• રવિવાર, 15 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : હાલ અમદાવાદ વડનગરા નાગર પ્રભાકર જાદવરાય ધોળકિયા (ઉ.વ. 87) (નિવૃત્ત કાયદા સચિવ અને ગુજરાત ચૂંટણી કમિશનર) તે ગીતાબેનના પતિ, પ્રેરક, જલ્પા સૌમિલ ઢેબર, ધરા કૌશલ અવસિયાના પિતા, નિસલના સસરા, સ્વ. રત્નાકરભાઈ, સ્વ. અશ્વિનભાઈ, હર્ષવધન, બંસરીબેન, ચેતનાબેન, મેધાબેનના ભાઈ, સ્વ. ઈંદુબેન, રમેશભાઇ માંકડના જમાઈ, શુભ ઢેબર, પરી, સુરી અવસિયાના નાના 14-11-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ મસ્કાના અરાવિંદ શંકરજી મોતા (ઉ.વ. 72) તે સ્વ. પુરબાઇ શંકરજી મોતાના પુત્ર, ઊર્મિલાબેનના પતિ, સ્વ. રાધાબેન પ્રભુલાલ લક્ષ્મીદાસ પેથાણી (ફરાદી)ના જમાઈ,  ભાવેશ, અનિલ, દક્ષાના પિતા, મનીષા, સ્વ. જ્યોતિ, કૌશિકના સસરા, ગં.સ્વ. દમયંતીબેન શાંતિલાલ વ્યાસ, ગં.સ્વ. નર્મદાબેન ચંદ્રકાંતભાઈ શિણાઈ (મસ્કા), નિર્મળાબેન વિનોદકુમાર જેસરેગોર (ભોરારા), સ્વ. મંગલદાસ શંકરજી મોતા, શરદ શંકરજી મોતા (પુના)ના ભાઈ, ગં.સ્વ. ચેતનાબેન, અલ્પાબેનના જેઠ, સ્વ. મૂળજી નારણજી, સ્વ. રામજી નારણજી, સ્વ. લક્ષ્મીદાસ નારણજી, સ્વ. મણિબેન, ગં.સ્વ. મીઠાબેનના ભત્રીજા, હરેશ પ્રભુલાલ પેથાણી, વિનોદ પ્રભુલાલ પેથાણી (ફરાદી), ગં.સ્વ. ચંચલબેન છગનલાલ મોતા, સ્વ. નિર્મળાબેન, મંજુલાબેન નવીનભાઈ મોતા, ગં.સ્વ. ચંદ્રિકાબેન દિનેશભાઈ જેસરેગોર, હેમલતાબેન સુનીલભાઈ જેસરેગોર, કમળાબેન રાજેશભાઈ ભટ્ટ (મુંબઈ)ના બનેવી, રિયા નિરવભાઈ માકાણી (મુંબઈ), જૈમિન, પ્રાચી, ઓમના દાદા, વિશ્વમ, ધ્વનિના નાના, ભાર્ગવ, જય, પાર્થના કાકા, ચંદુલાલ કાશીરામ જેસરેગોર (ભોરારા), મૂળશંકર હરિશંકર જોષી (કોઠારા), વ્રજલાલ હરિશંકર વિઠ્ઠાના વેવાઈ તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે 4થી 5.30 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ., ભુજ ખાતે.

ભુજ : મૂળ ચકાર કોટડાના પરસોત્તમ હીરજી ઉપાધ્યાય (નિવૃત્ત એએસઆઇ) (ઉ.વ. 67) તે સ્વ. હીરજી કુંવરજી ઉપાધ્યાય અને ગં.સ્વ. ગોદાવરીબેનના પુત્ર, સ્વ. બાબુલાલ, રતિલાલ, મુકતાબેનના નાના ભાઈ, નિરૂપાબેનના પતિ, રશ્મિબેન, જયાબેનના દિયર, સ્વ. રતનબેન તથા સ્વ. કાકુદેરૂ જંગમ (સુખપર)ના જમાઈ, મેહુલ, પ્રમોદના પિતા, પરેશ, હર્ષદ, રૂપેશ, મોહિની, રીના, મિત્તલના કાકા, વૈશાલી, બીનાના સસરા, હેતલ, કરુણા, દિવ્યાના કાકાજી, મિલન, રાજ, આર્યા, આર્યન, દુર્વા, તન્વી, પ્રથમ, દીપ, અર્થ, દર્શ, દ્વિતીના દાદા તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન બિલેશ્વર મહાદેવ મંદિર, માધવપાર્ક સરકારી વસાહત, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ કોટાયા (તા. માંડવી)ના ભાણબાઈબેન ગોપાલભાઈ ગઢવી (મુંધુડા) (ઉ.વ. 55) તે ગોપાલભાઈ વીરાભાઇ મુંધુડાના પત્ની, લખમણ ગોપાલ, વર્ષાબેન વાલજીભાઈ ભાન (મોટા લાયજા)ના માતા, યુગના દાદી, માણસી, લખમણના ભાભી, પ્રમાબેન વિશ્રામભાઈ મંધરિયા (મોટી સિંધોડી)ના પુત્રી, ખેંગાર, સ્વ. દેશર, નારાણ, સ્વ. નાગાજણ (આદિપુર)ના બહેન તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સોનલનગર ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 22-11-2026ના રવિવારે.

ભુજ : લંઘા ઇશાક ઉમર ઇશાણી (ઉ.વ. 72) તે મ. રમજાન ઉમરના નાના ભાઇ, મુસ્તાક, ઇરફાન, હનીફના પિતા, નજીર, રહીમ, આબિદ, અઝીઝના કાકા, આરીફભાઇ (અંજાર), શબ્બીરભાઇ (ખારીરોહર)ના સસરા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 16-11-2026ના સોમવારે સવારે 10થી 11 બકાલી મસ્જિદ, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. હીરાલક્ષ્મી (હીરાબા) અમૃતલાલ ભીમજિયાણી (ઠક્કર) (ઉ.વ. 89) તે ડો. અમૃતલાલ ભીમજિયાણી (નિવૃત્ત જિલ્લા ખેતીવાડી અધિકારી)ના પત્ની, સ્વ. ઉષાબેન નટવરલાલ પટેલ, ડો. અજય ભીમજિયાણી (આદિપુર), અક્ષય ઠક્કર (ભીમજિયાણી ) (પૂર્વ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ), શીતલબેન હરસુખદાસ ગોંડલિયા (મહુવા)ના માતા, ડો. કોકિલાબેન, પુષ્પાબેન, નટવરલાલ, હરસુખદાસના સાસુ, ડો. સિદ્ધિ, ડો. અભય, ડો. રિદ્ધિ, ઇ.આર. શિવમ, ડો. નિધિના દાદી, ડો. નિમિત્ત, ડો. સીમા, ડો. એકલવ્યના દાદીસાસુ, શ્રેયાંગ, દેયાન, સમૃદ્ધિ, હૃદયમના પરદાદી, સ્મિતા, અમરીશ, અભિષેક, આશિષના નાની, કાજલ અને વ્યોમના પરનાની તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશીનગર, ચાર રસ્તા પાસે, ભુજ ખાતે.

અંજાર : મૂળ મેઘપર-કુંભારડીના કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી લક્ષ્મીબેન ચાવડા (ઉ.વ. 77) તે સ્વ. અમૃતલાલ જેઠાલાલ ચાવડાના પત્ની, સ્વ. દિવાળીબેન ત્રિકમજી જેઠવાના પુત્રી, હરેશભાઇ તથા અનિતાબેનના માતા, ઇશ્વરભાઇ વેલજીભાઇ વરૂ, જયશ્રીબેન હરીશભાઇ ચાવડાના સાસુ, મગનલાલ, બટુકભાઇ, વૃજલાલ, સ્વ. ભરતભાઇ, પાર્વતીબેનના બહેન, ભગવતીબેન, દલપતભાઇ શાહ, સ્વ. ગૌરીબેન કાંતિલાલ ત્રિવેદી, રતિલાલ જેઠાલાલ ચાવડાના ભાભી, રેખા તથા તરુણના નાની તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 16-11-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજ ભવન ખાતે.

અંજાર : કચ્છી ભાટિયા જિતેન્દ્ર વૈદ (ઉ.વ. 67) તે નીલાબેન નરોત્તમદાસ ચત્રભુજ વૈદના પુત્ર, મીનાબેનના પતિ, સ્મિત, હેતલ, ડોલીના પિતા, મિતુલ નવીનભાઇ ગાંધી (અમદાવાદ), ચિંતન ભરતભાઇ પોરેચા (અમદાવાદ)ના સસરા, ગીતાબેન ભરતભાઇ મોનાની, નીરૂબેન પ્રમોદભાઇ સંપટ, મહેશ નરોત્તમદાસ વૈદના ભાઇ, મીનાબેનના જેઠ, નીમાબેન વિજયસિંહભાઇ પાલેજા (માંડવી)ના જમાઇ, નીરજના કાકા, આનંદ, વિશાલ, દેવાંગના મામા, દિશાના કાકાસસરા, આરવી, માલવીના મોટા દાદા, ધ્યાન, ઇરાના નાના તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 15-11-2026ના રવિવારે સાંજે 4થી 5 ભાટિયા મહાજન કોમ્યુનિટી હોલ, ટેલિફોન એક્સચેન્જ પાછળ, અંજાર ખાતે.

માંડવી : ચંદ્રબાળા (ચંદ્રિકા) ઠક્કર (ઉ.વ. 82) તે સ્વ. કરસનદાસ છગનલાલ ઠક્કરના પત્ની, સ્વ. કમલેશ, મહેશ, શિલ્પા અરવિંદ ઠક્કર, સોનિયા કિશોર ઠક્કરના માતા તા. 10-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : સોનિયાબેન ઠક્કર-99748 13722

માધાપર (તા. ભુજ) : મૂળ મોસુણાના કાના (ગાભાભાઇ) રાણા રબારી તે મધુબેન રાણા રબારીના પુત્ર, દેવાભાઇ સુરા રબારી (ગડા)ના જમાઇ, પાલીબેનના પતિ, કાઉબેન સોનાભાઇ રબારી (સણોસરા), લખીબેન સાંગા રબારી (રતાડિયા), લાખાભાઇ, અશોકના ભાઇ, મનીષભાઇ, વિજયભાઇ, જિજ્ઞાબેનના પિતા, વેરશીભાઇ લખમીર રબારી (કોડકી), મીનાબેન મનીષ રબારીના સસરા, વૈદિક મનીષ રબારીના દાદા, ધુત્વી, નિશિકાના નાના તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 16-11-2026ના સોમવારે અને ઘડાઢોળ તા. 17-11-2026ના.

માધાપર (તા. ભુજ) : મૂળ સુમરી રોહાના કીર્તિકુમાર ધનજીભાઇ લિયા (ઉ.વ. 60) તે ભગવતીબેનના પતિ, સ્વ. ધનજીભાઇ અને સ્વ. ત્રિવેણીબેન લિયાના પુત્ર, વિનોદ, મહેન્દ્ર, પ્રવીણ, સતીશના ભાઇ, પ્રાણજીવન, કાંતિ, ધીરેનના કાકાઇ ભાઇ, સ્વ. મોહનદાસ વારડે (પાલનપુર), સ્વ. મણિબેનના જમાઇ, ખ્યાતિ પાર્થકુમાર ખત્રી, દેવિકા, દિવ્યા, જયના પિતા, રાહુલ અને દીપકના કાકા, આદિત્ય અને વેદાંશના દાદા તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે 5થી 6 જબલેશ્વર મહાદેવ વાડી, જેષ્ઠાનગર, ભુજ ખાતે.

કોટડા ઉગમણા-ચકાર (તા. ભુજ) : કિશનકુમાર (ઉ.વ. 20) તે શાંતિલાલ ગણપતભાઇ અને સ્વ. હેમલતાબેનના પુત્ર, શાંતાબેન ગણપત કાનજી ધોળુના પૌત્ર, વર્ષાબેન શાંતિલાલ લાખાણી (પાંતિયા), અરવિંદભાઇના ભત્રીજા, હેત અને વૃત્તાંશના ભાઇ અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને બીએસએનએલ ટાવર પાસે.

મમુઆરા (તા. ભુજ) : કુંવરબેન ગોપાલભાઇ જાટિયા (ઉ.વ. 93) તે કાનજી, વાલજીના માતા, હરિલાલ, ગોકુલ (સરપંચ મમુઆરા ગ્રામ પંચાયત), નંદલાલ, જગદીશના દાદી તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક : ગોકુલભાઇ જાટિયા-99255 71887.

ખંભરા (તા. અંજાર) : રુક્ષ્મણિબેન (વેલુબેન) પોકાર (ઉ.વ. 70) તે ડાયાભાઈ હરજીભાઈ પોકારના પત્ની, ચેતનભાઈ, દમયંતીબેન, ઊર્મિલાબેનના માતા, ક્રિષ્નાબેનના સાસુ, હરિઓમ, શ્યામભાઈના દાદી, છગનભાઈ, હરજીભાઈના ભાભી, કલ્યાણજીભાઈ, કેશુભાઈના કાકી, દિલીપભાઈ, પ્રવીણભાઈના મોટાબા તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન 72/એ, શાંતિનગર, ખંભરા (તા. અંજાર) ખાતે.

મોટી રાયણ (તા. માંડવી) : ગઢવી નાગશી લક્ષ્મણ (ઉ.વ. 82) તે વાલબાઇબેનના પતિ, કેશવભાઇના ભાઇ, સોનબાઇ, નાગશ્રીબેન, મેઘરાજ, નારાણના પિતા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી (ત્રણ દિવસ) તા. 16-11-2026 સુધી નિવાસસ્થાને તથા તા. 24-11-2026ના મંગળવારે ઉત્તરક્રિયા (પાણી) સંતોષનગર, મોટી રાયણ ખાતે.

કોકલિયા (તા. માંડવી) / રાજકોટ : અર્જુનભાઈ કાનજીભાઈ મહેશ્વરી (કન્નડ) (ઉ.વ. 76) તે ખેતબાઈબેનના પતિ, દિનેશભાઈ, જ્યોત્સનાબેન, હર્ષાબેન, નિતાબેન, કલ્પનાબેન, દીપાબેન તથા મહેશભાઈના પિતા, કિશોરભાઈ, શૈલેષભાઈ, રાજેશભાઈ, ભરતભાઈ, કિરણભાઈ, હિનાબેનના સસરા, રિયાંશના દાદા, સ્વ. લધુભાઈ, નાગશીભાઈ, શિવજીભાઈ, ભાણજીભાઈના ભાઈ તા. 13-11-2026ના ભુજ ખાતે અવસાન પામ્યા છે. 

નાગલપુર (તા. માંડવી) : ચંદ્રકાંત ચાવડા (ઉ.વ. 63) તે શાંતાબેન તુલસીદાસ પદમશી ચાવડાના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, સંદીપ અને ભાવિનીના પિતા સ્વ. મનસુખભાઈ, રમેશભાઈ, પ્રકાશભાઈ, હરેશભાઈ, જયાબેન જેન્તીલાલ પીઠડિયા (અંજાર), સ્વ. વનિતાબેન રાજેશભાઈ મકવાણા (ભુજ), નયનાબેન ભરતભાઇ સોલંકી (અંજાર)ના ભાઈ, ઉષાબેન, નિરુપાબેન, શોભનાબેનના દિયર, હર્ષાબેનના જેઠ, વિશાલ, શીતલભાઈ, બિમલ, હિરેન, વીનેશ, અંકિત, હર્ષ, મંથન, રીટા વિનોદ વેલાણી (માંડવી), પ્રીતિ કમલેશ પરમાર (મુંદરા), દીપ્તિ દીપેશ પરમાર (મુંદરા), સોનાલી યોગેશ સોલંકી (અંજાર)ના કાકા, દિના, પૂનમ, દીપાલીના કાકાજી સસરા, દીપિકા અને ભાવેશ સોલંકી (ટપ્પર)ના સસરા, જેન્તીલાલ (અંજાર), રાજેશભાઈ (ભુજ), ભરતભાઈના સાળા, પૂર્વ, રુદ્ર, વીર, ભૂમિત વ્યોમ, ત્રિશાના દાદા, દેવના નાના, આશિષ, પૂની કેયૂર, દીપિકાના મામા, ગં.સ્વ. ધનગૌરીબેન દામજી મૂળજી પરમાર (માધાપર)ના જમાઈ, પ્રાણલાલ, સ્વ. ભગવાનજી, કાનજીભાઈ, મંજુલાબેન (મુંદરા), લક્ષ્મીબેન (અંજાર)ના બનેવી તા. 12-11-2026ના અવસાન પામ્યા છે.

ગોયરસમા (તા. મુંદરા) : સમા દીપસંગજી (ઉ.વ. 38) તે લાખુભા નારાણજીના પુત્ર, નટુભા, કનુભાના ભત્રીજા, જાડેજા મુરૂભા ભોજરાજજી, કલુભા (મોડકૂબા)ના ભાણેજ, સોઢા કાનજી પ્રાગજી (મિયાણી)ના જમાઇ તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 20-11-2026ના શુક્રવારે નિવાસસ્થાન ગોયરસમા ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : અ.સૌ. ભાનુશાલી પ્રીતિબેન ધર્મેન્દ્ર ગોરી (જામનગર) (ઉ.વ. 45) તે સ્વ. કેશરબેન ઉમરશી ગજરા (નિરોણા)ના પૌત્રી, સ્વ. દેવજીભાઈ ઉમરશીના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. વિજયભાઈ, સ્વ. ગાવિંદભાઈ ઉમરશી, બાલકૃષ્ણભાઈ, નીતિનભાઈ ઉમરશી, હીરજીભાઈ તમાચી, સ્વ. ગંગાબેન વીરજીભાઈ ભદ્રા, સ્વ. પરમાબેન મેઘજીભાઈ ફુલિયા, સ્વ. બબીબેન માધવજીભાઈ ફુલિયા, કમળાબેન વેલજીભાઈ દામા, ડાહીબેન વસંતલાલ વડોર, નર્મદાબેન દયારામ વડોરના ભત્રીજી,  ભૂપેશ, શિવાનંદ, જિજ્ઞાના બહેન, રાજેશ, હિતેશ મોહનલાલ, મહેશ (ભાવિન) વિજયભાઈ, મીત, રાહુલ ગાવિંદભાઈ, હિરેન નીતિનભાઈ, રાજેશ, કિરણ હીરજીભાઈ, રીટાબેન, ચેતનાબેન, મમતાબેન, બંસરીબેન,  ડિમ્પલબેન મોહનલાલ, જિનલબેન, સ્વ. કિંજલબેન વિજયભાઈ, મહિમાબેન નીતિનભાઈ, ભારતીબેન હીરજીભાઈના કાકાઈ બહેન, હરિરામ, ભરતભાઈ વીરજી ભદ્રા, વિજ્યાબેન વિપુલ ગોરી (મુંબઈ), શીતલબેન મહેન્દ્ર ભદ્રા (ગાંધીધામ), શંકર દયારામ વડોરના મામાઈ બહેન,  સ્વ. મોરારજી ગાવિંદજી વડોર (હોટેલવાળા)ના દોહિત્રી,  વસંતલાલ, હિંમતલાલ, જગદીશભાઈ, મોહન ધારોલાલ, અનિલભાઈ, પ્રકાશભાઈ મોરારજીભાઈ વડોરના ભાણેજી, ડો. જિતેન્દ્ર, શૈલેશ વસંતલાલ, જિજ્ઞેશ, આનંદ, શૈલેશ હિંમતલાલ, વૈશાલીબેન (મુંબઈ), શીતલબેન (મુંબઈ), સ્વ. મીરાબેન જગદીશભાઈ, ડો. શિવમ, ડો. બિંદિયા (જામનગર), મોહનલાલ, કેવલ, મીત અનિલભાઈ, દિવ્યા (મુંબઈ), યસ પ્રકાશભાઈના ફઈયાઈ બહેન  તા. 12-11-2026ના જામનગર ખાતે અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 15-11-2026ના રવિવારે સાંજે 4થી 5 શિવ મંદિર પ્રાંગણ, ઓધવબાગ-2, માધાપર ખાતે.

થરાવડા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર શાંતાબેન કાનજીભાઈ પોકાર (ઉ.વ. 73) તે વેલજીભાઈના નાના ભાઈના પત્ની, નારણભાઈના ભાભી, મનજી નથુ વાલાણી (વિથોણ)ના પુત્રી, પુષ્પાબેન (બેંગ્લોર) તથા મંજુલાબેન (સાવલી) તથા લીલાધરભાઈ, સ્વ. પ્રવીણભાઈના માતા, મીનાબેનના સાસુ, સંજના અને હેતના દાદી તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 16-11-2026 સોમવારે સવારે 8.30થી 11 થરાવડા પાટીદાર સમાજવાડી ખાતે.

મુંબઈ (મીરા રોડ) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ જ્યોતિબેન કીર્તિ માસ્ટર (ટપરિયા) (ઉ.વ. 67) તે કીર્તિ માસ્ટરના પત્ની, સ્વ. ગાવિંદજી માસ્ટર (ટપરિયા), સ્વ. જશોદાબેન(સીપી ટેન્કવાળા)ના પુત્રવધૂ, સ્વ. જયાબેન અમૃતલાલ માયરા (બટુકભાઈ) (ગોંદિયાવાળા)ના પુત્રી, બંસરી, જલ્પાના માતા, ભવ્યના નાની, તૃપ્તિ, પ્રીતેશ, મીનલ, ખ્યાતિ, શિવાંગીના કાકી, રેખા, સ્વ. કમલેશ, રશ્મિ, જયશ્રી, અવની, જાગૃતિના બહેન તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : બંસરીબેન- 89760 10604, જલ્પાબેન-98205 13901, કીર્તિ માસ્ટર-88798 30323.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd