ભુજ : મેર આમદ લધા (ઉ.વ. 74) તે મ. ભચુ અને અલીના ભાઇ,
સુલેમાન રમજુ પચાણના બનેવી, હનીફ અબ્દુલ સુમરાના
સસરા તા. 26-2-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂરી થઇ ગઇ છે.
ભુજ : મામદ નૂરમામદ કુરેશી (ઉ.વ. 92) તે અલીમામદ અને અબ્દુલગનીના
પિતા, મ. સાલેમામદના મોટા ભાઇ, મ. ઇબ્રાહીમ રમજુ બાયડ (અંજાર) અને અલીમામદ ઇબ્રાહીમ ઓથાર (ભુજ)ના સસરા તા.
27-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-3-2026ના સોમવારે સાંજે અસર નમાજ
બાદ નિવાસસ્થાને કોડકી રોડ, હવામાન ઓફિસ,
ભીમરાઓ સ્કૂલની સામે ભુજ ખાતે.
ભુજ : મૂળ ઢોરીના દેવકાબેન હરિલાલ બગ્ગા (ઉ.વ. 95) તે સ્વ. હરિલાલ શિવજી બગ્ગાના
પત્ની, વાલુબેન શિવજી બગ્ગાના પુત્રવધૂ, ગોદાવરીબેન નારણ પ્રધાનજી સાકરિયા (દેશલપર)ના પુત્રી, નવીનભાઇ, મહેશભાઇ, દિનેશભાઇ,
અનસૂયાબેન તેમજ સ્વ. હંસાબેનના માતા, પ્રભાબેન,
ગુણવંતીબેન, વિનોદ દેવજી સાકરિયા (અંજાર)ના સાસુ,
ડાઇબેન જાદવજી બારમેડા, ભચીબેન રણછોડ પોમલ,
દિવાળીબેન પરસોત્તમ કોટડિયાના ભાભી, સ્વ. ભગવતીબેન
વેલજી બુદ્ધભટ્ટી (માધાપર), સ્વ. રમેશભાઇ નારણ સાકરિયા,
જવેરબેન નારણ પરમાર (દેશલપર), અમૃતબેન નારણ સોલંકી
(દેશલપર), સરસ્વતીબેન વિનોદભાઇ હેડાઉ (માંડવી) તેમજ કાંતાબેન
દયારામ સોલંકીના બહેન, તરુણ, દીપક,
ધર્મેશ (મંગવાણા)ના ફઇ, મંછાબેનના નણંદ,
નીતા, મીના, મનીષ,
ભાવિક, પ્રિયા, કુલદીપ તેમજ
નિકિતાના દાદી, જીતુકુમાર, નકુલકુમાર,
ચિંતનકુમાર, ગાયત્રીબેન તેમજ નંદિનીબેનના દાદીજી
સાસુ, ચેતન, બંસરી, દિવ્યાના નાની, ખ્યાત, શિવાંશીના
પરદાદી, પ્રિયંકા, પ્રિયાંશી, ધાર્મિક, રુદ્ર, રિયાન્સ,
ઇચ્છાના પરનાની તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-3-2026ના સોમવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ચાગબાઇ સેજપાલ ખંડ, સંતોષ સોસાયટી ભુજ ખાતે.
ભુજ : સૈયદા મરિયમબીબીમા હસનશા (ઉ.વ. 85) તે મ. સૈયદ હસનશાના પત્ની, સૈયદ અનવરશા, સૈયદ મામદશાના
માતા, સૈયદ રેહાનશા મામદશાના દાદી, સૈયદ
સમીરાશાના નાની, સૈયદ હકીમશાના સાસુ, સૈયદ
હુસેનશા યુસુફશા, સૈયદ ગુલામશા યુસુફશાના બહેન તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 2-3-2026ના સાંજે અસર અને મગરીબની વચ્ચે, બાગોર સીદી સમાજવાડી, ભુજ ખાતે.
અંજાર : અમીરભાઇ (પપ્પુ) જમનાદાસ ચોથાણી (ઉ.વ. 53) (જી.ઇ.બી.) તે જિજ્ઞાબેનના પતિ, ગં.સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ વાલજીભાઇ ચોથાણી
(કાળી તળાવડી)ના પુત્ર, અમિતભાઇ, શીતલબેન,
ખુશ્બૂબેનના ભાઇ, વિજય, વિવેકના
સાળા, મીતાબેનના જેઠ, કૃતિકા, પ્રત્યુષના પિતા, પીયૂષ અમૃતલાલ પાદરાઇના સસરા,
રૂચા, પ્રથમના મોટાબાપા, ગં.સ્વ. રમીલાબેન રમેશચંદ્ર ઠક્કર (ભુજ)ના જમાઇ, કાજલ
વરુણકુમાર (અંજાર), જયેન્દ્ર (ભુજ)ના બનેવી, સ્વ. રેખાબેન કિશોરભાઇ, સ્વ. જશોદાબેન પરસોત્તમભાઇ (અંજાર), સ્વ. ઉર્મિલાબેન
હરીશભાઇ (ભુજ), ગં.સ્વ. નીનાબેન હસમુખભાઇ (રાધનપુર)ના ભત્રીજા, ધિયાના નાના તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 1-3-2026ના
રવિવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર કોડરાણી માર્ગ, સવાસર નાકા અંજાર ખાતે.
અંજાર : મૂળ ભુવડના સોનરાત શામજી બારોટ (નિવૃત્ત પોલીસ) (ઉ.વ. 64) તે સ્વ. વિરમભાઇ તથા સ્વ. શાંતાબેન ના પુત્ર, સ્વ.
કાશીબેનના પતિ, સ્વ. હીરાબેન, રામજીભાઈ,
સ્વ. જમનાબેન, જશોદાબેનના ભાઈ , શાન્તિબેન રામજીભાઈના જેઠ, ભારતીબેન, સરસ્વતીબેન, કૃપાલીબેન, કલ્પનાબેન,
હર્ષદભાઈના પિતા, હેમંતભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ,
નરેન્દ્રભાઈ, દિવ્યાબેન, હંસાબેનના સસરા, શિલ્પાબેન, અજયભાઈ,
વિજયભાઈના મોટાબાપુ, પ્રતીક, કૃતિક, હરશિવ, ઓમક્ષના દાદા,
તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. બેસણું (પ્રાર્થનાસભા) તા. 2-3-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 પ્રજાપતિ
છાત્રાલય નવા અંજાર ખાતે.
માંડવી : કુંભાર ફાતમાબાઇ ઓસમાણ (ઉ.વ. 75) તે મ. ઓસમાણ ઇસ્માઇલના પત્ની, અબ્દુલ અજીજના માતા, સમીર
તથા તાહીરના દાદી, ઇબ્રાહીમ (મુંબઇ), ઉમર
(ભુજ), અભુભખર (નવાવાસ), અલીમામદ (ટુંડા),
સલીમ (દયાપર)ના સાસુ, ગની સિધિક તથા ઇશા સિધિક
(મુંબઇ)ના બહેન તા. 27-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-3-2026ના સોમવારે અસર નમાજ બાદ ધોબી જમાતખાના માંડવી ખાતે.
મુંદરા : પીર સૈયદ હાજી અલીઅહમદશાહ શાહવલી કાદરી (ખલીફા-એ-હુઝુર, મુફ્તી-એ-આઝમ-એ-હિન્દ) (ખતીબો ઇમામ શાહ મુરાદ
બુખારી દરગાહ (મુંદરા) (ઉ.વ. 75) તે સૈયદ મંજૂરહુસૈન કાદરી,
મ. સૈયદ ગુલામમોહમ્મદ કાદરી, મ. અબ્દુલ રઝાક કાદરી
અને સૈયદ અબ્દુલ મુસ્તફા કાદરીના પિતા, સૈયદ મુહમ્મદ રઝા કાદરી,
સૈયદ મુહમ્મદ મોઈનુદ્દીન કાદરી, સૈયદ અહેમદ રઝા
કાદરી, સૈયદ મુનીર કાદરી, સૈયદ શાહવલી કાદરી,
સૈયદ મોહમ્મદ સૈફ કાદરીના દાદા, સૈયદ અખ્તર હુસૈનના
સસરા, મ. સૈયદ યુસુફશા ભવનશાહ (ભુજ), મ.
સૈયદ મહેબૂબ હુસૈન જીલાની (લુણી)ના સાળા તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ
અને જિયારત તા. 2-3-2026ના
સોમવારે અસર નમાજથી મગરીબ નમાજ સુધી ઉમરશાહ બાબાની વાડી (ઈદગાહ) ખાતે.
મિરજાપર (તા. ભુજ) : મૂળ કાનમેરના જાડેજા પવનબા દિલુભા (ઉ.વ.
55) તે સ્વ. દિલુભાના પત્ની, સ્વ. જોરૂભાના પુત્રવધૂ, સ્વ. કંચુભા, સ્વ. ભરતસિંહ, સ્વ.
મહિપતસિંહ, સ્વ. બાપાલાલ, સ્વ. રમુભાના
નાના ભાઇના પત્ની, નરેશસિંહ, કરણસિંહનાના
માતા, સ્વ. સજુભા, સ્વ. મોહનસિંહ,
સ્વ. જીતુભાના ભત્રીજાવધૂ તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-3-2026ના સાંજે 5થી 6 વીર ભંજન મહાદેવ મંદિર, યક્ષનગર, પોલીસ ચોકી પાછળ, મિરજાપર
ખાતે તથા ઉત્તરક્રિયા તા. 6-3-2026ના નિવાસસ્થાન મિરજાપર ખાતે.
મિરજાપર (તા. ભુજ) : રાઠોડ મરિયાબાઇ ઇબ્રાહીમ (ઉ.વ. 80) તે મ. રાઠોડ ઇબ્રાહિમના પત્ની, રાઠોડ અલીમામદ, મ. રાઠોડ
સલીમ, રાઠોડ જાકીરહુસેન, રાઠોડ સિકંદરના
માતા, સમેજા કાસમ ડાડા, સમા આમદ લાલમામદના
સાસુ, રાઠોડ સબ્બીર, રાઠોડ અમિત,
રાઠોડ જુબેર, રાઠોડ અનીશ, રાઠોડ સોરફ, રાઠોડ અરમાનના દાદી અવસાન પામ્યા છે. તાજિયાત તા. 1-2/3/2026ના મૈન બજાર મિરજાપર નિવાસ્થાને.
અજરખપુર (તા. ભુજ) : મૂળ સુવઇના ખત્રી કુલસુમબાઇ અયુબ (ઉ.વ.
86) તે મ. ઈસમાઈલ, ઉસમાન ગની, સુગરાબાઈ જુસબ
(ડગાળા)ના માતા, સમસુદીન, તૌકીર,
રમઝાનના દાદી તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 2-3-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 ભાઈઓ માટે મસ્જિદમાં અને બહેનો
માટે અજરખપુર જમાતખાના ખાતે.
કુકમા (તા. ભુજ) : મૂળ હાજાપરના ક.ગુ.ક્ષ. મિત્રી અમૃતલાલ વીરજી
ગોહિલ (યાદવ) (ઉ.વ. 72) (કલાભાઈ ટપાલી)
તે સ્વ. પાનીબેન વીરજીભાઈના પુત્ર, વર્ષાબેનના પતિ, સ્વ. ધનીબેન નાનજીભાઈ સોલંકી (કોટડા
ચ.)ના જમાઈ, સ્વ. નાનાલાલ, સ્વ. મોહનલાલ,
સ્વ. દમયંતીબેન હરિલાલ ચૌહાણ, સ્વ. ગૌરીબેન નારાણભાઈ
ચૌહાણ, ગં.સ્વ. શાંતાબેન લાલજીભાઈ ચૌહાણ, ગં.સ્વ. જયાબેન મોહનલાલ વરૂ, ગં.સ્વ. લીલાવંતીબેન મોહનલાલ
ચાવડાના ભાઈ, ગં.સ્વ. જશવંતીબેન, ગં.સ્વ.
ઉષાબેનના દિયર, રાજેશ યાદવ (આરોગ્ય શાખા), રિતેશ યાદવ (નરોડા-અમદાવાદ), સ્વ. રૂપેશ યાદવ (બોરીવલી),
જિજ્ઞેશ યાદવ (ગેટકો, કાળી તળાવડી 66 કેવી) મમતાબેન ચાવડા (ભુજ કોર્ટ)ના
કાકા, ગીતાબેન (નિવૃત્ત શિક્ષિકા, કુકમા), બીનાબેન, ગં. સ્વ. પૂજાબેન,
મનીષાબેન (માધાપર કન્યા પ્રા. શાળા શિક્ષિકા), ભરતભાઈ ચાવડા (પીજીવીસીએલ, અંજાર)ના કાકાજી સસરા,
નીલ, મેઘના, આંચલ,
નિત્યા, સ્વરા, દર્શિવના
દાદા, શિખા, મોક્ષાના નાનાબાપા,
ગં.સ્વ. ચંપાબેન શાંતિલાલ ચૌહાણ, ગં.સ્વ. લખીબેન
જેન્તીલાલ વરૂ, પુષ્પાબેન ધીરજલાલ ચૌહાણ, નિમુબેન મહેશભાઈ ગોહિલ, ગં.સ્વ. તરૂબેન કાંતિલાલભાઇ સોલંકી,
હર્ષાબેન દીપકભાઈ સોલંકીના બનેવી તા. 27-2-26ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 2-3-2026ના સોમવારે સાંજે 5થી 6 મિત્રી સમાજવાડી કુકમા ખાતે.
લોડાઇ (તા. ભુજ) : રત્નેશ્વર જિતેન્દ્રભાઇ (ઉ.વ. 65) તે સ્વ. મણિબેન જખુભાઇ (લોડાઈ)ના
પુત્ર, ચંદ્રિકાબેનના
પતિ, કલ્પેશ, મોદીતા (મીરા)ના પિતા,
અશોકકુમાર, મનીષાબેનના સસરા, સ્વ. હરિરામ, હંસરાજભાઈ, રસિકભાઈ,
જગદીશભાઈ, સ્વ. રમેશભાઈ, દિલીપભાઈ, સ્વ. પ્રભાબેન ચંદ્રેભાઈ (ભુજ), કમળાબેન દામોદર (અંજાર), પુષ્પાબેન રમેશભાઈ (માધાપર)ના
ભાઈ, મહેશભાઈ (ધમડકા), કિશોરભાઈ (ધમડકા),
ભાવેશભાઈ (ધમડકા), વિરલભાઈ, મિતેશભાઈ , અમીતભાઈ, આશિષભાઈ,
નિલેશભાઈ, ચિરાગ, શિલ્પાબેન
ગિરીશભાઈ (વિરાણી મોટી), દિવ્યાબેન વિશ્વનાથ (દયાપર),
વર્ષાબેન જયેશભાઈ (મુંબઈ), દીપ્તિબેન યોગેશ (ભુજ),
દર્શના હિતેશ (ભુજ), હેમાંગીબેન ફિલિનભાઈ (મુંબઈ),
વર્ષીદાબેન ગિતેનભાઈ (મુંબઈ), તેજલબેન દિપેનભાઈ
(મુંબઈ), પૂનમબેન ચંદનભાઈ (મુંબઈ)ના કાકા, શિવમ, મનસ્વીના દાદા, જલ્પા,
જેનીલના નાના, ગં. સ્વ. દમયંતીબેન દયાશંકર બલભદ્ર,
ગં.સ્વ. સવિતાબેન લાલજી બલભદ્રના જમાઈ, ગં. સ્વ.
અનસૂયાબેન લક્ષ્મીશંકર (નલિયા), સ્વ. જેઠાલાલ, અમૃતલાલ (ભુજ), કિરીટ, હિરેનના
બનેવી તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-3-2026ના બપોરે 3થી 4, ગંગેશ્વર મહાદેવ મંદિરે લોડાઇ
ખાતે.
વડવાળા (તા. ભુજ) : રવાભાઇ બિજલભાઇ કોઠીવાર (ઉ.વ. 86) તે સ્વ. કરશનભાઇ, સ્વ. કાનાભાઇના ભાઇ, શંભુભાઇ,
મેસીબેન ધનજી ખુંગલા, શાકુબેન લખુભાઇ ખુંગલા,
રૂડીબેન ધનજીભાઇ ખુંગલા (પદ્ધર)ના પિતા, શંભુ કરશન
કોઠીવારના કાકા, સ્વ. રામજી સવા ખુંગલાના જમાઇ તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
વડવાળા ખાતે નિવાસસ્થાને.
થરાવડા (નાના) (તા. ભુજ) : કમળાબેન વેલજીભાઇ છાભૈયા (ઉ.વ. 73) તે વેલજીભાઇ કરમશીભાઇ છાભૈયાના
પત્ની, ગણપતભાઇ વેલજીભાઇ છાભૈયાના માતા, ભાવનાબેન ગણપતભાઇ છાભૈયાના સાસુ, મહેકભાઇ ગણપતભાઇ છાભૈયાના
દાદી, ઉર્વીબેન મહેકભાઇ છાભૈયાના દાદીસાસુ, બાબુભાઇ કરમશીભાઇ છાભૈયા (પાટીદાર સનાતન સમાજ પ્રમુખ, માજી સરપંચ), શાંતિલાલ કરમશીભાઇ છાભૈયા, જેન્તીલાલ કરમશીભાઇ છાભૈયા (કોટડા-ખેડોઇ વિસ્તાર સમૂહલગ્ન સમિતિ પ્રમુખ),
ઝવેરબેન અરજણભાઇ ભગત, કસ્તૂરબેન રામજીભાઇ ભોજાણી,
નીમુબેન પરસોત્તમભાઇ ગોરાણીના ભાભી, સવિતાબેન બાબુભાઇ
છાભૈયા, નિર્મલાબેન શાંતિલાલ છાભૈયા, મંજુલાબેન
જેન્તીલાલ છાભૈયાના જેઠાણી, ગીતાબેન ચૂનીલાલ ધોળુ (કોટડા),
પાર્વતીબેન જયેશભાઇ માકાણી (કોટડા), હિનાબેન હિતેશભાઇ
ધોળુ (પાંતિયા)ના માતા, ચૂનીલાલ દેવરામભાઇ ધોળુ (કોટડા),
જયેશભાઇ છગનલાલ માકાણી (કોટડા), હિતેશભાઇ ધોળુ
(પાંતિયા)ના સાસુ, સોમજીભાઇ ગોવિંદભાઇ માકાણી (કોટડા આ.)ના પુત્રી,
મોહનભાઇ સોમજીભાઇ માકાણી (કોયડા આ.), શિવજીભાઇ
સોમજીભાઇ માકાણી (કોટડા આ.), મગનભાઇ સોમજીભાઇ માકાણી (કોટડા આ.)ના
બહેન અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને શેરી વિષ્ણુનગર થરાવડા ખાતે.
ત્રગડી (તા. માંડવી) : પ્રવીણસિંહ ઉદેસંગ વાઘેલા (ઉ.વ. 48) તે સ્વ. ઉદેસંગ વેલુભા વાઘેલાના
પુત્ર, દ્રુપદબાના પતિ, મહિપતસિંહના
પિતા, સતુભા રણમલજી જાડેજા (મોટા ભાડિયા)ના જમાઇ તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 1-3-2026ના રવિવારથી તા. 5-3-2026 ગુરુવાર સુધી ઠાકર મંદિર ચોક
ખાતે, ઉત્તરક્રિયા તા. 11-3-2026ના બુધવારે નિવાસસ્થાને.
રામપર (વેકરા) (તા. માંડવી) : નર્મદાબેન પોપટગર ગોસ્વામી (ઉ.વ.
99) તે સ્વ. પોપટગર પુરણગરના પત્ની, હરિગર, સ્વ. નવીનગર,
સ્વ. કિશોરગર, ભારતીબેન જેરામગર (ભુજ)ના માતા,
જવેરબેન, નિર્મળાબેન, સ્વ.
ક્રિષ્નાબેનના સાસુ, હિરાગર, લક્ષ્મણગર,
માયાગરના કાકી, કિશોરગર, નરોતમ, હિતેશ, સુરેશ, લક્ષાના મોટીમા, શાંતિ, વિનોદ,
વનિતાબેન કિરણગર (ડુમરા), બિપિન, ભાવેશ, ચેતન, દિપેશ, કુલદીપના દાદી, અજય, વિજય, સેજલ, ધર્મેશ, નંદની,
નિત્ય, મિતાંશ, કોમલ, નિધિના
મોટા દાદી, સ્વ. પુરબાઇ નારાણપુરીના પુત્રી તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું
બંને પક્ષનું તા. 2-3-2026ના
સોમવારે સાંજે 4થી 5 શિવમંદિર વેકરા ખાતે.
વિજપાસર (તા. નખત્રાણા) : રામજીભાઇ વાલજીભાઇ માધડ (ઉ.વ. 85) તે સ્વ. ધનબાઈ વાલજીભાઈ માધડના
પુત્ર, ગંગાબેનના પતિ, દેવજીભાઈ,
સ્વ. આલીબેન, ધનજીભાઈ, મનજીભાઈ,
સ્વ. મૂરજીભાઈ, પચાણભાઈના પિતા, અમરીબેન, દેવીબેન, મંજુલાબેન,
પુષ્પાબેનના સસરા, ભારાભાઈ ખેતાભાઈ સેતણિયા (ગાંધીધામ)ના
જમાઈ, મણિલાલ, હરેશ, જમના, હીના, ચમન, સુનીલ, પ્રવીણા, મનીષા,
સોનુ, વૈશાલી, માધુરી,
અલ્પેશના દાદા તા. 27-2-2026ના અવસન પામ્યા છે. બેસણું તા. 2-3-2026ના સોમવારે નિવાસસ્થાને,
ધાર્મિકક્રિયા તા. 9-3-2026ના સોમવારે રાત્રે આગરી ને તા. 10-3-2026ના મંગળવારના સવારે પાણી નિવાસસ્થાન વિજપાસર મધ્યે.
કોઠારા (તા. અબડાસા) : હિતેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા (ઉ.વ. 42) તે લલિતસિંહ, હરપાલસિંહ, વિજયસિંહ,
જયપાલસિંહ, હિનાબા, પ્રદીપસિંહ,
પ્રવીણસિંહ, અનિરુદ્ધસિંહ, પ્રીતિબાના ભાઇ તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-3-2026ના બેસણું નિવાસસ્થાને.
તેરા (તા. અબડાસા) : કોલી વિક્રમ જાફર (ઉ.વ. 43) તે જાફરભાઈ આચાર કોલીના પુત્ર, ધરમશી, ચંધુલાલભાઈના ભાઈ,
બાદલ અને જિગરના પિતા તા.28-2-2026ના અવસાન પામ્યા છે.
તા. 10-3-2026ના જાગરણ, તા. 11-3-2026ના પાણી તે રાતે નિવાસ્થાને.
લાખાપર (તા. લખપત) : સુમરા હુસેન ઓસમાણ (ઉ.વ. 42) તે સુમરા ઓસમાણ જાફર (માજી
સરપંચ) (લાખાપર)ના પુત્ર, સુમરા હાજી
મુસા, અબ્દુલ, અલીમામદના ભાઇ, સુમરા મોડ જાફર (માજી સદસ્ય, જિ.પં. કચ્છ), સતાર, સુલેમાનના ભત્રીજા, મામદ્રીમ
હાજી સિધિકના જમાઇ, અબ્દુલના બનેવી, મ.
ભચાયા આમદ, રમધાન આમદ, ઇસ્માઇલ આમદના ભાણેજ,
અભુભખર, સતાર, અબ્દુલગની,
ઇશાક, સિકંદર, મામદ,
હધુ ભચાયા, હમીર ભચાયા, આમદ
ભચાયાના ભાઇ તા. 28-2-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ અને જિયારત તા. 2-3-2026ના સોમવારે અસર નમાજ બાદ લાખાપર મુસ્લિમ જમાતખાના ખાતે.
મેઘપર (તા. ભચાઉ) : હાલે ચાંદરાણી રેખાબેન સાધુ (ઉ.વ. 46) તે બલરામ (વિનોદ) સુંદરદાસ
(ચાંદરાણી બ્રાન્ચ પોસ્ટ માસ્તર)ના પત્ની, નૈમીષ, જયદીપના માતા, સ્વ. કાપડી
સતરામ વલુરામના પુત્રી, ભૂપેન્દ્ર, ઘનશ્યામના
બહેન, સાધુ જગદીશદાસ વેલદાસના ભાઇના પત્ની, દિનેશના ભાભી, દિલીપ રણછોડદાસ, હિતેશ જગદીશદાસ, કિશન જગદીશદાસના કાકી, પ્રથમ, અયનના મોટી મા તા. 28-2-2026ના અવસાન પામ્યા છે. પૂજનવિધિ
તા. 12-3-2026ના ગુરુવારે, લૌકિક વ્યવહાર મેઘપર (તા. ભચાઉ), નિવાસસ્થાન ખાતે.
જામનગર/માધાપર : મૂળ ધુણઇના ભાનુશાલી વેલજી ગાંગજી ગજરા તે સ્વ.
ભાનુશાલી જાદવજી સુંદરજી નંદાના જમાઇ, શામજી જાદવજી નંદા (જખૌ), લીલાધર જાદવજી નંદાના બનેવી
તા. 27-2-2026ના અવસાન પામ્યા છે. સાસરા
પક્ષનું બેસણું ભાનુશાલી શામજી જાદવજી નંદાના નિવાસસ્થાને તા. 1-3-2026ના રવિવારે 4થી 6. નરનારાયણ નગર માધાપર જૂનાવાસ,
શેરે પંજાબ ઢાબો, ચબૂતરા પાસે માધાપર ખાતે.