• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કોઠારાના રમેશચંદ્ર દામજી ભગદે (ઉ.વ. 78) (ચનાભાઇ સુરજી ભગદે પરિવાર) તે રમીલાબેનના પતિ, સ્વ. દામજી હરજી ભગદે તથા સ્વ. સરસવતીબેન, સ્વ. દમયંતીબેન દામજી ભગદેના પુત્ર, સ્વ. કરસનદાસ (શંભુભાઇ) (સુથરી), ભરતભાઇ (સાંયરા), અનુસૂયાબેન કમલકાંત (ભુજ), મંજુલાબેન દિલીપભાઇ (મુંબઇ), સ્વ. તારાબેન રમેશભાઇ (ભુજ), કાંતાબેન રમેશભાઇ (ભુજ), ભારતીબેન અરવિંદભાઇ (ગાંધીધામ), લીલમબેન દિનેશભાઇ (અંજાર), પ્રજ્ઞાબેન પ્રતાપભાઇ (માંડવી), હિનાબેન મિલનભાઇ (માંડવી), પલ્લવીબેન ચેતનભાઇ (વાપી)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન કરસનદાસના દિયર, નિતાબેન ભરતભાઇના જેઠ, કલ્પના, અક્ષય (માંડવી), જોશના રામ (ભગદે બ્રધર્સવાળા, ભુજ)ના પિતા, નીલમ વિરાગ (કોઠારા), ધ્વનિ ખ્યાલ (કોઠારા)ના કાકાજી, મનન, આર્ય, દેવાંશના દાદા, ભાવનાબેન કિરીટકુમાર (બારસી), મનીષા કીર્તિકુમાર (મઉં), ગં.સ્વ. ટીનાબેન કૌશલકુમાર (મુંબઇ), ફાલ્ગુની સંદિપભાઇ (નખત્રાણા)ના કાકા, સ્વ. ગોવિંદજી હરજી ભગને (ભુજ)ના ભત્રીજા, અરજણ ઓધવજી ગણાત્રા (જખૌ)ના દોહિત્ર, સ્વ. પ્રભાબેન જમનાદાસ લાલજી કોઠારી (કોટડા-રોહા)ના જમાઇ, સ્વ. પુષ્પાબેન, મધુસૂદન (ગાંધીનગર), માલતીબેન મૂળરાજભાઇ (ભુજ), જ્યોતિબેન ભૂપેન્દ્રભાઇ (ભુજ), વિપુલાબેન નલિનભાઇ (કોટડા-રોહા), રસીલાબેન છગનલાલ (મુંબઇ), ગં.સ્વ. લીલાબેન ઝવેરીલાલ (અંજાર), નિર્મળાબેન મહેન્દ્રભાઇ (પૂના), મૃદુલાબેન નરેન્દ્રભાઇ (મસ્કત)ના બનેવી તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-3-2026ના રવિવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ગાંધીધામ : પુષ્કર્ણા બ્રાહ્મણ મહેન્દ્રભાઈ જોષી (ચોટિયા) (ઉ.વ. 71) તે સ્વ.  કાશીબેન ભીમજીભાઈના પુત્ર, સ્વ  ચંદ્રકલાબેન નટવરલાલ જડ (ભુજ)ના જમાઈ, ગં.સ્વ. કોકિલાબેન  (રીટા. પ્રાથમિક શિક્ષિકા ગાંધીધામ)ના પતિ, હાર્દિકભાઈ (જ્યોતિષ), અંકિતાબેનના પિતા, કુમારભાઈ (રિટા. પીજીવીસીએલ-માંડવી), દિનેશભાઈ (રિટા. ફોરેસ્ટ), પ્રગ્નેશભાઇ, સ્વ. શૈલેષભાઈ (મહારાજ ટ્રાન્સપોર્ટ), હિનાબેન (જાગૃતિ) દેવકુમાર કપ્ટા (ગાંધીધામ), ભાવનાબેન હર્ષદભાઈ બોડા (મુંબઈ), ભગવતીબેન નીતિનભાઇ આચાર્ય (ખંભાળિયા)ના ભાઈ, લીનાબેન, વિજયાબેન, સ્વ. ભાઈશંકર જોષી, સ્વ. પ્રતાપભાઇ જોષીના ભત્રીજા, સ્વ. વૃજલાલભાઈ પુરોહિત, સ્વ. રેવાશંકરભાઇ પુરોહિતના ભાણેજ, દિનેશભાઈ (રિટા. ઇફકો ગાંધીધામ), ચંદ્રેશભાઇ (ાuરટા. કોર્ટ-ભુજ), સ્વ. શૈલેષભાઈ (તલાટી ભુજ), સ્વ. ભાવનાબેન પીયૂષભાઈ આચાર્ય (ભુજ), સ્વ. શ્રીમતી પલ્લવીબેન વિષ્ણુભાઈ બોડાના બનેવી તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-3-2026ના રવિવારે સાંજે 4થી 5 ભવનાથ મહાદેવ મંદિરના પાછળના પ્રાંગણમાં, સથવારા કોલોની, સેક્ટર 5, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ દેશલપર કંઠીના ખીમજી પૂંજા પાતારીયા તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 1-3-2026ના રવિવારે રાત્રે આગરી અને તા. 2-3-2026ના પાણીયારો નિવાસસ્થાન પ્લોટ નં. 112, મહેશ્વરી નગર, ગાંધીધામ ખાતે.

આદિપુર : દિલીપભાઇ લાલચંદ પનિયા (જોષી) (ઉ.વ. 73) તે નારણભાઇ, પંકજભાઇ, કુમારભાઇના ભાઇ, દીપકના પિતા, રાજેશ, હરેશના કાકા તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-3-2026ના રવિવારે સાંજે 5થી 6 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી, વોર્ડ 2-બી, આદિપુર ખાતે.

મુંદરા : પીર સૈયદ હાજી અલીઅહમદશાહ શાહવલી કાદરી (ખલીફા-એ-હુઝુર મુફ્તી-એ-આઝમ-એ-હિન્દ) (ખતીબો ઈમામ શાહ મુરાદ બુખારી દરગાહ-મુંદરા) (ઉ.વ. 75) તે સૈયદ મંજૂરહુસૈન કાદરી, મ. સૈયદ ગુલામમોહમ્મદ કાદરી, મ. અબ્દુલરઝાક કાદરી, સૈયદ અબ્દુલમુસ્તફા કાદરીના પિતા, સૈયદ મુહમ્મદરઝા કાદરી, સૈયદ મુહમ્મદ મોઈનુદ્દીન કાદરી, સૈયદ અહેમદરઝા કાદરી, સૈયદ મુનીર કાદરી, સૈયદ શાહવલી કાદરી, સૈયદ મોહમ્મદ સૈફ કાદરીના દાદા, સૈયદ અખ્તર હુસૈનના સસરા, મ. સૈયદ યુસુફશા ભવનશાહ (ભુજ), મ. સૈયદ મહેબૂબ હુસૈન જીલાની (લુણી)ના સાળા તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-3- 2026ના રવિવારે અસર નમાઝથી મગરીબ નમાજ સુધી ઉમરશાહ બાબાની વાડી (ઈદગાહ) મધ્યે.

નખત્રાણા : મૂળ વિરાણી મોટીના રવજીભાઈ મેઘજીભાઈ બાથાણી (પૂર્વ પ્રમુખ નખત્રાણા તાલુકા પંચાયત) (ઉ.વ. 82) તે સ્વ.મેઘજીભાઈ  બાથાણીનાં પુત્ર, સ્વ. પરબત મેઘજીના નાના ભાઈ, સ્વ. માનબાઈના પતિ, જેન્તીભાઇ (રાયપુર), ગુણવતીબેન (નાસિક), રાજેશભાઈના પિતા, શાંતિભાઈ (કલકતા), ગોરધનભાઈ (રાયપુર), લીલાબેન (હૈદરાબાદ), તુલસીબેન (વિથોણ)ના કાકા, જશોદાબેન અને નીતાબેનના સસરા, ડોલીબેન, પ્રશાંત, પ્રિયા, શિવમનાં દાદા, દિવિશાના પળદાદા તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 1-3-2026ના રવિવારે સવારે 9થી 10.30 નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજ ખાતે.

રાપર : મૂળ સામખિયાળીના ઠક્કર રમેશભાઈ ગંધા (ઉ.વ. 62) તે સ્વ. જગજીવનભાઈ ધનજીભાઈ ગંધાના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, હિતેષ, જયદીપ, નીલમ સુરેશકુમાર કોટકના પિતા, રાજેશ, મીનાબેન રસિકલાલ પુજારા (થાણા), અશોક, કિશોર, મહેશનીતાબેન કનૈયાલાલ રામાણી (ભચાઉ), કંચનબેન મહેશકુમાર ભીંડે, અંજનાબેન દિનેશકુમાર મજેઠિયા (ગાંધીધામ)ના ભાઈ, સ્વ. નરભેરામભાઈ મકનજીભાઈ રતાણી (મૂળ વૌવા હાલે કલોલ)ના જમાઈ, અરાવિંદભાઈ, વૈકુંઠભાઈનીતાબેન મધુભાઈ સાયતા (હારીજ)પ્રવીણાબેન દિલીપભાઈ મિરાણી (રાજકોટ)વસંતલાલ, જગદીશભાઈ, હરેશભાઈના બનેવી, ખીમજીભાઇ વેલજીભાઈ કોટકના દોહિત્ર, સંગીતાબેન, સંધ્યાબેન, સુરેશકુમાર નરભેરામ કોટક (થરા)ના સસરા, રાધિકા, ઝીલ, ક્રિશક્રિશાના દાદા, આરવના નાના તા. 26-2-26ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-3-2026ના રવિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, રાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મહાવીરભાઇ વિશ્રામ ચૌહાણ (સુથાર) (ઉ.વ. 52) તે સ્વ. વિશ્રામભાઇ મમાયાભાઇ અને રામુબેનના પુત્ર, જયશ્રીબેનના પતિ, જખુભાઇના ભત્રીજા, અરવિંદભાઇ અને રમેશભાઇના ભાઇ, અર્ચના, જાનકી, કનૈયા, હર્ષદના પિતા, હર્ષિદા, શંકર, યશના કાકા, નૈના, ટીના, ગોપીના મોટાબાપા, સ્વ. ગોપાલભાઇ કરશનભાઇના જમાઇ, અશોકના બનેવી, જેઠાભાઇના ભાણેજ, શરદ, ભાવિન, મીરાંના સસરા તા. 26-2-2026ના અવસાન પામ્યા છે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : મહેશ્વરી રાજબાઇ હાજા સોર્યા (ઉ.વ. 100) તે હાજા મંગલના પત્ની, ગગુભાઇ, ભીમજીભાઇ, સ્વ. રવજીભાઇ, થાવરભાઇ, આલાભાઇ, સવજીભાઇ, રાણબાઇ મણશી આયડી, જીવાબાઇ નારાણ આયડીના માતા, કાનજી, બિજલ, દામજી, દિનેશ, પ્રેમજી, કરમશી, વિજય, રાજેશ, હેમરાજના દાદી, સ્વ. ગાભા લાખા માંગલિયા (લાખોંદ)ના પુત્રી, સ્વ. ફકીર, સ્વ. દેવજી, તેજબાઇના બહેન તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-3-2026ના રાત્રે આગરી તથા તા. 2-3-2026ના સવારે ઘડાઢોળ રવજીભાઇ હાજાભાઇના નિવાસસ્થાન આંગણવાડીની બાજુમાં, મહેશ્વરીવાસ, સુમરાસર-શેખ ખાતે.

રતનાલ (તા. અંજાર) : રૂપાભાઈ ગોપાલભાઈ છાંગા (સામરાણી) (રૂપાભાઈ શેઠ) (ઉ.વ. 69) તે સ્વ. ગોપાલભાઈ કારાભાઈ છાંગાના પુત્ર, ફુલાબેનના પતિ, સ્વ. જખરાભાઈ દાનાભાઈ ધનાણી (માતા)ના જમાઈ, મેઘજીભાઈ, શામજીભાઈ, કાનજીભાઈના નાના ભાઈ, નંદલાલભાઈ, રમેશભાઈ, સ્વ. ચંદ્રિકાબેન, ગોમતીબેન નવઘણભાઈ વરચંદ (પટેલ)ના પિતા, વિવેક, વિનય, જાગૃતિબેન રીતેશ માતા, હેતલબેન રોહિતભાઈ વરચંદ, પરમ રમેશભાઇ છાંગા, અદિતિ રમેશભાઇ છાંગાના દાદા, સ્વ. ભગુભાઈ, ત્રિકમભાઈ (ટી.એમ), સ્વ. રણછોડભાઈ, રણછોડભાઈ (આર.એસ), નંદલાલભાઈ, રમેશભાઇ, સ્વ. ભાવેશભાઈના કાકા, ભગુભાઈ જખરાભાઈ માતા (બી.બી. સેટેલાઇટ ગાંધીધામ), રાણાભાઈ જખરાભાઈ માતાના બનેવી તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને રાધેશ્યામ નગર, રતનાલ-ધાણેટી રોડ, રતનાલ ખાતે.

વિરાણી નાની (તા. માંડવી) : બાબુભાઈ (ધનજીભાઈ) (ઉ.વ. 55) તે વિમલાબેનના પતિ સ્વ. દેવકાબેન છગન જીવરાજના પુત્ર , સરસ્વતીબેન (મુંદરા), કરતૂરબેન (ભેરૈયા), સ્વ. કાંતિભાઈના ભાઈ, આરતી, અન્નપૂર્ણા, લક્ષ્મીના પિતા આશિષ અને અનસૂયાના મોટાબાપા, સ્વ. ખેતશીભાઈ, નારણભાઈના ભત્રીજા, રવિલાલભાઈ, સ્વ. નીતિનભાઈ, દિનેશ, રાજેશ, રેખાબેન, નબુબેન, લતાબેનના કાકાઈ ભાઈ, મગન કરશન ધોળું (પદમપુર)ના જમાઈ તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-2-2026ના સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ સમાજવાડી, વિરાણી ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : કોલી સલુભાઈ વાલાભાઈ (ઉ.વ. 63) તે સ્વ. ફકુભાઈ, સ્વ. મામદભાઈ, રમજુભાઈના ભાઈ, જલુબેનના પતિ, સ્વ. રમેશભાઈ, સુરેશભાઈ, કાન્તાબેન (નખત્રાણા), સુરેખાબેન (સાંયરા)ના પિતા, રાજુ, ભાવેશ, ચેતનના દાદા, ચદુ, મુકેશ, ચાહત, પ્રેમના નાના તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. તા. 3-3-2026ના જાગરણ, સતંસગ અને તા. 4-3-2026ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાને મફતનગર, વિથોણ ખાતે.

વાઘાપધ્ધર (તા. અબડાસા) : પઢિયાર લક્ષ્મણજી નારાયણજી (ઉ.વ. 45) ચંદ્રાસિંહ, પચાણજીના ભાઈદિવુભા, પ્રભાતાસિંહ, પ્રતાપાસિંહ, પ્રવીણાસિંહ, વિનુભા, અજિતાસિંહ, હરદીપાસિંહ, મોહનાસિંહ, ગુમાનાસિંહ, ચેતનાસિંહ, વનરાજાસિંહવિશાલાસિંહ, કિરીટાસિંહ, સુરેન્દ્રાસિંહના કાકાઈ ભાઈ, સ્વ. હમીરજી, સ્વ. સવાજી, સ્વ .કુંવરજી, સ્વ. ચાંદુભા, સ્વ. ખેંગારજી, અખેરાજજી, મોકાજી, મંગલજી, અભેરાજજી મોડજી જીવણજી રામસંગજી, પાબાજીના ભત્રીજા, અરુજનદેવાસિંહ, પૃથ્વીરાજાસિંહના પિતા તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. તા 7-3-2026ના દસમું, તા. 9-3-2026ના ધાર્મિકવિધિ નિવાસથાન વાઘાપધ્ધર ખાતે.

અમદાવાદ : વ.મ.ક.સ.સુ. જ્ઞાતિ ઉર્મિલાબેન રવજીભાઇ સોલંકી (ઉ.વ. 76) તે સ્વ. રવજીભાઇના પત્ની, સ્વ. સરસ્વતીબેન દામજીભાઇના પુત્રવધૂ, જગદીશ, દીપક, દુર્ગેશ, કવિતા (મુંબઇ)ના માતા, રેખા, પ્રતિમા, ચીમન (મુંબઇ)ના સાસુ, મિતેષ, નિકુંજ, પાર્થ, ધારા (ભુજ)ના દાદી, નિતેશ (ભુજ), નીલમ, વિશાખા (અમદાવાદ), સ્નેહા (ઇન્દોર)ના દાદીસાસુ, પૂજા સૂરજ (મુંબઇ)ના નાની, યશ્વી દિવ્યેશ (મુંબઇ)ના નાનીસાસુ, રુહી, હીર, રીયાના પરદાદી, સ્વ. લક્ષ્મીબેન (મુંબઇ)ના ભાભી, ભૂપેન્દ્ર, રાજેશ, ઇન્દુ (મુંબઇ), મંજુ (માધાપર), ભારતી (માંડવી)ના મામી, સ્વ. મટુબેન કાનજી વાઘેલા (બિદડા)ના પુત્રી, સ્વ. દિલીપ (ભુજ), સ્વ. ઇશ્વર (મુંબઇ), સ્વ. રતિલાલ (કેરા), રમણીક (માધાપર), દેવુબેન (માધાપર), જવેર (નલિયા), જોતી (ભુજ)ના બહેન તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-3-2026ના શનિવારે સવારે 10થી 11 સોનારવાડી, મોહનનગર વિભાગ-બી, સત્યમ ફલોરની સામે, બાપુનગર, અમદાવાદ ખાતે.

વડોદરા : મૂળ ભુજના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ મધુસૂદન કાંતિલાલ ગોર (ઉ.વ. 81) તે સ્વ. લાભગૌરી કાંતિલાલ ગોરના પુત્ર, સ્વ. નિરંજનાબેનના પતિ, સ્વ. જયાબેન ગંગારામ જાની (ગાંધીધામ)ના જમાઈ, રમેશભાઈ જાનીના બનેવી, શૈલેષ, લક્ષ્મીકાંત, નીતિદા, હેમાના પિતા, વીણા, કલ્પના, દિનેશકુમાર દવે, મનોજકુમારના સસરા, સ્વ. ર્ગોકર્ણ ગોર, સ્વ. ર્કોશિક ગોર, જયમુકુંદ ગોર (આદિપુર), ગં.સ્વ. હંસાબેન હર્ષદરાય દવે (ભુજ), ઉષાબેન જનકભાઈ ભટ્ટ (ભુજ)ના મોટાભાઈ મુકેશ, બંસી સંદીપકુમાર, નીરજ, પ્રતિક, ચિંતન, પૂજા ભાવિનકુમાર, ભૂમિકા મનોજકુમારના કાકા વૈભવી, મનસા દીપકુમાર, શ્રેયા આદિત્ય, પ્રેરક, રીધમના દાદા, પ્રાયુષના પરદાદા, પુષ્પક, ડો. નિખિલ, દીપેશના નાના તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-2-2026ના શનિવારે સાંજે 5થી 6.30 હરિધામ મંદિર, સહયોગ સોસાયટીની પાછળ, શાંતિનગરની બાજુમાં, વડોદરા ખાતે. 

Panchang

dd