ભુજ : કમલેશ ચૂનીલાલ ઠક્કર (ગણગણત્રા) (ઉ. વ. 64) તે રેખાબેનના પતિ, ભૂમિ, કેશવી, ભવ્યાના પિતા, જ્યોત જોષીના સસરા, નવ્યાના નાના તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 11-4-2026, શનિવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન
- `માતૃકૃપા' ખત્રી
ચોક, વિઠા ફળિયાથી ભુજ લોહાણા સ્મશાન ગૃહે જશે.
ભુજ : ખાટકી હલીમાબાઇ (ઉ.વ. 49) તે મોહસીનના પત્ની, અફઝલ, શકીલ, વસીમ, મુસ્તફા, મોહમ્મદઅલીના માતા તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 13-4-2026ના સોમવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.
આદિપુર : ગોવિંદ દલુ બાજીગર (દુલારી) (ઉ.વ. 75) તે સ્વ. રૂપીબેન દલુભાઇના પુત્ર, સ્વ. સામીબેનના પતિ, નાનકી
વાસુ (ઉલ્લાસનગર), આશા હીરાલાલ (અમદાવાદ)ના પિતા, કિશન, પ્રતાપ, લક્ષ્મીબેન જીવનભાઇ,
સ્વ. રાણબાઇ વીરુના ભાઇ, ભરતના નાના, પ્રકાશ, અશોક, શામ, હરેશ, ભરતના કાકા, રૂપાલી,
જમની, ચાંદની, ચંપા,
હીરાભાઇ, માયા, સીતા,
ઇશાના કાકાસસરા, વીકી, જગી,
જગુ, અનિલના દાદા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. પઘડી/પ્રાર્થનાસભા
તા. 11-4-2026ના શનિવારે સાંજે 6.30 વાગ્યે નિવાસસ્થાન એસકેએક્સ
બી-19, ત્રણવાળી, સેવાકુંજ ખાતે.
અંજાર : બાયડ સલીમ આરબ (ઉ.વ.67) તે મ. બાયડ આરબ હમીરના પુત્ર,
મ. રાયધણ હમીર બાયડ, મ. જુસબ હમીરના ભત્રીજા,
મ. રમજુ આરબ, મ. સિધિક આરબ, મ. હાજી અબ્દુલા આરબ, મ. મામદ આરબ (ન્યૂ લક્કી રોડવેઝ)
(ભુજ), મ. હમીર આરબ, મ. ઓસમાણ આરબ,
ઈસ્માઈલ આરબના ભાઈ, બાયડ હાજી આદમ હાજી અબ્દુલ્લા,
બાયડ અબ્દુલ્લા સિદ્ધિક, બાયડ રસીદ રમજાન,
બાયડ સુલેમાન મામદ (ભુજ), બાયડ હાજી લિયાકત હમીરના
કાકા, બાયડ મામદ સુલેમાન (નિવૃત્ત જમાદાર)ના બનેવી, બાયડ હાજી જાફરના વેવાઈ, મ. હાજીભાઈ તુર્ક (ભુજ)ના જમાઈ,
ઓસમાણ બાવલા ઉન્નડ (ભુજ)ના બનેવી, નજમુદીન સુલેમાન
બાયડ, અબ્દુલ ઓસમાણ ઉન્નડ (ભુજ), કાસમ ઉમરના
મામા, બાયડ હુશેન ઉમર (સાળુભાઈ) તથા એડવોકેટ અબ્દુલ રજાક સલીમના
પિતા તા. 9-4-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4-2026ના રવિવારે ભાઈઓ માટે હાજીપીર મસ્જિદ, દેવડિયા નાકા, અંજાર ખાતે
તથા બહેનો માટે નિવાસસ્થાન બાયડ ફળિયા, દેવડિયા નાકા,
અંજાર ખાતે.
મુંદરા : મણિકાંત પ્રેમજી કેનિયા (ઉ.વ. 84) (શાહ પ્રેમજી રતનશીવાળા) તે
સ્વ. મઠ્ઠાબાઈ પ્રેમજી કેનિયાના પુત્ર, પુષ્પાબેનના પતિ, ભારતી, નયના,
કિલ્પા, વિપુલ, રાહુલના પિતા,
કૃતિના સસરા, ધ્યાનીના દાદા તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 11-4-2026ના
શનિવારે સાંજે 4.30થી 5.30 પટેલ સમાજવાડી, ઘનશ્યામ નગર, બારોઇ રોડ
ખાતે.
મુંદરા : શામજીભાઈ ગણેશભાઈ માલી (માનાણી) (ઉ.વ. 81) તે સ્વ. શાંતિબેનના પતિ, રીટાબેન, ભાવનાબેન,
દયાબેન, ખેતશીભાઈના પિતા, કિશોરભાઈ, સ્વ. જગદીશભાઈ, મહેશભાઈ,
કલ્પનાબેનના સસરા, સ્વ. ભવાનભાઈ (આદિપુર),
સ્વ. માવજીભાઈના ભાઈ, સ્વ. નવીનભાઈ, જેન્તીભાઈ, પ્રવીણભાઈ, ભરતભાઈના
કાકા, ગં.સ્વ. સુમિતાબેન, મીનાબેન,
ઉર્મિલાબેન, જયશ્રીબેનના કાકાસસરા, ઉદય, ભક્તિના દાદા, સુરેશ,
જિગર, હરેશ, જયશ્રી,
નિકિતા, કિશન, કરણ,
ધ્રુવના કાકા/દાદા, હિરેન, અમિત, નેહલ, અંકિત, દેવાંશીના નાના તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. દરેક ગામની સામાજિક લોકાઈ સોમવારે સવારે નિવાસસ્થાને તથા પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 5થી 6 ખારવા સમાજવાડી, મુદરા ખાતે.
માંડવી : મૂળ નાના લાયજાના કચ્છી બ્રહ્મક્ષત્રિય જયાબેન મોહનલાલ
લિયા (ઉ.વ. 72) તે સ્વ. મોહનલાલ હંસરાજ લિયાના
પત્ની, નેહલ નીતેશ વીંછી, રચના
મનીષ છાટબાર, સોમિલ, પાયલ ધીરેન ટાટારિયાના
માતા, કાંતિલાલ, ભારતીબેન, પ્રતિમાબેન, હર્ષિદાબેનના ભાભી, પ્રેમિલાબેનના જેઠાણી, અલ્પાના સાસુ, સ્વ. પાર્વતીબેન કલ્યાણજી સોનેજીના પુત્રી, શાંતિલાલ
લિયા, કમલેશ લિયા, ચંદ્રકાંત લિયા,
ઝવેરલાલ લિયા, સુરેશ લિયા (માંડવી)ના ભાભી તા.
8-4-2026ના મલાડ (ઇસ્ટ) મુંબઈ ખાતે
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-4-2026ના શનિવારે સાંજે 4.30થી 5 રંગચુલી, માંડવી ખાતે.
માંડવી : કુલસુમબેન સાઇગર તે મહમદ હુશેન સાઇગરના પત્ની, અલી અસગર સાઇગર, કલ્લીમુદ્દીન
સાઇગર (હરીશ ટ્રાન્સપોર્ટ-માંડવી)ના માતા, મહમદ હુશેન (મુંદરા),
ફરીદા (મુંદરા)ના બહેન, અબ્દુલ તૈયબ સાઇગરના દાદી,
શબ્બીર બુરહાનીના નાની તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. ત્રિજિયાના સિપારા તા. 12-4-2026ના બપોરે 12.30 વાગ્યે તૈયબપુરા કુત્બી મસ્જિદ
ખાતે.
નાગોર (તા. ભુજ) : મૂળ વીડીના કાનજી નારણ હડિયા (ઉ.વ. 55) તે મિતેષના પિતા, કાંતાબેન, ગવરીબેન,
હેમલતાબેનના ભાઇ તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-4-2026ના બપોરે 3થી 4 સોરઠિયા સમાજવાડી, નાગોર ખાતે.
માધાપર (તા. ભુજ) : પરસોત્તમભાઇ બાબુલાલ ભાયાણી (એરફોર્સ) (ઉ.વ.
76) તે ધીરુભાઇ, જશુબેનના ભાઇ, રાજેશભાઇ,
આશાબેન, સંધ્યાબેન, મીનાબેનના
પિતા, સુરેશભાઇના કાકા, હરેશભાઇ (લુડવા)ના
બનેવી, મનોજકુમાર,
દીપકકુમારના સસરા, જયેશ, અમિતના ફુવા તા. 9-4-2026ના
અવસાન પામ્યા છે. બેસણું ભાઇઓ તથા બહેનો માટે તા. 11-4-2026ના સાંજે 4થી 6 નિવાસસ્થાન દીપક ચાની પાછળ, શ્રી હરિ પાર્ક, માધાપર
ખાતે.
ઝુરા (તા. ભુજ) : લાલજીભાઈ ખીમજીભાઇ ભાનુશાલી (ઉ.વ. 85) તે પાર્વતીબેનના પતિ, જગદીશ, ઇશ્વર (આશાપુરા
મોબાઈલ-માધાપર), દક્ષાબેન બળવંતભાઈ ભદ્રા (હનુમાનનગર-ગોકુલધામ
માધાપર)ના પિતા, સ્વ. લીલાધરભાઈ, સ્વ. નેણબાઈ
લાલજીભાઈ ગજરા (ઝુરા)ના ભાઈ, સ્વ. ભારા ઉમરશી વડોર, સ્વ. જેરામ ઉમરશી વડોર (ઝુરા), સ્વ. ગોપાલ ચત્રભોજ વડોર,
સ્વ. ભચા ચત્રભોજ વડોર (ઝુરા)ના પિતરાઈ ભાઈ, સ્વ.
કરશન ખેતશી વડોર, સ્વ. વેલજી મીઠુભાઇ વડોર (ઝુરા)ના કાકા,
સ્વ. કરશનભાઈ લધારામભાઇ નંદા (બિબ્બર હાલે માધાપર)ના જમાઈ, રાચી, પ્રાચીના દાદા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 11-4-2026ના શનિવારે સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી કોમ્યુનિટી હોલ, કોટકનગર, નવાવાસ,
માધાપર ખાતે.
નારાયણપર (તા. ભુજ) : પલેજા ફકીર મામદ (ઉ.વ. 55) તે અકબર પલેજાના મોટા ભાઇ, અસગર, અલ્તાફ,
રજાકના પિતા તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-4-2026ના રવિવારે સવારે 10થી 11 સર પીરની દરગાહ કંપાઉન્ડ,
નારાયણપર ખાતે.
નાની તુંબડી (તા. મુંદરા) : સાટી ઇશાક સિધિક (ઉ.વ. 86) તે મ. ગફુરના પિતા, આમદના ભાઈ, ઉવેશ,
સિકંદર, ફિરોઝ, ઈરફાનના દાદા,
અબ્દુલ, સિધિક, હુશેન,
ઉંમર, ઈબ્રાહિમના કાકા, ઈબ્રાહિમ
(ગઢશીશા), ઇસ્માઇલ (દરશડી)ના સસરા, મ. સાટી
અબ્દુલ્લાહ જુમ્મા (ગઢશીશા)ના જમાઈ તા. 9-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-4-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, નાની તુંબડી ખાતે.
વેડહાર મોટી (તા. નખત્રાણા) : સોઢા સવાઇસિંહ રાણસિંહ (ઉ.વ. 78) તે ભૂરજી રાણસિંહ, ભૂરજી, નેતસિંહ,
ભમરસિંહ, રાણસિંહ, ચતુરસિંહના
મોટાભાઇ, લાલજી, સતુભાના પિતા, નેતસિંહ, જુવાનસિંહ, નરસિંહ,
સુરુભા, અનિરુદ્ધસિંહ, લાલજી
રાણસિંહ, પ્રેમસિંહ, વેરસલસિંહના મોટાબાપુ,
ક્રિશરાજસિંહ, ક્રિપાલસિંહ, હર્ષદીપસિંહના દાદા તા. 8-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વેડહાર મોટી ખાતે.
ડુમરા (તા. અબડાસા) : ગુંસાઇ હીરાબેન (ઉ.વ. 80) તે સ્વ. પ્રતાપગિરિ મહાદેવગિરિ
ગુંસાઈ (મઠાધીશ)ના પત્ની, ગોસ્વામી સ્વ.
પ્રશાંતમપુરી સૂરજપુરી (માંડવી-ગાંધીધામ)ના પુત્રી, સ્વ. જવેરપુરી,
સ્વ. હરસુખપુરી, સ્વ. અમરીશપુરી, સ્વ. પ્રદીપપુરી, મુકેશપુરી, સ્વ.
અનસૂયાબેનના મોટા બહેન, દિનેશગિરિ (જી.એસ.ઇ.સી. એલ.કે.એલ. ટી.પી.એસ.-વર્માનગર),
જિતેશગિરિના માતા, સોનલબેનના સાસુ, વિહાનગિરિના દાદી તા. 10-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-4-2026ના સોમવારે સાંજે 4થી 5 ભીમનાથ મહાદેવ, ડુમરા બસ સ્ટેશન પાસે.