાબેન, હંસાબેન, નિર્મળાબેનના ભાઈ, વીરબાળાબેનના દિયર, જય મહેશભાઈ સોલંકી (સુખપર)ના સસરા, હરિલાલ કલ્યાણજી સોલંકી (ભુજ)ના નાનાભાઈના પુત્ર, હિતેષ, મુકેશના કાકા, કિશોરભાઈ (ગઢશીશા), હિંમતલાલ (ભુજ), ગોદાવરીબેન (ગણેશનગર), સરસ્વતીબેન (દેશલપર)ના કાકાઈ ભાઈ, સંદીપ, રાજેશ, મિતેષના કાકા, સ્વ. ચિમનલાલ સોલંકી (સુખપર), નલીન સોલંકી (કોઠારા)ના સાળા, અરુણાબેન ગોસ્વામી (દેશલપર)ના જમાઈ તા. 7-2-2026નાં અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 બાપાશ્રીના મંદિરની બાજુમાં, ઘનશ્યામ વાટિકા, સુખપર ખાતે.

કેરા (તા. ભુજ) : ચાગબાઇ દેવજી ફુલિયા (ઉ.વ. 94) તે સ્વ. દેવજીભાઈના પત્ની, જખુભાઈ (નિવૃત્ત પીજીવીસીએલ), સ્વ. વાલજી (નિવૃત્ત એએસઆઇ), સ્વ. ડાહ્યાભાઈ (ઇપીએફઓ), સ્વ. હરેશભાઈ, રાજુબેન, અજીબેન, ઉમાબેનના માતા, હરજીભાઈ ફફલ, મોહનભાઈ જાટ, સ્વ. વેલજીભાઈ ફફલ, તેજબાઈ, સ્વ. બબીબેન, લક્ષ્મીબેનના સાસુ, સ્વ. પ્રેમજી, અરજણ, શાંતિ, ગાવિંદ, લક્ષ્મણ, પ્રેમિલા, અરાવિંદ, કોમલ, વિકીના દાદી, ગાવિંદ, રવજી, મહેશ, નરેશ, પાર્થ, ભાવનાબેન, જશુબેન, સ્વ. લક્ષ્મીબેન, રમીલા, મંજુલા, નિકીતા, ઈશ્વનીના નાની તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. તા. 8-2-2026ના સવારે આગરી, તા. 9-2-2026ના પાણી અને બારમતિ ધર્મ પંથ અનુસાર અંતિમ ધાર્મિકવિધિ નિવાસસ્થાને કેરા ખાતે.

કોડકી (તા. ભુજ) : રામજીભાઇ ચાવડા (ઉ.વ. 70) તે સ્વ. રાજીબેન મેઘજીભાઇ ચાવડાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, વાલજીભાઇ, સ્વ. મનજીભાઇ, સ્વ. બુદ્ધિબેન મનજી વાઘેલા (નખત્રાણા), ધનબાઇ બાબુલાલ વાઘેલા (નખત્રાણા), કેસરબેન માવજી લોંચા (દેવપર)ના ભાઇ, મનસુખભાઇ, રતિલાલ, રાજેશ, ભચીબેન દિનેશ રાઠોડ (માનકૂવા)ના પિતા, કાંતિલાલ, હીરજીભાઇ, મોહનભાઇ, પ્રવીણભાઇ, હંસાબેન મહેશ વાઘેલા (નખત્રાણા), મુકેશ, રમેશ, મંજુબેન ભરત વાઘેલા (સુખપર), પ્રેમિલાબેન જેન્તીલાલ (દેશલપર-ગું.), હેમલતાબેન વસંતભાઇ (મિરજાપર)ના મોટાબાપા, ઇશીકા, જીવીકા, દીપ, ઉમંગ, આરતી, આનંદી, ખુશી, રીટા, ધ્રુવી, દીપક, પ્રકાશ, દિલીપ, વિજય, તુલસી, ઇશાન, ઇશાની, જાન્વી, માધવ, દિવ્યાંશી, માહિરના દાદા, સ્વ. રામજી કાનજી લોંચા (વિથોણ)ના જમાઇ, બાબુલાલ, કરમશીભાઇ, હરેશભાઇ, ધનજીભાઇ, મોહનભાઇના બનેવી તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-2-2026ના સાંજે સત્સંગ, તા. 16-2-2026ના સોમવારે સવારે 10 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કોડકી ખાતે.

નાગોર (તા. ભુજ) : માવજીભાઇ ભીમજી કાતરિયા (ઉ.વ. 58) તે ભગવતીબેનના પતિ, સ્વ. રામીબેન ભીમજી રામજીના પુત્ર, દયારામ, શાંતિલાલ, ચંપાબેન મોહન હડિયા, મંજુબેન કાંતિલાલ ગુદરાસણિયા, જમનાબેન રમેશ હડિયા, જશોદાબેન ગોવિંદ હડિયાના ભાઇ, લીલાવંતીબેન મોહન ગુદરાસણિયા, અનિતાબેન મુકેશ બાંભણિયા, બળવંત દયારામના કાકા, રોશનીબેન નરેશના સસરા, નરેશ અને દુર્ગેશના પિતા, જયેશના મોટાબાપા, સ્વ. બચુબેન ભીખાભાઇ હડિયા (વીડી)ના જમાઇ તા. 8-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.

મમુઆરા (તા. ભુજ) : રાણીબેન કારાભાઈ જાટિયા (ઉ.વ. 83) તે સ્વ. કારાભાઈ ગાવિંદભાઈ જાટિયાના પત્ની, હરિભાઈ, સ્વ. કરમણભાઈ, ભીમજીભાઈ, કકુબેન મોહનભાઈ છાંગા, દિવાળીબેન પ્રેમજીભાઈ કેરાશિયાના માતા, કાનજીભાઈ રૂપાભાઈ જાટિયા, ગોપાલભાઈ રૂપાભાઈ જાટિયા, હરિભાઈ રૂપાભાઈ જાટિયા, સ્વ. કરમણભાઈ રૂપાભાઈ જાટિયા, ગોકુલભાઈ રૂપાભાઈ જાટિયાના મોટા ભાઈના પત્ની, રમેશભાઇ હરિભાઈ જાટિયા, રાજેશભાઈ હરિભાઈ જાટિયા, મુકેશભાઈ કરમણભાઈ જાટિયા, મનીષભાઈ કરમણભાઈ જાટિયા, મહેશભાઈ ભીમજીભાઈ જાટિયા, મયૂરભાઈ ભીમજીભાઈ જાટિયાના દાદી તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મમુઆરા ખાતે.

ધાણેટી (તા. ભુજ) : કરમણભાઈ જેઠાભાઈ છાંગા (ઉ.વ. 45) તે સ્વ. કરશનભાઈ તેજાભાઈ છાંગાના પૌત્ર, ભચુભાઈ કરશનભાઈ છાંગાના ભત્રીજા, જેઠાભાઈ કરશનભાઇ છાંગાના પુત્ર, કાનજીભાઈ કરશનભાઈ છાંગા, સ્વ. જીવણભાઈ કરશનભાઈ છાંગાના ભત્રીજા, આલાભાઈ ભચુભાઈ છાંગા, વાઘજીભાઈ ભચુભાઈ છાંગા, શામજીભાઈ જીવણભાઈ છાંગા, વાઘજીભાઈ કાનજીભાઈ છાંગા, દેવજીભાઈ ભચુભાઈ છાંગા, માવજીભાઈ કાનજીભાઈ છાંગા, વિક્રમભાઈ જીવણભાઈ છાંગાના કાકાઈ ભાઈ, કાનજીભાઈ જેઠાભાઈ છાંગા, ભરતભાઇ જેઠાભાઈ છાંગાના ભાઈ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને છાંગા ફળિયું, ધાણેટી ખાતે.

ફરાદી (તા. માંડવી) : ગાવિંદભાઇ (કનુભાઇ) ભાણજીભાઇ મકવાણા (ઉ.વ. 61) તે  ગં.સ્વ. પ્રેમિલાબેન ભાણજીભાઇ મકવાણાના પુત્ર, સ્વ. ધનજીભાઇ, મનસુખભાઇ, સ્વ. મંજુલાબેન મુરૂભાઇ ગોહિલના નાના ભાઈ, ગં.સ્વ. પ્રેમિલાબેન ધનજીભાઇના દિયર, ધર્મેશ, કિશન, ખુશાલ, નીતાબેન, રીટાબેન, પૂનમબેનના કાકા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 9-2 અને તા. 10-2-2026 (બે દિવસ) નિવાસસ્થાન સોનબાઇ નગરી, ફરાદી ખાતે.

ફરાદી (તા. માંડવી) : પ્રભાબેન પ્રેમજી પેથાણી (ઉ.વ. 85) તે સ્વ. પ્રેમજી શામજી પેથાણીના પત્ની, સ્વ. શામજી રણછોડજીના પુત્રવધૂ, ગિરીશ, મહેશ, હસમુખના માતા, મણિબેન, ગવરીબેન, રમીલાબેનના સાસુ, ડેનીશ, પીયૂષ, મયૂર, યશ, ડોલી, વૈશાલી, દેવ્યાંશીના દાદી, ડિમ્પલ, ઐશ્વર્યા, અંજલિ, સંકેતભાઇ, રાહુલભાઇના દાદીસાસુ, પ્રેમજી દામોદર મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. પ્રાણજીવન, સ્વ. કાંતિલાલ, ગં.સ્વ. ધનુબેન, અમૃતબેનના બહેન, સ્વ. નારાણજી, સ્વ. વિરજી, સ્વ. ખીમજી, હરિરામ, સ્વ. અજરામલ, સ્વ. બાબુલાલ, સ્વ. નાનબાઇના ભાઇના પત્ની, સ્વ. માધવજી, ગં.સ્વ. હીરબાઇના ભાભી, પ્રથમ, હેતાંશીના પરદાદી, સ્વ. રામીબાઇ, સ્વ. ઝવેરબેન, સ્વ. અમૃતબેન, સ્વ. કસ્તૂરબેનના દેરાણી, સ્વ. મોંઘીબેનના જેઠાણી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા (સાદડી) તા. 9-2-2026ના સોમવારે બપોરે 3થી 5 પેથાણી સમાજવાડી, ફરાદી ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : સુમરા યાકુબ મોહમદ (ઉ.વ. 67) તે સુમરા ફિરોજ, આરિફ, મુસ્તાકના પિતા, સુમરા અબ્દુલ્લાહ (વાપી), હાજી રમજાન (સલાયા)ના ભાઈ, અબુબકર, અ. સતાર, સલીમ (ઢીંઢ), નઝીર અલી (ગેટકો), જાવેદ, સુલતાન (માંડવી)ના કાકા, મ. હુસેન ઓસમાણ, મ. ઈસ્માઈલ, નૂરમહંમદ ઓસમાણના બનેવી, શકુર ઇસ્માઈલ (બાગ), સલીમ હુસેન (મસ્કા), આમેર રમજુ (મસ્કા)ના સસરા તા. 6-2-2026ના અવસાન પામ્યા છે.  વાયેઝ-જિયારત તા. 9-2-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 ફારુકિયા મસ્જિદ, હાજી હસન હોસ્પિટલ રોડ, સલાયા ખાતે.

વડાલા (તા. મુંદરા) : ભગવતીબેન રવજી સોઢા (ઉ.વ. 65) તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. તા. 9-2-2026ના આગરી અને તા. 10-2-2026ના ઘડાઢોળ (પાણી) સવારે 9 વાગ્યે નિવાસસ્થાને.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ગં.સ્વ. પરમાબેન મનજીભાઇ બાથાણી (ઉ.વ. 90) તે સ્વ. મનજી શિવદાસ બાથાણીના પત્ની, શાંતિલાલ (ખજાનચી વેપારી મંડળ), કિશોરભાઇ, લીલાવંતીબેન ગોવિંદભાઇ દીવાણી (નખત્રાણા), ગૌરીબેન મોહનભાઇ વાસાણી (સુરત)ના માતા, જશોદાબેન, ઇલાબેન, ગોવિંદભાઇ (નખત્રાણા), મોહનભાઇ (સુરત)ના સાસુ, જિજ્ઞેશ, નીલેશ, ઉમેશ, જય, પ્રિતના દાદી, વૈશાલીબેન, હેતલબેન, મયુરીબેનના દાદીસાસુ, હની, નિયતિ, મિતાંશ, શ્રીયા, ધારવીના પરદાદી તા. 7-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-2-2026 અને 10-2-2026 (બે દિવસ) સવારે 8.30થી 10.30 અને બપોરે 3થી 5 નિવાસસ્થાન જી.એમ.ડી.સી. હાઇસ્કૂલ રોડ ખાતે.

રાજકોટ : શાંતાબેન કાંતિલાલ કક્કડ (ઉ.વ. 89) તે કાંતિલાલ વિઠ્ઠલજી કક્કડના પત્ની, સ્વ. જયેશભાઇ, નવીનભાઇ, બબાભાઇ, સ્વ. રસિકભાઇ, દક્ષાબેન શૈલેષકુમાર બુદ્ધદેવના માતા, ચિરાગભાઇ, દર્પણભાઇ, જેવિનભાઇ, રવિભાઇ, નીરવભાઇ, અમીબેન, ટમીબેન, સોનલબેન, નિધિબેનના દાદી, સ્વ. મણિલાલ નરસીદાસ નંદાણીના પુત્રી, સ્વ. કાંતિલાલ, સ્વ. નટુભાઇ મણિલાલ નંદાણીના બહેન તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (પિયર પક્ષની પણ સાથે) તા. 9-2-2026ના સોમવારે સાંજે 4.30થી 6 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, યોગી સભાગૃહ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ જીરાગઢ-જામનગરના ગુ. ક્ષ. ક. જયંતીલાલ (ઉ.વ. 89) તે સ્વ. મણિબેન ગાવિંદભાઈ વરૂના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, પરેશભાઈ, વિજયભાઈ, ચંદ્રિકાબેન, નયનાબેનના પિતા, દીપાબેન વરૂ, અલ્પાબેન વરૂ, દયાળજીભાઈ ગોહિલ, પરેશભાઈ ચોથાણીના સસરા, સ્વ. મણિબેન લાલજી ચૌહાણના જમાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. બટુકભાઈ, દિલીપભાઈ, નિર્મળાબેન, સ્વ. રેખાબેનના ભાઈ, વ્રજલાલ, સ્વ. શાંતિલાલ, શારદાબેન, સ્વ. નીમુબેનના બનેવી, આદિત્ય, સિદ્ધાર્થ, આર્યમન, કિયોનાના દાદા, કરણ, વેદાંશ, આર્યનના નાના તા. 6-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે સાંજે પથી 6.30 ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજવાડી, બ્લોક નં. 61/4-5, ગુરુ ગાવિંદાસિંહ માર્ગ, મુલુંડ કોલોની, મુલુંડ પશ્ચિમ, મુંબઈ-40080 ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

Panchang

dd