ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. સૌરભબેન તે સ્વ. પ્રફુલ્લચંદ્ર બંસીલાલ
છાયાના પત્ની, કેતકી ઉલ્લાસભાઈ વોરા
(અમદાવાદ), નીલેશ છાયા (નારાયણ મેડિકલ)ના માતા, ડિમ્પલ તથા ઉલ્લાસભાઈના સાસુ,
જીનલ તથા કિંજલના દાદી, સ્વ. મોહનલાલ અમૃતપ્રસાદ
વોરા (માંડવી)ના પુત્રી, સ્વ. પ્રિયંવદાબેન અંતાણી, સ્વ. પ્રકાશભાઈ, મકરંદભાઈ, રોહિતભાઈ,
સ્વ. હર્ષાબેન છાયા, મહેશભાઈના બહેન, સ્વ. મૃદુલાબેન ભાસ્કરરાય વોરા, સ્વ. માલતીબેન અરાવિંદભાઈ
અંતાણી, સ્વ. રશ્મિ, સ્વ. રસેન્દુ,
સ્વ. ત્રિલોચન, સ્વ. જયદેવી હર્ષદભાઈ ઢેબરના ભાભી,
ગં.સ્વ. રેખા ત્રિલોચન છાયાના જેઠાણી, ભાષાના કાકી
તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 19-7-2025ના શનિવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન, 1-સંતોષ સોસાયટી, બિલેશ્વર મંદિર પાસેથી સ્વર્ગ પ્રયાણધામ જશે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : ગં.સ્વ. રાજગોર રાધાબેન ધનજીભાઇ (શિણાઇ) (ઉ.વ. 87) તે સ્વ. ધનજીભાઇ ત્રિકમજી કારા
શિણાઇના પત્ની, સ્વ. મમીબાઇ ત્રિકમજી શિણાઇના
પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન મયારામ મોતા, સ્વ. ભગવાનજી, લીલાવંતીબેન લાભશંકર નાકર, પ્રાણલાલભાઇના ભાભી, હાંસબાઇ પ્રાગજી વિઠ્ઠાના પુત્રી,
સ્વ. રતિલાલ, સ્વ. નાનાલાલ, સ્વ. લખમીબાઇ, સ્વ. રતનબાઇ, સ્વ.
રામીબાઇ રામજી માલાણીના બહેન, સ્વ. રુક્ષ્મણિબેન, કુસુમબેનના જેઠાણી, ચંદ્રિકાબેન હરેશભાઇ મોતા,
ઉષાબેન દિલીપભાઇ નાકર, આશાબેન શંભુલાલ નાકર,
બિનાબેન કિરીટભાઇ નાકરના માતા, સ્વ. હરેશભાઇ વીરજી
મોતા, દિલીપભાઇ વસંતરાય નાકર (એ.ઓ. જિ.પં.), શંભુલાલ કાનજી નાકર, કિરીટભાઇ વસંતરાય નાકરના સાસુ,
હિતેષ, ભાવિક, ચેતન,
પાર્થ, ક્રિષ્નાબેન પ્રકાશભાઇ નાકર, રીટાબેન વિલાસભાઇ મોતાના કાકી, વિશાલ, શંભુ, ડેનીસ, દીપેશ, મિથુન, કમલ, જિગર, રચના, કિંજલના નાની, ડિમ્પલ,
બિંદી, આરતી, પૂજા,
કોમલના નાનીસાસુ તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-7-2025ના સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર, ભુજ ખાતે.
ભુજ : દયાબેન (ઉ.વ. 85) તે સ્વ. પરસોત્તમ ધરમશીભાઇ પરમારના પત્ની, નટુભાઇ, અશોકભાઇ,
રાજુભાઇના બહેન, દીપકભાઇ, ઇન્દુબેન, કપિલાબેન, અરવિંદભાઇના
માતા, સ્વ. રાજેન્દ્ર વાળા, કમલેશ જેઠવા,
જિજ્ઞાબેન, કિરણબેનના સાસુ, કેવલ, ધવલ, મિરલ, રુદ્રના દાદી, કુણાલ, દેવાંગીના
નાની, કોમલ, ધવલ છેડાના દાદીસાસુ,
નીતિન, ભક્તિના નાનીસાસુ તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-7-2025ના શનિવારે સાંજે 5થી 6 ક્ષત્રિય મોચી જ્ઞાતિની વાડી,
કંસારા બજાર, મોચી શેરી, ભુજ ખાતે.
ભુજ : કદમ લલિત ચંદ્રકાંત (ઉ.વ. 67) (નિવૃત્ત એસ.ટી. કન્ડક્ટર) તે
સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. ચંદ્રકાંતના પુત્ર, લતાબેનના પતિ, સ્વ. દીપકભાઇ, સ્વ.
બકુલ, અજય, નંદાબેન, મંજુલાબેન, આશાબેન (મુંબઇ)ના ભાઇ, નિલીમાબેનના દિયર, સંગીતાબેનના જેઠ, સ્વનિલ, સ્વપ્નાલી, પ્રાચીના મોટાબાપુ
તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલી નથી.
ભુજ : મૂળ ધનાવાડા-અબડાસાના સારસ્વત બ્રાહ્મણ જોશી શંભુરામ જેઠા
(ઉ.વ. 82) તે સ્વ. જોશી રામાબાઇ કરસનદાસના
પુત્ર, પાર્વતીબાઈના પતિ, સાવિત્રીબેન
મોહનભાઈ (ભુજ), જિતેન્દ્રભાઈ (નખત્રાણા), જનકભાઈ (ફોરેસ્ટ-ભુજ)ના પિતા, પરસોત્તમ, સ્વ. રામજીભાઈ, સ્વ. લક્ષ્મીશંકર, જાદવજીભાઈ, સ્વ. મૈયાબાઈ (રામપર અબડા), સ્વ. જશોદાબેન (મુંબઈ)ના ભાઈ, સ્વ. જીવરામ ખીમજી રાડિયા
(રામપર અબડા)ના જમાઈ તા. 18-7-2025ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 19-7-2025ના શનિવારે સવારે 9 કલાકે નિવાસસ્થાનેથી બ્રહ્માંડવિલા સોસાયટી, હિલગાર્ડન રોડ, ભુજથી
ભુજ લોહાણા સ્મશાન સુધી.
ભુજ/કોલ્હાપુર (મહારાષ્ટ્ર) : રસિકલાલ મણિલાલ શાહ (ઉ.વ. 92) તે સ્વ. શાહ મણિલાલ હરખચંદના
પુત્ર, સ્વ. વસુમતીબેનના પતિ, સ્વ. ચાંદુબેન વર્ધમાન શાહના જમાઇ, મિલન, મીના કિરીટ સંઘવી (પૂના), ગં.સ્વ. મયૂરી ચંદ્રકાંત સંઘવી
(પૂના)ના પિતા, સ્વ. વ્રજલાલભાઇ, સ્વ. નટવરલાલભાઇ,
જિનેન્દ્રભાઇ (સાંગલી), સ્વ. મહેન્દ્રભાઇ (ભુજ),
સ્વ. ભાગ્યવંતીબેન, સ્વ. ગુણવંતીબેન, હંસાબેન, સ્વ. દમયંતીબેન, સ્વ.
અરૂણાબેનના ભાઇ તા. 17-7-2025ના
કોલ્હાપુર મુકામે અવસાન પામ્યા છે. સંપર્ક : મિલનભાઇ-98500 60828.
ગાંધીધામ : મૂળ મોટા કપાયા (તા. મુંદરા)ના કારાભાઇ પાતારિયા
(ઉ.વ. 75) તે સ્વ. કેસાભાઇ બુધાભાઇના
પુત્ર, હીરબાઇના પતિ, ટોપણભાઇ,
સ્વ. થાવરભાઇ, સ્વ. દામજીભાઇ, પેરાજભાઇના ભાઇ, છગનભાઇ, માવજીભાઇ,
મુકેશભાઇ, ધનબાઇ, અમીબેનના
પિતા તા. 15-7-2025ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 20-7-2025ના તથા પાણી તા. 21-7-2025ના નિવાસસ્થાન, પ્લોટ નંબર-164, ન્યૂ જનતા
કોલોની, ભારતનગર, ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ નાના ભાડિયાના હરશીભાઇ મારાજ (મૂછડિયા) (ઉ.વ. 54) તે સ્વ. નાગશીભાઇ ભારૂભાઇ મારાજના
પુત્ર, સ્વ. મગનભાઇના ભત્રીજા, સ્વ. હીરજીભાઇ, દામજીભાઇ, સ્વ.
ભવાનભાઇના ભાઇ, દિલીપભાઇ, રમીલાબેન,
હંસાબેન, વનિતાબેન, પૂજાબેન,
કાજલબેનના પિતા, સોનાબેનના પતિ, સ્વ. આતુભાઇ કાનજીભાઇ માતંગના જમાઇ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
નિવાસસ્થાન વોર્ડ 1-એ, જેપાર સોસાયટી, આદિપુર
ખાતે પૂર્ણ થઇ છે.
અંજાર : મૂળ ભુવડના ભચીબાઇ સિધિક ખલીફા (ઉ.વ. 98) તે મ. સિદ્ધિકના પત્ની, મ. સુલેમાન, મ. સુમાર,
ઈલિયાસ, ઇસબના માતા, રહેમતુલ્લાહ
(ચપરેડી), ઈબ્રાહિમ
(વડાલા)ના સાસુ, અનવર, જાવેદ, અસગર, ઇમરાન, અકબર, ઈર્શાદ, કાસમ, ફૈઝલના દાદી,
મ. રમજુ ઓસમાણ (કુંદરોડી)ના બહેન, મ. અબ્દુલ,
મ. બાબુ, હાજી ઈસ્માઈલ, આદમના
કાકી, મ. હાજી બાબુ, હુશેન, સલીમ (કુંદરોડી)ના ફઈ તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-7-2025ના સોમવારે સવારે 10થી 11 ખલીફા જમાતખાના, અંજાર ખાતે.
મુંદરા : ખત્રી કુલસુમબેન અલીમામદ (સંગમવાળા) (ઉ.વ. 73) તે ઝુબેદા મોહંમદ ઇમરાન (અંજાર), શેરબાનુ મોહંમદ ઇમરાન (નલિયા), અબ્દુલ્લાહ અલીમામદના માતા તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-7-2025ના રવિવારે સવારે 11થી 12 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
કાળી તળાવડી (તા. ભુજ) : નારણભાઇ ભીમાભાઇ બરાડિયા (ઉ.વ. 80) તે સ્વ. ભચીબેનના પતિ, રામજીભાઇ, ડાયાભાઇના પિતા,
કંકુબેન, રેખાબેનના સસરા, જીનલ, સુનીલ, સુરેશના દાદા તા.
17-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન કાળી તળાવડી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ રેહાના કચ્છ ગુર્જર ક્ષત્રિય સુરેશ પ્રેમજી
સોલંકી (ઉ.વ. 54) તે સ્વ. મણિબેન પ્રેમજીભાઇ
સોલંકીના પુત્ર, રસીલાબેન પ્રભુલાલ સોલંકી,
સરસ્વતી દયારામ જેઠવા, દમયંતી જગદીશ ટાંક,
મંગળા હરીશ ચૌહાણ, વિનોદ પ્રેમજી સોલંકીના નાના
ભાઇ, ગીતા વિનોદ સોલંકીના દિયર, હેતા ધર્મેશ
ટાંક, વિરલના કાકા તા. 17-7-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-7-2025ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ વરાડિયાના હાલે ઘાટકોપર (મુંબઇ) પ્રેમજી
વિશનજી બાપટ (ઉ.વ. 73) તે જ્યોત્સનાબેનના
પતિ, સ્વ. શંકરલાલ આચાર્યના જમાઇ, સ્વ. હરિરામ, શંભુલાલ, હીરાબેન
કનૈયાલાલ પુરોહિત, લક્ષ્મીબેન મહેન્દ્ર જોશી, તારાબેન કીર્તિભાઇ રાસ્તેના નાના ભાઇ, ધવલ તથા શિલેશના
પિતા, ભૂપેશ, સંજય, કલ્પેશ, વિમલના કાકા તા. 12-7-2025ના મુંબઇ મધ્યે અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-7-2025ના સોમવારે સાંજે 4થી 5 ઔદિચ્ય બ્રહ્મ
સમાજવાડી, કચ્છમિત્ર સર્કલની બાજુમાં, યક્ષ મંદિર પાસે, માધાપર ખાતે.
કોટાય (તા. ભુજ) : મૂળ લોડાઇના સામજીભાઇ લક્ષ્મણભાઇ ચાડ (ઉ.વ.
75) તે ધુનીબેનના પતિ, પ્રભાતભાઇના પિતા, ચાડ
રાણાભાઇ લક્ષ્મણભાઇના નાના ભાઇ, ચાડ વિજય રાણાભાઇના કાકા તા.
18-7-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન કોટાય ખાતે.
સુખપર (તા. ભુજ) : દાફડા લક્ષ્મણભાઇ વાલજી (ઉ.વ. 73) તે સ્વ. લાલુબાઇના પતિ, સ્વ. દાફડા ભીમજી વાલજી (મોડાસા), સ્વ. ધનજીભાઇ ખેંગાર, પૂંજાભાઇ ખેંગાર, હિમાબાઇ ખેંગાર, ભચીબેન ખેંગાર, લખમાબાઇ વાલજી, ભીનાબેન વાલજી, પરમાબેન વાલજી, ગોમાબેન વાલજીના ભાઇ, ભરત, સુરેશ, સ્વ. દિનેશના પિતા,
લાલજીભાઇ ચાવડા (સુખપર-રોહા)ના બનેવી, નીતિન,
હિમેશ, રાહુલ, જિયા,
ધર્મિષ્ઠાના દાદા તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-7-2025ના રાત્રે સત્સંગ, તા. 25-7-2025ના સવારે 10 વાગ્યે પાણી
નિવાસસ્થાન મફતનગર, જૂનાવાસ,
સુખપર ખાતે.
નારાણપર (તા. ભુજ) : હાલે મોમ્બાસા (કેન્યા) સુથાર રામજીભાઈ
સામજી ભોણા (ઉ.વ. 75) તે સ્વ. માનબાઈ
સામજી સુથારના પુત્ર, હંસાબેનના
પતિ, સ્વ. નારણભાઈ, કાન્તાબેન જેરામ (રસલિયા),
સ્વ. શાન્તાબેન લખમશી (વિથોણ), સ્વ. લક્ષ્મીબેન
માવજી (મોથાળા), કસ્તૂરબેન કાનજી (રસલિયા)ના ભાઇ, રિતેશ, નીલેશ,
ભાનુબેન ભીમજી (નખત્રાણા), દક્ષાબેન હરેશ (ઉગેડી),
ધર્મિષ્ઠાબેન રાજેશ (દેવપર), નૈનાબેન જેન્તીભાઇ
(બળદિયા)ના પિતા, ગીતાબેન ગિરીશ (મુંબઈ), અનસૂયાબેન ભરત (રાયપુર), સ્વ. રમેશભાઈ, કિશન, ક્રિષ્ના, ભવ્યાના મોટાબાપુ,
ચેતનાબેન, ભાવિકાબેનના સસરા, સિદ્ધિબેનના મોટા સસરા, આરવી, મેયાન,
આરવ, માનવના દાદા, ગં.સ્વ.
ઝવેરબેનના જેઠ, સુથાર મૂરજી લધા (રસલિયા)ના જમાઇ, સ્વ. સુથાર પ્રાગજી ભીમજી (લુડવા)ના ભાણેજ, સ્વ. સુથાર
જેરામ વેલજી (નારાણપર)ના કાકાઇ ભાઇ તા. 16-7-2025ના અવસાન પામ્યા છે. બને પક્ષનું બેસણું તા. 21-7-2025ના સોમવારે 9થી સાંજે 5 કચ્છ મેવાડા સુથાર સમાજવાડી, સુખપર ખાતે.
નાગોર (તા. ભુજ) : હડિયા પ્રવીણ ખીમજીભાઇ (ઉ.વ. 42) તે ગં.સ્વ. અમૃતબેન ખીમજીભાઇ
જગમાલભાઇ હડિયાના પુત્ર, સ્વ. સાકરબેન
જગમાલભાઇ કરસનભાઇ હડિયાના પૌત્ર, હંસાબેનના પતિ, પ્રાંશિના પિતા, જસુબેન નરેશભાઇ પિંડોરિયાના જમાઇ,
વનિતાબેન, મહેશભાઇ, પંકજભાઇ,
મીનાબેન, અલ્પાબેન, ગિરીશભાઇ,
ધારાબેન, કેતનભાઇના ભાઇ, સ્વ. હેમલતાબેન શાંતિલાલ હડિયા, અમૃતલાલ જગમાલ હડિયા,
પાર્વતીબેન વાલજીભાઇ વાણિયા, હંસાબેન નરસીભાઇ વાઘમશીના
ભત્રીજા, તન્મય, શ્રુતિના કાકા,
દેવ્યાની સમર્થના મોટાબાપા, જગદીશ નારણ કાતરિયાના
સાળા તા. 18-7-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-7-2025ના સોમવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા મોહમ્મદહુશેન (ઉ.વ. 57) (જારાવાળા પીર દરગાહના ખાદીમ)
તે મ. જકરીઆ જુસબ (બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર)ના પુત્ર,
ફકીરમામદ, અબ્દુલ (કે. કે. ગણાત્રા ઇંગ્લિશ સ્કૂલ
અને સખાવતી હોસ્પિટલ), રફીક (પેન્ટર), હવાબેન હાસમ (નાગલપુર-ઢીંઢ), જરીનાબેન નાસીર (સુખપર-ભુજ), નસીમબેન અઝીઝ ઉરરહેમાન
(માંડવી)ના મોટા ભાઈ, સિકંદર અને મનસુરના પિતા, દાદા અલારખિયા (ખોભંડી)ના જમાઈ, અસલમ યાકુબ (ખોભંડી)ના
સસરા, મ. આદમ દાદા (ખોભંડી), મ. યાકુબ દાદા
(ખોભંડી), સિદીકના બનેવી તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 20-7-2025ના રવિવારે સવારે 11થી 12 મેમણ જમાતખાના, ઉગમણા નાકે, ગઢશીશા ખાતે.
રાજકોટ : ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ વિનોદભાઇ નાગજીભાઇ
ચાવડા (ઉ.વ. 65) (ખીરસરાવાળા) તે સ્વ. નાગજીભાઇ
બાવાલાલ ચાવડાના પુત્ર, સ્વ. રતિલાલ
પોપટલાલ મકવાણાના જમાઇ, ભરતભાઇ, મુકેશભાઇ
રતિલાલ મકવાણાના બનેવી, નીલેશભાઇ નાગજીભાઇ ચાવડાના મોટા ભાઇ,
મેઘાબેન મોહિતકુમાર ચાવડા, જિજ્ઞાબેન ચાવડાના પિતા
તા. 18-7-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષનું
બેસણું તા. 21-7-2025ના સોમવારે સાંજે 4થી 6 ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિ વાડી, સાંગણવા ચોક, રાજકોટ ખાતે.