ભુજ : ગગડા જુસબ સાલેમામદ (ઉ.વ. 42) તે મ.ગની, ઈબ્રાહિમ, હુસેનના ભાઈ,
નયુમ, નઝીરના પિતા, અબ્દુલ
ઈબ્રાહિમ મોખાના જમાઈ અવસાન પામ્યા છે. તાજિયત 11-11-26, સવારે 10થી 11 નિવાસસ્થાન દાદુપીર રોડ, ભીડનાકા બહાર, ભુજ ખાતે.
ભુજ : ખત્રી મહમદહનીફ આદમ (ઉ.વ. 64) તે આદમ કાસમના પુત્ર, મેમુનાબેનના પતિ, મ. અબ્દુલગફુર
આદમ જોનવાલા, મેમુનાબેન ઓસમાણગનીના ભાઇ, ફારુક, ફહામ, રેશ્મા, સુમૈયા ફરદીનના પિતા, અબ્દુલસતાર (મુંબઇ), દાઉદભાઇ (ગાંધીધામ), આરીફભાઇ (ગાંધીધામ)ના બનેવી તા.
9-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 11-11-2026ના સવારે 11થી 12 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ પાસે, ભુજ ખાતે.
ભુજ : ગં.સ્વ. કંચનબેન ધનજીભાઈ ઠક્કર (શેઠિયા) (ઉ.વ. 95) તે સ્વ. ધનજીભાઈ લીલાધર ઠક્કરના
પત્ની, સ્વ. લીલાધર લધુભાઈ ઠક્કરના પુત્રવધૂ
, સ્વ. વિશ્રામ રણમલ મજીઠિયા (લોડાઈ)ના પુત્રી, સ્વ. મધુભાઈ, સ્વ. ઘનશ્યામભાઈ, જનકભાઈ, મુકેશભાઈ, સ્વ. તારાબેન,
સ્વ. નિર્મળાબેનના માતા, સ્વ. ચત્રભુજના ભાભી,
સ્વ. ભીમજીના બહેન, સ્વ. અરુણાબેન, હંસાબેન, શકુંતલાબેન, ભાવનાબેન,
સ્વ. મનજીભાઈ કાનજીભાઈ ચોથાણી, સ્વ. ગોરધનદાસ શિવજીભાઈ
માનસત્તાના સાસુ, પ્રણવ, મોહનીશ,
સમીર, સ્મિત, રિશ્મા,
અંજલિ, સ્વ. કોમલના દાદી, દિલીપભાઈ, જયંતભાઈ, અનિશભાઈ,
હરીશભાઈ, હસમુખભાઈ, તરુલતાબેન,
બીનાબેન, હર્ષાબેનના નાની, જિજ્ઞાબેન, ચાંદનીબેન, ભક્તિબેન,
કૌશલભાઈના દાદીસાસુ, રુદ્ર, રૂષિલ, નક્ષ, પ્રત્યુષના પરદાદી
તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 12-11-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 શેઠ નાનજી સુંદરજી સેજપાલ (ભીવાંડીવાળા)
લોહાણા મહાજનવાડી, વી. ડી. હાઈસ્કૂલની
બાજુમાં, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)
અંજાર : મૂળ સુગારિયાના નટુભા ચતુરભા જાડેજા (ઉ.વ. 68) તે સ્વ. ચતુરભા મહોબ્બતાસિંહ
જાડેજાના પુત્ર, સ્વ. રણછોડભા મહોબ્બતાસિંહ
જાડેજા (પૂર્વ સરપંચ, સુગારિયા)ના ભત્રીજા, વિભાજી વેલુભા, મહેન્દ્રાસિંહ ચતુરભા, સ્વ મહિપતાસિંહ રણછોડભા, પ્રેમસંગ ચતુરભાના ભાઈ,
હરદેવાસિંહ મહેન્દ્રાસિંહ, ભરતાસિંહ મહેન્દ્રાસિંહ,
વીરભદ્રાસિંહ મહિપતાસિંહ (ઉપસરપંચ, સુગારિયા),
ભગીરથાસિંહ પ્રેમસંગના મોટાબાપુ, નરપતાસિંહ વિભાજીના
કાકા, હેત્વીબા, વીરપાલાસિંહ, પ્રિસુબા, વીરાંગનાબા, હરસિદ્ધિબાના
દાદા તા. 6-11-2026ના
અવસાન પામ્યા છે. સુવાળા અને બેસણું તા. 12-11-2026ના ગુરુવારે નિવાસસ્થાન ગુલાબ મિલ, અંજાર ખાતે.
આદિપુર : મૂળ મોડકૂબાના કચ્છી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ. સાકરીબેન
(ઉ.વ. 76) તે સ્વ. લક્ષ્મીબેન કાનજી લક્ષ્મીદાસ
પુરખાના પુત્રવધૂ, સ્વ. કેશવજી
(કાકુમારાજ)ના પત્ની, સ્વ. ભચીબેન કાનજી શિવ (મોથાળા)ના પુત્રી,
શંભુરામ, સ્વ. ગોમતીબેન લવજી સુડિયા (જામનગર),
સ્વ. પુષ્પાબેન, ગં.સ્વ. પાર્વતીબેન શિવદાસ (ડોંબીવલી),
ગં.સ્વ. કસ્તૂરીબેન પીનાકીન પંડ્યા (કજેઠા), સ્વ.
રમેશભાઈ, સ્વ. મનહરભાઇ, ગૌરીશંકર (માસર
રોડ બરોડા)ના ભાભી, સ્વ.અ.સૌ. નિર્મળાબેન, વીરબાળાબેનના જેઠાણી, સ્વ. કમળાબેન રમાકાંત પંડ્યા (મુલુંડ),
સ્વ. રુક્ષમણિબેન જનાર્દન ધીકા (કાંદીવલી), સ્વ.
કસ્તૂરબેન વાસુદેવ શર્મા (પનવેલ), સ્વ. બાબુલાલ શિવ, સ્વ. રમેશભાઈ શિવ (મોથાળા)ના બહેન, સ્વ. શારદાબેન,
સ્વ. લીલાવંતીબેનના નંણદ, પ્રફુલ, હિતેશ, કૌશ્લયા, કલ્પના,
નિરુપાના માતા, શૈલેશ, ઉમેશ,
હર્ષિદાના મોટીમા, તૃપ્તિબેન (તૃપ્તિ મહારાજ),
રચનાબેન (અધ્યક્ષ, ભાજપ મહિલા મોરચો-અંજાર),
સ્વ. કનૈયાલાલ બોડા (અંજાર), જગદીશ ધોલી (ભુજ),
નીતિનભાઇ રાડિયા (અંજાર)ના સાસુ, વંદનાબેન,
હેતલબેન, પીયૂષભાઇ સુડિયા (રાયધણજર)ના મોટા સાસુ,
ભકિત, દેવ, હીર, જીલ, પાર્થ, યશ, અદિતીના દાદી, પૂજા સુનીલ, વિરાલી
ચિરાગ, ધારા પ્રશાંત, તૃપ્તિ, શિવમ, સાવન, પ્રણવી, સ્વ. જાગૃતિ, સ્વ. ભારતના નાની, ધવન, આધ્યાના પરનાની તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા 12-11-2026 ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજન સમાજવાડી, સરકારી સ્કૂલની પાછળ, શાકમાર્કેટની બાજુમા, આદિપુર ખાતે.
ગાંધીધામ : ગિરિરાજાસિંહ દાજીરાજાસિંહ જાડેજા તે શૈલેન્દ્રાસિંહ
જાડેજા (પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ)ના ભાઈ,
દેવેન્દ્રાસિંહ જાડેજા, યાદવેન્દ્રાસિંહ જાડેજા
(હકુભા)ના પિતા તા. 5-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2026ના સાંજે 5થી 6 નિવાસસ્થાન ડીબીઝેડ સાઉથ-2, ગાંધીધામ ખાતે.
માંડવી : મેમણ અસલમ ઉમર (ઉ.વ. 42) તે મ. ઉમર નૂરમોહંમદના પુત્ર, ઈકબાલ
(કરાચી), અ.ગની, મ. સિકંદર (માંડવી),
સુલતાન (કરાચી)ના ભાઈ તા. 9-11-2026ના કરાચી (પાકિસ્તાન) ખાતે અવસાન પામ્યા છે. તા. 12-11-2026ના ગુરુવારે બપોરે 3થી 4 બહેનો માટે
કુર્આન ખ્વાની અને સાંજે 4થી 5 વાયેઝ-જિયારત મચ્છીપીઠ, મેમણ જમાતખાના, માંડવી
ખાતે.
નખત્રાણા : મૂળ જતાવીરા (જયપુર)ના જયાબેન મૂળજીભાઈ સેંઘાણી
(દિવાણી) (ઉ.વ. 62) તે સ્વ. પ્રેમજીભાઈ, શિવજીભાઈ, લખમશીભાઈ,
શાન્તિભાઈ, જીવાબેન (વિરાણી), મણિબેન (કાગલ), દમયંતીબેન (વડોદરા)ના બહેન તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક
: પ્રકાશભાઈ-99783 50002, રાજેશભાઈ-94298 22176.
ભચાઉ : મૂળ સણવાના ગં.સ્વ. શાન્તાબેન (ઉ.વ. 86) તે સ્વ. ઠા. કરશનદાસ પાનાચંદ
હાલાણી (નિવૃત્ત આચાર્ય)ના પત્ની, મનસુખભાઈ, સ્વ.
ઘનશ્યામભાઈ (હરેશ) (ગાંધીધામ), કમલેશ, દિલીપ, મયૂર (કચ્છમિત્ર), ઉર્મિલાબેન (ભુજ),
કમળાબેન (ગાંધીધામ),
જ્યોતિબેન (દક્ષા) (ભુજ), હર્ષાબેન (ભુજ),
સ્વ. મીનાક્ષીના માતા, ભાવનાબેન, ગ.સ્વ.
ઉર્મિલાબેન, રસીલાબેન, વૈશાલીબેન (ભુજ), ઠા. રમણીકલાલ અમીચંદ કોટક (આડેસર
હાલે ભુજ), ઠા. સુરેશકુમાર લવજીભાઇ પૂજારા (ભાભર હાલે ગાંધીધામ),
ઠા. પ્રદીપકુમાર પ્રેમજીભાઈ નાથાણી (મૂળ કટારિયા હાલે ભુજ), ઠા. જયેશકુમાર મૂળજીભાઈ પલણ (અંજાર હાલે ભુજ)ના સાસુ, સ્વ. ભચીબેન છગનલાલ પૂજારા (ભચાઉ),
સ્વ. વાઘજીભાઈ રાઘવજીભાઇ પાદરાઈ (ચોબારી)ના બહેન, સ્વ. કાનુમા રાઘવજી ગાંગજી પાદરાઈના પુત્રી, સ્વ. મંગળજી
પ્રાગજી પાદરાઈ (ચોબારી)ના ભત્રીજી, સ્વ. ગોપાલજી મોતીરામ પૂજારા
(મૂળ આધોઇ હાલે ભુજ)ના સાળાના પત્ની, સ્વ. ભચીબેન ગોપાલજી પૂજારા
(ભુજ)ના ભાભી, સ્વ. નરભેરામ ગોપાલજી પૂજારા (ગુઆ -બિહાર),
મનસુખલાલ ગોપાલજી પૂજારા (વડોદરા), ગં.સ્વ. કાંતાબેન
ગિરધરલાલ મિરાણી (ગાગોદર હાલે નાગપુર)ના મામી, સ્વ. છગનલાલ ગોપાલજી
પૂજારા (ભચાઉ)ના સાળી, સ્વ. પ્રભુલાલ, સ્વ.
મણિલાલ, ઠાકરશીભાઈ, ચંદુલાલ, હર્ષદભાઈ, વિનોદભાઈ, રાજેશભાઈ,
ઠક્કર હેમલતાબેન મનસુખલાલ પોપટ, હંસાબેન ચંદ્રકાંત
નાથાણી (મૂળ કટારિયા હાલે મુંબઈ)ના માસી, સ્વ. પ્રસન્ન,
વિજય, ઉન્નતીબેન પીનલભાઈ રેહાણી (મૂળ કંથકોટ હાલે આણંદ), નિહારિકા, જતિન અને કાજલ પૂજારા, નૌકા અને દીપ નાથાણી, નૈત્રી અને નમ્ર પલણના નાની,
જિજ્ઞેશ, આયુષીબેન પ્રીતકુમાર દતાણી, પૂર્વી, નૈતિક, ઋચા, તનિષી, ધર્મનંદન, દિયાના દાદી,
દેવાંશ દત્તાણીના પરદાદી, દેવાંગી જિજ્ઞેશના દાદીજી,
નિવાન (આણંદ)ના પરનાની તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 13-11-2026ના સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે. (પ્રાર્થનાસભા સુધી લૌકિક વ્યવહાર
બંધ રાખેલ છે.)
લખપત : ખલીફા નૂરબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 86) તે ખલીફા હાજી નૂરમામદ આદમ, સાલેમામાદ, અબ્દુલ,
સીદીક મામદ, મ. આમદ આદમના કાકી, જાનમામદ તથા લતીફના માતા, ઈસ્માઈલ પેનું, અબ્દુલા પેનું, મુસા પેનું (ટોડિયા)ના મામી, ઈરફાન, ઈમરાનના દાદી, અનવર મામદ
(સુમરાસર), દાઉદ મામદ (ધુફી), અબદરેમાન
પેનુ (ખોંભડી)ના સાસુ, સુગરાબેન સરીફભાઇ (સરપંચ લખપત),
ખલીફા સલીમ (ઉગેડી), અખતર, અમન, અબ્દુલઅજીજ, ઓવેસના નાની તા.
9-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા . 11-11-2026ના બુધવારે સવારે 10 વાગ્યે જામા મસ્જિદ, લખપત ખાતે.
સુખપર (તા. ભુજ) : મૂળ બેલાના રવિલાલ રાણાલાલ તન્ના (ઠક્કર)
(ઉ.વ. 62) તે સ્વ. મણિબેન રાણાલાલ તેજમાલ
તન્ના (ઠક્કર) (બેલા)ના પુત્ર, ખીમજીભાઇ,
જેન્તી, વિશાલ, દિવાળીબેન
ભૂરાલાલ મજેઠિયા (રાપર), જમનાબેન મોતીલાલ કોટક (આધોઇ),
પાર્વતી સામજી રાજદે (લોદ્રાણી), જશોદા બિપિન પૂજારા
(મુંબઇ), દિવાળીબેન ઇશ્વરલાલ સોમેશ્વર (મુંબઇ), ચંદ્રિકાબેન કાન્તિલાલ સેજપાલ (ભુજ)ના ભાઇ, પ્રવીણ,
ચંદુલાલ, ધીરજ, કમલેશ,
રાજેશ, અશ્વિન, રાકેશ,
રૂતિક, મીના, શીતલ,
ચેતના, લતા, દક્ષા,
કાજલ, પૂજા, નિરાણીના મામા,
જાગૃતિ, દિલપેશ, ભારતીના
કાકા, હિમાંશુ, ખુશીના મોટાબાપા,
રંજન જેન્તીલાલ ઠક્કર (મુંબઇ)ના દિયર, સુનીતાબેન
વિશાલ ઠક્કર (સુખપર)ના જેઠ તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, ભુજ-માનકૂવા હાઇવે રોડ, સુખપર (તા. ભુજ) ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : સોની નરોત્તમભાઈ સાકરિયા (કલ્યાણપરવાળા)
(ઉ.વ. 68) તે સ્વ. પ્રેમુબેન કેશવજી સાકરિયાના
પુત્ર, હીરાબેનના પતિ, મનોજભાઈ,
અનીતાબેન કેતનકુમાર મૈયા (રવાપર), સ્વ. કોમલબેન
આકાશકુમાર કંસારા (વડોદરા), સચિનભાઈના પિતા, કેતનકુમાર, આકાશકુમાર, મોહિનીબેનના સસરા, તિલકના
દાદા, ઈશિકા, દિવીશાના નાના, રવજીભાઈ (નખત્રાણા), સ્વ. લાલજીભાઈ (કલ્યાણપર),
સ્વ. મહેશભાઈ (માનકૂવા), સ્વ. શાંતિલાલભાઈ (ભુજ),
સ્વ. પાર્વતીબેન એન. પોમલ (હાજાપર), કમળાબેન કે.
બારમેડા (નખત્રાણા), સ્વ. લક્ષ્મીબેન જે. કટ્ટા (માધાપર),
જયશ્રીબેન કે. બારમેડા (નેત્રા), સ્વ. સાવિત્રીબેનના
ભાઈ, સુરેશભાઈ, વિનુભાઈ, કિશોરભાઈ, કૌશિકભાઈ, અનિલભાઈ,
અક્ષયભાઈના કાકા, સ્વ. નર્મદાબેન ડુંગરશી કટ્ટા
(કાદિયા)ના જમાઈ, શાંતિલાલભાઈ, ભરતભાઈ,
રમેશભાઈ (નખત્રાણા), તારાબેન (ભુજ), શાંતાબેન (કોઠારા)ના બનેવી તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-11-2026ના બુધવારે સાંજે 4થી 5 સતપંથ સમાજની સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.
બળદિયા (તા. ભુજ) : વાલજી ગરવા (મૂછડિયા) (ઉ.વ. 51) તે જશુબેનના પતિ, ધીરેનના પિતા, સ્વ. વીરજી
ભચુ ગરવા અને ગં.સ્વ. દેમાબેનના પુત્ર, સ્વ. કાનજી વીરજી,
પરબત વીરજી, નારણ વીરજી, જશોદાબેન, દિનેશ જોગેલ (માધાપર)ના ભાઈ, ખેંગાર ખીમજી, સ્વ. ધનજી ખીમજી, સ્વ. અરજણ ખીમજી, દિનેશ ખીમજીના કાકાઇ ભાઈ, સ્વ. દામજી કાનજી ગાજણ (કોટડા ચકાર)ના જમાઈ, કાંતિલાલ,
મણિલાલ (અવધનગર), વિનુબેનના બનેવી, કરશન મનજી રૂપાણી (વંગ હાલે નખત્રાણા)ના વેવાઈ, હરેશ,
જગદીશ, કિશોરભાઇ, પ્રકાશ,
નીતિનના કાકા, દીપેનના મોટાબાપુ, જેસિકા, તન્વીબેન, શિવાંશના દાદા
તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. અંતિમક્રિયા
તા. 12-11-2026ના ગુરુવારે સવારે 9 કલાકે પાણીયારો અને ધાર્મિકવિધિ નિવાસસ્થાને
હનુમાન મંદિરની બાજુમાં, બળદિયા ઉપલોવાસ
(તા. ભુજ) ખાતે.
માનકૂવા (તા. ભુજ) : પ્રવીણ મેરિયા (ઉ.વ. 21) તે પાનુબેન ખેતશી મેરિયાના
પુત્ર, કુંજન, પુરવના ભાઇ,
સ્વ. કરશન મંગલ મેરિયાના પરપૌત્ર, સ્વ. વાલજી,
સ્વ. જેન્તીલાલ, સ્વ. ધનજી, સ્વ. લાલજી, સ્વ. ગોવિંદ, મુરીબેન
મગનભાઇના પૌત્ર, ભાણબાઇ ભીમજી કાનજી ભદ્રુ (મથલ)ના દોહિત્ર,
ધનજીભાઇ, કરશનભાઇના ભાણેજ, ચમન, અમરત, અરવિંદ, ભરત, દિનેશ, કિશોર, વસંત, લક્ષ્મીબેન જેન્તી બળિયા (વિરાણી), કંકુબેન રમેશ જેપાર (ભુજ)ના ભત્રીજા, ધ્રુવ, પૂજા, પાર્થ, નવ્યા, સંગીતા, વૈભવના કાકાઇ ભાઇ તા. 27-10-2026ના અવસાન પામ્યા છે.
માનકૂવા (તા. ભુજ) : સકિનાબેન ફકીરમામદ સોતા (ઉ.વ. 65) તે મ. ફકીરમામદ ઇસ્માઇલ સોતાના
પત્ની, ઇબ્રાહિમ સોતાના ભાભી, સલીમ, સિકંદર, મુસ્તાકના માતા તા.
8-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-11-2026ના મંગળવારે સવારે 10થી 11 તકવા મસ્જિદ, સધુરાઇ વિસ્તાર, માનકૂવા ખાતે.
મમુઆરા (તા. ભુજ) : મૂળ અંજારના કાપડી મનજીદાદા (ઉ.વ. 99) તે સ્વ. જમનાબેન રામજીદાદા
કાપડીના પુત્ર, સ્વ. હરિલાલ, વેલજી, રમેશભાઇ, પ્રવીણભાઇ,
જયાબેનના ભાઇ, સ્વ. કરશનદાસ રતનદાસ કાપડીના જમાઇ,
ભગવાનદાસ કરશનદાસ કાપડી (મમુઆરા)ના બનેવી, દિનેશભાઇ
(નિ.ના.મા.), વિનોદભાઇ, પ્રભાવંતીબેનના
પિતા, હરિરામભાઇ કાપડી (ડો.), કંકુબેન,
શારદાબેનના સસરા તા. 9-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 12-11-2026ના ગુરુવારે સવારે 10થી 5 મમુઆરા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : રાણબાઈ નાગશીભાઈ ગઢવી (બાનાયત)
(ઉ.વ. 92) તે સ્વ. નાગશીભાઈ આસારિયાના
પત્ની, વાલજી નાગશી, માણેક નાગશી,
સ્વ. પુનશી નાગશી, રામ નાગશી, વાલબાઈ મૂરજી વિસલપુરી, મેઘબાઈ ગોપાલ ભુવા (પાંચોટિયા),
આશબાઈ નારાણ ગઢવી (આદિપુર)ના માતા, સ્વ. વિરમ વાલજી
(ફોજી), ડાયાભાઈ વાલજી, શ્યામ માણેકના દાદી,
સ્વ. મૂરજીભાઈ ખોડુભાઈ બઢા (શેખડિયા)ના બહેન, સ્વ.
ડોસાભાઈ આશારિયા, સ્વ. દેવદાસ મોમાયા, સ્વ.
પાલુભાઈ નાગાજણ બાનાયતના ભાભી તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કલરાવાડી વિસ્તાર ખાતે
તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 18-11-2026ના બુધવારે.
ગઢશીશા (તા. માંડવી)
: લક્ષ્મીબેન લિંબાણી (ઉ.વ. 65) તે લખમશી
નારણ લિંબાણીના પત્ની, પરેશભાઈ,
કલ્પનાબેન (પદમપુર), બીનાબેન (ગઢશીશા)ના માતા,
ભાવનાબેન, જગદીશભાઈ, અશ્વિનભાઈના
સાસુ, ગંગારામભાઈ, કરમશીભાઈના ભાઈના પત્ની,
જીવાબેન (વડવા કાંયા), મણિબેન (વિરાણી નાની),
શાંતાબેન (માધાપર મંજલ),
રવિલાલભાઈ, હંસાબેન (ગાંધીગ્રામ)ના ભાભી,
સ્વ. પુરીબેન, પ્રેમિલાબેનના દેરાણી, ચંદ્રિકાબેનના જેઠાણી, સ્વ. હેમલતાબેન (રત્નાપર),
અનસુયાબેન (વિરાણી નાની), રાજેશભાઈ, રમીલાબેન (શ્રીરામ નગર), ઉર્મિલાબેન (માધાપર)ના કાકી,
દિવ્ય, હિરલબેન (મેરાઉ)ના મોટામા, નિકિતાબેન, મહેશભાઈ, રાજેશભાઈ,
નીતેશભાઇ, પ્રફુલભાઈના કાકીસાસુ, શ્રદ્ધાબેન અને હાર્દિકભાઈના મોટા સાસુ, હેત્વિ,
શુભ, પ્રિયલ, કસ્વી,
ધ્રુવમના દાદી, સ્વ. અખઇ વિશ્રામ પોકાર (જિયાપર)ના
પુત્રી તા. 9-11-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 11-11-2026ના
સવારે 8.30થી 11.30 લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ
હોલ, શેરી નંબર 5, ગઢશીશા ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : લાલજીભાઇ રતનશીભાઇ રંગાણી (ઉ.વ. 82) તે કાન્તાબેનના પતિ, સ્વ. કેશરબેન રતનશીભાઇ લધાભાઇના પુત્ર,
સ્વ. વેલબાઇ ધનજીભાઇ ઠાકરાણી (ગંગાપર હા. ઘાટકોપર), સ્વ. મેઘબાઇ રવજીભાઇ વાસાણી (વિરાણી નાની)ના ભાઇ, સ્વ.
નારણભાઇ, સ્વ. નાનજીભાઇ, સ્વ. વેલજીભાઇ,
ભીમજીભાઇના કાકાઇ ભાઇ, હીરાલાલભાઇ, અરવિંદભાઇ, કાન્તિભાઇ, લીલાબેનના
પિતા, કસ્તૂરબેન, પ્રભાબેન, મંજુલાબેન, ધીરજભાઇ (રાજપર)ના સસરા, મનીષભાઇ, ધર્મેશ, જિજ્ઞેશ,
પાર્થ, મીત, રીટાબેન (રાયણ
મોટી), જીનલબેન (ગાંધીધામ), દૃષ્ટિબેન
(પૂના), સૃષ્ટિબેનના દાદા, શિલ્પાબેન,
ડિમ્પલબેન, હેતલબેન, સંદીપભાઇ
(રાયણ મોટી), નિખિલભાઇ (ગાંધીધામ), ભૂમિકભાઇ
(પૂના)ના દાદા સસરા, મનંત, રિશ્વ,
નીવ, પ્રજ્વલ, નમસ્વી,
આર્યના પડદાદા, સ્વ. વાલબાઇ ધનજીભાઇ રામજિયાણી
(રાયણ મોટી)ના જમાઇ તા. 9-11-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 11-11-2026ના
બુધવારે સવારે 8.30થી 12 ઉમિયાનગર પાટીદાર સમાજવાડી, શેરી નં. 3, ગઢશીશા ખાતે.
બિદડા (તા. માંડવી) : નાનુબેન કાનજી સેંઘાણી (ઉ.વ. 93) તે મણિલાલભાઈ, રમણીકલાલભાઈ, કસ્તૂરબેન
ભવાનજી ભગત (નાની વિરાણી), જેઠાલાલભાઈ અને શાંતાબેન હરિલાલ ધોળુ
(જામથડા)ના માતા, સાવિત્રીબેન, સવિતાબેન
અને મોઘીબેનના સાસુ, ખીમજીભાઈ, ગં.સ્વ.
મેઘબાઈ કરમશી પોકાર (ડોમ્બીવલી), ગં.સ્વ. હીરબાઈ ધનજી વાસાણી
(ભુજ), જાનબાઈ અરજણ જબુઆણી (મમાયમોરા)ના ભાભી, સ્વ. મેઘજી સોમજી પોકાર (દરસડી)ના પુત્રી, ધીરજભાઈ,
ભાવના શાંતિલાલ રૂડાણી (ભુજપર), શિલ્પા રાહુલ વેલાણી
(બેંગલોર), હિતેશ, શોભના રાહુલ પોકાર (બદલાપુર),
મનીષા અશોક ધોળુ (માંડવી), હિના અરાવિંદ માકાણી
(દુર્ગાપુર), જિજ્ઞેશ, ઉષા હરેશ ભગત (ગાંધીનગર),
વિપુલ અને દૈનિતના દાદી, રીટાબેન, ચેતનાબેન, હેતલબેન, દીપાલીબેનના
દાદીસાસુ, શ્યામ, લવ્ય, સત્ય, કલ્પ, દર્શની અને પ્રાંશી
અને આસ્વીના પરદાદી તા. 09-11-2026ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 11-11-2026 બુધવારે
સવારે 8:30થી 11:30 સુધી અને બપોર પછી 3થી 5 નિવાસસ્થાન બાંધા વાડી (ભભૂતિયા વાડી વિસ્તાર) બિદડા ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : ગુણવંતીબેન મથરાદાસ ગણાત્રા (ઉ.વ. 82) તે સ્વ. મથરાદાસ કાનજી ગણાત્રા
(તેરાવાળા)ના પત્ની, રમેશભાઈ,
કુસુમબેન, સરલાબેન, માલતીબેન,
હરેશના માતા, ચંદાબેન હરેશ, અરાવિંદકુમાર ખીમજી (અંજાર), રમેશકુમાર મોરારજી (રસલિયા),
નીતિનકુમાર સુરેન્દ્ર (ભુજ)ના સાસુ, દિવ્યા,
વીરાના દાદી, સ્વ. શંકરલાલ ખટાઉ સોમૈયા (કાદિયા),
કાંતાબેન ટોકરશી પોપટ (મથલ), સ્વ. પરસોત્તમ હંસરાજ,
સ્વ. મોરારજી હીરજી, સ્વ. હરેશ હીરજીના કાકી,
ચાંપશી દેવચંદ સોમૈયા (આદિપુર)ના બહેન, ભાવેશકુમાર
શંકરલાલ સોમૈયા (કાદિયા)ના ફઇ, કવિતા, સ્વ.
ભાવેશ, પ્રીતિ, હિના, હાર્દિક, મેહુલના નાની, ભારતબેન
શ્રાવણભાઈ ગાવિંદ (હૈદરાબાદ)ના વેવાણ તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-11-2026ના બુધવારે બપોરે 3થી 4 લોહાણા સમાજવાડી, નેત્રા ખાતે.
તલ (તા. નખત્રાણા) : જત નસીબખાન કરીમખાન (ઉ.વ. 21) તે કરીમખાન ગોધાવખાન જતના પુત્ર, આચાર, ઝિંદા, નિજામદ્દીન, અનીશ, રમઝાન,
હમઝાના ભત્રીજા, હાજી સુમાર, અબ્દુલ, મોહમદ અમીન હાજી સતાર, અલાનાના કાકાઈ ભત્રીજા, અલ્લાના, શેરખાનના ફુવા, કલામભાઈ અન્સારી, આબીદ હુસૈન, સલાઉદીન (ઝારખંડ)ના ભાણેજ તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત
11-11-2026ના સવારે 10થી12 દાઉદ મસ્જિદ, તલ ખાતે.
દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : લોંચા ફકુભાઇ ગોપાલ (ઉ.વ. 65) તે સ્વ. ગોપાલ પબા લોંચાના
પુત્ર, લક્ષ્મીબેનના પતિ, પ્રવીણભાઇ,
ગવરીબેન મોહન (ખીરસરા)ના પિતા, ખીમીબેન માલશી ચાવડા
(નખત્રાણા), રામીબેન અરજણ પરમાર (દેવીસર), છગન ગોપાલ લોંચા (દેવપર)ના ભાઇ, સ્વ. સોલંકી શિવજી રમુ
(સુખપર-રોહા)ના જમાઇ, સ્વ. ડાયા લાલા, સ્વ.
દેવજીભાઇના બનેવી, જવેરબેનના સસરા, કલ્પના,
કરણ, જ્યોતિના દાદા, લક્ષ્મીબેન
(આણંદસર), ગીતા (લક્ષ્મીપર), મીના (અંજાર),
ભરતના મોટાબાપુ તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 13-11-2026ના રાત્રે, તા. 14-11-2026ના પાણીઆરો સવારે 10 વાગ્યે, બેસણું
નિવાસસ્થાન દેવપર (યક્ષ) ખાતે.
વમોટી મોટી (તા. અબડાસા) : ગોસ્વામી કરશનગિરિ શિવગિરિ (ઉ.વ.
60) તે સ્વ. શિવગિરિ લક્ષ્મણગિરિના
પુત્ર, મહેશગિરિ, નવીનગિરિ,
જયશ્રીબેન (નવસારી)ના ભાઇ, મેહુલગિરિ, નિકુલગિરિ, દિવ્યાબેનના પિતા, રૂપલબેન,
નંદનીબેનના સસરા, વેદાક્ષીબેન અને નક્ષગિરિના દાદા,
સ્વ. ઉમેદગિરિ, સ્વ. નારાણગિરિ, સ્વ. મૂલગિરિ, કુંવરગિરિ, આનંદગિરિના
ભત્રીજા, ગુંસાઇ વિશ્રામગિરિ તુલસીગિરિ (છાડુરા હાલે જામનગર)ના
જમાઇ તા. 9-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, નખત્રાણા ખાતે તેમજ ઘડાઢોળ વિધિ તા. 20-11-2026ના શુક્રવારે દશનામ સમાજવાડી, વમોટી મોટી ખાતે.
સુરત : મૂળ રવના કિશોરભાઇ વનેચંદ દોશી (કિશોર નોવેલ્ટી ભુજવાળા)
(ઉ.વ. 70) તે ગં.સ્વ. દિવાળીબેન વનેચંદ
પોપટલાલ દોશીના પુત્ર, ઉર્મિલાબેનના
પતિ, નિખિલ, મિત (મોક્ષ ફેશન-સુરત),
બિંકી, નિરાલીના પિતા, ઝલક,
આશિષ, ચિરાગના સસરા, સ્વ.
રમેશભાઇ, નરેન્દ્રભાઇ, પ્રદીપભાઇ,
ધનગૌરીબેન, પ્રભાબેન, મધુબેન,
કુસુમબેનના ભાઈ, બોધિનીબાઇ મહાસતીજી, શાલિનીબાઇ મહાસતીજીના સંસાર પક્ષે ભાઇ, કાનજી ભૂરાલાલ
બાબરિયાના જમાઇ, પ્રફુલભાઇ તથા હસમુખભાઇ બાબરિયાના બનેવી,
સ્વ. ભોગીલાલ મણિલાલ દોશી, સ્વ. અશોકકુમાર સરૂપચંદ
દોશી, શશિકાંત રવિલાલ શેઠના સાળા, સ્વ.
પ્રભુલાલ પોપટલાલ દોશી, મનસુખલાલ પોપટલાલ દોશીના ભત્રીજા,
હિરેન, નીરજ, ચિંતન,
હાર્દિક, દીપ તથા વિનીતના કાકા તા. 9-11-2026ના અવસાન પામ્યા છે.
મુંબઈ : મૂળ ઉગેડી કચ્છના નિર્મલાબેન ઠક્કર (ઉ.વ. 74) તે શંકરલાલ મેઘજી ઠક્કરના પત્ની, હિમાંશુ, મિલીનના માતા,
જાનકી, પૂજાના સાસુ, આરવ,
જીયાના, હૃદાનના દાદી, ભગવાનદાસ
પુરષોત્તમ ધીરાવાણી, સ્વ. શારદાબેન, સ્વ.
ચંદુબેન (તારાબેન), સ્વ. પૂર્ણિમાબેન અને કોકિલાબેનના બહેન તા.
08-11-2026 અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 11-11-2026, બુધવારે સાંજે 5થી 6 કાલિદાસ ઓડિટોરિમ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)