• મંગળવાર, 07 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ભુજ : મારૂ કંસારા સોની મહેશભાઇ ગોરધનદાસ બારમેડા (ઉ.વ. 58) (પૂજા વોચ એન્ડ જ્વેલર્સ-ખાવડા) તે ગં.સ્વ. સાવિત્રીબેન ગોરધનદાસ બારમેડા (એસ.ટી.વાળા)ના પુત્ર, તારાબેનના પતિ, વિમલ તથા પૂજાના પિતા, ઝીલ અને મિતના સસરા, જનકબેન, મંગળાબેન, રમેશભાઇ (ક્રિષ્ના જ્વે.), સ્વ. હેમલતાબેનના ભાઇ, શિવલાલ સોની, કનૈયાલાલ સોનીના સાળા, સ્વ. વૈશાલી, જિજ્ઞા, કવિતા, હિરલ, મિતેષ, હિતેશના મામા, સ્વ. છગનભાઇ વલ્લભજી બારમેડા (રાયપુર), સ્વ. મગનભાઇ વલ્લભજી બારમેડા, સ્વ. મનસુખભાઇ વલ્લભજી બારમેડા, દિનેશભાઇ વલ્લભજી બારમેડાના કાકાઇ ભાઇ, સ્વ. શાંતાબેન શિવજી પોમલના જમાઇ, મનસુખભાઇ શિવજી પોમલ, ભરતભાઇ શિવજી પોમલ (માધાપર), પ્રભાબેન મહેન્દ્રભાઇ સોની, ભગવતીબેન શાંતિલાલ સોની, દમયંતીબેન જમનાદાસ સોની, પ્રેમિલાબેન જિતેન્દ્રભાઇ સોની, રંજનબેન પ્રફુલ્લભાઇ સોનીના બનેવી, ભારતીબેન ઘનશ્યામભાઇ પોમલ, સરલાબેન મુકેશભાઇ સાકરિયાના વેવાઇ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2026ના બુધવારે સાંજે 5થી 6 સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

અંજાર : મૂળ વરસામેડીના કસ્તૂરબેન દુધૈયા (ઉ.વ. 84) તે સ્વ. હરિલાલ કાનજી દુધૈયાના પત્ની, સ્વ. નાનુબેનના પુત્રવધૂ, સ્વ. જયેશભાઈ, સ્વ. રાજેશભાઈ, પંકજભાઈ તથા શીલાબેનના માતા, ગં.સ્વ. રક્ષાબેન, ગં.સ્વ કિરણબેન તથા હેતલબેન અને અજીતભાઈ નરસીભાઈ ઝોલાપરાના સાસુ, સ્વ. વેલજીભાઈ ગજ્જરના નાના ભાઈના પત્ની, ગં.સ્વ.  શાંતાબેનના દેરાણી, ગં.સ્વ.  કોકીલાબેન તથા સ્વ. ચંદાબેનના જેઠાણી, સ્વ. મણિબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. નરસીભાઈ તથા દયારામભાઈના ભાભી, માધવી વંદનભાઈ અગારા, નેન્સી, કુલદીપ, યશ તથા હેમના દાદી, શીતલબેન કુલદીપભાઈના દાદીજી, સ્વ. કેસરબેન હિરજીભાઈ પ્રેમજીભાઈ દહીંસરિયા (ટોડા)ના પુત્રી, સ્વ. વિસનજીભાઈ, સ્વ. રાઘવજીભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. નાનાલાલભાઇ, સ્વ. વેજુબેન, સ્વ. કાન્તાબેન તથા સ્વ. મણિબેનના બહેન તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-4-2026ના સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિસ્ત્રી) સમાજ ભવન, અંજાર મધ્યે.

મુંદરા : અજુ હીરા સોધમ (ઉ.વ. 90) તે સ્વ. આતુ હીરા સોધમના ભાઇ, ગોરબાઇના પતિ, નારાણ, ચાગબાઇ શિવજી ધુઆ, સ્વ. બાંયાબાઇ સુમાર લાંભરખિયા, ધનબાઇ બુધુ ભોઇયા, લક્ષ્મીબેન રવજી લાંભરખિયા, નેણબાઇ દેવજી ડગરા, ઉમાબેન, રાજબાઇ બાલુ સિજુના પિતા, મેઘબાઇ નારાણના સસરા, શીતલ, જાગૃતિ, ધ્રુવી, નરેશના દાદા તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મહેશનગર, શેરી નં. 3, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ કોઠારાના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ મધુસૂદન ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ. 75) તે સ્વ. રંભાબેન ગૌરીશંકર ભટ્ટના પુત્ર, ભગવતીબેનના પતિ, સરસ્વતીબેન જદુરામ ત્રિપાઠી (નલિયા)ના જમાઇ, સ્વ. કાન્તાબેન, સ્વ. ગુલાબબેન, સ્વ. લીલાવંતીબેનભારતીબેન, ગં.સ્વ. શારદાબેનના ભાઇ, ડો. જનાર્દનભાઇ અને પ્રતાપભાઇના સાળા, લીના ભટ્ટ (નખત્રાણા)ના પિતા, યોગેશ ભટ્ટના સસરા, વંશિકા, જીતના નાના તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-4-2026ના મંગળવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નખત્રાણાના બિપીનભાઈ (ઉ.વ. 74) (કિરણ સ્ટોર્સવાળા) તે જ્યોતિબેનના પતિ, સ્વ. મલુકચંદ બેચરભાઈ મહેતાના પુત્ર, સ્વ. જેન્તીભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. રમણીકભાઇ, વાડીલાલભાઈ (અમદાવાદ), સ્વ. હસમુખભાઈ, સ્વ. વિનોદભાઈ, ધનસુખભાઇ, કિરણભાઈ, સ્વ. કમળાબેન ધરમસી શાહ (ચેન્નાઈ), પુષ્પાબેન ભોગીભાઈ શાહ, અરૂણાબેન અશોકભાઈ મહેતા, જનકબેન વિજયભાઈ ગાંધી (મુંબઈ)ના ભાઈ, અમુલ, દીપિકા, પૂનમ, ચૈતાલી, ભાવિનીના પિતા, દીપેનકુમાર (અમદાવાદ), પ્રશાંતકુમાર (માંડવી), પુનિતકુમાર (માંડવી), હિરલકુમાર (ભુજ)ના સસરા, સ્વ. વાડીલાલ નાનાલાલ દોશી (મૂળ અંજાર હાલે મુંબઈ)ના જમાઈ, મુકેશભાઈ (મુંબઈ), દક્ષાબેન ધીરજભાઈ સંઘવી, પ્રીતિબેન દીપકભાઈ શાહના બનેવી, રિતિકા, રાશિ, જૈનેશ, ક્રિયા, નિશી, દિવિત, નૈતિ, કિયાંશના નાના તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2026ના બુધવારે સાંજે 4થી 5 યક્ષ મંદિર (હોલ), માધાપર ખાતે.

મોટી રેલડી (તા. ભુજ) : કકલ જાફર અયુબ (ઉ.વ. 55) તે મ. કકલ ઈબ્રાહિમ અયુબના નાના ભાઈ, હનીફ, અબ્દુલના પિતા, મુસ્તાક, અયુબ, અસગર, સિકંદરના કાકા, લાડક ઈકબાલ રમજુના સસરા, લાડક હનીફ, લાડક સિધીકના મામા તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-4-2026ના બુધવારે સવારે 10થી 11 મોટી રેલડી (તા. ભુજ) ખાતે.

ઝુરા (તા. ભુજ) : મહેશ્વરી હરેશ મગનભાઇ ચંઢારિયા (ઉ.વ. 44) તે મગન રતનભાઇના પુત્ર, હિતેષ, રાજેશ, દેવલબેન રતન માતંગ (તુંબડી), ધનબાઇ હરેશ માતંગ (ભુજ), કાન્તાબેન નરેશ માતંગ (ગુંદાલા)ના ભાઇ, વેલજી, ચાંપશી, પ્રેમજી સુમાર (પાલનપુર-બાડી)ના ભત્રીજા, પ્રવીણ, રમેશ, દિનેશ, ચંદુલાલ, રમેશ, અરવિંદ, મનસુખના કાકાઇ ભાઇ, ભીખા હીરાભાઇ ધેડા (ગુંદાલા)ના ભાણેજ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 7-4-2026ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને. સાદડી મહેશ્વરી સમાજવાડી, ઝુરા ખાતે.

રતનાલ (તા. અંજાર) : જીવાભાઈ ભોજાણી આહીર (છાંગા) (ઉ.વ. 75) તે સ્વ. ગોપાલભાઈ તેજાભાઈ ભોજાણીના પુત્ર, રતીબેનના પતિ, સ્વ. અરજણભાઈ ગોપાલભાઈ ભોજાણી, વાસણભાઇ ગોપાલભાઈ આહીર (ભોજાણી) (પૂર્વ રાજ્યમંત્રી ગુજરાત સરકાર), અરજણભાઈ રૂપાભાઈ ભોજાણી, અરજણભાઈ હીરાભાઈ ભોજાણી, સ્વ. અરજણભાઈ બીજલભાઈ ભોજાણીના ભાઈ, કાનજીભાઈ અરજણભાઈ ભોજાણી, સ્વ. ત્રિકમભાઈ અરજણભાઈ ભોજાણી, રણછોડભાઈ અરજણભાઈ ભોજાણી, રૂડાભાઈ અરજણભાઈ ભોજાણી, ત્રિકમભાઈ વાસણભાઇ આહીર ભોજાણી, રણછોડભાઈ વાસણભાઇ આહીર, ડો. નવઘણભાઈ વાસણભાઇ આહીરના મોટાબાપા, સ્વ. રણછોડભાઈ, કાનજીભાઈ, નંદલાલભાઈ, સમીબેન વાઘજીભાઈ હીરાભાઈ માતાના પિતા, જગદીશ રણછોડભાઈ, તુલસી, પ્રકાશ, કિશોર, લાભેશ, મધુસૂદનના દાદા તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન તળાવ શેરી, પાતાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, રતનાલ ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : જટાશંકર રામજી બોડા (ઉ.વ. 104) તે સ્વ. ભચીબેન રામજી રવજી બોડાના પુત્ર, સ્વ. જવરબેનના પતિ, સ્વ. મેઘજી રામજી, સ્વ. કુંવરજી રામજી, સ્વ. કુંવરબાઇ રામજી, સ્વ. ગંગાબાઈ જીવરામ, સ્વ. રતનબેન શામજી, ગં.સ્વ. બચુબેન દામોદર, સ્વ. ધનબાઇ ચત્રભુજ, ગં.સ્વ. પ્રભાબેન લાલજીના ભાઈ, ગં.સ્વ. હીરબાઇ મેઘજી, સ્વ. સાકરબાઈ કુંવરજીના જેઠ, સ્વ. મીઠાબાઈ માધવજી શિવજી (બાગ)ના જમાઈ, સ્વ. જશોદાબેન, સ્વ. મોંઘીબેનના બનેવી, જેઠાલાલ (પ્રમુખ), હીરાલાલ, કાંતિલાલ, દિનેશભાઈ, બાબુલાલ, હિંમતલાલ, બળવંતના પિતામધુબેન જેઠાલાલ, નિર્મલાબેન કાંતિલાલ, મીનાબેન બાબુલાલ, હસ્મિતાબેન હિંમતલાલના સસરા, નવીન, શંભુલાલ, જગદીશ, કાંતિલાલ, રાજેશ, હસમુખ, દમીબેન પ્રભુલાલ, મીનાબેન પ્રેમજી, કસ્તૂરબેન ખીમજી, લક્ષ્મીબેન લાલજી, હેમલતાબેન રમેશ, રંજનબેન વેલજી, પ્રતિમાબેન ચેતનલાલ, ગં.સ્વ. રતનબેન જગદીશ, નીમુબેન વિપુલના કાકાભાવેશ, કમલેશ, દર્શન, વિમલ, મહેશ, અલ્પેશ, મિતેષ, શીતલબેન હિંમતલાલ, નમ્રતાબેન મહેશભાઈ, ભક્તિબેન હેમંતભાઈ, ભૂમિબેન રાજેશભાઈ, જાનવીબેન રાજભાઈના દાદા, ટીનાબેન મિતેષભાઈ, દયા, શ્રુતિ, દિશા, જીમિત, રતન, દેવી, મહેન્દ્ર, પવન, કેશવના પરદાદા, રંજનબેન ભાવેશ, કાજલબેન કમલેશ, મનીષાબેન દર્શનભાઈ, હેતલબેન મહેશભાઈ, હેત્વીબેન વિમલભાઈના દાદા સાસરા તા. 6-4-2026ના અવસાન પામ્યા  છે. બંને પક્ષની સાદડી તા. 10-4-2026ના શુક્રવારે બપોરે 3 થી6 ગુંદિયાળી રાજગોર સમાજવાડી, શેખાઈબાગ ખાતે.

બાયઠ (તા. માંડવી) : પૃથ્વીરાજસિંહ ગગુભા રાઠોડ (ઉ.વ. 60) તે સ્વ. ગગુભા કલ્યાણાસિંહજીના પુત્ર, સ્વ. કરણાસિંહ, અજયાસિંહ, નરેન્દ્રાસિંહ, અનિલબા કીર્તિસિંહ જાડેજા, સ્વ. જિજ્ઞાબા પ્રતાપાસિંહ જાડેજાના ભાઈ, અનિરુદ્ધસિંહ (એ.એસ.આઈ.), સંજયાસિંહ, મીનાબા ભીમસિંહ જાડેજા, આરતીબા સુરેન્દ્રાસિંહ જાડેજાના પિતા, કેતનસિંહ, રાજેન્દ્રાસિંહ, રીનાબા મહાવીરાસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબા કુલદિપસિંહ જાડેજાના કાકા, ચિંતનરાજસિંહ, પ્રણવરાજસિંહ, મિતરાજસિંહના મોટાબાપુ, પૂરવદિપસિંહ, માન્યદિપસિંહ, માન્યતાબાના દાદા, હરદિપસિંહ, દિવ્યરાજસિંહ, દિવ્યાબા, વૈષ્નવીબા, તન્વીબા, ગીતાબાના નાના તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી રાઠોડ સોદેવજી વીલા, બાયઠ ખાતે અને બારસ તા. 17-4-2026ના શુક્રવારે.

છસરા (તા. મુંદરા) : વાસંતીબેન ગાવિંદભાઇ મજેઠિયા (ઉ.વ. 65) (પૂર્વ આંગણવાડી છસરા) તે સ્વ. મણિબેન રામજીભાઇ ટોપણદાસ મજેઠિયા (મોટી વિરાણી)ના પુત્રવધૂ, ગાવિંદભાઇ રામજીભાઇ (પૂર્વ મધ્યાન ભોજન, મોખા)ના પત્ની, સાગર (અદાણી વિન્ડ-મુંદરા), ચંદ્રેશ (એમ.ડી. ઈક્વિપમેન્ટ-મુંદરા), જિજ્ઞેશ (ડબલ્યુ.આર. ટીમ-ભુજ)ના માતા, પુજાબેન, તેજલબેનના સાસુ, શંકરભાઈ રામજીભાઇના ભાભી, શીતલબેન શંકરભાઈના જેઠાણી, ગં.સ્વ. પુષ્પાબેન વીરેન્દ્ર રાયચુરા (માંડવી), ગં.સ્વ. વર્ષાબેન વિનોદભાઈ પાદરાઈ (અંજાર)ના વેવાણ, મોટા બંદરાવાળા સ્વ. લીલાવંતીબેન મૂળજી હરજી પવાણી (પત્રી, હાલે ભાઈંદર)ના પુત્રી, પુષ્પાબેન હરિદાસ જોબનપુત્રા (મસ્કા), ગં.સ્વ. તારાબેન લક્ષ્મીદાસ પીપરાણી (મુંદરા) સુશીલાબેન રાજેન્દ્ર જોબનપુત્રા (મુલુંડ), મંજુલાબેન શાંતિલાલ કક્કડ (માધાપર), પ્રવીણાબેન પરેશકુમાર પુજારા (ભુજ), સરોજબેન કેતનકુમાર પોપટ (મુલુંડ), સ્વ. દામજી મૂળજી, રમેશ મૂળજી, હરેશ મૂળજી (તમામ ભાઈંદર)ના બહેન, હિરેન અને અંકિતાના મોટીમા, સીયાના દાદી તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-4-2026ના બુધવારે સાંજે 4થી 5 હિંગલાજ માતાજીના મંદિરની બાજુમાં, મારૂ ફળિયું, છસરા (તા. મુંદરા) ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ખેંગુભા (ઉ.વ. 61) તે સ્વ. રવુભા દેવાજી જાડેજાના પુત્ર, સતુભા લધુભા, ગનુભા, જુવાનસિંહના ભાઇ, રામદેવસિંહ, અનિલસિંહ, મહેન્દ્રસિંહના પિતા, દિલીપસિંહ, શક્તિસિંહ, જયરાજસિંહના મોટાબાપુ તા. 5-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-4-2026 સુધી મંગલેશ્વર મહાદેવ જાડેજા સમાજવાડીમાં. ઉત્તરક્રિયા તા. 16-4-2026ના નિવાસસ્થાન ભુજપુર ખાતે.

નાની તુંબડી (તા. મુંદરા) : ભીમજીભાઈ જુમાભાઈ ડોરૂ (ઉ.વ. 70) તે નેણબાઈના પતિ, શામજીભાઈ, સ્વ. વાલજીભાઈ, રમેશભાઈ, ગાંગબાઈ ખેતશી ધુવા (રામાણિયા), રાણબાઈ રાણશી બળિયા (મોટા લાયજા)ના ભાઈ, હરેશ, બાયાબાઈ ધનજી અબચુંગ (ગુંદિયાળી)ના પિતા, કેશાભાઈ, લધુભાઈ નાગશીભાઈ દેવરિયા (ગજોડ)ના બનેવી તા. 3-4-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મહેશ્વરીવાસ, નાની તુંબડી ખાતે.

નાની અરલ (તા. નખત્રાણા) : જાડેજા પુંજુભા રાયબજી (ઉ.વ. 69) તે સ્વ. ચનુભા, સ્વ. મેરૂભા, સ્વ. સતુભા, મનહરસિંહના ભાઇ, કરણસિંહ, હિંમતસિંહ, કલુભા, ગોપાલસિંહ (મોટી વિરાણી પાણી પુરવઠા ઓપરેટર), જોધુભા કરશનજી, સાહેબજી, જોરાવરસિંહ, મોહનસિંહ, ઝાલમસિંહના કાકા, દક્ષરથસિંહના મોટાબાપુ, યુવરાજસિંહ, રણજિતસિંહ, ભાવેશસિંહ, દાજીભા, સુરતુભા, મહિપત, નરપતના દાદા, વિશાજી ગોડજીના કાકાઇ ભાઇ તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 18-4-2026ના શનિવારે બારસ તથા બેસણું દરબારગઢ ડેલી, નાની અરલ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : જાગરિયા નાથાભાઇ મંગલભાઇ (ઉ.વ. 62) તે સ્વ. વેલજી, જેન્તીલાલના ભાઇ, પાર્વતીબેનના પતિ, રમેશ, વેરશી, કાન્તાબેન, મેગબેન, હીરબેન, પુરબેન, સેજબેન, શીતલબેનના પિતા, કરમશી, પોપટભાઇ, દયારામ, ખેતાભાઇ, મહેન્દ્રભાઇ, હરેશભાઇના મોટાબાપા, ધનજી, નવીનચંદ્રના સસરા તા. 4-4-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-4-2026ના મંગળવારે, ઘડાઢોળ (પાણી) તા. 15-4-2026ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન જાગરિયાવાસ, જી.એમ.ડી.સી. હાઇસ્કૂલની બાજુમાં, મોટી વિરાણી ખાતે.

વિગોડી (તા. નખત્રાણા) : વાઘેલા અમૃતબેન (ઉ.વ. 76) તે સ્વ. જેઠાભાઈ હરજીભાઈ વાઘેલાના પત્ની, પ્રવીણ, દિનેશ, કમળાબેન ચંદુલાલ લોન્ચા (નાની ખોંભડી), વિમળાબેન મોહન પરમાર (આણંદસર મંજલ)ના માતા, સ્વ. લખમાબેન તથા સ્વ. હરજીભાઈ પચાણભાઈના પુત્રવધૂ, સ્વ. વાલજીભાઈના નાના ભાઈના પત્ની, નારણભાઈ, નથુભાઈ, રૂડીબેન અખઈ લોન્ચા (તખતગઢ), નબુબેન નથુભાઈ જાદવ (રવાપર)ના ભાભી, સ્વ. વાઘાભાઈ ધનાભાઈ ચાવડા (માનકૂવા)ના પુત્રી, સ્વ. હીરાભાઈ ધનાભાઈ ચાવડાના ભત્રીજી, બાબુલાલ, હરેશના બહેન, ધનજીભાઈ, જયંતીભાઈના કાકી, મુકેશભાઈ, હરેશભાઈ, ધીરજભાઈના મોટીમા તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-4-2026ના સાંજે સત્સંગ, તા. 10-4-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો (ઘડાઢોળ) નિવાસસ્થાને.

ખુઅડા (તા. અબડાસા) : પલ હજાજી ગાભુભા (ઉ.વ. 85) તે રતનજી, સ્વ. ભગવાનજીના ભાઇ, દેવાજી, વંકાજી, વેશલજી, મુરુભા, મનુભા, અતુભાના પિતા, પ્રતાપસિંહ, ભરતસિંહ, પ્રવીણસિંહ, દિશુભાના મોટાબાપુ, મયુરસિંહ, અજયસિંહ, રાહુલસિંહ, રોહિતસિંહ, મહાવીરસિંહ, રણજિતસિંહ, સિદ્ધરાજસિંહ, અજયસિંહ, નરેન્દ્રસિંહ, શિવમસિંહ, જયવીરસિંહ, નરેન્દ્રસિંહ, આદિત્યસિંહ, વીરેન્દ્રસિંહ, કાર્તિકસિંહના દાદા તા. 6-4-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને.

Panchang

dd