ભુજ : વસંતભાઈ ચૂનીલાલ વ્યાસ
(ઉ.વ. 72) તે સ્વ. ચૂનીલાલ ભાણજીના પુત્ર, સ્વ. અમૃતલાલના નાનાભાઈ,
મનીષના પિતા, સ્વ. જ્યોતિબેન, સ્મિતાબેન, જિજ્ઞાબેન, પ્રીતિબેન,
અલ્પાબેન, અવનિબેન, ગોપીબેન,
રૂપાબેન (સરકારી પોલિટેકનિક, ભુજ)ના કાકા -
જ્યોતિ ટ્રાન્સઇલેક્ટ કુ.- જ્યોતિ ટ્રાન્સફોરમર્સ ઇન્ડ. - જ્યોતિ એજન્સીઝ, હિમાંશુભાઈ ત્રિવેદીના કાકાજી સસરા તા. 12-01-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-01-2026ના મંગળવાર સવારે 11 વાગ્યે, નિવાસસ્થાન `વાસંતી
ભવન', વોકળા
ફળિયા, ભુજથી નીકળી લોહાણા સમાજ સ્મશાન, વી. ડી. હાઈસ્કૂલ તરફ પ્રયાણ કરશે
ભુજ : શિવજીભાઇ મૂળજીભાઇ ચૌહાણ
(ઉ.વ. 82) તે સ્વ. ગુણવંતીબેનના પુત્ર, વિનોદભાઇ, ભૂપતભાઇ (ગેટકો), પરેશભાઇ, મનીષભાઇ,
કલાવંતીબેન, આશાબેનના મોટા ભાઇ, સ્વ. હંસાબેન, હેમલતાબેન, ગજરાબેન,
પન્નાબેનના જેઠ, નિગમ, નીલેશ,
જિજ્ઞેશ, ધરમ, જયદીપ,
ગોપી, યુગલ, બિનાબેન
ચંદ્રેશભાઇ ચાવડા, અલ્પાબેન મયૂરભાઇ ભાનુશાલીના મોટાબાપુ,
ધર્મિષ્ઠાબેનના મોટા સસરા, બિહારીભાઇ ગોહેલ,
ભાગવંતીબેન પરસોત્તમભાઇ મકવાણાના ભાણેજ, હિતેષ,
રજનીશ, જયેન્દ્ર, ડિમ્પલ,
જતિન, સુમનના મામા તા. 12-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-1-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 માહેશ્વરી
સમાજવાડી, સોનીવાડ,
આશાપુરા રિંગ રોડ, ભુજ ખાતે.
આદિપુર : મૂળ દેવપર (ગઢ)ના
અમૃતલાલ વિશનજીભાઇ પરમાર (ઉ.વ. 82) તે નર્મદાબેનના પતિ, સંજયભાઇ, શૈલેશભાઇ, પીયૂષભાઇ, પરેશભાઇના
પિતા, બિન્દુબેન, રીટાબેન, રેણુકાબેન, જાગૃતિબેનના સસરા, ગૌરવ,
ઓમ, માધવ, પ્રથમ,
ધૈર્ય, જાન્વી, ભૂમિ,
પ્રાચીના દાદા, ભીમજી જેઠાભાઇ પિત્રોડાના જમાઇ,
સ્વ. ગોવિંદભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. પ્રાણજીવનભાઇ, સ્વ. મુક્તાબેન, અમીબેન, કલાવંતીબેન, રેખાબેનના
ભાઇ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2026ના મંગળવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ
મંદિર, નવવાળી,
આદિપુર ખાતે.
અંજાર : ક.ગુ.ક્ષ. (મિત્રી)
ધરમશી ખોડિયાર (ઉ.વ. 73) તે સ્વ. હરિકુંવરબેન તથા સ્વ.
પ્રેમજી જેરામ ખોડિયારના પુત્ર,
મંજુલાબેનના પતિ, સ્વ. અમિત, પૂનમબેન (માધાપર), ઉર્મિબેન (નાગલપર)ના પિતા,
ભવાનભાઇ, જિતેન્દ્રભાઇ, કૌશલભાઇ,
સોહનભાઇ, નરેશભાઇના ભાઇ, પુનિત, ભાવેશ, ધ્રુવ, હાર્દિક, દાલિયા, શ્રુતિના
મોટાબાપા, મહેશ, જયેશ, મિતેષ, શ્વેતા, મીનાના કાકા,
ભવ્યના દાદા, માધવ, રિયા,
કર્તવ્ય, બંસરીના નાના, નિમેષ
ટાંક (માધાપર), અશ્વિનભાઇ ચૌહાણ (નાગલપર)ના સસરા, ગં.સ્વ. લીલાવંતીબેન તથા ધરમશી શિવજી જેઠવાના જમાઇ, સ્વ.
ચંદ્રકાન્તભાઇ, કિશોરભાઇ, નિર્મળાબેન
ધીરજ વરૂ (માધાપર), ગં.સ્વ. પુનિતાબેન મુકેશ રાઠોડ (નાગલપર),
શીતલબેન હિતેષ ચૌહાણ (ગાંધીધામ)ના બનેવી તા. 11-1-2026ના
અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનોની પ્રાર્થનાસભા તા. 14-1-2026ના બુધવારે સાંજે 4થી 5 ક.ગુ.ક્ષ.
(મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.
અંજાર : હીરાલાલ પલણ (ઉ.વ. 86) તે
સ્વ. પુષ્પાબેનના પતિ, સ્વ. પ્રેમાબેન શિવજીભાઇ પ્રાગજીભાઈ પલણ (બજરિયા)ના પુત્ર, સ્વ. નાગજી વલમજી કોઠારી (કાપડવાળા)ના જમાઈ, સ્વ.
વેલજી ગાંગજી શેઠિયાના દોહિત્ર, સ્વ. લક્ષ્મીદાસ, નારણદાસ, કનૈયાલાલ (ઇન્દોર), નરેન્દ્રભાઈ
(ભુજ), પ્રકાશભાઈ (પૂના), ભગવતી
સુરેશભાઈ ઉદવાણી (સિકંદરાબાદ), આશાબેન (જયાબેન) અશ્વિનભાઈ
ગણત્રા (પૂના), ગીતાબેન દિલીપભાઈ જોબનપુત્રા (ભુજ), નીતાબેન મહેન્દ્રભાઈ પલણ (ભુજ)ના ભાઈ, સુરેશભાઈ
(કે.પી.ટી.), મહેશભાઈ, નૈમિશભાઈ,
જ્યોતિબેન ભરતભાઈ ચોથાણી (માધાપર)ના પિતા, કુસુમબેન,
વર્ષાબેન, ભરતભાઈના સસરા, ક્રિમાલી મંથનભાઈ ઠક્કર, રિચા આકાશભાઈ ઠક્કર (ભુજ),
અંકિત, ડો. મિત્તલના દાદા, નેહલ મયૂરભાઈ ઠક્કર (ભુજ)ના નાના તા. 12-1-2026ના
અવસાન પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-1-2026ના સાંજે 4થી 5 લોહાણા
મહાજન વાડી, અંજાર
ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : ખત્રી ફરીદાબેન ઇબ્રાહિમ
(ગોયરા) (ઉ.વ. 59) તે ખત્રી ઇબ્રાહિમ હુશેન (ગોયરા)ના પત્ની, રઝિયા સિકંદર (ભુજ),
જાવેદ, જુસબના માતા, ખત્રી
મ. ઇબ્રાહિમજી સુલતાનજી (બોડેલી)ના પુત્રી તા. 12-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-1-2026ના બુધવારે સવારે 11થી 12 ખત્રી
જમાતખાના, વૈકુંઠધામ,
યાદવનગર, નવા અંજાર ખાતે.
માંડવી : ગં.સ્વ. પ્રભાબેન
લક્ષ્મણભાઇ ખેર (પરમાર) (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મણભાઇ જેઠાભાઇ ખેર
(પરમાર)ના પત્ની, ગં.સ્વ. ગીતાબેન શામજીભાઇ ચૌહાણ (મુંદરા), રક્ષાબેન
દીપકભાઇ ડુડિયા (ભુજ), રમેશભાઇ ખેર (પરમાર)ના માતા, સ્વ. દાનસંગજી રામસંગજી રાઠોડના પુત્રી, કલ્યાણજી
દાનસંગજી રાઠોડ (ભુજ), સ્વ. હીરાબેન વિશ્રામભાઇ પરમાર (ભુજ),
ગં.સ્વ. મંજુબેન વેલજીભા ગોહિલ (ચુનડી, તા.
ભુજ)ના બહેન, સ્વ. રવજીભાઇ જેઠાભાઇ ખેર (પરમાર)ના ભાભી,
ગં.સ્વ. જમનાબેન રવજીભાઇ ખેર (પરમાર)ના જેઠાણી, રમણીક, જયેશ, અનિલ, દક્ષા, મીના, બિનાના મોટીમા,
પારૂલ, પરેશ, નેહા,
મહિમા, રિયાના નાની, પાર્થ,
મહેક, મોહિતરાજ, જાનવી,
બંસરી, અવનીના દાદી, તરુણાબેન,
રશ્મિ (ભાવના), પૂજાના સાસુ, ઝાલા રામજી ગોવિંદજી (પેંડાવાલા)ના વેવાણ તા. 12-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત
સમાજવાડી, માંડવી
ખાતે.
નખત્રાણા (નવાનગર) : લુહાર
હવાબાઈ આમદ (ઉ.વ. 42) તે આમદ મામદના પત્ની, મામદ ઈબ્રાહિમ, મ. હુશેન, ઓસમાનગની, સાલેમામદ,
લોહાર કાસમભાઈ (એસ.ટી.)ના પુત્રવધૂ, ઈકબાલના
ભાભી, મ. હુશેન જુસબ (ડુમરા)ના પુત્રી, ઓસમાણ, મજીદના બહેન તા. 11-1-2026ના
અવસાન પામ્યા છે વાયેઝ-જિયારત તા. 14-1-2026ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ
લોહારવાઢા જમાતખાના, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખંભરાના
હીરજીભાઈ કુડેચા (ઉ.વ. 56) તે ગં.સ્વ. સોનીબેન અને કાનજીભાઈ
હરજી કુડેચા (ખંભરા)ના પુત્ર,
મીનાબેનના પતિ, ધનજીભાઈ, સ્વ. લાખાભાઇ, સ્વ. જશાભાઈ, જીવાભાઈ,
રામીબેનના ભાઈ, સુરેશ, મનીષના
પિતા, હાંસુબાઈ, મનજીભાઈ રૂપા પાયણ
(કુકમા)ના જમાઈ, હરેશભાઈ, રમેશભાઈના
બનેવી, ખેતશી જેમલ જેપાર (વનોરા)ના સાળા, જોશનાબેનના સસરા, રુદ્રા, વંશિકાના
દાદા તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 13-1-2026ના
મંગળવારે રાત્રે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 14-1-2026ના બુધવારે નિવાસસ્થાને ધનજીભાઈ
કાનજી કુડેચા, મફ્તનગર, ભુજોડી ખાતે.
નાગલપર મોટી (તા. અંજાર) : મૂળ
બાડાના માતંગ લક્ષ્મીબેન મતિયા (ઉ.વ. 90) તે સ્વ. વેલજીદાદા મતિયાદેવના
પત્ની, જગદીશ
(પૂજારી, વેલજી મતિયાદેવ), લીલબાઇ
સુમાર મારાજ (લાખોંદ), દિવ્યાબેન દેવજી મારાજ (આદિપુર),
મીનાબેન વાસુદેવ મારાજ (આદિપુર)ના માતા, કરણ,
મહેશ, મમતા લક્ષ્મણ ભર્યા (ગાંધીધામ)ના દાદી,
સ્વ. ગાંગજી લધા ગચાના પુત્રી તા. 10-1-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (દિયાડો) તા. 15-1- 2026ના ગુરુવારે રાત્રે આગરી અને તા.
16-1-2026ના શુક્રવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન પ્લોટ નં. 136, અંબિકાનગર, નાગલપર ખાતે.
બિદડા (તા. માંડવી) : દેવકાબેન
સેંઘાણી (ઉ.વ. 91) તે શામજીભાઈ દેવજી સેંઘાણીના પત્ની, સ્વ. પાનુબેન મનજી
વાસાણી (રાયણ મોટી)ના પુત્રી, દેવજીભાઈ, વેલજીભાઈ, વિશ્રામભાઈ, માધવજીભાઈના
બહેન, કરસનભાઈ (દુર્ગાપુર), વેલબાઈ
લખમશી વેલાણી (રાયણ મોટી)ના ભાભી, સ્વ. જાનભાઈ કરસન સેંઘાણી
(દુર્ગાપુર)ના (જેઠાણી), ભગવતીબેન (મેરાઉ), રતિલાલભાઈ, મોહનભાઈ, દિનેશભાઈ
(બિદડા), પ્રવીણભાઈ (દુર્ગાપુર)ના માતા, નાનજીભાઈ ભીમાણી (મેરાઉ), શારદાબેન, કાંતાબેન, લક્ષ્મીબેન (બિદડા), પ્રેમિલાબેન (દુર્ગાપુર)ના સાસુ, રેખાબેન (ડોમ્બીવલી),
લીલાબેન (રાયણ-પૂના), પરસોત્તમભાઈ (ડોમ્બીવલી),
કાંતિભાઈ, રવિભાઈ (ડોમ્બીવલી), દોલતભાઈ (દુર્ગાપુર)ના મોટામા, લાલજીભાઈ (ડોમ્બીવલી),
નારણભાઈ (રાયણ -પૂના), દમયંતીબેન, પાર્વતીબેન, હેમલતાબેન, ચંચલબેનના
માટા સાસુ, જિતેન્દ્રભાઈ, વર્ષાબેન
(મદનપુરા), અશ્વિનભાઈ, રીટાબેન (બિદડા),
રીમલબેન (મોટા લાયજા), અમિતભાઈ, સંદીપભાઈ, જસ્મિતાબેન (જનકપુર), ગીતેશભાઈ, મિત્તલબેન (ભુજપર), પરેશભાઈ,
નિકિતાબેન (બિદડા)ના દાદી, સંગીતાબેન, શિલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, ખુશીબેન,
છાયાબેન, રંજનાબેન, અશ્વિનભાઈ
(મદનપુરા), જિજ્ઞેશભાઈ (બિદડા-ખરઘાર), મહેન્દ્રભાઈ
(મોટા લાયજા), રાજેશભાઈ (જનકપુર), હરેશભાઈ
(ભુજપર), પ્રદીપભાઈ (બિદડા)ના દાદીસાસુ, ધ્યાન, નીલ, પરમ, નિષ્ઠા, જૈની, પ્રિયાંશી,
પરી, નિત્ય, ક્રિશિ,
દિવ્યેશ, મંત્ર, ભદ્રના
પરદાદી તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-1-2026ના
મંગળવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 2.30થી 5.30 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, દુર્ગાપુર ખાતે તેમજ તા. 14-1-2026ના બુધવારે બપોરે 2.30થી 5.30 લક્ષ્મીનારાયણ
સનાતન સમાજવાડી, બિદડા ખાતે.
દરશડી (તા. માંડવી) : મેવાડા
સુતાર કુંવરબેન ભોણા (ઉ.વ. 90) તે સુથાર મોહનલાલ ઉકાભાઈ ભોણાના
પત્ની, ભૂપેન્દ્ર
મોહનલાલ, હેમંત, અશ્વિન, સ્વ. પ્રવીણ, ગં.સ્વ. કાન્તાબેન, સ્વ. લક્ષ્મીબેન, કલાવતીબેન, વાસંતીબેન,
જયશ્રીબેનના માતા, શારદાબેન ભૂપેન્દ્ર,
લતાબેન હેમંત, જ્યોતિબેન અશ્વિન, ગં.સ્વ. યોગિતાબેન પ્રવીણ, સ્વ. દાના જીવા (ભુજ),
રમેશ કાનજી (વિરાણી મોટી), લાલજી મેવાડા (ભુજ),
હરિલાલ મૂરજી (કોટડા-જ.), રતિલાલ શિવજી
(કોટડા-જ.)ના સાસુ, નેરલ, રાજન,
જિજ્ઞા, ખુશી, વાસ્વી,
અભય, જીત, મોક્ષા,
મહેક, પૂજા, તેજલના દાદી,
વૈશાલી નેરલના દાદીસાસુ, ચંદુલાલ (માંડવી),
વિપુલ (રવાપર), દિવાળીબેન, સવિતાબેનના મોટામા, વાલજી ચૂનીલાલ, સ્વ. હરિલાલ (કોટડા-રોહા), શૈલેશ (આણંદ), સ્વ. મૂલાબેન, સ્વ. ઝવેરબેન, પરમાબેનના
કાકી, સ્વ. રામજી ઉકાના ભાભી, રામાબેનના
જેઠાણી, સ્વ. જેઠા આશારિયા વાઘમાર (ભેરૈયા)ના પુત્રી,
માવજીભાઈ (ભેરૈયા), રતનબેન કાનજી (રસલિયા)ના
મોટા બહેન તા. 11-1-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષનું બેસણું તા. 15-1-2026ના ગુરુવારે સવારે 10થી
સાંજે 5 સુધી કચ્છ કડવા પાટીદાર સમાજવાડી, દરશડી ખાતે.
રાજકોટ : મૂળ ભુજના જીતુભાઇ
છગનલાલ શાહ (ઉ.વ. 82) (ગુજરાત સરકારના લઘુ ઉદ્યોગના પૂર્વ
ચેરમેન) તે સ્વ. ચાંદુબેન છગનલાલ ઉત્તમચંદ શાહ (રાજકોટ)ના પુત્ર, નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, અશોકભાઇ, સ્વ.
જગદીશભાઇના ભાઇ, ભાવિનભાઇ, નેહલભાઇ,
નિશિતભાઇના પિતા, હિનાબેન, મંજરીબેન, મીતાબેનના સસરા, રિયા,
કિંજલ, ધ્રુવીના દાદા, હર્ષના
દાદાસસરા, સ્વ. મણિલાલ લવજીભાઇ શાહ (મંજલ, તા. નખત્રાણા), સ્વ. મોહનલાલ લવજીભાઇ શાહ (મંજલ,
તા. નખત્રાણા), સ્વ. ઝવેરબેન અનોપચંદ શાહ
(ભુજ), સ્વ. મણિબેન છગનલાલ શાહ (વર્ધમાનનગર), સ્વ. લક્ષ્મીબેન ચૂનીલાલ શાહ (ભુજ)ના ભાણેજ તા. 11-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-1-2026ના ગુરુવારે સવારે 10.45થી 12 નંદવાણા
બ્રાહ્મણ બોર્ડિંગ, જાગનાથ પ્લોટ, શેરી નં. 5, યાજ્ઞિક
રોડ, રાજકોટ
ખાતે.