ભુજ : કમલેશ ચૂનીલાલ ગણગણાત્રા (ઉ.વ. 64) તે સ્વ. પુષ્પાબેન ચૂનીલાલ
ગણગણાત્રાના પુત્ર, સ્વ. શારદાબેન,
રેખાબેનના પતિ, સ્વ. આશિષ, ભૂમિ, કેશવી, ભવ્યાના પિતા,
જ્યોત પ્રદીપ જોષીના સસરા, નવ્યાના નાના,
પરેશભાઈ, જયેશભાઈ, હિતેષભાઇના
ભાઇ, મીનાબેનના દિયર, અરૂણાબેન,
રીટાબેનના જેઠ, નિશાંત, વિજય,
હેની, ધ્રુવ, હેત્વી,
મિતના કાકા, વીનાબેન, હેતલબેનના
કાકાસસરા, માન્યા, પ્રિશા, હેત્વીના દાદા, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ
જોબનપુત્રાના ભાણેજ, સ્વ. મોહનલાલ વિશનજી પૂજારા, સ્વ. મોહનલાલ હીરજી ચોથાણીના જમાઈ, સ્વ. ધીરજલાલ,
હસમુખભાઇ, હરિભાઈ, પુષ્પાબેન
કીર્તિકુમાર, કલ્પનાબેન અશ્વિનકુમાર, જયાબેન
કિરીટકુમારના બનેવી તા. 10-4-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-4-2026ના રવિવારે સાંજે 5થી 6 માતૃશ્રી
ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : તુર્ક હવાબાઇ તે બુઢા ફતુજીના પત્ની, મ. મામદ બુઢાના માતા, તુર્ક અમઝદના દાદી, કાતિયાર કાસમ આમદના ફઇ, સુમરા અબ્દુલના માસી, રફીક, સલીમ,
અબ્બાસ તથા અનવરના નાની તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. જિયાત તા. 13-4-2026ના સવારે 10થી 11 ખાટકી મસ્જિદ ખાટકી ફળિયાં ખાતે.
ગાંધીધામ : મૂળ વડવા કાંયા (તા. નખત્રાણા)ના ગંગાબા હરિસંગજી
કાનજી જાડેજા તે બળવંતસિંહ હરિસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ હરિસિંહ જાડેજાના માતા, રાહુલસિંહ બળવંતસિંહ જાડેજા,
કૃપેશસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, માનશીબા રણજિતસિંહ
જાડેજાના દાદી તા. 11-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 5થી 6, ક્ષત્રિય
સમાજવાડી, પ્લોટ નં. 14, વોર્ડ 5-બી, આદિપુર-કચ્છ ખાતે. નિવાસસ્થાન પ્લોટ નં. 771 ડીસી-5.
અંજાર : પરેશ વિશ્રામ માલસતર (ઉ.વ. 43) તે ગંગાબેન વિશ્રામભાઇના પુત્ર, ધર્મેશભાઇ વિશ્રામભાઇ માલસતર અને સાવિત્રીબેન
શિરીષભાઇ બલદાણિયાના ભાઇ, કલમબેનના પતિ, સવિતાબેન રતનશીભાઇ કાતરિયાના જમાઇ તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-4-2026ના સોમવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, વોરાસર સોસાયટી, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : છગનભાઇ ખીમજીભાઇ પંડયા (ઉ.વ. 71) (સી.કે. પંડયા નિવૃત્ત રેન્જ
ફોરેસ્ટ ઓફિસર) તે સ્વ. ખીમજીભાઇ મનજીભાઇ રૂપાણીના પુત્ર, નવીન (એડવોકેટ), અંજુબેન
ભરતભાઇ સેખાણી (આદિપુર), ગં.સ્વ. રેશ્માબેન મુકેશભાઇ પંડયા (ખેડબ્રહ્મા),
રાધિકાબેન મનોજભાઇ પંડયા (ખેડબ્રહ્મા)ના પિતા, કાન્તિભાઇ (વાસેરાકમ્પા), વાડીલાલભાઇ (નખત્રાણા), પુરષોત્તમભાઇ
(વાસેરાકમ્પા), સ્વ. ઇશ્વરભાઇ, કિરીટભાઇ
(ડીવાયએસપી-સિદ્ધપુર), મણિલાલભાઇ (અંજાર), ઇન્દિરાબેન (કેશરપુરા-કમ્પા મોડાસા)ના મોટા ભાઇ, જિયાપરના
સ્વ. નારણભાઇ લધાભાઇ નામોરીના જમાઇ, પુરષોત્તમભાઇ વેલજીભાઇ પંડયાના
સાળા, રવિભાઇ ગરવા (પ્રમુખ-કચ્છ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા)ના
બનેવી, ધીરજીભાઇ સિલાષભાઇ ડામોર (કાગડા-મહુડા)ના જમાઇ તા. 11-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા.13-4-2026ના સોમવારે વાગડ બે ચોવીસી
જૈન-સમાજવાડી આર.ટી.ઓ. સર્કલની બાજુમાં ભુજ ખાતે સાંજે 4થી 6.
જદુરા (તા. ભુજ) : હાલેપોત્રા શકીનાબેન (ઉ.વ. 65) તે જુશબ હુશેન ઉર્ફે ગાભાલોભાઈના
પત્ની, અબડા અબ્બાસ સુમાર (માધાપર)ની પુત્રી, હુશેન ઈબ્રાહીમ અને જુશબના બહેન,
હાલેપોત્રા આદમ અને સુલેમાનના ભાભી, સોયબ એઝાઝના માતા, અબડા અનશ ઈમ્તિયાઝના ફઈ તા.10-4-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 12-4-2026ના રવિવારે સવારે 10 વાગ્યે જદુરા નિવાસસ્થાન ખાતે.
ખાવડા : જયંતીલાલ (ઉ.વ. 69) તે સ્વ. મણિબેન કેશવજીના પુત્ર, નર્મદાબેનના પતિ, દીપકભાઈ
(પપ્પુ) (ખાવડા ટી ભુજ), હિરેન, કોમલના
પિતા, સ્વ. પ્રવીણ, સ્વ. રસીલાબેન,
સ્વ. પુષ્પાબેન, સ્વ. હરેશ, ભારતીબેનના ભાઈ, જીતુભાઈના સાળા, સ્વ. કલાવતીબેન મનજીના જમાઈ, ડિમ્પલ, જયશ્રી, હિરેનભાઈ ભાવસારના સસરા, કરુણા, હેત્વી, દેવયાનીના દાદા,
જેનિસ, મંત્રના નાના, ભોગીલાલ, મહેન્દ્ર,
ભરત, ચંદ્રિકાબેન, ભાગીરથીબેનના
બનેવી, રંજનબેન, નીતાબેન, હિનાબેનના નણદોઈ, પ્રેમજીભાઈ, ધીરજભાઈના
સાઢુભાઈ તા. 11-4-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 12-4-2026ના
રવિવારે બંને પક્ષની ઘર નંબર 55 પ્રમુખસ્વામીનગર, સાંજે 4થી 6, પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 4થી પ બંને પક્ષની રામદરબાર સામે કૌશિક કોટકના પ્લોટમાં.
દબડા (તા. અંજાર) : દયારામભાઇ ખીમજીદાદા કાપડી (ઉ.વ. 71) તે સ્વ. ખીમજીદાદા સામજીદાદા
કાપડીના પુત્ર, ચંપાબેનના પતિ,
વિનોદભાઇ, કિશન, શોભનાબેન
(મધુપુર), ચેતનાબેન (રાજકોટ)ના પિતા, હરસુખભાઇ,
ધનજીભાઇના અને મંજુલાબેન (વલાડિયા)ના મોટા ભાઇ, સ્વ. પરસોત્તમદાદા મમુરાજા કાપડી
(ઢોરી)ના જમાઇ, લાલજી દાદા (દબડા), સ્વ.
પરસોત્તમદાદા, ડો. મણિરામભાઇ કાપડીના ભત્રીજા, ભરતભાઇ, પંકજભાઇ, પીયૂષભાઇના મોટાભાઇના
પુત્ર, નિહાલ, પરી, નક્શના દાદા, ચીલેશભાઇ, ધર્મેશભાઇ
(રાજકોટ)ના સસરા તા. 10-4-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 13-4-2026ના
સોમવારે દબડા નિવાસસ્થાને સાંજે 5થી 6.
મોટા ભાડિયા (બિદડા) (તા. માંડવી) : રસિકભાઇ દિનેશભાઇ છાભૈયા
(ઉ.વ. 46) તે ગં.સ્વ. શાંતાબેન, સ્વ. દિનેશભાઈ દેવશીભાઈ છાભૈયાના પુત્ર,
સ્વાતિબેનના પતિ, દુર્વેશના પિતા, રાજુભાઈ, રમણીકભાઈ, પ્રકાશભાઈના
ભાઈ, ચંપાબેન, ભાવનાબેનના દિયર,
ભૌતિક, ઉર્વી, મૈત્રી,
પલક, આરોહી, દિવ્યના કાકા
તા. 11-4-2026ના અવસાન અવસાન પામ્યા છે.
સાદડી (બેસણું) તારીખ 13-4-2026ના
સોમવારે સવારે 8.30થી 12.30, બપોરે 3.30થી 5.30 બિદડા પાટીદાર સમાજવાડી ખાતે.
ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા રીટાબા (ઉ.વ. 52) તે રાજુભા ચંદુભાના પત્ની, ધર્મદીપસિંહના માતા, મહાવીરસિંહ,
સુખદેવસિંહ, ઘનશ્યામસિંહ, સ્વ. પ્રવીણસિંહના ભાભી, સ્વ. ચંદુભા મદારસંગ, સ્વ. અનુભા, સ્વ. રઘુભા, સ્વ. કનુભા, વનરાજસિંહ,
સ્વ. જીતુભા રવુભા, દેવુભાના પુત્રવધૂ,
સિદ્ધરાજસિંહ, મિતરાજસિંહના મોટા બા, શક્તિસિંહ, પ્રહલાદસિંહ, હરદેવસિંહ, પ્રદીપસિંહ,
પૃથ્વીરાજસિંહ, રાજદીપસિંહ, વિરમદેવસિંહ, ભગીરથસિંહ, સ્વ. યોગેન્દ્રસિંહ,
કલ્યાણસિંહ, અશ્વિનસિંહના કાકી તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
ક્ષત્રિય સમાજવાડી ગુંદિયાળી ખાતે, આયોવર તા. 16-4-2026ના
ગુરુવારે, ઉત્તરક્રિયા તા. 21-4-2026ના મંગળવારે નિવાસસ્થાને.
વાંકુ : હાલે વિરાણી મોટી કાશીબેન ધનજીભાઇ રાણવા (વાળંદ) (ઉ.વ.
67) તે સ્વ. ધનજીભાઈ રામજીભાઈ રાણવાના
પત્ની, માલતીબેન ચૂનીલાલભાઈ (નાના અંગિયા),
ઉર્મિલાબેન રતિલાલ (કોડાયપુલ), વિપુલભાઈના માતા, સ્વ. મીઠુભાઈના નાનાભાઈના પત્ની, મનજીભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. ભીમજીભાઈ, દીપકભાઈ, સ્વ. બબીબેન શંભુલાલ (નેત્રા)ના ભાભી,
છાયાબેન, ચૂનીલાલભાઈ અને રતિલાલભાઈના સાસુ,
નિશાંતના દાદી, સ્વ. હંસરાજભાઈના કાકી,
સ્વ. શામજીભાઈ, ઉમેશભાઈ, લિતેશભાઈ અને હર્ષદના મોટી મા, તરુણાબેન, પ્રગ્નેશ, સોનલ, ભારતી અને જય
(બિટ્ટા)ના નાનીમા, સ્વ. ગંગાબેન પરબતભાઈ ચૌહાણના પુત્રી,
સ્વ. કાનજીભાઈ, મનજીભાઈ, હરિભાઈ, ખીમજીભાઈ, લીલાધરભાઇ,
સ્વ. મણિબેન, કલાબેન અને દમયંતીબેનના બહેન તા.
10-4- 2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 13-4- 2026ના સોમવારે સાંજે 3થી 5 વથાણચોક લોહાણા મહાજન સમાજવાડી ખાતે.
આણંદસર : સુશીલાબેન મગનલાલ પોકાર (ઉ.વ. 77) તે સ્વ. મગનલાલ રાજા પોકારના
પત્ની, દિલીપભાઈ, દમયંતિબેન
(નવાવાસ), કલ્પનાબેન (મોમાયમોરા)ના માતા, કલ્પનાબેન, ભાવિનકુમાર, મોહનભાઇના
સાસુ, શિવગણભાઈ,
અરજણભાઈ (મુંબઇ)ના ભાભી, સ્વ. ધનજી ભીમજી નાકરાણી (સુખપર રોહા હાલે લંડન)ના પુત્રી તા.11-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 12-4-2026ના સવારે 8થી
11, બપોરે 3.30થી 5 આણંદસર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.
બાદરગઢ : ગોસ્વામી અમૃતગિરિ જાલમગિરિ (ઉ.વ. 70) (મહંત શિવધારા આશ્રમ ભાદરગઢ)
તે સ્વ. શાંતાબેન જાલમગિરિ ગોસ્વામીના પુત્ર, ગોસ્વામી પુરણગિરિ ભીમગિરિ (ગાગોદર)ના ભત્રીજા, ગોસ્વામી
ઝવેરબેન ભૂરાગિરિના પતિ, સ્વ. ઝવેરબેન વસંતપુરી ગોસ્વામી (આધોઈ),
અમૃતબેન બેચરગિરિ (સુરસર), પ્રભાબેન બાબુવન (બેલા)
તથા જગદીશગિરિ, સ્વ. અરાવિંદગિરિ, અશોકગિરિ
કનકગિરિના ભાઈ, છાયાબેન રમેશભારથી ગોસ્વામી (મૌવાણા),
કમલેશગિરિ, કિરણગિરિના પિતા, ભૂરાગિરિ બળદેવગિરિ (ભીમાસર)ના જમાઈ, સુનીલગિરિ પ્રતીકગિરિ,
વિશાલગિરિ રાહુલગિરિ, સ્વ. યોગેશગિરિ, સ્વ. અનિલગિરિના બાપુ, પ્રિન્સગિરિ, યશગિરિ, હેતગિરિ,
જાનવીના દાદા તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. લોકાચાર તથા ઉત્તરક્રિયા તા. 16-4-2026ના ગુરુવારે શિવધારા આશ્રમ
(જૂની જર) બાદરગઢ ખાતે.
કોઠારા (તા. અબડાસા) : જમનાબા કરશનજી પરમાર (ઉ.વ.80) તે સ્વ. વેલજી માલાજી રાજપૂત
(ભવાનીપર)ના પુત્રી, લક્ષ્મીબા,
તુલસીબા, મંગળાબા, બચુભા,
કરસનભાના બહેન, સ્વ. ભગવાનજી, સ્વ. કાંતિભા, જગદીશભા, ચંદ્રીકાબા,
પ્રભાબા, સાવિત્રીબાના માતા, સ્વ. દામજી રામજીના ભાઇના પત્ની, સ્વ. માણસંગજી શામજીના
કાકી, દક્ષાબા, રેખાબા, મીનાબાના સાસુ, ગીતાબાના દાદીસાસુ, કલ્પનાબા, નીતાબા, નીકિતાબા,
સ્વ. સચિનભા વિનિતસિંહ, કરણસિંહ, પ્રથમસિંહના દાદી, રાશીબા, જયશિવના
મોટા દાદી તા. 11-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 4થી 5 પાળેશ્વર
મંદિર કોઠારા ખાતે.
વડોદરા : મૂળ ભુજના ઉમેશ ભાઇલાલ અંજારિયા તે સ્વ. ઈચ્છાબેન ભાઈલાલભાઇ
અંજારિયાના પુત્ર, સ્વ. ચિત્રલેખાબેન
(ઉમાબેન)ના પતિ, સ્વ. અરાવિંદબાળાબેન ડાહ્યાભાઈ છાયાના જમાઈ,
સ્વ. કૃષ્ણકુમાર, સ્વ. વિનોદબાલાબેન, અશ્વિનભાઈ, સ્વ. અજીતભાઈ, ભુવનેશ્વરીબેનના ભાઇ તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
રાખી નથી.