ભુજ : જયાબેન (પ્રભાબેન) જેઠાલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 83) સ્વ. વિરૂબેન પ્રાગજી રવજી
છાત્રાલાના પુત્રી, યોગેશભાઈ,
ઉમેશભાઈ, આનંદભાઈ, સંગીતાબેનના
માતા, કલ્પનાબેન યોગેશભાઈ, નીતાબેન ઉમેશભાઈ,
જિજ્ઞાબેન આનંદભાઈ, ભરતભાઇ વાલજી બિજલાનીના સાસુ,
હરિરામ લીલાધર બુદ્ધભટ્ટીના પુત્રવધૂ, પ્રવીણચંદ્ર
હરિરામ બુદ્ધભટ્ટી, ઝવેરબેન આણંદજી સોલંકી, પ્રેમકુંવરબેન કેશવલાલ પોમલ (અંજાર), સ્વ. મોતીલાલના
ભાભી, કમળાબેનના જેઠાણી, નીપુબેન,
કેતકીબેનના ભાભુ, નરોત્તમભાઈ (મુંબઈ), સ્વ. સાવિત્રીબેનના બહેન, તુલસી, ઉર્વશી, બિનલ, શ્રુતિ ,
પૂજન, આદિત્યના દાદી, કિશન,
બંસીલના નાની, નીરવભાઈ રાજગોર, દર્શનભાઈ ધોલુ, શિવમભાઈ પટેલના દાદીસાસુ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-2-2026ના
સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી,
રામધૂન પાસે, ભુજ ખાતે.
ભુજ : કલ્પનાબેન ભરતગિરિ ગોસ્વામી (ઉ.વ. 50) તે ભરતગિરિ કાકુગિરિ ગોસ્વામીના
પત્ની, કિશન, હેત્વીના માતા,
ગં.સ્વ. વિજયાબેન કાકુગિરિ ગોસ્વામીના પુત્રવધૂ, ગં.સ્વ. ઉર્મિલાબેન મોહનગર ગોસ્વામી (માધાપર)ના પુત્રી, કેશવગર લક્ષ્મણગર ગોસ્વામી, સ્વ. મણિબેન નારણગર,
સ્વ. શાંતાબેન બુધગર, ડોલરબેન, ગં.સ્વ. વસંતગરના ભત્રીજાવહુ, રીબાને મહેશભાઇ રાજપૂત
(માધાપર), જિતેન્દ્રગર મોહનગર ગોસ્વામીના બહેન, શ્યામગર રતનગર ગોસ્વામીના ભાણેજી, સ્વ. વજીબેન પરીગર
ગોસ્વામી (મોરબી), સ્વ. લાભુબેન ગોવિંદગર ગોસ્વામી (મોરબી),
ગં.સ્વ. અનસૂયાબેન (ગૌરીબેન) સુરેન્દ્રગર ગોસ્વામી (ભુજ), શારદાબેન રશેન્દુભાઇ વોરા (ભુજ), સ્વ. રામગર ટપુગર ગોસ્વામી
(મોરબી), રમણીકગર ટપુગર ગોસ્વામી (મોરબી)ના ભાણેજવહુ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 27-2-2026ના શુક્રવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન ઇ/26, પ્રમુખ સ્વામી નગર, પહેલા ગેટ સામેની ગલીમાં. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 28-2-2026ના શનિવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે.
ભુજ : મૂળ દયાપરના ગ.સ્વ. ઉર્મિલાબેન કાંતિલાલ સોનાઘેલા (ઉ.વ.
90) સ્વ. દેવજી ટોકરશીના પુત્રવધૂ, સ્વ. લાલજી કુંવરજી ગીયાસોતાની પુત્રી,
સ્વ. છોટાલાલ, સ્વ. રણછોડદાસ, સ્વ. અમૃતલાલ, સ્વ. સુરેશચંદ્રના ભાઈના પત્ની,
સ્વ. હરખાબેન, સરલાબેનના ભાભી, સ્વ. શાંતાબેનના દેરાણી, સ્વ. મંજુલાબેન, સ્વ. વિમળાબેનના જેઠાણી, સ્વ. લીલાવંતીબેન, સ્વ, સુશીલાબેન, સ્વ. નારણજી નેણશી
કોટક (માધાપર)ના બહેન, કીર્તિભાઈ (નિવૃત્ત, જિલ્લા પંચાયત), સ્વ. લલિતભાઈ, ઉમેશભાઈ (નિવૃત્ત શિક્ષક શાળા નંબર 2 માધાપર), પ્રકાશભાઈ
(ટેક્ષ એડવોકેટ), મીનાબેન રવિભાઈ ઠક્કરના માતા, અરૂણાબેન, મુક્તાબેન, ચંદ્રિકાબેન,
રવિભાઈ (રવિ કોમર્શિયલ)ના સાસુ, ભાવિક,
નિમેષ, સૂરજ, જિજ્ઞાબેન,
હેતલબેનના દાદી, ડોલીબેન, અભિષેકના નાની, રિચાબેન, ધવલભાઈ
(પોસ્ટ), પૂજાબેન, અંકિતાબેનના દાદીસાસુ
, જયભાઈ (અમદાવાદ), હિતેષીના નાનીસાસુ,
રીદીતના પરનાની તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 5થી 6 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં,
ભુજ ખાતે.
ગાંધીધામ : ખત્રી હુશેન ઇસ્માઇલ વાઢા (ઉ.વ. 77) તે ઈમ્તિયાઝ અને ફિરોઝના પિતા
તા. 26-2-2026ના અવસાન પામ્ય છે. વાયેઝ-જિયારત
તા. 28-2-2026ના શનિવારે સવારે 11થી 12 મદીના મસ્જિદ, સપના નગર, ગાંધીધામ ખાતે.
અંજાર : નાગલપર નિવાસી કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) જેરામભાઈ
બેચરભાઈ રાઠોડ (ઉ.વ. 87) તે શાંતાબેનના
પતિ, સ્વ. દેવરામભાઇ બેચરભાઈ રાઠોડના નાના ભાઈ,
કાનજીભાઈ, હિતેશભાઈ, નિમુબેન,
સરસ્વતીબેન, ચંપાબેન, બીનાબેન,
દક્ષાબેનના પિતા, જાનવી, ક્રિષ્ના, મૈત્રી, ધ્રુવના દાદા,
સુસ્મિતાબેન, રાણીબેન, કિશનભાઇ,
પ્રભુલાલભાઈ, દયારામભાઈના સસરા, અમરાસિંહભાઇ કરસનભાઈ પરમાર (ગળપાદર)ના જમાઈ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-2- 2026ના શુક્રવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર ખાતે ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.
ભચાઉ : ગોસ્વામી હમીરગિરિ રામગિરિ (ઉ.વ. 78) તે ગં.સ્વ. ગોદાવરીબેનના પતિ, સ્વ. નથુગર નારાયણગર (મીઠીરોહર)ના જમાઇ,
જયંતીગિરિ, ગુણવંતગિરિ, સ્વ.
કલ્પનાબેનના પિતા, ત્રિવેણીબેન, કલ્પનાબેન,
કમળાબેન, મંજુલાબેન, ચેતનાબેન,
નીલમબેનના સસરા, દિનતાબેન, કૃપાલીબેન, જાનવીબેન, કલ્પનાબેન
કમલેશપુરીના દાદાસસરા, મહેશગિરિના મોટાબાપુ, સ્વ. ખીમગિરિ, પરષોત્તમગિરિ, ચતુરગિરિ,
કાંતાબેન, શાંતાબેન, કમળાબેન,
મુક્તાબેનના કાકા, અરજણગિરિ, ઇશ્વરગિરિ, શંભુગિરિ, જમનાબેન,
સાવિત્રીબેનના ભાઇ, નવીન, પ્રવીણ, જિગર, ભાવિક, પાર્થ, હર્ષ, તરલાબેન, દક્ષાબેન, પ્રિયાબેન, દિયા,
કિરણ, ભૂમિ, હાર્દિક,
નક્ષ, હિનાબેન રાહુલગિરિ, સેજલબેન મયૂરગિરિ, પૂર્વીબેન હર્ષગિરિના દાદા તથા નાના,
ધ્વની, ધ્રુવી, પૂરવ,
અવ્યાન, આધ્યા, તીર્થના પરદાદા
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા
આશ્રમ, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : મારૂ કંસારા સોની પુષ્પાબેન બાબુલાલ બુદ્ધભટ્ટી
(ઉ.વ. 86) તે સ્વ. બાબુલાલ ધારશી બુદ્ધભટ્ટીના
પત્ની, સ્વ. ખેંગાર જેઠાલાલ કટ્ટા (અંજાર)ના પુત્રી,
સ્વ. ભગત ધારશી, વાલજી ધારશીના નાના ભાઇના પત્ની,
સ્વ. ધનજી ધારશી (અંજાર)ના ભાભી, ગિરીશભાઇ,
હસમુખભાઇ, હર્ષાબેન, ગં.સ્વ.
રક્ષાબેન, રાજેશભાઇના માતા, સ્વ. નીતાબેન,
ચંદ્રિકાબેન, રશ્મિબેન, દીપકકુમાર
બારમેડા (નલિયા), સ્વ. ધીરેન પરમાર (ભુજ)ના સાસુ, આનંદ, સાગર, ધવલ, મિરાજ, નેન્સી, માહીના દાદી,
સ્વ. ધનજી ખેંગાર (અંજાર), સ્વ. કમળાબેન (ભુજ),
સરસ્વતીબેન (મેઘપર), સ્વ. જનકબેન (ભુજ),
ઇન્દુબેન (ભુજ)ના બહેન, શારદાબેન જયંતીલાલ સાકરિયા
(અંજાર)ના કાકી, હર્ષિત, ભાવિની,
કિશનના નાની, મયંક દાવડા (માધાપર)ના દાદીસાસુ,
વિપિન સોલંકી (વિરાણી), નિમિષા હર્ષિતના નાનીસાસુ
તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-2-2026ના
સાંજે 4થી 5 સોની સમાજવાડી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : અમૃતબેન રૂપલાલ ચાવડા (ઉ.વ. 97) તે રતિલાલ, સ્વ. નારાણભાઇ, મધુસૂદનભાઇના
માતા, ગં.સ્વ. દમયંતીબેન, કમળાબેનના સાસુ,
રિતેશ, મીતાબેન પરેશભાઇ પરમાર (નાગલપર),
રાજેશ, તેજસના દાદી, રીના
તથા રિંકલના દાદીસાસુ, દેવ, કિશન,
શુભમ, હસ્તીના મોટા દાદી તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-2-2026ના સાંજે 4.30થી 5 ક.ગુ.ક્ષ. સમાજ ભવન, બસ સ્ટોપ પાસે.
કુકમા (તા. ભુજ) : મૂળ લોહરિયના ડાયાલાલભાઇ ચીમનલાલ ચાવડા (ઉ.વ.
70) તે સ્વ. લીલાવંતીબેન ચીમનલાલના
પુત્ર, પુષ્પાબેનના પતિ, મણિબેન
હરજીવન પરમારના જમાઇ, નીતાબેન, નેહાબેન,
હેમાબેનના પિતા, ત્રિકમજીભાઇ, રમેશભાઇ, હિતેન્દ્રભાઇ, દિનેશભાઇ,
દમયંતીબેન, સુશીલાબેન, ભારતીબેન,
નંદાબેનના ભાઇ, સૌભાગ્યલાલ, અશોકભાઇ, પ્રદીપભાઇ, ભરતભાઇના સાળા,
મેહુલભાઇના સસરા, રવિરાજ, મિલન, સચિન, સંજય, મમતા, પૂજા, કોમલના મોટાબાપા,
જયસુખલાલ હરજીવન પરમાર, હંસાબેન નંદકિશોર રાઠોડના
બનેવી, રિંકુબેન, જયાબેન, ગીતાબેન, દર્શનાબેનના જેઠ, ભાવિનીબેન,
પૂજાબેન, હિનાબેનના મોટા સસરા તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-2-2026ના સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ
ભવન, કુકમા ખાતે.
બોલાડી (તા. ભુજ) : લોહાર અનવર હુશેન આમદ (ઉ.વ. 82) તે સલીમના પિતા, મ, હમીદ (લોડાઇ),
મ. જાફર (દુધઇ)ના ભાઇ, મુસ્તાક સુમરા (ગાંધીધામ)ના
સસરા, રજાક, કરીમ, રહીમ, મહેબૂબ, મહેમૂદ, રફીક, રમજુના મોટાબાપા તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-2-2026ના શનિવારે સવારે 10થી 11 સાંઇ સુલેમાનશા બાબાની દરગાહ,
બોલાડી ખાતે.
કોડકી (તા. ભુજ) : મારૂ કંસારા સોની નેહા (ઉ.વ. 28) તે જિગરભાઇ મોહનલાલ બારમેડા
(કોડકી)ના પત્ની, નીકિતાબેન
ભરતભાઇ કટ્ટા (ભારાસર)ના પુત્રી, સીતાબેન મોહનલાલ નારાણભાઇ બારમેડાના
પુત્રવધૂ, સ્વ. મંગળાબેન શંભુલાલના પૌત્રી, કોમલબેન પ્રફુલભાઇ કટ્ટા (મિરજાપર), રેખાબેન રાજેશભાઇ
કટ્ટા (સહજાનંદપગર), વનિતાબેન જગદીશભાઇ ગુજરાતી (માનકૂવા),
સરોજબેન વિનોદભાઇ બુદ્ધભટ્ટી (ભુજ), પ્રીતિબેન
મહેશભાઇ બુદ્ધભટ્ટી (અંજાર)ના ભત્રીજી, સંગીતાબેન અરવિંદભાઇ બારમેડા
(ચ. કોટડા), રાજેશ, આનંદ, જગદીશ (ભારાસર)ના ભાણેજી, નિર્મળાબેન રસિકભાઇ મોહનલાલ
ગુજરાતીના દોહિત્રી, ખુશ્બૂ હાર્દિક સોલંકી (નખત્રાણા),
મૈત્રી યોગેશ કટ્ટા (માધાપર), દક્ષેશ, દીપ, હર્ષના બહેન, સ્વ. હંસાબેન,
સ્વ. દયારામભાઇ બારમેડાના ભત્રીજાવહુ, નીતાબેન
હરેશભાઇ બુદ્ધભટ્ટી, મયૂર દયારામ, પ્રિયા
કમલેશ પોમલ, પારૂલ બિપીનભાઇ કટ્ટાના નાના ભાઇના પત્ની,
સ્વ. મિતા મયૂરના દેરાણી, રાજવીના કાકી,
ધૈર્યા, જિયાંશના માસી તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-2-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 કોડકી ગંગાજી, કોડકી ખાતે.
ખંભરા (તા. અંજાર) : ક.ગુ.ક્ષ. મિસ્ત્રી જયાબેન જયંતિલાલ ચૌહાણ
(ઉ.વ. 78) તે સ્વ. જયંતિલાલ માધવજીના
પત્ની, ચીમનલાલ માધવજી ચૌહાણના ભાઇના પત્ની,
રમાબેન, હંસાબેન, મંજુબેનના
માતા, નારણભાઈ રાઠોડ, કમલેશભાઈ ચાવડા,
મનોજકુમાર રાઠોડના સાસુ, નૂતન, રાધા, રમેશ, વિજય, મિતુલ, પૂર્વી, ખુશી, વૃતિ, કુલદીપ, મૈત્રી, નાની, અમૃતલાલ ટાંક, મનહરભાઈ ટાંક,
પ્રતાપભાઈ ટાંક, લક્ષ્મણભાઈ ટાંક, સરસ્વતીબેનના બહેન, કાશીબેન ધનજીભાઈ ટાંકના પુત્રી,
સુરેશકુમાર ચીમનલાલના કાકીજી, વાસુદેવભાઈ વાઢેરના
મોટા સાળી તા. 26-2-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને બેસણું તા. 26-2થી 28-2-2026 ત્રણ
દિવસ સુધી નિવાસસ્થાન શાંતિ નગર પ્લોટ નં. 207, લાઇન નં. 1, ખભરા ખાતે.
બિદડા (તા. માંડવી) : દેવશી ખમુ સીચણિયા (ઉ.વ. 75) તે ખમુ બીજાના પુત્ર, લાલજી, ખેતશી,
નાનજી, કેશરબાઇ, ભચીબાઇના
ભાઇ, કિશોર, ભવાન, વિપુલ, કુંવરબેન, સ્વ. લક્ષ્મીબેનના
પિતા, મગનભાઇ, પ્રેમજીભાઇ, દેવજીભાઇ, વિશનજીના કાકાઇ ભાઇ, સ્વ. વેલજી, સ્વ. રામજી, ભચુભાઇ
ખેતશીના ભાણેજ, ધનજી રાયશી (માંડવી), ગાભાઇ
નજાર (એદિપુર)ના વેવાઇ, ગાભાભાઇ મકવાણા (ગાંધીધામ)ના જમાઇ તા.
25-2-2026ના ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ
ગઇ છે.
બાગ (તા. માંડવી) : મોતા મોહનલાલ ભીમજી (ઉ.વ. 78) તે સ્વ. મોંઘીબેન ભીમજી હીરજીના
પુત્ર, સ્વ. રંજનબેનના પતિ, દિનેશ
(હરિૐ કેટરર્સ), રાજેશ, ભરત, જયાબેનના પિતા, સ્વ. વિશનજી, અરવિંદ,
સ્વ. પ્રવીણ, હંસરાજ, ખીમજી,
સ્વ. કસ્તૂરબેન બાબુલાલ અજાણી (ભુજ), ધર્મિષ્ઠાબેન
પ્રેમજીભાઇ નાકર (નાગલપર), સ્વ. રંજનબેન હરેશભાઇ કેશવાણી (વાંકી),
રમીલાબેન કાંતિલાલ જોષી (ફરાદી), કમળાબેન ગિરીશભાઇ
રાવલ (ભુજ), સુશીલાબેન હરેશભાઇ માકાણી (મુંબઇ), ભાવનાબેન હર્ષદભાઇ વ્યાસ (ભુજ)ના ભાઇ, નીતાબેન દિનેશભાઇ,
સતીષભાઇ રેવાશંકર નાગુ (બિદડા)ના સસરા, નિમેષ,
સંદિપ, ઓમ, ભાવિની,
હેન્સીના દાદા, શીતલબેન નિમેષ, દ્રષ્ટિબેન સંદિપ, જિગરભાઇ સંજયભાઇ જોષી (દયાપર)ના દાદાસસરા,
ધ્યાંશના પરદાદા, મહેન્દ્ર, દીપના નાના, ઉર્મિબેન મહેન્દ્રના નાનાસસરા, હેમલતાબેન, મોંઘીબેન, રતનબેન,
વિમળાબેન, હેમલતાબેનના જેઠ, શૈલેષ, હિતેષ, સ્વ. ભાવેશ,
રમેશ, મનીષ, નીતિન,
મિત, મહેશ, મયૂર,
રોહન, અનિલ, ચેતનના કાકા,
સ્વ. શાંતાબેન વિશનજી રામજી માકાણી (ગુંદાલા)ના જમાઇ, સ્વ. હરિશંકર, સ્વ. વિઠ્ઠલદાસ, લીલાધર, અરવિંદ, નીતિન,
સ્વ. કસ્તૂરબેન નારાણજી મોતા (બાગ), લીલાવંતીબેન
રસિકલાલ બોડા (સાડાઉ), રમીલાબેન કાન્તિલાલ મોતા (બારઇ)ના બનેવી
તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 28-2- 2026ના શનિવારે બપોરે 3થી 5 રાજગોર સમાજવાડી, બાગ ખાતે.
હમલા મંજલ (તા. માંડવી) : મૂળ મોટા રતડિયાના અરવિંદભાઇ નવીનચંદ્ર
રાજગોર (ઉ.વ. 52) તે સ્વ. નિર્મળાબેન નવીનચંદ્ર
પરસોત્તમના પુત્ર, ઉષાબેનના પતિ,
શિવાની, દેવના પિતા, જેઠાલાલ,
ચંદ્રિકાબેન જયેશભાઇ મોતા (મસ્કા), હરેશભાઇના ભાઇ,
અનસૂયાબેનના દિયર, સ્વ. અમૃતલાલ (મોટા રતડિયા),
ધીરજભાઇ (મોટા રતડિયા), સ્વ. ધનબાઇ મણિશંકર નાકર
(દોલતપર), સ્વ. દમયંતીબેન કેશવલાલ ભટ્ટ (નલિયા), ઝવેરબેન નરેન્દ્રભાઇ મોતા (દેવપર ગઢ), ત્રિકમજી ભાણજી
રાજગોર (નલિયા)ના ભત્રીજા, અરૂણાબેન ગુલાબશંકર કલ્યાણજી નાકર
(ભાડઇ)ના જમાઇ, કિરણ, બિપીનના બનેવી તા.
26-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 28-2-2026ના શનિવારે બપોરે 3થી 5 હમલા મંજલ ખાતે.
ટુન્ડા (તા. મુંદરા) : આરતી સુનીલ કેશવાણી (ઉ.વ. 38) તે સ્વ. મીઠાબાઇ શિવજી કેશવાણીના
પૌત્રવધૂ, લતાબેન પ્રેમજી કેશવાણીના પુત્રવધૂ,
સુનીલના પત્ની, તન્મયના માતા, પયૂષભાઇના નાના ભાઇના પત્ની, રશ્મિબેનના દેરાણી,
મહેરૂ, માનવ, ઉમંગના કાકી,
સ્વ. નાનબાઇ કુંવરજી (ભુજ), સ્વ. મીઠાબાઇ જેઠાલાલ
(ભુજ), સ્વ. લક્ષ્મીદાસ (ટુન્ડા), ભાનુબેન
વેલજી (ટુન્ડા), સ્વ. મણિબેન મણિશંકર (બાગ), ગં.સ્વ. અમૃતબેન (નવીનાળ)ના ભત્રીજાવહુ, ગં.સ્વ. અનિતાબેન
અર્જુન ચૌગલે (મુંબઇ)ના પુત્રી, અનિલભાઇ, વર્ષાબેન સંતોષ ચૌધરીના નાના બહેન, ગૌરીબેન અનિલભાઇના
નણંદ, શ્રાવણીના ફઇ, ઋષિકેશ, સાર્થકના માસી તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 28-2-2026ના બપોરે 3થી 5 મામલ માતાની વાડી, ટુન્ડા ખાતે.
મોટી ખાખર (તા. મુંદરા) : બાયડ હનીફાબાઇ (ઉ.વ. 95) તે મ. બાયડ આમદ મોડના પત્ની, ઓસમાણ, અબ્દુલ્લા,
અબ્ધ્રેમાન, અલીમામદના માતા, ભટ્ટી સાલેમામદ ઇબ્રાહિમના સાસુ, રજાક, તાલબ, સતાર, અજીમ, રહિમ, અનવર, ઇકબાલ, આરિફ, અબ્બાસ, અસગર, રેમતુલ્લા, હુશેન, કાસમના દાદી,
ઇમરાન, અલ્તાફ ભટ્ટીના નાની તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-2-2026ના સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ
જમાતખાના, મોટી ખાખર ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : પરમાબેન ગોપાલ વાઘેલા (ઉ.વ. 82) (નિવૃત્ત પીડબલ્યુડી કર્મચારી)
તે સ્વ. ગોપાલ વિશ્રામ વાઘેલાના પત્ની, પૂંજીબેનના માતા, વેલજીભાઇ, કરશનભાઇ,
લાલબાઇ પૂંજા દાફડા (કાદિયા), હંસાબેન જખાભાઇ લોંચા
(વિથોણ)ના ભાભી, ભચાભાઇ પેથાભાઇ લોંચા (ઘડુલી)ના પુત્રી,
દેવાબેન, મોંઘીબેન તેજાભાઇ યાદવ (વિગોડી)ના મોટા
બહેન તા. 26-2-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 1-3-2026ના
ઉગમણાવાસ, સતાદાદા ચોક ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : મંગલભાઇ મનજીભાઇ વેલાણી (ઉ.વ. 63) તે કસ્તૂરબેનના પતિ, મનજીભાઇ મૂળજીભાઇ વેલાણીના પુત્ર, પ્રભુદાસભાઇ, નરેશભાઇ, વેલાબેન
શાંતિભાઇ (નાસિક), લક્ષ્મીબેન જયંતીભાઇ (વડોદરા)ના ભાઇ,
રોનિતભાઇ, માધુરીબેન, જિજ્ઞાબેન,
આરતીબેનના પિતા, સુનીલભાઇના કાકા, અજય, જયના મોટાબાપા તા. 25-2-2026ના રાયપુર (છ.ગ.) ખાતે અવસાન
પામ્યા છે. બેસણું તા. 27-2-2026ના
બપોરે 3થી 4 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, કોટડા (જ.) ખાતે. ધાર્મિકક્રિયા
રાયપુર (છ.ગ.) ખાતે.
અંજાર : સુરેશભાઈ પારાધી (ઉ.વ. 25) તે રમીલાબેન રમેશભાઈ પારાધીના
પુત્ર, મનીષાબેનના પતિ, પ્રિયાબેન
ભરતભાઈ, મહેશભાઈ, જયેશભાઇ, રાજેશભાઈ, કપિલભાઈના ભાઇ, દામજીભાઈ
લાલજીભાઈ, અશોકભાઈ પ્રેમજીભાઈ, ધનજીભાઈ
શામજીભાઈના ભત્રીજા તા. 24-2-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ ભજન ભાવ તા. 6-3-2026ના તેમજ ગૌપૂંછ પાણી તા. 7/-3-2026ના નિવાસસ્થાન જોગીવાસ, ભચાગાંધી સોસાયટી પાસે, અંજાર ખાતે.
મુંદરા : ગઢવી ગોપાલ
મુરજી (શીખડિયા) (પૂર્વ એસ.ટી . ડ્રાઈવર)
(ઉ.વ. 75) તે સ્વ. મેઘરાજ તથા કમશ્રીબેન
લખમણભાઈના મોટા ભાઈ જીવરાજ, રામ, આશા, દેવલના પિતા ખેંગાર, વિજય, અલકાના
મોટાબાપા કમલેશ, હરિ, ઉમા, નાગશ્રીના સસરા, સોનલ, મીનલના મોટા
સસરા, ખુશાલ, રૂપલ, શિવાંશી ભક્તિ, વીર વંશિકા, ખુશીના
દાદા, હર્ષ, ધરમ, ઉદયના નાના તા. 25-2-2026ના
અવસાન પામ્યા છે. સાદડી 25/26/27 ફેબ્રુઆરી
(ત્રણ દિવસ) તથા ઉત્તરક્રિયા (પાણી) તા. 7-3-2026ના વૈભવ પાર્ક, જે.બી. બોડા શેરી, જૂના બંદર રોડ, મુંદરા ખાતે.
માંડવી : ગં.સ્વ. હંસાબેન કીર્તિભાઇ મીઠાવાલા (ઉ.વ. 59) તે સ્વ. કીર્તિભાઇ ગાવિંદ મીઠાવાલાના
પત્ની, હિરેન (ભુરીયો), વિવેકના
મજા, અંજલિબેનના સાસુ, હેમત, કમલેશ, સ્વ. દેવજી, સ્વ. રતનબેન,
દિવ્યાબેન, નલિનીબેન, સ્વ.
નર્મદાબેનના ભાભી, મહેન્દ્ર, ચંપક,
કિશોર, હેમલતા, ભારતી,
શાવેત્રીના બહેન, સ્વ. શાંતિબેન ગોકુલભાઈ ફાફિંડીના
પુત્રી, વિશ્વ, ઉચિત્રાના દાદી તા. 26-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનો માટેની રામેશ્વર વાડી ખાતે.
નખત્રાણા : મૂળ બિટ્ટા (તા. અબડાસાના) દીપકકુમાર (ઉ.વ. 42) તે રમેશભાઇ મઇધર અને લતાબેનના
પુત્ર, સ્વ. ખીમજી શામજીના પૌત્ર, ગં.સ્વ. હિનાબેનના પતિ, ઠા. નીલમબેન હરેશભાઇ કેશરિયા
(વાયોર), ઠા. વિપુલભાઇ (માધાપર), જયશ્રીબેન
પરેશભાઇ ચંદારાણ (ઘડુલી)ના ભાઇ, ઠા. પૂનમબેનના જેઠ, વિવાનના મોટાબાપા, સ્વ. ખજુરિયા દયાલજી અરૂણ (ગોયલા)ના
દોહિત્ર, ગં.સ્વ. જેષ્ઠાબેન જેઠાલાલ દેવજી સોની (બગા) (ઢોરી)ના
જમાઇ તા. 26-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-2-2026ના શનિવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ
મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
વાયોર (તા. અબડાસા) : ગં.સ્વ. શાંતાબેન ભીમદેરૂ (ઉ.વ. 72) તે સ્વ. ભીમદેરૂ દુર્ગાદેરૂના
પત્ની, ભાવેશદેરૂ, શંભુદેરૂ,
સ્વ. તારાબેન, રીટાબેન, ભારતીબેનના
માતા, અનસૂયાબેન, બેનાબેન, કિશોરદેરૂ લાભુદેરૂના સાસુ, મનુદેરૂ, પ્રવીણદેરૂ, સવિતાબેન, શાંતાબેન,
કસ્તૂરબેન, વસંતીબેન, સ્વ.
નિતાબેનના કાકી, મંજુબેન, વિજયાબેન,
દામજીદેરૂ, દામજીદેરૂ, ધીરજદેરૂ,
મધુદેરૂ, રમેશદેરૂના કાકીજી, શંકરદેરૂના નાના બહેન, ઇન્દુબેનના નણંદ, જશવંત, પ્રિન્સ, રાજ, પીયૂષ, રોનક, ધરવી, અંજુ, નીકિતા, ભક્તિ, સ્વ. જાનકીબેનના દાદી, યોગેશ, મેહુલ,
જિજ્ઞેશ, અંશ, રવિ,
દિયા, જીયાના નાની તા. 24-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ઠાકર મંદિર, વાયોર ખાતે.
થુમડી (તા. અબડાસા) : સુમરા મુબારક આમદ (ઉ.વ. 36) તે આમદ આચારના પુત્ર, અબ્દુલ અમીન, આચાર,
ઇસ્માઇલ, હાસમના ભાઇ, મુખ્તારના
પિતા, સિધિક આચાર, કરીમ અલીમામદ,
રમજજાન ધીનમામદના ભત્રીજા, હાજી જુસબ (હાધાપર)ના
જમાઇ, હાજી હુશેન, ઓસમાણના ભાણેજ તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 27-2-2026ના શુક્રવારે સાંજે અસર નમાજ
બાદ થુમડી મસ્જિદ ખાતે.
મુંબઇ : મૂળ કચ્છ દુધઈના પ્રતાપભાઈ ઓધવજી દૈયા (ઉ.વ. 72) તે સ્વ. ઓધવજી કુંવરજી દૈયાના
પુત્ર, સ્વ. રમણલાલ ટોકરશી ગણત્રાના જમાઈ, ગં.સ્વ. સંગીતાબેનના પતિ, કાજલ, જીનલના પિતા, નિમેષભાઈ ત્રિવેદીના સસરા, ઉર્મિલાબેન, નલિનીબેન, પ્રફુલ્લાબેન
તથા અશ્વિન દૈયાના ભાઈ, શશિકાંતભાઈ રાયમંગિયા, સંજયભાઈ કોટેચાના બનેવી, પેરાજ કાંનજી કતિરાના દોહિત્રા
તા. 25-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-2-2026ના શુક્રવારે સાંજે 5થી 7 ડાયમંડ હોલ, ચોથા માળે, ટીપટોપ પ્લાઝા, એલ.બી.એસ.
રોડ, થાણા (વેસ્ટ) ખાતે.