તેરા ગામનાં રામમંદિર અને દરબારગઢના કાંગરા ખરી ગયેલા તસવીરમાં
જોઇ શકાય છે. : ભૂકંપની તબાહીના નિ:શબ્દ
સાક્ષી એવા હેરિટેજ વિલેજ તેરા ગામની અનકહી વેદનાઓ કેમેરામાં કેદ થઇ હતી. ભૂકંપથી તારાજ
થયેલાં મંદિરો, જૂની હવેલીઓ, દરબારગઢ અને મકાનોને મોટું નુકસાન થયું હતું. સદીઓ જૂના ભવ્ય વારસાના સાક્ષી
`મેરા ગાંવ તેરા'નાં રામમંદિર અને દરબાર ગઢના કાંગરા ખરી પડયા
ત્યારની તસવીર. (આ
તસવીરો મોકલનાર કિશોર જાદવજી દરજી ભૂકંપ સમયે તેરા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા.
વર્ષ 2022માં નિવૃત્તિ બાદ માંડવી સ્થાયી
થયા છે.)