• રવિવાર, 15 નવેમ્બર, 2026

યુવતીનું અપહરણ કરી ગોંધી રાખ્યાની ફરિયાદ

ભુજ, તા. 14 : માંડવી તાલુકાના એક ગામની યુવતીનું અપહરણ કરી ગોંધી રાખ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે કોડાય પોલીસ મથકે 18 વર્ષ 10 મહિનાની યુવતીના વાલીએ આરોપી અશોક શામજી મોથારિયા મહેશ્વરી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11/11ના રાતથી બીજા દિવસની સવાર સુધી આરોપીએ યુવતીને લગ્ન કરવાના ઇરાદાથી તેનું અપહરણ કરી અને ગુપ્ત રીતે ગેરકાયદે અટકાયતમાં રાખી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd