ભુજ : શ્રીમાળી સોની ભાનુમતીબેન છોટાલાલ કોંઢિયા (ઉ.વ. 86) તે સ્વ. સરસ્વતીબેન હરિલાલ
માંડલિયાના પુત્રી, સ્વ. છોટાલાલભાઈ
જાદવજી કોંઢિયાના પત્ની, ગ.સ્વ. નયનાબેન, દક્ષાબેન, રીટાબેન, કીર્તિભાઇના
માતા, સ્વ. ગેરૈયા દૌલતરામ, પારેખ બિપિનચંદ્ર,
ગુસાણી કિશોરભાઈના સાસુ, સ્વ. નટવરલાલ,
શરદભાઈ, સ્વ. ત્રિવેણીબેન, સ્વ. ગુણવંતીબેન, સ્વ. દમયંતીબેન, ઉષાબેનના બહેન તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 વાઘેશ્વરી પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.
ભુજ : જુણેજા હનીફાબેન રમજાન (ઉ.વ. 60) તે મ. રમજુ મિત્રીના પત્ની, મ. હાજી આદમ, હુશેન,
ઇસ્માઇલ જુણેજાના ભાભી, હુશેનના મોટીબા,
સમેજા હુશેન હાસમ (કેરા)ના પુત્રી, મ. મામદહુશેન,
મ. સિધિક, મ. સાલેમામદ, જાકબ
હુશેન, જાફર હુશેન, સોટા નુરબેનના બહેન
તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 7-7-2026ના મંગળવારે સવારે 10થી 11 ઉસ્માનિયા મસ્જિદ, રહીમનગર, ખારી નદી રોડ, ભુજ ખાતે.
ભુજ : અમીનાબાઇ ઇસ્માઇલશા શેખ (તાજવાણી) (ઉ.વ. 66) તે ઇસ્માઇલશા અમીલશા શેખ (તાજવાણી)ના
પત્ની, અબ્દુલશા તથા અમીલશા (નંઢા)ના માતા,
કાસમશા આલીશા શેખ (બાવાણી)ના સાસુ તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-7-2026ના સવારે 10થી 11 નિવાસસ્થાન શેખ ફળિયા, ભુજ ખાતે.
ભુજ : સરકી ઇસ્માઇલ ડાડા (ઉ.વ. 71) તે અબ્દુલના ભાઇ, અલ્તાફના પિતા, પડેયાર
ફકીરમામદ તથા હુશેન પડેયારના ભાણેજ, ફારૂકના મોટાબાપા,
મામદ સુમાર (ગાંધીધામ)ના સસરા, રહીમ અને રફીકના
કાકાસસરા તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-7-2026ના સોમવારે સવારે 10થી 11 લાઇનવાળા
જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.
ભુજ : સમા સુલેમાન હુશેન (બકાલી) (ઉ.વ. 73) (ખારીવાળા) (નિવૃત્ત ડ્રાઇવર
નગરપાલિકા) તે અબ્દુલશકુર તથા ઇશાક (સેન્ટ્રિંગવાળા)ના પિતા, આબીદ, સોહિલ, નવાઝના દાદા, અબુબકર હાજી મોહમદ (નગરપાલિકા)ના સસરા,
હાજી હુશેન હાજી ઇસ્માઇલ (ગૌતમ ટાટા), સાલેમામદ
મામદ, રહેમતુલ્લા (ફકીરો), ઓસ્માણ,
અલીમામદ ઉમર, હાસમ આમદ (મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ)ના
કાકા તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-7-2026ના બુધવારે સવારે 8.30થી 9.30 નિવાસસ્થાન
પ્લોટ નં. 42, અમીનગર, પેટ્રોલપંપની બાજુમાં, પાટવાડી નાકા બહાર, ખારીવાડી, ભુજ
ખાતે.
ભુજ/વિથોણ : લધારામભાઈ નથુભાઈ ભગત (ઉ.વ. 90) તે સવિતાબેનના પતિ,
સ્વ. નથુભાઈ લખુભાઈ ભગતના પુત્ર, સ્વ. વિશ્રામભાઈ
અને સ્વ. દાનાભાઈ (રાયપુર), સ્વ. લાલુબેન અને સ્વ. મણિબેનના ભાઈ,
કાંતિભાઈ (સુમન ફેશન-ભુજ), મનસુખભાઈ (રચના એન્ટરપ્રાઇઝ-ભુજ),
ધીરજભાઈ (ગાયત્રી સ્ટોર્સ-વિથોણ), રસીલાબેન (બેંગ્લોર)ના
પિતા, રાહુલ, વિવેક, દીપેશ, શિવમ્, રચનાબેન (પુણે),
સુમનબેન (ખોપોલી)ના દાદા, કમળાબેન, લતાબેન, મંજુલાબેન, મગનભાઈ (બેંગ્લોર)ના
સસરા, પૂનમબેન, ભૂમિબેન, સુનિતાબેન, વિવેકકુમાર (પુણે), ચિંતનકુમાર (ખોપોલી)ના દાદા, સ્વ. વિશ્રામભાઈ કરસનભાઈ
ભીમાણી (મેરાઉ)ના જમાઈ, સ્વ. દાનાભાઈ (શહેરા), પ્રેમજીભાઈ, હીરાભાઈ, બાબુભાઈ
(મૂળજીભાઈ), રમણીકભાઈ (મેરાઉ)ના બનેવી તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 7-7-2026ના સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, વિથોણ
ખાતે તથા સાંજે 5થી 6 ઉમાનગર પાટીદાર સમાજવાડી, ભુજ ખાતે તથા લૌકિકક્રિયા ઉમાનગર, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ રાપરના (આબુરોડવાળા) ડિમ્પલ (દીપેન) કીર્તિભાઈ
ધીરજલાલ મોરબિયા (ઉ.વ. 48) તે ગં.સ્વ.
કુસુમબેન કીર્તિભાઈ મોરબિયાના પુત્ર, સ્વ. મંછીબેન ધીરજલાલ મોરબિયાના પૌત્ર, કોમલબેનના પતિ,
કાવ્યાના પિતા, પૂર્વી વિરલ બાપટના ભાઈ,
સ્વ. વાડીલાલ, ધનસુખભાઈ, હસમુખભાઈ, મહેન્દ્રભાઈ, ગુણવંતીબેન
પ્રકાશ ગાંધીના ભત્રીજા, ચાંદુબેન લક્ષ્મીચંદ વોરાના દોહિત્ર,
મહેન્દ્રભાઈ, ચેતનભાઇ, સંજયભાઈ,
પુષ્પાબેન, મીનાબેન, ગીતાબેનના
ભાણેજ, આર્યા અને પ્રજ્ઞાનના મામા, લીલાવંતીબેન
રમેશભાઈ ખંડોરના જમાઈ, પ્રકાશ રમેશચંદ્ર ખંડોર, શિલ્પા પરેશ મોરબિયાના બનેવી. જિગર, જિજ્ઞા, ધવલ, પાર્થ, પલક, હર્ષિલ, નિકિતા, ક્રિના,
હિનલના ભાઈ તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 5થી 6 અંબે મા મંદિર હોલ, સેક્ટર 2, ઓસ્લો, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ બાડાના નિર્મળાબેન શંભુલાલ મુળિયા (ઉ.વ. 60) તે સ્વ. રુક્ષ્મણિબેન શંભુલાલ
મુળિયાના પુત્રી, સ્વ. બચુબાઇ
હરિરામ અનમના દોહિત્રી, રમણીકભાઇ, અરવિંદભાઇ,
હરેશભાઇના બહેન, રેખાબેન, નિતાબેન, કોકિલાબેનના નણંદ, બિપિન,
અમિત, કાજલ, સ્વ. હિરેન,
કિરણ, ધર્મેશ, હાર્દિક,
અંજલિ, પાર્થના ફઇ, દિવ્યા
અમિત, પ્રિયા ધર્મેશ, ભાગ્યશ્રી હાર્દિકના
ફઇસાસુ તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
મુંદરા : વિભાભાઇ કેશાભાઇ દાફડા (ઉ.વ. 66) તે સ્વ. મંજુલાબેનના પતિ, જશોદા દિલીપભાઇ મુછરિયા, લક્ષ્મીબેન રામજી પરમાર, છગન દાફડા, મહેશ દાફડા, ખીમજી દાફડા, જમનાબેન
ગોવિંદ ચૌહાણના પિતા, લાખા કેશા, ગણેશ કેશા,
તુલસી કેશા, ગોમતીબેન કરશન ગોહિલના ભાઇ,
સ્વ. મૂરજી વિરમ ગોહિલ, ગણેશ વિરમ ગોહિલ,
સ્વ. કરશન વિરમ ગોહિલ, હરિ વિરમ ગોહિલ (પ્રમુખ
મુંદરા તા. ગુર્જર સમાજ, પૂર્વ કાઉન્સિલર મુંદરા ન.પા.)ના બનેવી,
હિતેશ, રુદ્ર, રાજવીર,
રાજલ, ધ્રુવી, માનવના દાદા
તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 7-7-2026ના મંગળવારે નિવાસસ્થાને ગુર્જરવાસ, મુંદરા ખાતે.
સુખપર (તા. ભુજ) : મૂળ કોટડા (જ.)ના ગંગારામ નાકર (ઉ.વ. 84) તે સ્વ. મોંઘીબેન ખીમજી વેલજી
નાકર (તેરા)ના પુત્ર, કાંતાબેનના પતિ, શિવાનંદ (એમઆઇસીટી, મુંદરા), ઘનશ્યામ
(આચાર્ય, દહીંસરા હાઇસ્કૂલ), તરુણા,
સંગીતા, સુનિતા, રમીલા,
ભગવતી, પંક્તિના પિતા, મનીષા,
પ્રીતિ, ધનસુખલાલ (બિદડા), પ્રવીણભાઈ (મકડા), સંજયભાઈ (ભુજ), જયેશભાઈ (ભુજ), અશોકભાઈ (ભુજ), હરેશકુમાર (બાગ)ના સસરા, સ્વ. રાધાબેન, સ્વ. મણિશંકર (ભુજ), સ્વ. હરિશંકર (કોટડા)ના ભાઈ,
સ્વ. લક્ષ્મીશંકર (ગાંધીધામ), સ્વ. ગૌરીશંકર (ભુજ),
સ્વ. ભાઇલાલ, સ્વ. જયેષ્ઠારામ (નખત્રાણા)ના ભત્રીજા, ધ્યાન, તોરલ, પવિત્રીના દાદા,
અંકિતા, રિચા, ધર્મેશ,
મનાલી, માર્મિકા, ડો. હર્ષ,
મહેશ, નિશી, કુશ,
ડો. દિવ્ય, દીપ, સન્વી,
રિશીકાના નાના, સરોજબેન, સ્વ. સતીશ, બિપિન, નીતિન,
મહેન્દ્ર, શૈલેશ, ધનલક્ષ્મી,
તનસુખના કાકા, નિર્મળાબેન, નારણભાઇ, ભરતના મામા, સ્વ. વેલબાઈ
શિવશંકર રવજી પેથાણી (કોઠારા)ના જમાઈ, સ્વ. ખરાશંકર, જયાશંકર, વિમળાબેન (ભુજ), લીલાવંતીબેન
(ગાંધીધામ)ના બનેવી, સરસ્વતીબેન, લક્ષ્મીબેનના
નણદોઈ તા. 5-7-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-7-2026ના મંગળવારે સાંજે 4.30થી 6 મેવાડા સુથાર
જ્ઞાતિની સમાજવાડી, રેલવે ફાટક
પાસે, સુખપર ખાતે.
દેશલપર-વાંઢાય (તા. ભુજ) : શામજીભાઈ સકરાણી (ઠક્કર) (ઉ.વ. 65) તે સ્વ. મણિબેન ગોપાલજી સકરાણી
(ઠક્કર) (ગુંદિયાળીવાળા)ના પુત્ર, સ્વ.
કસ્તૂરબેન મૂલરાજભાઇ રાયચના (નાલાસોપારા-મુંબઇ), સ્વ. શંભુલાલ,
મંજુબેન, હંસરાજભાઈ (માનકૂવા), પરષોત્તમભાઇ, કિશોરભાઈ, નારાણભાઇ
(દેશલપર)ના ભાઈ, પ્રતિમાબેન, ભાવનાબેનના
દિયર, જયશ્રીબેન (જશોદાબેન), નયનાબેનના
જેઠ, યોગિતા વિપુલભાઈ ચુગસોતા (ભુજ), રીના
નીતિનભાઈ સોમૈયા (ભુજ), રાજેશ, કલ્પેશ,
જયદીપ, હિમાંશુ, ભાવિન,
ખુશ્બૂ, ધારાના કાકા, હેતલ,
અવની, આરતી, જીનલના કાકાજી,
ભારતી ચંદ્રકાન્ત (નાલાસોપારા-મુંબઇ), સ્વ. સીમા
ભાવેશ રાજદે (મુલુંડ), રીના પ્રિતેશ પલણ (મુલુંડ), રિતેશ મૂલરાજભાઇ રાયચના (નાલાસોપારા)ના મામા, પૂજાના
મામાજી, તીર્થ, શાચી, દિવા, ક્રિશા, આરવી, ધ્યાનીના દાદા તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-7-2026ના મંગળવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.
બિદડા (તા. માંડવી) : કચ્છી રાજગોર મણિલાલ ખીમજી (ઉ.વ. 92) તે સ્વ. ભચીબાઇ ખીમજીના પુત્ર, લીલાવંતીબેનના પતિ, નિતાબેન
નવીનચંદ્ર (બાગ), દીનાબેન કાન્તિલાલ (બાગ), જિતેન્દ્ર, અનિલના પિતા, છાયાબેનના
સસરા, સ્વ. કરશનજી, સ્વ. મૂરજી,
સ્વ. રવિલાલ, રતિલાલ, ઉમ્યાશંકર,
સ્વ. વિજુ, સ્વ. લક્ષ્મીબેન ધનજીભાઇ (મસ્કા),
સ્વ. નર્મદાબેન ભવાનજી (નાગલપુર), ગં.સ્વ. ગોદાવરીબેન
નારાણજી (નાગલપુર), ગં.સ્વ. મણિબેન પ્રેમજી, સ્વ. જયાબેન હરિશંકર (મસ્કા), વિજયાબેન રામજી (મસ્કા)ના
ભાઇ, સ્વ. રતનબાઇ, ગં.સ્વ. જયાબેન,
ગં.સ્વ. ઉર્મિલાબેન, કંચનબેન, સ્વ. અનિલાના જેઠ, સ્વ. લાલજી, સ્વ. જીતુ, સ્વ. હિતેષ, નીતિન,
સ્વ. ભીખાલાલ, હર્ષદ, નરેન્દ્ર,
જિગરના કાકા, અક્ષયના દાદા, ચાપુબાઇ રામજી (ભિટારા હાલે સુખપર)ના જમાઇ, વેલબાઇ હીરાલાલ
(સુરત), હીરાવંતીબેન પ્રતાપ (સુખપર)ના બનેવી, ભીમજી હીરજી, નરસિંહ હીરજીના ભાઇના જમાઇ, શૈલેશ, તર્જની, અક્ષય, પારસ, ભાગ્યશ્રી, નયના,
તરુણકુમાર (કાંડાગરા), ચાંદનીબેન નિખિલકુમાર (ભુજ)ના
ફુવા અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 6-7-2026ના સોમવારે બપોરે 3થી 6 ભાનાતર વાડીવિસ્તાર, મોમાય માના મંદિર પાસે, બિદડા ખાતે.
બાંભડાઇ (તા. માંડવી) : રાધાબેન નારાણજી ભાનુશાલી (ઉ.વ. 92) તે કટારમલ નારાણજી આશારિયાના
પત્ની, સ્વ. ખજુરિયા આશારિયા (નેણશીં)ના ભાભી,
મનજી, જેન્તી, ગોવિંદ,
સ્વ. જગદીશના મોટીમા, પ્રવીણ રણછોડના કાકી,
કરશન, ખીમજી, જગદીશ,
દિનેશ, જશોદાબેન કાન્તિલાલ ગોરી (મોડકુબા),
હરબાઇ ચંદુલાલ ગજરા (જામનગર)ના માતા, ડો. મેહુલ,
વિશાલ, શૈલેશ, યોગેશ,
જિગર, પ્રિયા, ક્રિષ્ના,
મનાલી, રીના, અંજલિના દાદી,
સ્વ. વિશનજી કેશવજી મેંગર (માંડવી)ના પુત્રી, સ્વ.
હિંમતભાઇ, હરેશભાઇ, સ્વ. દમયંતી મોહનલાલ
ધભા (હાજાપર)ના બહેન, વિજય, જયેશ,
સાગર, ઉષા મુકેશ કટારિયા (ધુણઇ), આનંદી કનૈયા જોઇસર (શિરવા), સ્વ. રિદ્ધિ નીરવ નંદા (ભુજ),
હિનાના ફઇ તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાજે 5થી 6 જશરાજ દાદા ધામમાં, બાંભડાઇ ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : પાનબાઈ જેઠાભાઈ દિવાણી (ઉ.વ. 90) તે જેઠાભાઇ હરજી કાનજી દિવાણીના
પત્ની, વાલજીભાઈ, જેન્તીભાઈ,
કસ્તૂરબેનના માતા, શારદાબેન, ભાવનાબેન, શાંતિલાલ કરમશી સેંઘાણી (ગઢશીશા)ના સાસુ,
મીના, જુલી, સ્વ. નીરવ,
બિપિન, રાજના દાદી, યુક્તિ
રાજ દિવાણી, યોગેશ રામજિયાણી (ગઢશીશા), નીલેશ ઠાકરાણી (રત્નાપર-મઉ)ના દાદીસાસુ, સ્વ. હીરબાઈ
લખમશી દિવાણીના દેરાણી, સ્વ. લીલાબેન દેવજી દિવાણીના જેઠાણી,
શાંતિભાઈ, વસંતભાઈ, ગજેન્દ્રભાઈ,
હરેશભાઇ, પ્રભુદાસભાઈ, સ્વ.
મુકેશભાઈ, પરષોત્તમભાઈ, રસિલાબેન જેન્તીલાલ
સેંઘાણીના કાકી, પ્રેમિલાબેન, ભાનુબેન,
ચંપાબેન, રેખાબેન, કલ્પનાબેન,
ગં.સ્વ. પ્રવીણાબેન, દમયંતીબેન, જેન્તીલાલ સેંઘાણીના કાકીજી સાસુ, સ્વ. શિવજીભાઈ મેઘજી
સેંઘાણી, સ્વ. કેસરબેન શિવજીભાઈ સેંઘાણી (દરશડી)ના પુત્રી,
સ્વ. કાનજીભાઈ સેંઘાણી, લખમશીભાઈ સેંઘાણી, મણિલાલભાઈ સેંઘાણી, સ્વ. નાનજીભાઈ સેંઘાણી, સ્વ. કાંતાબેન રતનશી વાસાણીના
બહેન તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સનાતન
સમાજવાડી, મમાયમોરા ખાતે.
મોટા ભાડિયા (તા. માડવી) : ગઢવી (મૌવર) ખેંગાર હરિભાઇ (ઉ.વ.
75) તે રાજબાઈના પતિ, સ્વ. દેસર હરિભાઈ, સ્વ.
કાનિયા હરિભાઈ, સ્વ. સામરા હરિભાઈ, ડોસા
હરિભાઈ, જેતબાઈ, માકબાઈ, લખમીના ભાઈ, મુરજી, વિલઇબેન,
હાસબાઈ, હીરબાઈ, સ્વ. માણશીના
પિતા, સ્વ. જખુ શવરાજ બારોટ (મોટા રતડિયા)ના જમાઈ તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન વાડીવિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 15-7-2026ના બુધવારે.
મસ્કા (તા. માંડવી) : કિશોર નાનજી મોતા (બેલાવાડી) (ઉ.વ. 36) તે સ્વ. ઉષાબેન (લક્ષ્મીબેન) નાનજી ગોપાલજીના પુત્ર, ભાવનાબેનના પતિ, વિશ્વાના
પિતા, સુરેશ નાનજી મોતા, જ્યોત્સનાબેન,
અંજનાબેન, નીતાબેન, પ્રવીણાબેન,
જયશ્રીબેનના ભાઈ, જ્યોતિબેનના દિયર, મનોજ, અલ્પેશના કાકા, હેન્સી મનોજભાઈના
કાકાસસરા, માકાણી હીરાલાલ, સ્વ. નવીનલાલ
બોડા, પેથાણી કરસનજી, નાગુ અરવિંદભાઈ, માલાણી કિશોરભાઈના સાળા, ગં.સ્વ. મણિબેન મેઘજી,
સ્વ. નીમુબેન રમેશભાઈ, ગં.સ્વ. કમળાબેન મંગલદાસ,
ગં.સ્વ. હેતલબેન દિનેશભાઈ, સ્વ. હાંસબાઈ કાનજી
જોષી, સ્વ. પ્રભાબેન ભગવાનજી માકાણી, બોડા
લક્ષ્મીબેન રવિલાલના ભત્રીજા, જગદીશ, લાલજી,
મહેન્દ્ર, વિપુલ, હિતેશ,
શિવજી, પીયૂષ, દિલીપ,
અમિત, સ્વ. કેતન, અંકિત,
સુનીલ, જિગર, દીપના ભાઈ,
સ્વ. તારાબેન ઉમિયાશંકર (ભુજ), સ્વ. રામાબાઈ મોતીલાલ
શિણાઈ (આસંબિયા)ના દોહિત્ર, બાલક્રિષ્ણ ઉમ્યાશંકર, અંજનાબેન વિનોદભાઈ વ્યાસ, ક્રિષ્નાબેન સુખદેવભાઈ,
સ્વ. જેન્તીલાલ, મોહનભાઈ, હીરાલાલ, સ્વ. ચૂનીલાલ, રૂક્ષ્મણીબેન,
કસ્તૂરબેનના ભાણેજ, વર્ષાબેન કાંતિલાલ મીઠુ નાકરના
જમાઈ, મેહુલ, રાજેશ, રાહુલના બનેવી, પૂજાબેન, ધારાબેન,
અંકિતાબેનના નણદોઈયા તા. પ-7-2026ના અવસાન પામ્યા છે. માવતર પક્ષની સાદડી તા. 7-7-2026ના મંગળવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે. સાસરા પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2થી 3 રાજગોર સમાજવાડી, મુંદરા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : સુથાર રાણાભાઇ ધનજી ચાવડા (ઉ.વ. 89) તે પાર્વતીબેનના પતિ, પરષોત્તમ, મૂરજી,
નરશીં, દિનેશ, જશુબેન,
કાન્તાબેનના પિતા, જાગૃતિ, નીલમ, ઉમેશ, પૂર્વી, શ્રુતિ, અશોક, ક્રિશા, ધ્રુવી, મેહુલના દાદા, આલાભાઇ,
નારાણભાઇ, જેન્તીભાઇ, મગીબેન,
મીઠીબેનના કાકા, સ્વ. મોમાયા તેજાભાઇ ચૌહાણ (માધાપર)ના
જમાઇ, હીરાલાલ રાઘવજી, ભીમજી ભગવાનજી,
હંસાબેન, છાયાબેન, નિમુબેન,
ભાવનાબેનના સસરા તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન આહીર નવાવાસ, નિરોણા ખાતે.
નેત્રા (તા. નખત્રાણા) : કાઠી ખતીજાબાઈ અબ્દુલ (ઉ.વ. 50) તે અબ્દુલ ભખરના પત્ની, આફરીદ અને અઝહરુદ્દીનના માતા, કાઠી તૈયબ અલીમામદ (નેત્રા)ના
પુત્રી , મામધ સિધિક (બેર)ના બહેન, અનવર,
ઈકબાલ, ઈમરાન, અલ્તાફના ભાભી
તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 7-7-2026ના સવારે 10 વાગ્યે મફતનગર મસ્જિદ, નેત્રા ખાતે.
વિગોડી (તા. નખત્રાણા) : પ્રવીણસિંહ દાનસંગજી જાડેજા (ઉ.વ. 51) તે સ્વ. દાનસંગજી ભોજરાજજીના
પુત્ર, મહેન્દ્રસિંહના મોટા ભાઇ, જયેન્દ્રસિંહના મોટાબાપુ, લાધુભા, વિક્રમસિંહ, કનકસિંહ, અજિતસિંહના
કાકાઇ ભાઇ, સ્વ. આણંદસિંહ દુજેસિંહ (મોટી ગોધિયાર)ના જમાઇ,
સવાઇસિંહ આણંદસિંહ સોઢાના બનેવી અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા.
13-7-2026ના સોમવારે નિવાસસ્થાન ઝીલ, નખત્રાણા ખાતે.
હમીરપર (તા. રાપર) : મેંદુભા હાંસુભા વાઘેલા તે ભીખુભા, ભગુભાના નાના ભાઇ, હરદેવસિંહ,
સિદ્ધરાજસિંહ, કુલદીપસિંહના કાકા, જયપાલસિંહના પિતા, રુદ્રસિંહના દાદા તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-7-2026ના ત્રંબો ખાતે.
કુકડાઉ (તા. અબડાસા) : બાળાબા હઠીસંગજી જાડેજા (ઉ.વ. 95) તે જાડેજા મહિપતાસિંહ, મંગુભા, ખોડુભાના માતા,
જાડેજા કિરીટાસિંહ, ચંદુભા, ભીખુભા, પ્રદીપાસિંહના મોટાબા, રાજેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહ, નીતેન્દ્રાસિંહ, દશરથાસિંહ, મહાવીરાસિંહ,
દિલીપાસિંહ, ભરતાસિંહ, જયદીપાસિંહ,
અર્જુનાસિંહના દાદી તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કુકડાઉ ખાતે.
નારાયણ સરોવર (તા. લખપત) : પારૂલબેન પ્રદીપભાઇ ત્રિવેદી તે પ્રદીપભાઇ
નર્મદાશંકર ત્રિવેદીના પત્ની, સ્વ.
સતીશભાઇ તથા સ્વ. ધનેશભાઇ ત્રિવેદીના નાના ભાઇના પત્ની, ચંદન
(દીક્ષિત), ચાંદનીના માતા, રૂચાના સાસુ,
નીવ, રિતીના દાદી, સોમનાથના
સ્વ. નવીનચંદ્ર જાની તથા સ્વ. કૈલાશબેન જાનીના પુત્રી, રોહન,
કૌશલ, સાગરના કાકી, જશ,
વિપ્રાના દાદી તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. અંતિમ યાત્રા તા. 6-7-2026ના સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન નારાયણ સરોવર
ખાતેથી તથા સાદડી તા. 6-7-2026ના
સાંજે 4થી 5 વાલરામ ભવન, નારાયણ સરોવાર ખાતે.
ફુલરા (તા. લખપત) : જત હવાબાઇ મામદ (ઉ.વ. 60) તે જત મામદ જુંગ (માજી સદસ્ય
જિલ્લા પંચાયત-કચ્છ)ના પત્ની, ઉમર,
અબ્દુલ, સિધિકના માતા, મુરાદના
ભાભી, હાજી મામદ, હાજી સાલે, હાજી ઇસ્માઇલના બહેન તા. 5-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-7-2026ના મંગળવારે ફુલરા ખાતે.