• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વિથોણના દીપચંદ ગોવાલજીભાઇ શાહ (ઉ.વ. 87)  તે સ્વ. સુંદરબેન ગોવાલજીભાઈ ઇંદરજીભાઈ (ભડલી)ના પુત્ર, સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. કલ્યાણજી નારાણજી શાહ (દરશડી)ના જમાઈ, ભાવેશ, સંજય, મુક્તાબેન, પન્નાબેન, પ્રજ્ઞાબેન, પલ્લવીબેનના પિતા, રૂબી, જૈની, આંગીના દાદા, દક્ષાબેન, રેખાબેન, વિનોદભાઇ, ચેતનભાઈ (અંજાર), દિનેશભાઈ (નખત્રાણા)દીપેશભાઇના સસરા, સ્વ. ભગવાનજીભાઇસ્વ.ભોગીલાલભાઇમાણેકલાલભાઇ, હરિલાલભાઈસ્વ. પ્રાણલાલભાઈલવજીભાઈ, સ્વ. ગુણવંતીબેન અમૃતલાલ શેઠ (માનકૂવા), સ્વ. દયાબેન અમૃતલાલ શેઠ (મુંબઇ), શાંતાબેન મણિલાલભાઈ શાહ (મુંબઇ)ના ભાઈ, સ્વ. પૂનમચંદભાઇ, સ્વ. ગુલાબચંદભાઇ, સ્વ. શિવચંદભાઇ, પ્રવીણભાઈ, ભૂપેન્દ્રભાઇ, હરેશભાઈ, સ્વ. જનકબેન, સ્વ. વસંતબેનના બનેવી, વિજ્ઞા, ઋષભપ્રીત, વૈરાગસ્મિતતીર્થ, જેની, પ્રેક્ષા, ચાહના, દિત્યાના નાના તા.10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની) તા. 11-1-2026ના બપોરે 4થી 5 ડોસાભાઈ જૈન ધર્મશાળા-ભુજ, દાદાવાડી પાસે, પહેલા માળે ભુજ ખાતે. 

ભુજ : મણિયાર ખતુબાઇ મામદ (ઉ.વ. 52) તે મ. મામદના પત્ની, મ. ઝહીર મામદ અને ઝુબૈર મામદના માતા, મણિયાર સલીમ અને મોહમ્મદ સિધિકના ફઇ તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 11 વાગ્યે છડીદાર મસ્જિદ ભુજ ખાતે. 

ભુજ : મૂળ નાનાવાળા બુધારામ થાવરભાઇ બુચિયા (ઉ.વ. 53) તે ડેમાબાઇ થાવરભાઇ બુચિયાના પુત્ર, રતનબેન બુધારામભાઇ બુચિયાના પતિ, સુનિતા, પ્રિયા, દીપા, ટ્વિંકલ, વર્ષા, પૂજાના પિતા, મેઘબાઇ, લક્ષ્મીબેન, હીરબાઇ, હેમરાજ, જિજ્ઞેશના મોટા ભાઇ, જુમાબેન, રોશનીબેનના જેઠ, સાનવી, રોનક, દિવ્યાંશીઆરવી, વેદાંશીના નાના, જમનાદાસ મંગલ ફફલના જમાઇ, રવીના, નીકિતા, દિશા, મીર, શૌર્ય, પરીના મોટા બાપા, રાણા, જેન્તી, ખીમજી, વિનોદ, પ્રવીણના સસરા (મામા) તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થયેલ છે.

ભુજ : સમેજા અદ્રેમાન (ઉ.વ. 70) તે મ. ડાડા શિકારીના પુત્ર, સમેજા હારૂન (પ્રેસવાળા), સમેજા ગફુર, સમેજા સબીરના પિતા, સમેજા મોહમ્મદ હુસૈન (કિસ્મત સાઇકલ), સમેજા સુલેમાન (મુંબઇ), સમેજા હુસેનના કાકા, અકબર જુણેજા, અલ્તાફ સોતા, એજાજ સરકીના સસરા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કોડકી રોડ બકાલી કોલોનીમાં ગુલઝારે મુસ્તફા મદરેસા ખાતે. 

ભુજ : તરુલતાબેન (ઉ.વ. 72) તે ભીખાલાલ ભાણજી રાઠોડના પત્ની, નિપૂણ, તૃપ્તિ, પારુલના માતા, રૂપલબેન, રમેશ બાલકૃષ્ણ રાઠોડના સાસુ, ભારતીબેન મહેન્દ્રસિંહ ચૌહાણના વેવાઇ, શાન્વીના દાદી, તુલસી, રાશિના નાની, સ્વ. મણિબેન દલસુખજી ગોહિલ તથા સ્વ. ધનકુંવરબેન બહાદુરભાઇ ગોહિલના ભાભી, રણજીતભાઇ, રાજુભાઇ, ગં.સ્વ. નલિનીબેન કરશનજી રાઠોડના બહેન તા. 10-1-2026ના  અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી ભુજ ખાતે. (લૌકિક વ્યવવહાર બંધ છે.) 

આદિપુર : મૂળ બેલા (તા. રાપર)ના પરસોત્તમ નરભેરામભાઇ રાજદે (ઉ.વ. 63) તે સ્વ. મણિબેન સ્વરૂપચંદ રાજદેના પૌત્ર, સ્વ. ગંગાબેન નરભેરામભાઇ રાજદેના પુત્ર, ચંપાબેનના પતિવિશનજી લવજી રામાણીના જમાઇ, દશેશ, નેહાબેનના પિતા, સ્વ. મોહનભાઇ, સ્વ. કરસનભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. દેવીબેન દીપચંદ કોટક (રાધનપુર)ના ભત્રીજા, મનોજ, પ્રકાશ, અજયના કાકાભાઇ ભાઇ, પ્રાર્થનાબેન, સચિનકુમાર કિશોરભાઇ રૈયાના સસરા, મનસુખલાલ, અનસૂયાબેન ભીખાલાલ કોટક, સરસ્વતીબેન મહેશભાઇ મિરાણીના ભાઇ, દીવાના દાદા, સ્પર્શના નાના, ભૂરાલાલ જેઠાલાલ રતાણીના દોહિત્ર, ચત્રભુજ, અમૃતલાલના ભાણેજ, નટવરલાલ, વિજયાબેન ધીરેનભાઇ પૂજારા, રેખાબેન જયેન્દ્રભાઇ રૈયાના બનેવી, રાજેશભાઇ સૂર્યકાંતભાઇ ભટ્ટ (ભુજ)ના વેવાઇ તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-1-2026ના રવિવારે સાંજે 4થી 5, આદિપુર લોહાણા મહાજનવાડી ખાતે.

આદિપુર : મૂળ ભુજના રમેશચંદ્ર ધનજીભાઇ ભટ્ટી (ભાવસાર) (ઉ.વ. 77) તે સ્વ. નર્મદાબેન ધનજીભાઇ નરશી ભટ્ટીના પુત્ર, ભારતીબેનના પતિ, સ્વ. તુલસાબેન મનજીભાઇ ચૌહાણના જમાઇ, કનૈયા બાબા, પ્રભુદાસ (મુંબઇ), જયદેવી (ઉલાસનગર), સ્વ. ક્રિષ્નાબેન શાંતિલાલ જોશી (ભુજ)ના ભાઇ, નિલમબેન જયેશભાઇ ઠક્કર (આદિપુર), રાધાબેન પરેશભાઇ ભાવસાર (ભુજ)ભારતભાઇ રમેશચંદ્રના પિતા, નીતાબેન, પૃથ્વી, પ્રેરણાના સસરાઉદિત, સ્ટેફી, પ્રાર્થના, કુશના નાના, યુગ, ધ્વનિતના દાદા, શ્યામ, વિરામ, હેતલ, સચિનના કાકા તા. 3-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 આદિપુર લોહાણા સમાજવાડી આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

અંજાર : મારૂ કંસારા સોની ઇશ્વરલાલ બુદ્ધભટ્ટી (ઉ.વ. 70) તે હંસાબેનના પતિ, અમિત, દિનેશના પિતા, મિત્તલના સસરા, વંશીના દાદા, સ્વ. નર્મદાબેન મોહનજી લીલાધર (વિરાણી)ના પુત્ર, શાંતિલાલ, સ્વ. નવીન, રમેશના ભાઇ, સ્વ. મંજુલાબેન અને વસંતાબેનના દિયર, સ્વ. ભારતીબેન, સ્વ. યોગેશના કાકા, સ્વ. મંજુલાબેન ભાઇલાલ પોમલ (માંડવી)ના ભાઇ, ગં.સ્વ. કંચનબેન શાંતિલાલ પોમલ (અંજાર), સ્વ. ગોરધનભાઇ, હિંમતના ભાઇ, સ્વ. કસ્તૂરબેન દયારામ ઉમરશી સાકરિયા (આદિપુર)ના જમાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. જેન્તીલાલ, સ્વ. શાંતિલાલ, સ્વ. બલવંતભાઇ, મનોજભાઇ, જસવંતભાઇ, ભગવતીબેન જયંતભાઇ જોબનપુત્રા (ગાંધીધામ), સુશીલાબેન બાબુલાલ બુદ્ધ (જામનગર)ના બનેવી, ભાવેશ, ભાવના રમેશભાઇ ગુજરાતી (નખત્રાણા), હેતલ, કલ્પના, વીરેન્દ્ર, વિમળા (બિદડા)ના મામા, પીયૂષ, અજય, મનીષ, હિરેન, કરણ, હીર, ભાવના કેતનભાઇ બુદ્ધભટ્ટી (ભુજ), મયુરી ધીરેન્દ્રભાઇ બારમેડા (અંજાર)ના ફુઆ, જિજ્ઞેશ, નંદિશ, ચેતના રાજુભાઇ પોમલ (ભુજ), તરુણા પ્રિતેશભાઇ પોમલ (ભુજ)ના કાકા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 મારૂ કંસારા સોની સમાજવાડી, ગંગાનાકા અંજાર ખાતે બંને પક્ષોની સાથે. 

અંજાર : મંજુલાબેન બારોટ (ઉ.વ. 55) તે ધનસુખ બાબુલાલ વ્યાસના પત્ની, સ્વ. શાંતિબેન તથા સ્વ. બાબુલાલ જીવરાજ બારોટના પુત્રવધૂ, લક્ષ્મીબેન, પારુબેન, ઉમેશભાઈ, રાજેશભાઈના ભાભી, શીતલબેન, આરતીબેન, રિંકુબેન, ચિરાગ, ઉર્વશીના માતા, માનિકના દાદી, રવિ, કેતન, પરેશ, જલ્પેશ, ધનગૌરીના સાસુ તા.10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન ખેતરપાળ મંદિર પાસે, નયા અંજાર ખાતે.

માંડવી : લુહાર અબ્દુલ કાદર તૈયબ (ઉ.વ. 49) તે મ. બાબુ ઉમર (બાડાઇ)ના પુત્ર, ગુલામહુસેન (મઠુ), અબુબકર, મ. ઉમર ફારૂકના ભાઇ, અઝીઝ (વીરો), સહિલ, સોહિલના કાકા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 11થી 12 લુહારવાઢા જમાતખાના, મસ્કા ચોકડી, વિશાલ હોસ્પિટલ પાછળ, માંડવી ખાતે.

માંડવી : જુણેજા અબ્દુલકરીમ ઇબ્રાહીમ (અબ્દુલશેઠ) તે મ. હાસમ, મ. હાજી સુલેમાન, હુસેની તથા મ. કાસમના ભાઇ તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સવારે 10થી 11 હાલા ફળિયાં મસ્જિદ, રંગચુલી પાસે, માંડવી ખાતે.

રાપર : મૂળ બેલા (તા. રાપર)ના ઠક્કર નાનજીભાઇ ચંદે (ઉ.વ. 86) તે સાકરબેન ડોસાલાલ વખતરામ ચંદેના પુત્ર, સ્વ. કાંતાબેનના પતિ, કંચનબેન રેહાણી તથા તુલસીભાઇના પિતા, દિલીપભાઇ ઓધવજીભાઇ રેહાણી તથા રેખાબેનના સસરા, કાંતાબેન શાંતિલાલ પોપટ, હીરાલાલ, ધરમશીભાઇ, શિવલાલ, સ્વ. હીરાબેન ખીમજીભાઇ રૈયાના ભાઇ, નર્મદાબેન, કમળાબેન, ભગવતીબેનના જેઠ, સ્વ. હરચંદભાઇ અવચરભાઇ મજીઠિયા (ફતેહગઢ)ના જમાઇ, સ્વ. મંછીબેન કેવળરામ મિરાણી, સ્વ. દિવાળીબેન ખીમજીભાઇ મિરાણી, ટોકરશીભાઇ હરચંદભાઇ મજીઠિયાના બનેવી, મહેશ, હિતેશ, મહેશ, જિતેન્દ્ર, મેહુલ મનોજ, ગિરીશ, નયનાબેન નારણકુમાર રાજદે, હર્ષિદાબેન પ્રભુલાલ ચંદે, જ્યોત્સનાબેન હિતેશકુમાર રામાણી, રીટાબેન વિપુલકુમાર પોપટ, પુષ્પાબેન શંકરલાલ રામાણી, દિવ્યાબેન મનીષકુમાર મિરાણી, ચેતનાબેન ધર્મેશકુમાર મિરાણીના મોટા બાપા, વસંતભાઇ, સ્વ. પ્રવીણભાઇ, હિંમતભાઇ, ભરતભાઇ, હંસાબેન, મીનાબેન, જયંતીભાઇ, પરેશભાઇ, ધનસુખભાઇ, સ્વ. પુષ્પાબેન, વર્ષાબેનના મામા, સ્વ. મેઘજીભાઇ અમીચંદ રામાણી, સ્વ. ભૂરાલાલ અમીચંદ રામાણી, સ્વ. ભવાનજી અમીચંદ રામાણી (ખડીર)ના ભાણેજ, ધ્રુવ, યોગેશ, આર્યન, જય, દક્ષ, માનવ, યુગ, રિદ્ધિ, રમેશ, ક્રિષ્ના, આર્યન, મિત, પ્રિયાંશ, શ્રેયાના દાદા, ચેતન, શ્યામના નાના તા. 8-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સવારે 10થી 11 રાપર લોહાણા મહાજનવાડી ખાતે. 

રાપર : શ્રીમાળી સોની જિતેન્દ્રકુમાર (ઉ.વ. 60) તે પટ્ટણી ઉષાબેન કનૈયાલાલ દલસુખરામ (કલોલ)ના પુત્ર, જયશ્રીબેનના પતિ, ઉત્તમભાઇ દલસુખરામના ભત્રીજા, સ્વ. નીરુબેન, કૌશિકભાઇના ભાઇ, પૂજાબેન, જયેશભાઇ, સ્વ. બ્રિજેશના પિતા, વિજયકુમાર, નિધિબેન, ગ્રિસાબેનના સસરા, ઉર્મિલાબેનના જેઠ, હેમલ તથા હર્ષના મોટા બાપા, કાવ્યાંસ, મીત, કેવિન, શ્રેયા, દેવના દાદા, માહીર, આરોહીના નાના, પાટડિયા મટુબેન ધનજીભાઇ લવજીભાઇ (સઇવાળા)ના જમાઇ, સુરેશ, અશોક, સંજયના બનેવી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે સાંજે 4થી 5 કલોલિયા ધામ  (સોનીવાડી) અયોધ્યાપુરી-રાપર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

કોટડા (ચ.) (તા. ભુજ) : મૂળ મોટા રેહાના મારૂ કંસારા સોની પ્રેમકુંવરબેન મેઘજીભાઇ બુદ્ધભટ્ટી (ઉ.વ. 84) તે સ્વ. મેઘજીભાઇ દેવજીભાઇ બુદ્ધભટ્ટીના પત્ની, સ્વ. કેશરબેન નારણ રવજી બારમેડાના પુત્રી, ઇશ્વરલાલ, સ્વ. મહેશભાઇ, સ્વ. રમાબેનના માતા, રૂક્ષ્મણિબેન, સ્વ. બાલમુકુંદના સાસુ, સ્વ. દયારામભાઇ, મનુભાઇ, સ્વ. લીલાવંતીબેન, સ્વ. ઝવેરબેનના બહેન, સ્વ. હંસાબેન, સીતાબેનના નણંદ, બિનીતા, વૈશાલી, શીતલના દાદી, નિમેષ, જિનેશ, નીકુલના દાદીસાસુ, કિરણ, નિમિતા, સ્વ. પ્રીતિના નાની, નીતા, મયૂર, પ્રિયા, પારુલ, જિગરના ફઇ તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી (લક્ષ્મીનારાયણ મંદિર ચોક) કોટડા આથમણા ખાતે. 

રતિયા (તા. ભુજ) : ભોરિયા જુસબ ફકીરમામદ (દૂધવાળા) (ઉ.વ. 70) તે મામદ, બરકત, અસલમના પિતા, મ. અલાનાના ભાઇ, ઇબ્રાહીમ, સોહિલના કાકા, રિયાજના દાદા, હિલાલ (ભુજપુર)ના સસરા, હસન, સાલેમામદના બનેવી તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. તાજિયત રવિવારે અને સોમવારે નિવાસસ્થાને રતિયા મધ્યે.  

મંગરા (તા. મુંદરા) : મૂળ મોટી ચંદુરના વાઘેલા દીપસંગજી હીરાજી (ઉ.વ. 83) તે સ્વ. નટુજી ખોડાજી, સ્વ. ધીરુજી ખોડાજી વાઘેલા, મનુભા રામુજી, મેઘુભા રામુજી તથા બાબુભા રામુજીના ભાઇ, બળવંતસિંહ, મહોબતસિંહ, હકુમતસિંહના પિતા, જાડેજા ખેંગારજી લગધીરસિંહ (રામગઢ લફરા)ના સાળા, જાડેજા વિરમજી ગાભુભા (કુંદરોડી)ના મામા, સ્વ. જાડેજા દેશરજી હરિસંગજી (બિબ્બર), જાડેજા કાનુભા સતાજી (રામગઢ લફરા)ના સસરા, સ્વ. જાડેજા ભીમાજી હરિસંગજીના જમાઇ, ક્રિપાલસિંહ, પૃથ્વીરાજસિંહ, જયપાલસિંહના દાદા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી જાડેજા ભાયાતની ડેલી મંગરા ખાતે. 

ગુંદાલા (તા. મુંદરા) : ઓઢેજા જુસબ મામદ (ઉર્ફે વકિયો કાકા) (ઉ.વ. 70) તે હાજી, અભાસના પિતા, મ. મુબારક, હુસેન, સલેમાન, અભુભખર (વાયોર), મ. અદ્રેમાન લતીફ (ગુંદાલા), અબ્દુલ ઇબ્રાહીમના ભાઇ, ઇસ્માઇલ આધમ (લાખણિયા)ના કાકા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 11થી 12 ગુંદાલા મુસ્લિમ જમાતખાના ખાતે. 

બારોઇ (તા. મુંદરા) : મૂળ જેસડા (તા. ધ્રાંગધ્રા)ના પોપટબા દેવુભા ઝાલા (ઉ.વ. 80) તે સ્વ. દેવુભા દીપુભા ઝાલાના પત્ની, ગજુભા, જટુભાના માતા, મહિપતસિંહ, જીતુભાના કાકી, સ્વ. મહિપતસિંહ જેઠુભા રાઠોડના સાસુ, વિજયસિંહ, સિધરાજસિંહ, રવિરાજસિંહના નાની, લખધીરસિંહ જાલુભા જાડેજા (ગોયરસમા- મુંદરા)ના સાસુ, મહાવીરસિંહ, ખુમાનસિંહના નાની તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-1-2026ના નિવાસસ્થાન ગાયત્રીનગર ખાતે, તા. 19-1-2026ના પાણીઢોળ- બારસ તે જ સ્થળે. 

વાંકી (તા. મુંદરા) : સામતભાઇ જેસંગભાઇ આહીર (ઉ.વ. 95) તે અરજણભાઇ, ડાયાભાઇ, કુંવરબેન, રાંભઇબેન તથા લખીબેનના પિતા, શંભુભાઇ, શંકરભાઇના દાદા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-બેસણું તા. 12-1-2026ના વાંકી આહીર સમાજવાડી ખાતે. 

દેવપર (યક્ષ) (તા. નખત્રાણા) : તુલસીદાસ મનજીભાઇ પરમાર (લુહાર) (શિવધારા આર્ટ) (ઉ.વ. 51) તે સ્વ.પ્રેમીલાબેન મનજીભાઈ પરમાર (વડવા કાંયા)ના પુત્ર, ભાણજીભાઈ, હરિભાઈ, ધીરજભાઈ, ગિરીશભાઈના નાના ભાઈ, સ્વ. ભારતીબેન, જશોદાબેન, મંજુલાબેન, સ્વ. ગીતાબેનના દિયર, મોહિનીબેનના પતિ, સ્વ. નરશીભાઈ દામજીભાઈ પઢારિયા (બળદિયા)ના જમાઈ, વિનોદભાઈ, મહેશભાઈ, જીતુભાઈ, ખુશાલભાઈ (બળદિયા), કરૂણાબેન દીપકભાઈ મારૂ (ભુજ)ના બનેવી, હેન્સી, દૃષ્ટિ, રિયાના પિતા, કુલદીપકુમાર વાઘેલા (હિંમતનગર), લખનકુમાર પિત્રોડા (અમદાવાદ)ના સસરા, શ્લોકના નાના તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-1-2026ના સોમવારે બપોરે 3.30થી 4.30 વિષ્ણુ સમાજવાડી, દેવપર (યક્ષ) મધ્યે. 

ભારાપર (ગડા) (તા. નખત્રાણા) : ગં.સ્વ. બાજુબેન હરિદાન ગઢવી (રોહડિયા) (ઉ.વ. 98) તે સ્વ. હરિદાન પરબતજી ગઢવીના પત્ની, સ્વ. ઈશ્વરદાન રાજવીરજી સુરતાણિયા (મોરજર)ના પુત્રી, શંભુદાન, રમેશદાન (પૂર્વ તા.પં. સદસ્ય), જવેરબેન પ્રવીણદાન, વિજયાબેન ગોપાલદાન, સવિતાબેન નરસિંહદાન, શારદાબેનના માતા, નરેશદાન, ક્રિષ્નાદાનના દાદી, સ્વ. કરણીદાન હમીરજી, સ્વ. સમરથદાન દેવીદાનના મોટી મા તા. 10-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-1-2026થી 14-1-2026 ત્રણ દિવસ સુધી નિવાસસ્થાન ભારાપર (નવી) ખાતે.

મોટી વિરાણી (તા. નખત્રાણા) : સાટી જુલેખા (આફરીન) (ઉ.વ. 20) તે અભુભખર અબ્દુલાના પુત્રી, હાજી ઇબ્રાહીમ જાફર, અબ્દુલા જાફર, આમદ જાફર, મામદ જાફરના પૌત્રી, સુમાર ઓસમાણના દોહિત્રી, આફાન, સદામના બહેન, સિકંદર અબ્દુલા, અલીમામદ અબ્દુલા, અકબર મામદના ભત્રીજી, અઝરુદ્દીન, આફતાબ, સાહિલના કાકાઇ બહેન, આધમ સુમાર, મહંમદ હુસેન સુમારના ભાણેજી તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-1-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ભૂતરાઇ-મફતનગર વિસ્તાર મોટી વિરાણી ખાતે.

કોટડા (જ.) (તા. નખત્રાણા) : નાનજીભાઇ માવજી ખેતાણી (ઉ.વ. 91) તે રાજબાઇના પતિ, મોહનભાઇ (બેંગ્લોર), ઝવેરભાઇ, વિજયાબેન (વિથોણ), સ્વ. મીનાબેન, ભગવતીબેન (કનકોલી મહારાષ્ટ્ર), સરલાબેન (માપશા-ગોવા)ના પિતા, દેવશીભાઇ (ઇંદોર), સ્વ. જીવરાજભાઇ (બેંગ્લોર)ના ભાઇ, ધર્મેન્દ્ર (બેંગ્લોર), રસિક (કોટડા-જ.), અલ્પાબેન (બેંગ્લોર), કુસુમબેન (બેંગ્લોર), હેતલબેન (જિયાપર)ના દાદા, ત્રિશાન, સંચિતના પરદાદા તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 11-1-2026ના સવારે 8.30થી 10.30, બપોરે 3થી 5 નિવાસસ્થાન નવાવાસ ચોક ખાતે, સાદડી તા. 12-1-2026ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી બસ સ્ટેશનની બાજુમાં કોટડા જડોદર ખાતે. 

મોટા યક્ષ (તા. નખત્રાણા) : ગં.સ્વ. સંઘાર માનબાઇ વેલજીભાઇ ભોવા (ઉ.વ. 80) તે સ્વ. વેલજીભાઇ ભોવાના પત્ની, મૂળજીભાઇ, ભાવનાબેન, પચાણભાઇ, રતનભાઇના માતા, સ્વ. ગગુભાઇ વેલા સંઘાર (ભોજાય)ના પુત્રી, તેજબાઇ (નખત્રાણા), લીલબાઇ, સોનબાઇના બહેન તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા યક્ષ ખાતે. 

વંગ (તા. નખત્રાણા) : આહીર રાણાભાઈ ભાણાભાઈ ડાંગર (ઉ.વ. 53) તે સ્વ. ભાણાભાઈ રાજાભાઈના પુત્ર, લખીબેન હમીરભાઈ છાંગા (થરાવડા), ગાંગલ દેવીબેન વાલાભાઈ આહીર (ધામાય), હીરાભાઈ ભાણાભાઈ, જીવાબેન નારાણભાઈ ચાવડા (વંગ), સૂરાભાઈ ભાણાભાઈ, વેલાભાઈ ભાણાભાઈ, સ્વ. દાનાભાઈ ભાણાભાઈ, જસુબેન લખાભાઈ ગાંગલ, સ્વ. વિરમભાઈ ભચાભાઈ બતા (હીરાપર)ના જમાઈ, અજાભાઈ ખેંગારભાઈ (ધામાય)ના ભાણેજ તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વંગ ખાતે.

નાના કરોડિયા (તા. અબડાસા) : લખમણ કલ્યાણ ગઢવી (સેડા) (ઉ.વ. 88) તે લાછબાઇના પતિ, સ્વ. કનૈયા, કલ્યાણના નાના ભાઇ, વિશ્રામભાઇ, મેઘરાજભાઇ, શિવરાજભાઇ, હરિભાઇ, કામઈબેન ગોપાલ બારોટ (મોટા રતડિયા), દેવશ્રીબેન વાલાભાઇ મુંધુડા (કોટાયા), દેવલબેન ભારાભાઇ બાનાયત (મોટા ભાડિયા)ના પિતા, કરશનભાઇ, મૂરજીભાઇ, દેવાંધભાઇ, રામભાઇ, સ્વ. કરમણભાઇના કાકા, કલ્યાણ, ભાવેશ, ભાવિક, ધ્રુવ, અરજણ, જીવરાજ, ગોપાલ, કેશવ, હરિ, ગોવિંદ, પુનશી, નારાણના દાદા, ડાયાભાઇ, ભીમાભાઇ, દેવાંધભાઇ, ગોપાલભાઇ, વાલાભાઇ, હરજીભાઇ, પરેશ, વરજાંગભાઇ, મંગાભાઇના મામા, અરજણ, પરેશ, વિશાલ, ભીમશી, સામરાના નાના તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 19-1-2026ના સોમવારે.

ચિયાસર (તા. અબડાસા) : જીતુભાઇ (જિતેન્દ્ર) દલીચંદ શાહ (ઉ.વ. 72) 8-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-1-2026ના રવિવારે બપોરે 3થી 5 મોમાય મા ભવન હોલ ચિયાસર ખાતે. 

વાડાપદ્ધર (તા. અબડાસા) : સાટી નુજતબાનુ અશરફ (ઉ.વ. 21) તે ઇબ્રાહીમ ઇલિયાસના પુત્રવધૂ, સાટી અબ્દુલ ઓસમાણના પુત્રી, સાલેમામદ ઓસમાણના ભત્રીજી, મુસ્તાક અને મોહસીનના ભાભી, અરમાન અને સલમાનના બહેન તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના સોમવારે સવારે 10.30 વાગ્યે વાડાપદ્ધર મસ્જિદ ખાતે. 

છાડવારા (તા. ભચાઉ) : શરીફાબાઇ (ઉ.વ. 68) તે ખત્રી અબ્દુલ કરીમના પત્ની, મ. હાજી મહંમદ, કાસમભાઇ, લતીફભાઇના ભાભી, ખત્રી અબ્દુલ ગફુર લતીફભાઇના બહેન તા. 9-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-1-2026ના 10.30થી 11.30 છાડવારા (તા. ભચાઉ) ખાતે. 

રાજકોટ/દિલ્હી : આશાબેન (ઉ.વ. 68) તે ચિતરંજનભાઇ લક્ષ્મીદાસ કક્કડના પત્ની, વિશાલ, જેની, ભવ્યાના માતા, વિધિના સાસુ, સ્વ. પ્રેમીલાબેન તથા સ્વ. જયંતીલાલ રાયશીભાઇ ચંદારાણાના પુત્રી, હંસાબેન કિશોરભાઇ વડેરા (વડોદરા), વિજયભાઇ જયંતીભાઇ ચંદારાણા, રૂપાબેન રાજેશભાઇ અનડકટ, ભાવનાબેન નિમેષભાઇ રૂઘાણી (રાજકોટ)ના મોટા બહેન, કવિતાબેનના નણંદ, બંસી જતિનકુમાર ઓધિયા (અમદાવાદ), રિસીત , રિયા (નિધિ)ના ફઇબા તા. 8-1-2026ના દિલ્હી ખાતે અવસાન પામ્યા છે. પિયર પક્ષની સાદડી તા. 12-1-2026ના સોમવારે બપોરે 4થી 5 પંચનાથ મંદિર, લીમડાચોક, રાજકોટ ખાતે. 

મુંબઇ : મૂળ કચ્છ નારાયણ સરોવરના નર્મદાબેન ડોડેચા (ઉ.વ. 86) તે સ્વ. રાઘવજી શિવજી ડોડેચાના પત્ની, બચુબાઇ વિસનજી રૂપારેલના પુત્રી, સ્વ. મૂળજી રૂપારેલ તથા પુષ્પાબેન તન્નાના બહેન, દમયંતીબેન હરીશભાઇ ડોડેચાના ભાભી, સ્વ. અજય રાઘવજી ડોડેચા, અમર રાઘવજી ડોડેચા, નંદા અશોક મૂળાની, રક્ષા અશ્વિન દાવડા, જયશ્રી યોગેશ ગોસ્વામી, અર્ચના વિનોદ તન્નાના માતા, જય, હર્ષા, જિજ્ઞા, હિરેનના દાદી, અર્ચના, નેહા, આશિષ, સ્નેહા, ફાલ્ગુની, સૌરભના નાની તા. 7-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.   

Panchang

dd