• બુધવાર, 01 જુલાઈ, 2026

અવસાન નોંધ

ભુજ : લુહાર રોશનબાઇ અનવર (ડેલીવાળા) (ઉ.વ. 48) તે અધ્રેમાન સિધિકના પુત્રી, ફકીરમામદ સિધિકના પુત્રવધૂ, અઝીમના માતા, હુશેન (પપુ)ના બહેન, સિધિક, હુશેન, અબ્દુલના ભાભી, હુશેન હાજી ઇકબાલ ઓસમાણના ભાભીજી, રફીક કાસમના સાસુ, એઝાઝ મામદ, આશિફ યાકુબના મોટા સાસુ તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 2-7-2026ના ગુરુવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : નોડે ખતુબાઇ (હનુબાઇ) (ઉ.વ. 65) તે વસાયા રફીકમામદના પત્ની, મ. કાસમ અને સલીમ, અનવરના માતા, મ. અમીર મામદ, જુમા ફકીરમામદ, મ. ભીલાલ રફીમામદના ભાભી, ઇલિયાસ મેરૂ, મ. આદમ, મ. અબ્દુલરહીમના બહેન, રમઝાનઅલાના, અબ્બાસ, ભીલાલ, સુલેમાનના કાકી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 1/2/3-7-2026ના નિવાસસ્થાને જૂના કચ્છમિત્ર પાછળ, નોડે ફળિયા ખાતે.

નખત્રાણા : વિનોદભાઇ નરસિંહભાઇ કોલી (ઉ.વ. 33) તે સ્વ. નરસિંહ ખમુ તથા નાનબાઇના પુત્ર, અશોક, પ્રકાશના ભાઇ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. તા. 2-7-2026ના સત્સંગ, બારસ તા. 3-7-2026ના પાણી કોલીવાસ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ હાજાપરના કચ્છ ગુર્જર ક્ષત્રિય શારદાબેન નાનાલાલભાઈ ટાંક (ઉ.વ. 70) તે સ્વ. નાનાલાલ રણછોડભાઈ ટાંકના પત્ની, ગં.સ્વ. મણિબેન જીવરામભાઈ પરમારના પુત્રી, સ્વ. રતનબેન નરાસિંહભાઇ ટાંક, ગં.સ્વ. તારાબેન શામજીભાઈ ટાંક, શારદાબેન શાંતિલાલ ટાંકના જેઠાણી, ગં.સ્વ. જયાબેન રતિલાલ ટાંકના દેરાણી, હંસાબેન, વસંતબેન, નિર્મલાબેન, જયાબેનના ભાભી, ગં.સ્વ. નંદાબેન કિશોરભાઈ પરમાર, શારદાબેન દામજીભાઈ પરમાર, જ્યોતિબેન હરસુખભાઈ પરમારના નણંદ તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-7-2026ના ગુરુવારે સાંજે 5થી 6 વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી સમાજ ભવન, માધાપર ખાતે.

બળદિયા (તા. ભુજ) : ગં.સ્વ. ઝવેરબેન (જીવાબેન) ગરવા (ઉ.વ. 73) તે સ્વ. ડાયાભાઈ ભચુ ગરવાના પત્ની, બાબુભાઇ, સ્વ. રમેશ, મંજુલાબેન, લક્ષ્મીબેનના માતા, સ્વ. ધનબાઈ વિશ્રામ ગેડિયા (ભુજ)ના પુત્રી, ઈશ્વર મોહન (અંજાર), મોહન હીરજીભાઈ (કોડકી)ના સાસુ, અરાવિંદ, ચમન, સ્વ. લાલજી, લક્ષ્મીબેન, ચંદુલાલના કાકી તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 2-7-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ઉપલોવાસ, બળદિયા (તા. ભુજ) ખાતે.

નાગલપુર (તા. અંજાર) : મુમતાજબેન હબીબભાઇ બાના (ઉ.વ. 73) તે હબીબભાઇ હસનઅલી બાના (નાગલપુર)ના પત્ની, મ. અમીનભાઇ બાના, તસ્લીમબેનના માતા, રૂબીનાબેન અને અલીભાઇ બંદેઅલીના સાસુ તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમવિધિ તા. 1-7-2026ના બુધવારે સવારે 10 કલાકે નાગલપુર ખાતે. અંતિમવિધિ બાદ જિયારત નાગલપર જમાતખાનામાં. સાદડી તા. 1-7-2026ના બુધવારે સાંજે 5થી 6 હસનપીર ચોક, નાગલપુર ખાતે.

રતડિયા મોટા (તા. માંડવી) : માણશી કેશવ ગઢવી (બારોટ) (ઉ.વ. 76) તે સ્વ. માણેક, હીરબાઈ, પનઈબાઈ (નાના લાયજા)ના ભાઈ, હીરબાઈબેનના પતિ, પચાણ, વિશ્રામ, શિવરાજ, ધનબાઈ, હાંસબાઈના પિતા તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી, ઉત્તરક્રિયા પાણી તા. 10-7-2026ના શુકવારે નિવાસસ્થાને રતડિયા મોટા (તા. માંડવી) ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : કાનજીભાઈ જેઠાભાઈ મહેશ્વરી (સંગરખિયા) (ઉ.વ. 67) તે સ્વ. નાગશી, મહેશ, મોહન, માલબાઈના પિતા, લાલબાઈના પતિ, સ્વ. દેવશી જેઠાભાઈ, મેઘજી જેઠાભાઇના ભાઈ તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન દખણા ફળિયા ખાતે તેમજ આગરી તા. 2-7-26ના ગુરુવારે અને પાણીયારો તા. 3-7-2026ના શુક્રવારે.

ટોડા (તા. મુંદરા) : ખલીફા હવાબાઇ કાસમ (ઉ.વ. 70) તે કાસમ ભચુના પુત્રી, મ. અનવર કાસમ, મ. અબ્દુલ કાસમ, જલુબાઇ જુસબ (કારાઘોઘા), મ. અબુબકર સુલેમાન, મ. આમદ કાસમ, સિધિક કાસમ, મ. કરીમાબાઇ આરબ (કલ્યાણપર)ના બહેન, મુસ્તાક, આસિફ, અલ્તાફ, અસલમ, મ. જુસબ, દાઉદના ફઇ તા. 29-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-7- 2026ના ગુરુવારે જમાતખાના, બસ સ્ટેન્ડની બાજુમાં, ટોડા ખાતે.

દેશલપર-ગુંતલી (તા. નખત્રાણા) : લોંચા ઝવેરબેન (ઉ.વ. 51) તે લોંચા પ્રેમજી ભીમજીના પત્ની, સતીશ, ભારતી, કાજલના માતા, અંજનાબેન સતીશના સાસુ, પ્રિયાંશના દાદી, સ્વ. ભીમજી ગોવિંદ, જમનાબેનના પુત્રવધૂ, મનજીભાઇ, ઝવેરબેન વસ્તા ગોહિલ (કાદિયા નાના), જેઠાલાલ, સ્વ. છગનભાઇ, મણિલાલના ભાઇના પત્ની, સ્વ. મેઘજી રણમલ, સ્વ. દાનાભાઇ રણમલ, નાનજી રણમલ (કાદિયા મોટા)ના ભત્રીજાવહુ, સ્વ. બાવાબેન હીરા પાચા પરમાર (જતાવીરા)ના પુત્રી, હરિલાલ, ગંગદાસ, દમયંતીબેનના બહેન તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. તા. 1-7-2026ના રાત્રે સત્સંગ અને તા. 2-7-2026ના ગુરુવારે સવારે 10 કલાકે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન દેશલપર (ગુંતલી) ખાતે.

પાનધ્રો (તા. લખપત) : માનકોરબા નોઘણજી જાડેજા (ઉ.વ. 100) તે સ્વ. સતુભા જાડેજા, સ્વ. કરસનજી જાડેજા, ખેતુભા જાડેજાના માતા, જાડેજા લાખિયારજી વેલુભા, દશરથાસિંહ સતુભા, સુરૂભા કરસનજી, ભુરજી દાજીભાના દાદી તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 8-7-2026ના, ઘડાઢોળ તા. 9-7-2026ના નિવાસસ્થાને પાનધ્રો ખાતે.

નાન્દ્રા (તા. અબડાસા) : સોઢા અવનીબા શિવરાજાસિંહ (ઉ.વ. 25) તે શિવરાજાસિંહના પત્ની, ભરતાસિંહ, ગુમાનાસિંહ, જુવાનાસિંહ, કરશનાસિંહ, દૈવતસિહના પુત્રવધૂ, વિજયાસિંહ, પૃથ્વીરાજાસિંહ, નરેન્દ્રાસિંહ, મયૂરાસિંહ, વીરેન્દ્રાસિંહ, શિવમાસિંહના ભાભી તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-7-2026ના તથા ઉત્તરક્રિયા તા. 9-7-2026ના નાન્દ્રા મોટા ખાતે.

તેરા (તા. અબડાસા) : લુહાર હાજિયાણી આઈશાબાઈ ઇસ્માઇલ (ઉ.વ. 107) તે મ. ઈસ્માઈલના પત્ની, મ. ઉંમર (વિગોડી), હાજી જુમ્મા (રસલિયા), જુસબ અને કાસમ (તેરા)ના માતા, લુહાર હાજી હસણ જુસબ (રસલિયા), મ. ઈબ્રાહિમ જુસબ (કોઠારા), ઈબ્રાહિમ મામદ (વિગોડી)ના ભાભી, લુહાર જુશબ આમદ (નલિયા)ના સાસુ તા. 30-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-7-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે ખત્રી જમાતખાના, તેરા ખાતે.

ઉધના (સુરત) : મૂળ લખપતના જમનાબેન (ઉ.વ. 89) તે સ્વ. કાંતિલાલ દેવજી કોટકના પત્ની, સ્વ. વાલબાઈ તથા સ્વ. દેવજી પૂંજાના પુત્રવધૂ, સ્વ. નેણશીભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. આશાનંદભાઈ, રવજીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. મણિબેન વિઠ્ઠલદાસ, સ્વ. દમયંતીબેન દામજીના ભાભી, દિલીપ, સ્વ. અશોક, જગદીશ, કમલેશ, શોભનાબેન, દક્ષાબેન (ડોમ્બીવલી)ના માતા, વિશનજીભાઇ, દિલીપભાઈ (ડોમ્બિવલી)ના સાસુ, સ્વ. વેલજી મોનજી મજીઠિયા (નેત્રા)ના પુત્રી, સ્વ. ડુંગરશીભાઇ, સ્વ. ધારશીભાઈ, સ્વ. દામજીભાઈ, કેશવજીભાઈ, સ્વ. કસ્તૂરબેન રામજી સચદેના બહેન તા. 30-6-2026ના ઉધના ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બન્ને પક્ષની સાથે) તા. 2-7-2026ના સાંજે 4થી પ મહાવીર ભવન, સાઉથ ઝોન સામે, ઉધના ખ 

Panchang

dd