ભુજ : કિરણભાઇ ગોર (જોષી) (ઉ.વ. 67) તે સ્વ. ડોલરબાળા વલ્લભરામ
નરભેરામ ગોરના પુત્ર, સ્વ. કંચનબેન
તથા રતનબેનના પતિ, અપેક્ષા સચિન ગોર, નિધિ
પિનાકીન ગોર, માધવ, આરતી મોતા, જેમિન માલાણીના પિતા, ક્રિષ્નાના સસરા, કિશોરભાઇ, રાજેન્દ્રભાઇ, નયનાબેન
હરિલાલ માકાણી, સ્વ. ઉષાબેન કિશોરભાઇ બાવાના ભાઇ, સ્વ. ભારતીબેનના દિયર, દર્શનાબેનના જેઠ, સ્વ. વેલબાઇ લક્ષ્મીદાસ અજાણીના જમાઇ, સ્વ. નારાણજી,
હીરાલાલ, સ્વ. ગવરીશંકર, સ્વ. ખરાશંકર, અરવિંદભાઇ, ભરતભાઇ,
વસંતભાઇ, જયાબેન રતિલાલ નાકરના બનેવી, રતિલાલ ગવરીશંકર નાકરના સાઢુભાઇ, સ્વ. પ્રકાશ,
સ્વ. જિજ્ઞેશ, ડો. જીત, મનીષાબેન
મેહુલકુમાર ઉગાણી, ખુશાલી પાવનના કાકા, સંદિપ, વૈશાલી, જયદીપ, નેહા હર્ષદ, નૃપા, સ્વ. દર્પના
મામા, આરવ, નિર્વા, મેહર, રીવાંશના નાના તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-4-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 આર.ટી.ઓ. સમાજવાડી, ભુજ ખાતે.
ગાંધીધામ : કચ્છી બ્રહ્મક્ષત્રિય
મૂળ મીઠીરોહરના સાવિત્રીબેન ખત્રી (ટાટારિયા) (ઉ.વ. 86) તે સ્વ. વિસનજીના પત્ની, સ્વ. રતનશી જાદવજી ટાટારિયા અને સ્વ. મીઠાબેનના
પુત્રવધૂ, સ્વ. લાલજી દામોદર મામતોરા (માંડવી) અને સ્વ. માણેકબેનના
પુત્રી, સ્વ. રમેશ, હરસુખ, કિરીટ, રાજુ, દર્શના કમલેશ વીંછીના
માતા, જયા, રેખા, ભાવના તથા કમલેશ વીંછીના સાસુ, રીના જયેશ દુબલ,
નિશા જતિન આશરા, અમર, નીરજ,
કુશાંગ તથા અર્જુનના દાદી, મેઘા તથા તન્વીના દાદીસાસુ,
દુઆના પરદાદી, શિવાંગી અને પૂજાના નાની,
સ્વ. પ્રાગજીભાઈના નાના ભાઈના પત્ની, મૂલજીભાઈ,
કાનજીભાઈ, મોરારજીભાઈ, જયંતિભાઈ,
ધનસુખભાઈ, સ્વ. વિરમણીબેન, તારાબેન, મૃદુલાબેન, જ્યોતિબેનના
ભાભી, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. કિશોરભાઈ,
મહેશભાઈ, પ્રબોધભાઈ, શૈલેષભાઈ,
પિયુષભાઈ, ભાનુબેન, પુષ્પાબેન,
સ્વ. મુકતાબેન, વસુમતીબેન, સરલાબેનના બહેન તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-4-2026ના સાંજે 5થી 6 શક્તિનગર ગાયત્રી મંદિર હોલ,
ગાંધીધામ ખાતે.
અંજાર : મ.ક.સ.સુ. ગં.સ્વ. વનિતાબેન (ઉ.વ. 67) તે સ્વ. પરમાર દિલીપકુમાર અમરશીના
પત્ની, સ્વ. પુષ્પાબેનના પુત્રવધૂ, સંજય, દીપાલી, સંધ્યા, આરતીના માતા, રાખી, મનીષ,
અભિનવના સાસુ, મોનિલના દાદી, શિવાની, ખુશી, કૃપા, પાર્થના નાની, સુનિતાબેન પ્રકાશકુમાર, પ્રતિમાબેન પ્રતાપભાઇ, સ્વ. રમીલાબેન જગદીશના મોટા ભાભી,
રવિ, ચિરાગ, પ્રીતિ,
જય, અજય, સ્વ. પાર્થના મોટીમા,
સ્વ. મણિબેન નારણભાઇ પરમાર (માનકૂવા)ના પુત્રી તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 18-4-2026ના
શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી (પીરવાડી), વરસામેડી નાકે, અંજાર
ખાતે.
માંડવી : ધનજી બાબુલાલ ધાયાણી (ઉ.વ. 70) તે સ્વ. બાબુભાઇ શિવજીના પુત્ર, સ્વ. ભગવતી, રમીલાબેનના
પતિ, હરેશ, ચંદ્રિકા, પપુબેનના ભાઇ, ત્રિકમ શિવજીના ભત્રીજા, એન્સ, ભવનીકના મોટાબાપા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 18-4-2026ના બપોરે 4થી 5 રામેશ્વર વાડી, માંડવી ખાતે.
નખત્રાણા : મૂળ મોટા અંગિયાના સોની રતિલાલભાઈ હંસરાજભાઈ કટ્ટા
(વેપારી અગ્રણી) (ઉ.વ. 90) તે સોની લક્ષ્મીબેન
હંસરાજભાઈ વેલજીભાઈના પુત્ર, સ્વ. શાન્તાબેનના પતિ, સ્વ. ખ્યામા ખીમજીભાઈ બગ્ગા (ખોંભડી)ના જમાઈ, સ્વ. વિશનજી
હંસરાજ (નાના અંગિયા), જ્યોતિબાળાબેન વિશનજીભાઈ બુદ્ધબટ્ટી (ભુજ),
દયાબેન (લક્ષ્મીબેન) જેઠાલાલ સોની (મુંબઈ), સ્વ.
હિમતલાલ, ભોગીલાલ, ધીરજલાલના ભાઈ,
સ્વ. અરાવિંદભાઈ, જયેશભાઈ, નિતીનભાઈ, જયાબેન રમેશભાઈ બગ્ગા (નખત્રાણા), ભગવતીબેન ભગવાજી સાકરિયા (દરશડી), વિજયાબેન લીલાધરભાઈ
પોમલ (કેરાવાળા હાલે નખત્રાણા)ના પિતા, વીરૂબેનના દિયર,
સ્વ. હેમલતાબેન, પુષ્પાબેન, રસીલાબેનના જેઠ, કલ્પનાબેન, રેખાબેનના
સસરા, મેરી પારસકુમાર ભૂત (જામનગર), ચાર્ટીના
રોહિતકુમાર મેવચા (જામનગર), સેફ્રીન, જૈમિની
વૈભવકુમાર બુદ્ધબટ્ટી (ભુજ), એલ્સા મોહિતકુમાર બારમેડા (અંજાર),
ધર્મીન, અભિષેક, નિક્કી,
દેવ, શ્રીયા રેનીશ પરમાર (મોથાળા), વેદ, તીર્થ, ધૈયા, હેનીલ, જેનીશા, સીયાના દાદા,
જાનવીના દાદાજી, માયરા, હિયાના,
હયાંશના પરનાના, રીના પ્રદિપ બુદ્ધભટ્ટી (નખત્રાણા),
બ્રેગીન, પરેશ, પ્રકાશ,
મેબ્રીન, રિંકુલ, હાર્દિક,
દક્ષા આનંદ બગ્ગા (ભુજ), જયદીપના નાનાબાપા,
તરલાબેન જયેશકુમાર હેડાઉ (ભુજ), દીપક, કૌશિક, ભૂપેન્દ્ર, ડોલીબેન પ્રજ્ઞેશકુમાર
હેડાઉ (ભુજ), મલય, બંકીમ, હનીના મોટાબાપા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2026ના સોમવારે સાંજે 5થી 6 સાંઈ જલારામ મંદિર, આનંદ નગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મઉંના હેમલતાબેન નરશીંભાઇ ભાનુશાલી
(માવ) (ઉ.વ. 54) તે નરશીંભાઇ ટોપણદાસ માવના
પત્ની, સ્વ. રાધાબેન ટોપણદાસના પુત્રવધૂ, ગં.સ્વ. નિર્મળાબેન દયારામ પેરાજ વડોર (માધાપર)ના પુત્રી, માયાબેન હરેશભાઇ, વસંતબેન રવજી, હંસાબેન પ્રતાપના દેરાણી, ગં.સ્વ. હંસાબેન હિંમતલાલ વડોર
(ભુજ)ના ભાભી, ગૌરવ અને વિકીના માતા, સ્નેહાબેનના
સાસુ, મનાલીબેનના કાકીસાસુ, કાન્તા (કવિતા),
ગીતા, ઇશ્વર, નીલમ,
સ્વ. છાયા, મેહુલ, હેતલ,
મનીષના કાકી, વિશાલ તથા જુલીના મામી, પંકજ (કચ્છ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ), જયેશ (ભોલો) (ભાનુશાલી
જનરેટર-માધાપર), મનીષા અતુલભાઇ મંગે (જામનગર)ના બહેન,
પ્રજ્ઞાબેન અને દક્ષાબેનના નણંદ, પ્રતાપભાઇ,
નીતિનભાઇ, અતુલભાઇ, મંજુલાબેન,
ઇન્દિરાબેન, સરલાબેન, મીનાબેન,
નીતાબેનના પિતરાઇ બહેન, બાબુભાઇ થાર્યાભાઇ (નુંધાતડ)ના
ભાણેજી તા. 16-4-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-4-2026ના સવારે 10થી 5 84, ઓધવ વિલા, વેમ્બલી પાર્ક, માધાપર
ખાતે.
માનકૂવા (તા. ભુજ) : મનજી લાલજી હીરાણી (ઉ.વ. 69) તે સ્વ. લાલજી જાદવા અને કેશરબેનના
પુત્ર, કેશરબેનના પતિ, પ્રેમજીભાઇ
(રાજેશ), સવિતાબેન હરીશ વેકરિયા (રામપર), કાન્તાબેન ધર્મેશ ભંડેરી (સુખપર)ના પિતા, તરુણ,
સુનૈનાના દાદા, બિન્દી મહેન્દ્ર વરસાણી (ભારાસર),
સૂરજ જગદીશ ભંડેરીના દાદાસસરા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 20-4-2026ના સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર, નવાવાસ અને બહેનો માટે નિવાસસ્થાન ગૌરક્ષ વાડીની
સામે, નવાવાસ, માનકૂવા ખાતે.
કેરા (તા. ભુજ) : સાં.યોગી રતનબાઇ દેવજી ભુડિયા (ઉ.વ. 90) તે કેરા સ્વામિનારાયણ મંદિરના
મહંત ત્યાગી ફઇ તા. 17-4-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-4-2026ના સવારે 7.30થી ભાઇઓ માટે
ભાઇઓના સ્વામિ. મંદિર, બહેનો માટે
બહેનોના મંદિરમાં.
રતનાલ (તા. અંજાર) : જીવાભાઇ કરશનભાઇ આહીર (ઉ.વ. 74) (જીવાશેઠ) (પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત) તે સ્વ. કરશનભાઇ વસ્તાભાઇ
આહીરના પુત્ર, સરિયાબેનના પતિ, સ્વ. ભગુભાઈના
ભાઈ, ત્રિકમભાઇ, કાનજીભાઈ (મહામંત્રી,
અંજાર તા. ભાજપ), સ્વ. વિક્રમભાઈ, રાધાબેન નારણભાઇ માતા, ભક્તિબેન રણછોડભાઈ છાંગાના પિતા,
સ્વ. બિજલભાઈ તેજાભાઇ ભોજાણીના જમાઇ, સ્વ. રાજેશભાઈ,
મુકેશભાઈના મોટાબાપા, નીતેશ, નંદલાલ, જય, વિવેક, જનક, પારસ, મિત, ઓમ, મીરા, બંસી, જાગૃતિના દાદા તા. 17-4-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન રતનાલ (તા. અંજાર)
ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : હાલે પીપણ જાડેજા બાલુબા ટપુભા (ઉ.વ.
86) તે ગુલાબસંગ મનુભા, ભગુભા મનુભાના કાકી તા. 17-4-2026ના અવસાન પામ્યા છે.
નાગલપુર (તા. માંડવી) : લુહાર મરિયમબેન ઇબ્રાહીમ (સરાણી) (ઉ.વ.
55) તે સાહીદના માતા, મુસા અબુબખરના પુત્રી, રફીક (ધુલ્હો), મજીદ, સલીમ,
ઇકબાલના બહેન તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2026 રવિવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ જમાતખાના, નાગલપુર (તા. માંડવી) ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : પઠાણ હાજી ઇસ્માઇલખાન રહેમાનખાન
(ઉર્ફે બબાકાકા) (ઉ.વ. 75) તે મ. ઓસમાણખાન, કરીમખાન, મ. આદમખાન,
મ. જુમાખાન, મ. મોહમદખાનના ભાઇ, હમીદખાનના સસરા, અબ્દુલખાન, અકબરખાન,
અસગરખાનના કાકા, હાદિનખાન, ઇરફાનખાન, શબ્બીરખાન, મો. કૈફ,
શહેજાદના નાના તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-4-2026ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મોટા આસંબિયા ખાતે.
નાના અંગિયા (તા. નખત્રાણા) : નથુ જશા પાયણ (ઉ.વ. 62) તે ધનબાઇ અને સ્વ. જશા દેવશીના
પુત્ર, સ્વ. ગોમાબેન તથા સ્વ. શાંતાબેનના પતિ,
સ્વ. ભોપા બાવા જશા, સ્વ. હીરજી જશા, ખીમજી જશા, પ્રેમજી જશાના ભાઇ, આચુ મંગા ગોરડિયા (અરલ), ડાડુ બાલા જેપાર (કોટડા-જ.)ના
બનેવી, રમેશ, અશ્વિનના પિતા તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
18-4-2026 શનિવારે તથા તા. 19-4-2026 રવિવારે ઘડાઢોળ.
વંગ (તા. નખત્રાણા) : આહીર વિસાભાઇ લખમણભાઇ ડાંગર (પૂર્વ પ્રમુખ, પશ્ચિમ કચ્છ આહીર સમાજ) (ઉ.વ. 86) તે કુંવરબેનના પતિ, સ્વ. વેલજીભાઇ લખમણભાઇના નાના ભાઇ, વેરસીભાઇ, હરિભાઇ, જોમીબેન,
પુનીબેનના પિતા, સ્વ. દાનાભાઇ વેલજી, ગોપાલભાઇ, રણછોડભાઇના કાકા, વિપુલ,
મહેન્દ્ર, અમિતના દાદા તા. 16-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન વંગ ખાતે.
માતાના મઢ (તા. લખપત) : જાગરિયા (ભુવા) કરમશીભાઇ શિવજી (ઉ.વ.
85) તે દયારામ, રમેશભાઇ, મુરજીભાઇના પિતા,
દેવજીભાઇ, માવજીભાઇ, ભીખાલાલના
કાકા, હરિલાલભાઇ (સોઢા) (વિરાણી), કરશનભાઇ
(લાડક) (સિયોત)ના સસરા, રમેશ, નારણ,
સંજય, વિજય, જયેશ,
અલ્પેશ, ગિરિના દાદા તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ
(પાણી) તા. 25-4-2026ના.
ધબડા (તા. રાપર) : ભુતાભાઇ સરતાનભાઇ રબારી (ઉ.વ. 97) તે ગોવિંદભાઇ (નિવૃત્ત મામલતદાર-અમદાવાદ), વિહાભાઇ (સરપંચ-ધબડા), ધીરજભાઇ દેસાઇ (પોસ્ટ વિભાગ-ભુજ)ના પિતા તા. 14-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું
લૌકિકક્રિયા નિવાસસ્થાન ધબડા, પો. બેલા, તા. રાપર ખાતે.
નવાવાસ-રવાપર (તા. નખત્રાણા) : સોતા ફકીરમામદ હુશેન (ઉ.વ. 62) તે સોતા મોશીમ, મ. વસીમના પિતા, સોતા
અનવર હુશેન (બાડિયા)ના મોટા ભાઈ, ભુકેરા આમદ ફકીરમામદ,
સમેજા અલીમામદ હુશેન, સોતા રેયાજ ઈબ્રાહિમના સસરા
અવસાન પામ્યા છે. જિયારત તા. 20-4-2026ના સોમવારે સવારે 10થી 11 વાગ્યે.
પાટણ : મૂળ ફતેહગઢના ભાવેશભાઇ જયંતીલાલ દોશી (ઉ.વ. 52) તે સ્વ. ભારતીબેનના પુત્ર, હિનાબેનના પતિ, ધ્રુવિ,
ક્રિશા, વિધિના પિતા, હિતેષ,
ધર્મેશ, શિલ્પાના ભાઇ, સ્વ.
અમૃતલાલ, સ્વ. અશોકભાઇ, રાજેશભાઇ,
મુકેશભાઇના ભત્રીજા, જેઠાલાલ મુલચંદ મોરબિયા (ભુજ)ના
જમાઇ, વિનોદભાઇ દોશી (અંજાર)ના સાળા, હેત
મહેતા (ગાંધીધામ)ના સસરા, કિરણભાઇ મહેતા (ગાંધીધામ)ના વેવાઇ તા.
16-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : હિતેષ દોશી-70163 05770, ધર્મેશ દોશી-98214 02255.