ભુજ : શેખ રફીક ઇસ્માઇલ (ઉર્ફે લુલો) (ઉ.વ. 50) તે શેખ મામદ ઇસ્માઇલ, શેખ નૂરમામદના ભાઇ, અકીલ,
શકીલના કાકા, શેખ મુસ્તાકના સાળા તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 7-7-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મોટાપીર રોડ ખાતે.
ભુજ : કચ્છ સેવક બ્રાહ્મણ મૂળ માંડવીના નીલમ નીરવ બાપટ (ઉ.વ.
43) તે સ્વ. કમળાબેન કાંતિલાલ બાપટના
પુત્રવધૂ, ડો. નીરવ કાંતિલાલ બાપટના પત્ની, પ્રાર્શ્વ, હિના (હીર)ના માતા, ડો. ચેતના જય ભટ્ટ, દીપ્તિ વૈભવ ભટ્ટના ભાભી, પૂનમ ગૌરવ સેવક, ધારા સાગર રાસ્તે, દેવાંશ વ્યાસના બહેન, મીતા દેવાંશ વ્યાસના નણંદ, હાટકેશ્વર મંદિરના પૂજારી
પરિવારના ગં.સ્વ. કસ્તૂરબેન ઘનશ્યામ વ્યાસના પુત્રી અમદાવાદ ખાતે તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. સાસરા-પિયર
પક્ષની પ્રાર્થનાસભા તા. 6-7-2026ના
સોમવારે સાંજે 4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ પાસે, ભુજ મધ્યે.
ભુજ : કાંતિલાલ કેશરીમલ શાહ (મારવાડી) (ઉ.વ. 85) તે અનિલાબેનના પતિ, સરોજ અરાવિંદ પ્રાગાણી, સંગીતા મુકેશ શાહ, યોગેશ, રશ્મીનના
પિતા, બેલાબેન અને સીમાબેનના સસરા, રુત્વી,
તનુષી અને ઐશાના દાદા, મેહુલ, મનાલી અને પાર્થના નાના તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સાંજે 5થી 6 ડોસાભાઈ ધર્મશાળામાં પ્રથમ માળે.
ભુજ : શ્રીમાળી સોની ગં.સ્વ. ભાનુબેન કોંઢિયા (ઉ.વ. 86) તે સ્વ. છોટાલાલભાઈ જાદવજી
કોંઢિયાના પત્ની તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 5-7-2026 રવિવારના સવારે 8 કલાકે નિવાસસ્થાન 29, રજવાડી બંગલોઝ, સેવન સ્કાય સિનેપ્લેક્સ પાછળ, એરપોર્ટ રોડ પરથી નીકળશે.
અંજાર : વસંતબેન શાહ (ઉ.વ. 90) તે સ્વ. નાનાલાલ વિકમશીના પત્ની, રાજેશ (નિવૃત્ત જીઇબી), પરેશ (નિવૃત્ત નગરપાલિકા), કલ્પના ચંદ્રકાંત શાહ (ભુજ)ના
માતા, પ્રીતિ, ભાવના (પોસ્ટ એજન્ટ),
ચંદ્રકાંત રવિલાલ (ભુજ)ના સાસુ, વિરેશ (વેલ્યુઅર),
જૈનમ (નવકાર હેન્ડીક્રાફ્ટ્સ), અર્હમ, પ્રિયાના દાદી, ખુશ્બૂ વિરેશ, પ્રીતકુમાર
ચેતનભાઈ શાહના દાદીજી, હાર્દિક, મિલન (ભુજ)ના
નાની, સ્વ. લાલજી પોપટભાઈ શાહ (મોટા અંગિયા)ના પુત્રી,
સ્વ. છગનભાઇ, સ્વ. દોલતભાઈ, શાંતિલાલભાઈ, જયસુખભાઈ, સ્વ. પ્રદીપભાઈ,
સ્વ. ચંદનબેન મગનલાલ શેઠ (ભુજ), સ્વ. દયાબેન પ્રાણલાલ
શેઠ (સામત્રા), જયાબેન કિશોરચંદ્ર મહેતા (ભુજ)ના બહેન તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 5-7-2026ના
રવિવારે બપોરના 5થી 6 વિવિધલક્ષી હોલ, બસ સ્ટેશન રોડ, જૈન કોલોની,
નયા અંજાર ખાતે.
અંજાર : હાલે બોકારો (ઝારખંડ) કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી ઉત્તમભાઇ
લાલજીભાઇ ચૌહાણ (ઉ.વ. 94) તે શાકરબેન
લાલજીભાઇના પુત્ર, દિલીપભાઇ,
દિનેશભાઇ, સ્વ. ગાયત્રીબેનના પિતા, રીતાબેન, મીનાબેન, અજિતભાઇ,
શશિકાંતભાઇ, વંદનાબેનના કાકા, ભાગીરથીબેનના પતિ, ગં.સ્વ. ત્રિવેણીબેનના દિયર,
સ્વ. કાનજી લાલજી ચૌહાણના ભાઇ, સ્વ. ભચીબેન સ્વ.
દામજીભાઇ વાઘેલાના જમાઇ, વંદનાબેન, દીપ્તિબેનના
સસરા, મીનાબેન, શિલ્પાબેનના કાકાજી,
નિધિ, આશુતોષ, દીપ,
માનસ, ટ્વિંકલ, સ્વ. મીરા,
અવિશા, ક્રિનાના દાદા તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-7-2026ના સોમવારે સાંજે 5થી 6 (ભાઇઓ તથા બહેનોની સાથે) કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી સમાજવાડી-અંજાર
ખાતે.
અંજાર : મૂળ નાગલપુરના હર્ષ કાંતિલાલ ચૌહાણ (ઉ.વ. 31) તે ગીતાબેન અને કાંતિલાલ કેશવજી
ચૌહાણના પુત્ર, કલ્પનાબેન અને મનસુખભાઈ
કેશવજી ચૌહાણના ભત્રીજા, જિજ્ઞાસા, રીટા,
પૂર્વી, સ્વપ્ના, ધવલ અને
નીલમના ભાઈ, અશ્વિન ટાંક, રાજેન્દ્ર જેઠવા,
ચૈતન્ય ચાવડા અને ધર્મેન્દ્ર પરમારના સાળા તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર બંધ છે.) સંપર્ક 9924219108, 94299 30434.
અંજાર : ધનજીભાઇ પૂંજાભાઇ હડિયા (ઉ.વ. 83) તે સ્વ. જીવીબેન પૂંજાભાઈ પબાભાઈ
હડિયાના પુત્ર, રંભુબેનના પતિ,
સ્વ. પાંચીબેન રાજાભાઈ માલસતરના જમાઈ, સ્વ. મોંઘીબેન,
સ્વ. માલીબેન, સ્વ. ભચીબેન, સ્વ. ડાયાભાઈ, ગં. સ્વ. દિવાળીબેનના ભાઈ, ગં.સ્વ. રાજીબેનના જેઠ, પાર્વતીબેન, નર્મદાબેન, ગં. સ્વ. ચંદ્રિકાબેન, રસીલાબેન, કેશવજીભાઇ, રાજીવ (રવજી)ભાઈના
પિતા, જેન્તીભાઇ, શાંતિલાલભાઈ, સ્વ. મોહનભાઈ, ભાવનાબેન, મનીષાબેનના
સસરા, દિનેશભાઈ, નીતિનભાઇ, પંકજભાઈના મોટાબાપા, પાર્વતીબેન તથા કલ્પનાબેનના મોટા
સસરા, વૃત્તિ, ભૂમિ, ચાર્મી, જીલ, આયુષી, સંજના, ઉર્વા, દીપ, દેવ, નૈમિષના દાદા, સુનીલ,
ભાવિક, જયદીપ, તેજસ,
ક્રિષ્ના, વિધિ, મીરા,
હાર્દીના નાના તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 4થી 5 `કૃષ્ણવાડી' શ્રી
યદુવંશી સોરઠિયા આહીર સમાજવાડી, વોરાસર વાડીની બાજુમાં,
અંજાર ખાતે.
આદિપુર : મૂળ ખંભરાના ક.ગુ.ક્ષ. શાંતાબેન ટાંક (ઉ.વ. 75) તે મૂળજીભાઇ ધનજીભાઇ ટાંકના
પત્ની, રંભાબેન ધનજીભાઇના પુત્રવધૂ, ગં.સ્વ. નરબદાબેન મનજીભાઇના ભત્રીજીવધૂ, હેમંતભાઇ,
નારણભાઇ (રાયપુર)ના ભાઇના પત્ની, અમૃતબેન પ્રેમજીભાઇ
ચાવડા (લોહારિયા)ના પુત્રી, સ્વ. શિવાજીભાઈ ચાવડા, સ્વ. ચંદ્રકાંતભાઈ ચાવડા, મુક્તાબેન (મેઘરાજ),
કાંતાબેન (કોડીનાર), વિજયાબેન (અંજાર)ના બહેન,
સાવિત્રીબેન, સરસ્વતીબેનના નણંદ, પુષ્પાબેન ચંદ્રકાંતભાઇ રાઠોડ, સ્વ. રમણીકભાઇ,
સ્વ. કિશોરભાઇ, સ્વ. કાંતિભાઇના ભાભી, કંચનબેન, મીનાબેન,
સ્વ. સુનિતાબેનના જેઠાણી, જગદીશ, રાજેશ, હરીશના માતા, જયશ્રી,
પુષ્પા, વૈશાલીના સાસુ, ભરત,
કમલેશ, કેતન, ખુશાલ,
એકતા, કોમલ, નિધિના મોટી
મા, જાગૃતિ, કૃપાલી, બિનિતા, પૂર્ણા, કલ્પેશકુમાર વરૂ,
પ્રતીકકુમાર જેઠવા, પાર્થકુમાર રાઠોડના મોટા સાસુ,
રીના કેવલકુમાર વેગડ (લોહારિયા), કિંજલ અંકિતકુમાર
સાવરિયા (નાગલપર), હિમાંશુ, મોનિકા,
વિશ્વજીત, મહિમાના દાદી તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા.6-7-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી આદિપુર ખાતે
માંડવી : કુશવાહ ગજેન્દ્ર યોગેન્દ્રસિંહ (બિહારી) (ઉ.વ. 36) તે ગિરિજાબેન યોગેન્દ્રસિંહ
(બીએસએનએલ)ના પુત્ર, નીતુદેવીના
પતિ, જિતેન્દ્રના ભાઇ, દેવાંતીબેનના દિયર,
દિવ્યા અને હાર્દિકના કાકા, મંતુરંતદેવી અખિલેશભાઇ
કુશવાહના જમાઇ તા. 4-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય
સમાજવાડી, માંડવી મધ્યે.
નખત્રાણા : જીવાબેન લીંબાણી (ઉ.વ. 96) તે સ્વ. હરજીભાઇ કાનજી લીંબાણીના
પત્ની, સ્વ. લક્ષ્મીબેન અરજણ છાભૈયા (વિરાણી હાલે રાયપુર),
મણિબેન રામજી રૂડાણી (અંગિયા), સ્વ. વેલુબેન લાલજી
દિવાણી (જતાવીરા હાલે બેલગામ), નિર્મળાબેન (નાનુબેન) જીવરાજ નાકરાણી
(કંડાય), ગીતાબેન (ગંગાબેન) ભવાનજી સેંઘાણી (કોટડા જ.)ના માતા,
સ્વ. હંસરાજ મનજીભાઇ નાયાણી (વિથોણ)ના પુત્રી, સ્વ. અરજણભાઇ, ભાણજીભાઇના ભાઇના પત્ની, સ્વ. શિવજીભાઇ તથા સ્વ. અબજીભાઇના ભાભી અવસાન પામ્યા છે. સાદડી-બેસણું નિવાસસ્થાને
લીંબાણીનગર જૂનાવાસ નખત્રાણા ખાતે.
નખત્રાણા : કડવા પાટીદાર લખમશીભાઇ લધારામભાઇ કેશરાણી (છાભૈયા)
(ઉ.વ. 79) તે ગંગદાસભાઈ, ઝવેરભાઈ, શાંતિભાઈ,
દેવાબેન, મણીબેન, ગંગાબેનના
મોટા ભાઈ, અમૃતભાઈ, ભરતભાઈ, જયશ્રીબેન તેમજ ચંપાબેનના પિતા, ભાવિની, મોહિત, પાર્થ, ભવ્યના દાદા તા.
3-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 5-7-2026ના રવિવારે સવારે 8.30થી 10 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાને ટાઈગરનગર તથા પ્રાર્થનાસભા
તા. 6-7-2026ના સોમવારે સવારે 8.30થી 10 અને બપોરે 3.30થી 5 નખત્રાણા પશ્ચિમ વિભાગ, પાટીદાર સમાજવાડી ખાતે.
ભચાઉ : મૂળ બેલાના વેલુબેન (ઉ.વ. 90) તે વોરા મણિલાલ કસ્તૂરના પત્ની, સ્વ.
વર્ધિલાલ તથા ભરત, સુરેશ, વિનોદ,
ધર્મેન્દ્ર, વિજય તથા ભાગ્યવંતી કીર્તિભાઇ ગાંધી,
મંજુલાબેન ધીરજ મેહતા, રમીલાબેન કિશોર મહેતા,
પ્રજ્ઞાબેન હરખચંદ સંઘવી, મીનાબેન ભરત કુબડિયા,
પુષ્પાબેન મુકેશ વોરાના માતા, કલાબેન, કલ્પનાબેન, સુમનબેન , નયનાબેન,
કલ્પનાબેનના સાસુ, વાલજી જયચંદ શેઠ (રવ)ના પુત્રી
તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સવારે 10થી 12.30 વર્ધમાનનગર વેલફરે સોસાયટી,
ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મહેન્દ્રભાઇ
વરૂ (ઉ.વ. 66) તે સ્વ. શાંતાબેન વલમજી કરશન
વરૂના પુત્ર,
હરિકુંવરબેનના પતિ, ગં.સ્વ. મનીષાબેન દિનેશભાઇ
રાઠોડ (માધાપર), ચેતનાબેન તુષારભાઇ પરમાર (માધાપર), દિપ્તીબેન જીતેશભાઇ વેગડ (પંજાબ),
રૂચિબેન કેવલભાઇ ચૌહાણ (માધાપર), દુલારીબેન
ભાર્ગવભાઇ ચૌહાણ (માધાપર), ધ્રવુકુમારના પિતા, ગં.સ્વ. વસંતબેન રણછોડભાઇ રાઠોડ (માધાપર), ગં.સ્વ. સરસ્વતીબેન
પ્રાગજીભાઇ ચૌહાણ (માધાપર), વિજયાબેન ધનજીભાઇ પરમાર (કુકમા)ના
ભાઇ, સ્વ. લક્ષ્મીબેન મોરારભાઇ પરમાર (કુકમા)ના જમાઇ,
જ્યોતિબેન નવીનચંદ્ર ચૌહાણ (કુકમા)ના બનેવી, સ્વ.
નરસિંહ મુરજી વરૂના કાકાઇ ભાઇ, સ્વ. દક્ષાબેન નરસિંહ વરૂના દિયર, અનિતાબેન રૂપમભાઇ વરૂ, હેમાંગિની કિન્નરભાઇ વરૂના કાકાજી, રાધે, હર્ષવર્ધન, શિવમના દાદા, મૈત્રી,
આદિત્ય, આરવ, દિયાંશના નાના,
સ્વ. હરિલાલ છગનલાલ રાઠોડ, ધનજીભાઇ પ્રેમજીભાઇ
પરમાર, લીલાધરભાઇ નાનાલાલભાઇ
વેગડ, વ્રજલાલભાઇ રણછોડભાઇ ચૌહાણ, બાબુભાઇ
શામજીભાઇ ચૌહાણના વેવાઇ, ભાવના, નરેન્દ્ર,
સંગીતા, સ્વ. રાજુ, સીમા,
કમલેશના મામા તા. 1-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-7-2026ના સોમવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર મિત્રી સમાજ ભવન માધાપર ખાતે.
સણોસરા (તા. ભુજ) : રબારી જીવણીબેન રાણાભાઇ (ઉ.વ. 75) તે રાણા મખીના પત્ની, વેલાભાઇ, કમાભાઇ,
વંકાભાઇ, રાજાભાઇ અને હમીરના માતા, શંકર, હીરો, બુધો, વંકાભાઇ અને આશિષના દાદી તા. 2-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને સણોસરા (ભુજ) ખાતે.
ચંદિયા (તા. અંજાર) : મૂળ ખેડોઇના લંગા રહીમાબાઇ કાસમભાઇ (ઉ.વ.
106) તે લંગા અબ્દુલ કાસમ (માજી
ફોરેસ્ટ), લંગા ઓસમાણ કાસમ, લંગા
રમજુ કાસમના માતા, લંગા હાજી રમજુ દાઉદ, મ. લંગા ફકીરમામદ બાવલાના સાસુ, લંગા મજીદ અબ્દુલ,
લંગા હસન અબ્દુલ, લંગા જાવેદ ઓસમાણ, લંગા સમીર ઓસમાણ, લંગા રજાક રમજુ, લંગા ફિરોઝ રમજુ, લંગા અસલમ રમજુના દાદી, લંગા ઇમરાન ફકીરમામદ, લંગા રજાક ફકીરમામદ, લંગા મુસ્તાક હાજી રમજુના નાની તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.6-7-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 મોટાપીર દરગાહ કમ્પાઉન્ડ, ચંદિયા (તા. અંજાર) ખાતે.
નાગલપર મોટી (તા. અંજાર) : નરભેરામભાઇ શામજીભાઇ ટાંક (ઉ.વ. 101) તે સ્વ. રણછોડભાઇ ખેતાભાઇ ટાંકના
જમાઇ, કરમશીંભાઇ, જયંતીભાઇ,
દેવરામભાઇ, કાન્તાબેન, પ્રેમુબેન,
જમુબેનના ભાઇ, અરવિંદભાઇ, પ્રદીપભાઇ, રસીલાબેન સૂર્યકાંત વાઢેર, સ્વ. નીમાબેન રોહિતભાઇ પરમાર,
ગં.સ્વ. અનસૂયાબેન ભોગીલાલ વાઢેરના પિતા, મણીબેનના
પતિ, લક્ષ્મીબેન, નીતાબેનના સસરા,
મેહુલ, મીથલેશ, મીનલ,
કપિલ, જિજ્ઞેશ, સેજલના દાદા,
યોગેશ, શેખર, કરીશ્મા,
ઝેબીન, સ્વીટીના નાના તા. 4-7-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-7-2026ના સોમવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મહાદેવ મંદિર મોટી
નાગલપર મધ્યે.
શિણાય (તા. ગાંધીધામ) : કચ્છી ગુર્જર સુતાર જયંતીલાલ શંખલપુરા
(ઉ.વ. 78) તે સ્વ. કુંવરબેન તથા સ્વ.
રવજીભાઇના પુત્ર, સ્વ. ધનવંતીબેનના
પતિ, સ્વ. નર્મદાબેન, સ્વ. નરશીભાઇ જોલાપ્રા
(નાની ખાખર)ના જમાઇ, વિશાલના પિતા, વિજયલક્ષ્મીના
સસરા તા. 3-7-2026ના
અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
ગઢશીશા (તા. માંડવી) : રાયમા દાઉદ ફકીરમોહંમદ (ઉ.વ. 82) તે ઇશાકના મોટાભાઈ, સાદિકના મોટાબાપા, મ.
ઉમર જુસબના જમાઈ, અલીમોહમ્મદના બનેવી, ઓસમાણ
ગની ઈબ્રાહીમના સસરા, મ. જકરિયા ભચુ અને મામદ સુલેમાન (વિંગડિયા)ના
સાળા, સિરાજ, શેફાજ અને શહેઝાદના નાના તા.
2-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-7-2026ના રવિવારે સવારે 10થી 11 હાજી હાસમ પીર દરગાહ પ્રાંગણ,
ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
ભુજપુર (તા. મુંદરા) : મૂળ ઝરપરાના જીવરાજ વસરામ જસાણી (ઉ.વ.
88) તે સ્વ. પાલાભાઇ, સ્વ. સુમારભાઇ, પુનશીભાઇના
ભાઇ, સ્વ. આસપન, માણસી, સવરાજ, મેઘબાઇ મંગા સાખરા, જેતબાઇ
દેસર ગીલવા, સભાઇબેન થારૂ સાખરા, નાગશ્રી
હરિ ગાગિયાના પિતા, સામત, રામના કાકા,
વસરામના મોટાબાપા, ગોપાલ, નારાણ, જગદીશ, વાલજીના દાદા તા.
3-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 3-7-2026થી તા. 5-7-2026 નિવાસસ્થાન જંગી વાડી, નાની ભુજપુર ખાતે.
કુકડસર (તા. મુંદરા) : રબારી કરણાભાઇ ગોવિંદભાઇ (ઉ.વ. 88) તે કંકુબેન ભચાભાઇ, વલીબેન, સાજણભાઇ,
વંકાભાઇના પિતા, બલદેવ, પ્રિયંકા,
વિરલના દાદા તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-7-2026ના સોમવારે નિવાસસ્થાન કુકડસર
ખાતે.
વાયોર (તા. અબડાસા) : લુહાર ઇલિયાસ આમદ (પૂર્વ કર્મચારી) (ઉ.વ.
56) તે મજીદ, અહમદ, ફેજલ અને કાદર,
મોજીમ, મોસીનના પિતા, અલીમામદ,
સિધિક, હાજી સુલેમાનના ભાઈ, મ. હાજી રમજાન (દયાપર)ના જમાઈ, અભુભખર, ઇસ્માઇલ, હનીફના કાકા, મ. હાજી
સિધિક, હાજી હુસેનના બનેવી તા. 3-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-7-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 ખત્રી જમાતખાના વાયોર ખાતે.
મોરબી : ભાનુબેન (ઉ.વ. 68) તે ગોસ્વામી હંસગિરિ ઓઘડગિરિ (મંત્રી મોરબી દશનામ ગોસ્વામી સમાજ
મંડળ )ના પત્ની, વિનોદગિરિ તથા વિજયગિરિના
માતા તા. 3-7-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 6-7-2026ના સોમવારે સાંજે 4થી 6 ગોસ્વામી સમાજની વાડી, વિદ્યુત સ્મશાનગૃહની સામે, લીલાપર રોડ, મોરબી ખાતે.