• રવિવાર, 08 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મોટી ખાખરના રતિલાલ ત્રિભોવનદાસ મજીઠિયા (ઉ.વ. 78) તે રસીલાબેનના પતિ, કુંવરબેન ત્રિભોવનદાસ મજીઠિયાના પુત્ર, બીનાબેન, જિજ્ઞાબેનના પિતા, ચંદ્રેશકુમાર ચંદુલાલ પૂજારા, ચિરાગકુમાર જગદીશભાઇ રાચ્છના સસરા, સ્વ. મગનલાલ, સ્વ. કાંતિલાલ, સ્વ. તારાબેન, સ્વ. વનિતાબેનના નાના ભાઇ, ધીરજલાલ મગનલાલ મજીઠિયાના કાકા, અતુલ, હિરેન, ધર્મેન્દ્ર (આદિપુર)ના કાકાઇ દાદા, સાવિત્રીબેન, પુષ્પાબેન, જયાબેન, ગીતાબેનના કાકા, સ્વ. વેલબાઇ, ગં.સ્વ. અમૃતબેનના દિયર, નર્મદાબેન મણિલાલ આણંદજી રાજદે (માંડવી)ના જમાઇ, ભાવેશ, રાજવીના નાના તા. 5-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-11-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રસીક કતીરા પાર્ટી પ્લોટ (એ. સી. હોલ) વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) 

ભુજ : ખત્રી અ.ગફુર અલીમામદ (ભટરવાલા) (ઉ.વ. 73) તે મ. અલીમામદ હાસમના પુત્ર, મહંમદસલીમ, નશીરમામદ, મ. ઇબ્રાહીમ, અ. અઝીઝના ભાઇ, આરીફ, ઝહીરના પિતા, અશહદ, સામીના દાદા તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11-2026ના મંગળવારે સવારે 10થી 11 હાજી અહેમદશા મસ્જિદ, હીના પાર્ક-2 ખાતે ભાઇઓ માટે તેમજ બહેનો માટે નિવાસસ્થાન હીના પાર્ક-2 ખાતે.

ભચાઉ : મૂળ કિડિયાનગર (તા. રાપર)ના પ્રભાબેન નરોત્તમભાઇ સોમેશ્વર (ઉ.વ. 63) તે સ્વ. પાર્વતીબેન ભચુભાઈ જાદવજીભાઈ સોમેશ્વરના પુત્રવધૂ, નરોત્તમભાઈ ભચુભાઈ સોમેશ્વર (ભવાની સ્ટોર)ના પત્ની, સ્વ. દયારામભાઈ ભચુભાઈ સોમેશ્વર (રાજેશ્વરી સ્ટોર)ના નાના ભાઈના પત્ની, સ્વ. જયાબેન દયારામભાઈ સોમેશ્વરના દેરાણી, સ્વ.જ્યોત્સનાબેન, દમયંતીબેન મહેન્દ્રભાઈ કાથરાણી (ઘરાણા)ના ભાભી, અલ્પેશ (ભવાની સ્ટોર-ભચાઉ), કમલેશ, (ભવાની એન્ટરપ્રાઇઝ-ગાંધીધામ), રક્ષા વિપુલકુમાર મજીઠિયા (અમદાવાદ)ના માતા,  રૂપલબેન અલ્પેશભાઈ સોમેશ્વર, જયશ્રીબેન કમલેશભાઈ, વિપુલકુમારના સાસુ, બિપિનભાઈ દયારામભાઈ સોમેશ્વર, અશ્વિનભાઈ દયારામભાઈ, વીણા હિમાંશુકુમાર રૈયાના કાકી, સ્વ. વર્ષાબેન બિપિનભાઈ, નીપાબેન અશ્વિનભાઈના કાકીજી સાસુ, સ્વ. ગવરીબેન કેશવલાલ વાઘજી જોબનપુત્રા (વોંધવાળા)ના પુત્રી, નાનાલાલ કેશવલાલ જોબનપુત્રા (ભચાઉ), અશ્વિનભાઈ કેશવલાલ જોબનપુત્રા (ગાંધીધામ), દમયંતીબેન પ્રવીણકુમાર પૂજારા, વિજયાબેન ઘનશ્યામભાઈ મીરાણી, જ્યોતિબેન નરેન્દ્રભાઈ રાજદે (વડોદરા)ના બહેન, ચત્રભુજ પોપટલાલ કારિયા (વાંઢિયા)ના દોહિત્રી, પ્રથમ, દિયા, ધ્વનિ, ધ્યાન, ડો. નિત્ય, જય, વિદ્યા, શ્રેયા, શિવના દાદી, હેતવી, ધ્યાન, રાશિના નાની તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-11-2026ના ગુરુવારે સાંજે  4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, ફૂલવાડી, ભચાઉ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભચાઉ : શાંતુબા અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ. 68) તે અનિરુદ્ધસિંહ ખીમુભા જાડેજા (એ.કે. જાડેજા-ભક્તિ ટ્રાવેલ્સ)ના પત્ની તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-11-2026ના સોમવારે નિવાસસ્થાન દરબારગઢ  ડેલીએ સવારે 9થી સાંજે 6 સુધી. (લૌકિકક્રિયા રાખેલ નથી.) 

માધાપર (તા. ભુજ) : મૂળ ચાંચાવદેડા (તા. માળિયા) દિલાવરસિંહ જીવુભા (ઉ.વ. 48) તે જાડેજા પ્રતાપસિંહ (ઉર્ફે જનકસિંહ) જીવુભા (ભચાઉ નગરપાલિકા ડ્રાઇવર)ના નાના ભાઇ, યશરાજસિંહ, વિદ્યાબાના પિતા, જયરાજસિંહ, હરદેવસિંહના કાકા, પ્રવીણસિંહ હરિસંગજી રાઠોડ (આશાપર), અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ ગોહિલ (કપુરાશી)ના કાકાજી સસરા, સોઢા દાજીભા જાલુભા (દનણા)ના જમાઇ તા.  8-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના તથા સાદડી નિવાસસ્થાન હેપ્પી હોમ સોસાયટી, નવાવાસ-માધાપર ખાતે. 

ભુજપુર (તા. મુંદરા) : મૂળ ભુજના સબદર અબ્દુલ્લા ખલીફા (ઉ.વ. 61) તે હૈદરના ભાઇ,  હાજી હમીદ, હાજી સલીમ, હાજી ગફુર, મોહસીન, મ. નૌશાદના કાકાઇ ભાઇ, મ.અલીમામદ કાસમ (ભુજપુર)ના જમાઇ, કાદર જુસબ, જહાંગીર યાકબ, સલીમ હનીફના સસરા તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-11-2026ના સવારે 10.30થી 11.30 સુન્ની મુસ્લિમ જમાતખાના, મુંદરા-માંડવી હાઇવે રોડ ખાતે. 

મોટા ભાડિયા (તા. માંડવી) : પબુભાઈ રાણસીભાઈ ગઢવી (વિધાણી) (ઉ.વ. 91) તે સ્વ. વાલબાઈબેનના પતિ, મેઘરાજ, દેશાબેન રામભાઈ વાનરિયાના પિતા, અરજણના દાદા, જીગરના પરદાદા, દાદાભાઈ રાણસી, આલાભાઇ રાણસી, સ્વ. માલબાઈ ડોસાભાઈ ગેલવા, નાગેશ્રીબેન ભારાભાઈ ગેલવા (મોટા ભાડિયા) સોનબાઈ જખાભાઈ સુમણિયા (વવાર)ના ભાઈ તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન જૂનીવાડી વિસ્તાર ખાતે, ઉત્તરક્રિયા (પાણી) તા. 18-11-2026ના બુધવારે. 

વિરાણી નાની (તા. માંડવી) : હીરબાઈ ખીમજી ચાવડા (ઉ.વ. 80) તે દેવજીભાઈ, નવીન તથા પ્રવિણના માતા, ભાણબાઈ હીરજી ગોહિલ (ભેરૈયા), રાજબાઈ છગન લોંચા (કોટડા જ.), દેવજીભાઈ તથા કાંતિલાલ નાનજી પરમાર (રાજપર)ના  બહેન, પ્રકાશ, સંદિપ, મીતેશ, જેન્તી, હાર્દિક, નીતાબેન નરેન્દ્ર લોંચા (મિરજાપર), નિલમ હિતેશ યાદવ (રવાપર), હીના, પ્રવિણ (સુરત)ના દાદી તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન મફતનગર, દેવજીભાઈના ઘરે, વિરાણી નાની (તા. માંડવી) મધ્યે. સત્સંગ તા. 11-11-2026 રાત્રે અને ઘડાઢોળ તા. 12-11-2026ના નિવાસસ્થાન મફતનગર ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : પાર્વતીબેન રામજી પાંજરી (ઉ.વ. 43) તે કેશાઇબેન નારાણ પાંજરીના પૌત્રી, મંજુબેન અને રામજીભાઇના પુત્રી, સંકેતના માતા, લક્ષ્મણભાઇ, શિવજીભાઇ, ધનજીભાઇના ભત્રીજી તા. 6-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2026ના સોમવારે બપોરે 4થી 5 સાગરવાડી સલાયા ખારવા સમાજ, મોટા સલાયા ખાતે. 

વિરાણી નાની (ગઢ) : માવજી નાનજી દિવાણી (ઉ.વ. 80) તે મોઘીબેનના પતિ, સ્વ. હીરજીભાઈ, સ્વ. નારણભાઈ, રૂડબાઈ, વાલબાઈ, સ્વ. દેવકાબેન, મોઘીબેન, શાન્તાબેન, રમિલાબેનના ભાઈ, શાન્તિભાઈ, મુકેશભાઈ, જયશ્રીબેનના પિતા, જયાબેન, દમયંતિબેન, નિલેશભાઈ (દરશડી)ના સસરા, વિકાસભાઈ, નિરવભાઈ, રાજેશભાઈ, મનાલીબેન (લક્ષ્મીપર), ભક્તિબેન (મોમાયમોરા)ના દાદા, વૈશાલીબેન, હિનાબેન, પ્રિન્સીબેનના દાદા સસરા, ધ્રુમીના મોટા દાદા, કુશિત, હિરનાના નાના, અરજણ મનજી માકાણી (ગઢશીશા)ના જમાઈ તા. 7-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-11-2026ના વિરાણી નાની જૂની સમાજવાડીમાં સવારે 8થી 11:30 તથા બપોરે 3થી 5 એક દિવસ.

સુડધ્રો (તા. અબડાસા) : કેર સારાબાઈ નૂરમહમદ (ઉ.વ. 65) તે કેર નૂરમહમદ રમજાનના પત્ની, કેર સુલેમાન, સિદીકના માતા તા. 8-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11-2026ના મંગળવારે સવારે 10 કલાકે મસ્જિદ કમ્પાઉન્ડ, સુડધ્રો મોટી ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd