ભુજ : ગં.સ્વ. વિજયાબેન ચમનલાલ ખીમજી માકાણી (આર.ટી.ઓ.વાળા)
(ઉ.વ. 82) તે સ્વ. મીઠાબાઈ ખીમજી માકાણીના
પુત્રવધૂ, હિમાંશુ ચમનલાલ ગોર (આર.ટી.ઓ.વાળા),
તૃપ્તિ (સુનુબેન), પલ્લવીબેનના માતા, નિહાલ હિમાંશુ ગોરના દાદી, ક્રિશવના પરદાદી, અલ્પા (તન્ના) હિમાંશુ, અનિલ ચમનલાલ વ્યાસ, દીપનભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટના સાસુ, દર્શિતા નિહાલ ગોરના
દાદીસાસુ, સ્વ. નાનાલાલ ખીમજી માકાણી, અમૃતલાલ
ખીમજી માકાણી, ગં.સ્વ. શારદાબેન પ્રકાશભાઈ નાકર, મધુબેન રમેશભાઈ નાકરના ભાભી, મનીષા, હીરલ, પૂર્વી, મિત્તલ, ભાવિકના કાકી, પ્રતીક, મીત,
વિધિના નાની, ખુશ્બૂ પ્રતીક, માનસી મીત, અજય ચંદનના નાનીસાસુ, દીપક, કિરણ, શૈલેશ (યુ.એસ.),
મૌલિક, ધવલના મામી, સ્વ.
મણિલાલ પુરુષોત્તમ નાકર (કંડલા)ના પુત્રી, ગં.સ્વ. પ્રવીણાબેન
ચંદ્રકાંત મોતા, ગં.સ્વ. જ્યોતિબેન જયંતીલાલ મોતા, સ્વ. જયશ્રીબેન રાવ, શૈલેશ મણિલાલ નાકરના બહેન,
સિદ્ધાર્થ, મલ્લિકાના ફઈ, સ્મિતાબેન, શર્મિલાબેન, દિગંત,
સ્વ. દેવાંગ, ભાસ્કર, નીતાના
માસી તા. 20-1-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5.30 રાજગોર સમાજવાડી, આરટીઓ રિલોકેશન, ભુજ ખાતે.
ભુજ : મોખા નારણભાઇ ગગુજી (ઉ.વ. 91) (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર) તે
સ્વ. રતનબેન ગગુજી મોખાના પુત્ર, સ્વ.
ગંગાબેન ગોપાલભાઇ પરમારના જમાઇ, સ્વ. રંજનબેનના પતિ, ગં.સ્વ. જયશ્રીબેન, શોભનાબેન, સ્વ.
પુનિતાબેન, પાયલબેનના પિતા, સ્વ. ઘનશ્યામભાઇ,
નીતિનભાઇ, કમલેશભાઇ, કરણભાઇના
સસરા, સ્વ. પાનુબેન, ગં.સ્વ. લક્ષ્મીબેનના
ભાઇ, સ્વ. છગનભાઇ પરમાર, સ્વ. વિશ્રામભાઇના
બનેવી, સ્વ. મુક્તાબેન મમુજી ભાટ્ટી, સ્વ.
હીરજીભાઇ ગોપાલભાઇ, સ્વ. રમાબેન પ્રેમજીભાઇ ચૌહાણ, સ્વ. હરસુખભાઇ, હંસાબેન જસવંતભાઇ સોલંકી, દિનેશભાઇ ગોપાલભાઇના બનેવી, મનુબેન, સુશીલાબેનના નણદોયા, અમર, દીપેશ,
ક્રિમાલી, ભાગ્યશ્રી, અર્જુન,
સોનું, મલકેશ, મનાલી,
ધારા, ચાંદની, જીયા,
પરીના નાના, લીના, પલ્લવી,
જિજ્ઞા, જિજ્ઞાના નાના સસરા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-1-2026ના સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, રાવલવાડી,
ભુજ ખાતે.
ભુજ : મૂળ ખાવડાના પરસોત્તમ કાનજી સોનાઘેલા (ઉ.વ. 70) તે સ્વ. લક્ષ્મીબેન કાનજી ખેરાજના
પુત્ર, દમયંતીબેનના પતિ, સ્વ.
દેવજી લીલાધરના જમાઇ, હિરેન, કવિતા,
નિપમ, જસ્મિન, સ્વ. આનંદના
પિતા, કિરણ, નરેન્દ્રભાઇ, જયેશભાઇ, હરેશભાઇ (નખત્રાણા)ના સસરા, સ્વ. વાઘજીભાઇ, સ્વ. રાધાબેન, ગં.સ્વ.
કંકુબેન, ભાગેરતીબેનના ભાઇ, ઓમ,
જેનિશના દાદા, વિજય, રિતેશ,
પ્રવીણાબેનના કાકા, નેહા, આરતી, હર્ષ, દેવ, લખન, અમૃતના નાના, સ્વ. નાનજીભાઇ,
સ્વ. વેલજીભાઇ, દયારામભાઇના સાળા, સ્વ. ભાણજીભાઇ, સ્વ. જીવાબેન, ગં.સ્વ.
બબીબેન, નર્મદાબેનના બનેવી, લતાબેન,
ભારતીબેન, અશ્વિનભાઇ, વિજયભાઇ,
જીતુભાઇ, રક્ષાબેન, હસ્તાબેન,
ક્રિષ્નાબેન, કેશુભાઇ, ધીરજભાઇ,
મેહુલભાઇ, સ્વ. નયનભાઇ, જયભાઇના
મામા, જિજ્ઞા, ભૂમિના કાકા સસરા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 21-1-2026ના સાંજે 4થી 6 નિવાસસ્થાને રવાણી ફળિયા,
જલારામ મંદિરની બાજુમાં તથા પ્રાર્થનાસભા તા. 22-1-2026ના ગુરુવારે સાંજે 4થી 5 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નિર્મલસિંહની વાડી, ભાનુશાલી
નગર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મુંબઇના નરેશચંદ્ર ડાહ્યાભાઇ શાહ (ઉ.વ. 93) તે સ્વ. વનિતાબેનના પતિ, જયેશ, સ્વ. હિતેષ,
મનીષના પિતા, મનીષા, વૈશાલીના
સસરા, હેમ અને હેતના દાદા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા
તા. 21-1-2026ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન 502, જય સોમનાથ એપા., ભગત લેબોરેટરી ગલી, વિજયનગર,
ભુજથી સ્વર્ગપ્રયાણધામ, ખારી નદી જશે.
અંજાર : વિનોદકુમાર વિસનજી સંઘવી (ઉ.વ. 84) (તીર્થ કલેક્શન-અંજાર) તે ચંચળબેનના
પુત્ર, દેવેન્દ્ર (અંજાર નગરપાલિકા), સ્વ. વાસંતીબેન મનસુખલાલ ઘીવાળા (ભુજ), સ્વ. નગિનભાઇ,
સ્વ. નટવરલાલના ભાઇ, વિપુલાબેનના જેઠ, કૃણાલ, મીતા રાજેશ શાહ (સતના), મિરલ બીરેન શાહ (ભુજ)ના કાકા, ગીતા કૃણાલ સંઘવી (માંડવી)ના
કાકાસસરા, ડીંકલ તથા તીર્થના મોટા દાદા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક
વ્યવહાર રાખેલ નથી.)
અંજાર : અ.સૌ. દમયંતીબેન (ઉ.વ. 69) તે બંસીલાલ છગનલાલ વાસુના પત્ની, સ્વ. છગનલાલ ગોપાલજીના પુત્રવધૂ, સ્વ. હરિરામ રાજગોર (વ્યાસ) (મોટા બંદરા)ના પુત્રી, રાજેશભાઈ
(એસ.ટી), વિજયભાઈ, પુષ્પાબેન (વિથોણ)ના
માતા, જોષી મંગલભાઈ આશર (વિથોણ), મનીષાબેન,
કાજલબેનના સાસુ, સ્વ. પ્રસન્નતા ભગવાનજી પણિયા
(આદિપુર), વીરમણી માધવજી બોડા (માંડવી)ના ભાભી, રતિલાલભાઈ, સ્વ. પ્રભુલાલભાઇ, સ્વ.
દયારામભાઈ, દામોદરભાઈ, હંસાબેનના મોટા બહેન,
મેઘના, સાવનના દાદી, ખુશાલી,
સુમિતના નાની, પુનિતકુમાર કેવડિયા (નિરોણા),
મીરા સુમિત જોષીના નાનીસાસુ તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 ગાયત્રી મંદિર, ગાયત્રી સોસાયટી, નયા
અંજાર ખાતે.
ગાંધીધામ : મૂળ નાની ખાખરના કિશોરભાઇ માનસંગજી રાઠોડ (ઉ.વ. 62) તે સ્વ. તરલાબેન માનસંગજી રાઠોડના
પુત્ર, ગં.સ્વ. દમયંતીબેન હરિસંગજી રાઠોડના ભત્રીજા,
જયશ્રીબેનના પતિ, સ્વ. મણિબેન રણછોડભાઇ ચાવડાના
જમાઇ, હિંમતભાઇ, પ્રકાશભાઇ, કમલેશભાઇ, હરેશભાઇ, મીનાબેન,
હેમલતાબેન, સ્વ. જ્યોતિબેન પ્રજ્ઞાબેનના ભાઇ,
રમીલાબેનના દિયર, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, વનિતાબેનના જેઠ, તુષાર,
શાલિની, વિજયના પિતા, પ્રદીપ,
હેનિલ, દર્શન, ભાવિન,
રિદ્ધિ, હેત્વીના મોટાબાપુ, હિરેન, વર્ષા, હેમાલી, નિરાલી, કિંજલ, નેન્સીના મોટા સસરા,
ભીમસંગજી, ચમનજી, કાનજીભા,
જયમલજીના સાળા, જીયાંશી, હેતાંશી, ધૈર્યરાજના દાદા, આયુષી,
જયવીર, રુદ્રરાજના નાના તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-1-2026ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ગાંધીધામ ખાતે.
માંડવી : મૂળ બાગના જવેરબેન હરિરામ મોતા (ઉ.વ. 79) તે સ્વ. હરિરામ રણછોડજીના પત્ની, સ્વ. ગંગાબેન રણછોડજીના પુત્રવધૂ, વાસંતીબેન તથા સ્વ. મોંગીબેન વિશનજી ચત્રભુજ પેથાણી (ભારાપર)ના પુત્રી, સ્વ. મહાસુખ, સ્વ. ફૂલશંકર, ધીરજ, નિરુબેનના
બહેન, પ્રવીણભાઇ, અતુલભાઇ, વિજયભાઇ, હિરેનભાઇ, ભાવનાબેનના
માતા, વાસંતીબેન, સરલાબેન, નયનાબેન, અલ્પાબેન, ચેતનકુમારના
સાસુ, સ્વ. જિતેશ, જયદીપ, હિત, પ્રેમ, મયૂરી, નિશિતા, આરતીના દાદી, દર્શનના નાની,
ધર્મેશભાઇ, હિતેનભાઇ, કલ્પેશભાઇ,
હેન્સીના દાદીસાસુ, ક્રિશિવના પરદાદી તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 21-1-2026ના સાંજે 4થી 5.30 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.
માંડવી : બબીબેન વિરજી જોગી (ઉ.વ. 80) તે સ્વ. પોપટ ગોવા અને સ્વ.
દેવજી ગોવાના ભાભી, સ્વ. સામજી,
મેઘબાઇ, ધનબાઇના માતા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
આગરી તા. 28-1-2026ના અને ગૌપૂંછ પાણી તા. 29-1-2026ના નિવાસસ્થાને જોગીવાસ, માંડવી ખાતે.
મુંદરા : મૂળ ગુંદાલાના જિતેન્દ્ર કેશવજી ઠકકર (ઉ.વ. 63) તે ગં.સ્વ. કુસુમ કેશવજીના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, સ્વ.
ભવાનજી રામજી (ગુંદાલા)ના પૌત્ર, જયાબેન, જેસ્ટાબેન, કપિલાબેનના ભાઈ, સ્વ.
માણેકબેન, સ્વ. રેવાબેન, રમેશભાઈ,
મૂળજીભાઈ, નારાણભાઈ, સ્વ.
મણિલાલભાઈના ભત્રીજા, મહેશકુમાર, ચેતનકુમાર,
મુકેશકુમારના સાળા, સ્વ. જમનાદાસ જેઠમલ સચદે (સુમરી
રોહા)ના દોહિત્ર, ઊડવાની રતિલાલ બેચરદાસ (અંજાર)ના જમાઈ,
સ્વ. ઘનશ્યામભાઈ, જગદીશભાઈ, કનૈયાભાઈ, મહેશભાઈ, કમળાબેન,
પ્રતિમાબેન, ભારતીબેનના બનેવી, સ્વ. ભરતભાઈ, કીર્તિભાઇ, સ્વ. મનીષભાઈના
સાઢુભાઈ, અંકિતા, દર્શન, કરણ, ઇશિતા, પુષ્કરના મામા તા.
19-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-1-2026ના
સાંજે 4.30થી 5.30 અગ્નેશ્વર મહાદેવના મંદિર, મુંદરા
ખાતે.
નખત્રાણા : મૂળ વિથોણના દમયંતીબેન નાનજીભાઈ રૂડાણી (ઉ.વ. 70) તે નાનજીભાઈ શિવજીભાઈ રૂડાણીના
પત્ની, અનિલભાઈ, જયશ્રીબેન,
રાધાબેનના માતા, કોમલબેનના સાસુ, શ્લોકના દાદી, જેઠાભાઈ, ગાવિંદભાઈ,
પ્રભુદાસભાઈ, વિઠ્ઠલભાઈના ભાભી તા. 14-1-2026ના અવસાન પામ્યા છે. સંપર્ક
: અનિલભાઈ-99797 73854, શ્લોકભાઈ-63521 61411.
નખત્રાણા : મૂળ છસરાના પાયર ભચીબેન થાવર (ઉ.વ. 85) તે સ્વ. થાવર દેવજીના પત્ની, જેઠાભાઇ, લાલજી,
નાનબાઇ થાવર (સિરાચા)ના માતા, શંરકભાઇ બુધા (ગઢવાળા
હાલે નખત્રાણા)ના બહેન, મંધાભાઇ લધાભાઇ મારવાડા (નખત્રાણા)ના
મોટાબાપાના દીકરી, હીરજી ખજુરિયા (છસરા)ના મોટીમા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બારસની
વિધિ તા. 26-1-2026ના રાત્રે સત્સંગ તથા આગરી
તા. 27-1-2026ના સવારે 6 વાગ્યે,
ઘડાઢોળ, સાદડી, બેસણું નિવાસસ્થાન
નવાનગર, નખત્રાણા ખાતે.
નખત્રાણા (લાખાડી) : બળવંતસિંહ પ્રાગજી જાડેજા (ઉ.વ. 73) તે જાડેજા દેવેન્દ્રસિંહ શિવુભા, જાડેજા સુરેન્દ્રસિંહ શિવુભા, જાડેજા કિશોરસિંહ ટપુભા, જાડેજા સુખદેવસિંહ ટપુભાના ભાઇ,
જાડેજા ગીતાબાના પતિ, જાડેજા વીરેન્દ્રસિંહ પ્રવીણસિંહના
કાકા, જયદીપસિંહ, ધર્મેન્દ્રસિંહના પિતા
તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. દશાવ તા.
29-1-2026ના ગુરુવારે તથા બારસવિધિ તા.
31-1-2026ના શનિવારે નિવાસસ્થાન લાખાડી
ખાતે.
ભચાઉ : મૂળ કકરવાના ગં.સ્વ. નવલબેન (ઉ.વ. 85) તે સ્વ. રતિલાલ મોરારજી રેહાણી
(તોરણિયા)ના પત્ની, સ્વ. રામજીભાઇ
ગોવિંદજી કેશરિયા (કકરવા)ના પુત્રી, સ્વ. કેશવલાલ, સ્વ. પોપટલાલ, સ્વ. વાલજીભાઇ, કુંવરજીભાઇ,
સ્વ. ભવાનજીભાઇ, સ્વ. ધીરજલાલ વીરજી રેહાણી,
સ્વ. નેણબાઇબેન ચૂનીલાલ જેબનપુત્રા, ગં.સ્વ. અમૃતબેન
કાંતિલાલ મજીઠિયાના ભાભી, સ્વ. હરિભાઇ, રાજેશભાઇ, વિશનજીભાઇના કાકી, સ્વ.
લીલાવંતીબેન ચંદુલાલ સોમેશ્વર (ભચાઉ), ગં.સ્વ. શારદાબેન ચમનલાલ
મિરાણી (ભુજ), ભરતભાઇ, ભોગીલાલના માતા,
ચંદુલાલ (ભચાઉ), સ્વ. ચમનલાલ (ભુજ), હીરાબેન, રેખાબેનના સાસુ, શંકરલાલ
(ખારોઇ), વાલજીભાઇ (ભચાઉ), ગં.સ્વ. શાંતાબેન
કેશવજી રાજદે (ખારોઈ), દિવાળીબેન કાંતિલાલ રામાણી (રાપર),
ચંદ્રિકાબેન લવજીભાઇ સોમેશ્વર (રાપર)ના બહેન, સચિન
અને કામિનીના દાદી, કમલેશ, પ્રકાશ,
રૂપલ, સોનલ, હર્ષદના નાની
તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-1-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, ભચાઉ ખાતે. (દશો રાખેલ નથી.)
માધાપર (તા. ભુજ) : મૂળ નાગોરના મૂળરાજ મોહનલાલ ચૌહાણ (ઉ.વ.
69) તે સ્વ. મણિબેન મોહનલાલ ચૌહાણ
(નાગોર)ના પુત્ર, કંચનબેનના
પતિ, સ્વ. વસંતલાલ, જયંતીલાલ, પ્રભાબેન મનોજભાઇ વરૂ (માધાપર), ઉર્મિલાબેન ગુણવંતભાઇ
પરમાર (લોહારિયા), શારદાબેન મનોજભાઇ પરમાર (અંજાર), ગં.સ્વ. સરોજબેન ગિરધરલાલ પઢિયાર (અંજાર), ચંદ્રિકાબેન
બલરામભાઇ વરૂ (માધાપર)ના ભાઇ, પરેશભાઇ, જિજ્ઞાબેન, મીતાબેન, શિલ્પાબેનના
પિતા, ભારતીબેન, નીલેશ ચાવડા, કુલદીપ વરૂ, પીયૂષભાઇના સસરા, ગોકળભાઇ
શામજી જેઠવા (નાગલપર)ના જમાઇ, ગં.સ્વ. જયાબેન ધરમશીભાઇ ચૌહાણના
ભત્રીજા, મનસુખભાઇ, સુરેશભાઇ, દીપકભાઇ (નાગોર), કલ્પનાબેન દયારામ ચૌહાણ (કુકમા)ના મોટા
ભાઇ, પ્રાર્થના, શિવમના દાદા, પાર્થ, રાજ, હિત, ઓમ, ધ્યાની, વિરાંશના નાના તા.
20-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-1-2026ના સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, જૂનાવાસ, બસ સ્ટેશન પાસે,
માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ રેહાના ક.ગુ.ક્ષ. વ્રજલાલ મોહનલાલ ચૌહાણ
(ઉ.વ. 72) તે સ્વ. ગંગાબેન મોહનલાલ ચૌહાણના
પુત્ર, સ્વ. જ્યોતિબેનના પતિ, દિલીપભાઈ (ભુજ), ચંદુભાઈ (બાલાઘાટ-એમપી), મનોજભાઇ (કોરબા-છત્તીસગઢ), યોગેશભાઈ (ચીકલા માઇન્સ-મહારાષ્ટ્ર)ના
મોટા ભાઈ, ચંદ્રિકાબેન, ચેતનાબેન,
લીનાબેન, ભાવનાબેનના જેઠ, સ્વ. સાવિત્રીબેન શાંતિલાલ સાંવરિયા (આબુ રોડ)ના જમાઈ, સાગરભાઈ (સિંચાઈ વિભાગ ભુજ), નેહાબેન (માધાપર),
ભૂમિકાબેન (અજમેર-રાજસ્થાન)ના પિતા, દીપિકાબેન
સાગરભાઈ ચૌહાણ, ઉત્તમભાઈ ટાંક (માધાપર), ક્રતિકભાઇ રાઠોડ (અજમેર-રાજસ્થાન)ના સસરા, સ્વ. કાનજીભાઈ
દેવરામભાઈ ટાંક (માધાપર), સુનીલભાઈ શિવલાલભાઈ રાઠોડ (અજમેર-રાજસ્થાન), મહેન્દ્રભાઈ
જીવરામભાઇ રાઠોડ (ખંભરા)ના વેવાઈ, જિગર, મયંક, કિંજન, યશ , ગ્રીષ્મા, મિરાજના મોટાબાપા, મોર્ય,
હિમન્યાના દાદા, આકાંક્ષા, વિવિક્ષા, યેશા, રિશિતના નાના તા.
19-1-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 21-1-2026ના બુધવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, બસ સ્ટેશન, માધાપર ખાતે.
સેડાતા (તા. ભુજ) : મ. હીંગોરા રફીક અદ્રેમાન (ઉ.વ. 20) તે અનવર, મોસીનના ભાઇ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-1-2026ના સવારે 10થી 11 વાગ્યે નિવાસસ્થાન સેડાતા ખાતે.
માધાપર (તા. ભુજ) : જવેરબેન (ઉ.વ. 31) તે મનીષભાઇ મહેશ્વરીના પત્ની, રાણબાઇ તથા મગનભાઇ મહેશ્વરીના પુત્રવધૂ,
અનિલભાઇના ભાભી, દેવાબેન મેઘજીભાઇ મહેશ્વરી (વાંઢ-માંડવી)ના
પુત્રી તા. 19-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન નરનારાયણ નગર,
ગંગેશ્વર રોડ, માધાપર (ભુજ) ખાતે.
મોટા આસંબિયા (તા. માંડવી) : પઠાણ હાજિયાણી જેનાબાઇ હાજીકરીમ
(ઉ.વ. 70) તે પઠાણ હાજી કરીમખાનના પત્ની, અબ્દુલ કરીમખાન (ડેરીવાળા)ના માતા, મોહમ્મદ કૈફના દાદી, પઠાણ ઇસ્માઇલખાનના ભાભી,
પઠાણ હાજી રમજાખાન ઇબ્રાહિમખાન, પઠાણ કાસમખાન હસનખાનના
ફઇ તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-1-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મોટા આસંબિયા ખાતે.
ફરાદી (તા. માંડવી) : જાડેજા આનંદબા નારુભા (ઉ.વ. 92) તે જાડેજા નારુભા રાઘુભાના
પત્ની, સ્વ. અગુભા રાઘુભા, સ્વ.
કલુભા, સ્વ. ખાનુભા, દાદુભા, ભૂરુભા, સ્વ. રણછોડજી, સ્વ. અમરસંગ,
કિરતસિંહના ભાભી, રામદેવસિંહ, અરવિંદસિંહ, સ્વ. હરદેવસિંહ, પ્રદીપસિંહના
માતા, સ્વ. સહદેવસિંહ, દલપતસિંહ,
શૈલેશસિંહના ભાભુ, જાડેજા જયદીપસિંહ, ઉપેન્દ્રસિંહ, રાજવીરસિંહ, રોહિતસિંહ,
બ્રિજરાજસિંહ, મોહિતસિંહ, મહિપાલસિંહના દાદી તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 20-1થી 24-1-2026 સુધી જાડેજા સમાજવાડી ખાતે.
રામપર-વેકરા (તા. માંડવી) : હરૂભા જીલુભા જાડેજા (ઉ.વ. 90) તે જનકસિંહ, જુવાનસિંહ, ભરતસિંહ (મહિપતસિંહ)ના
પિતા, સ્વ. બટુકસિંહ, પોપટસિંહ,
બળવંતસિંહ, હેમુભાના કાકા, સ્વ. નારૂભા, ખુમાનસિંહ, જેમુભા,
બહાદુરસિંહ, વિરમજીના ભાઇ, શિવરાજસિંહ, અર્જુનસિંહ, હરપાલસિંહના
દાદા તા. 20-1-2026ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 24-1-2026ના
શનિવારે તથા ઉત્તરક્રિયા તા. 31-1-2026ના
શનિવારે નિવાસસ્થાને.
મોટા કપાયા (તા. મુંદરા) : તેજબાઇ ધેડા (ઉ.વ. 90) તે પૂંજા વેલા ધેડાના પત્ની, કાનજી, મગા, સ્વ. દામજી, ભાનુબેન, ભાણુબેન,
કાન્તાબેનના માતા, સ્વ. આસબાઇ મૂરા પાતાળિયા (દેશલપર-કંઠી)ના
પુત્રી, દેવલબેન, ગંગાબેન, હિનાબેન, લાલજીભાઇ જાટ (માનકૂવા), ગોપાલ ફુફલ (નારાણપર), રામજી ભાગવંત (મુંબઇ)ના સાસુ,
શંકર, લક્ષાબેન, દિનેશ,
દીપા (ટ્વિંકલ), સલોની, મીતના
દાદી, સવિતા, ભરત, હંસા, જગદીશ, રમેશ, અશોક, રોબિન, જિતેન્દ્ર,
જાગૃતિ (ગુડ્ડી)ના નાની તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ છે. લૌકિક વ્યવહાર
(સાદડી) તા. 21-1-2026ના (એક દિવસ) કાનજી પૂંજા ધેડાના
નિવાસસ્થાને.
સાડાઉ (તા. મુંદરા) : મગાભાઇ જખુ બળિયા (ઉ.વ. 102) તે ભોજા મુરા પાતારિયા (દેશલપર-કંઠી)ના
જમાઇ, કરમશી, કાનજી,
સવા, સ્વ. માલશી, દેવલબાઇ,
લીલબાઇ, સ્વ. કાનબાઇ, સ્વ.
ડાઇબેનના પિતા, રાણબાઇ, જેતબાઇ,
આસબાઇના સસરા તા. 20-1-20226ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 23-1-2026ના શુક્રવારે આગરી તથા તા.
24-1-2026ના શનિવારે ઘડા.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ગાભાભાઈ પચાણભાઈ જેપાર (ઉ.વ. 65) (અખિલ કચ્છ મેઘવંશી મારૂ વણકર
સમાજ માકપટ વિભાગના કારોબારી સદસ્ય) તે કાન્તાબાઈના પતિ, પરબત, મૂરજી, દેવજી, કસ્તૂરબેન દેવજી ઓઢાણા (ગણેશનગર), દિવ્યાબેન પરસોત્તમ કુંવટ (ટોડિયા)ના પિતા, વાલજીભાઈના
ભાઈ, સ્વ. નારાણભાઈ આચારભાઈ ગોરડિયા (મોટી વિરાણી)ના જમાઈ,
સ્વ. શિવજીભાઈ સુમાર, સ્વ. બુદ્ધુભાઈ સુમાર,
નારાણભાઈ સુમાર ગોરડિયા (વિરાણી મોટી), ગાવિંદભાઈ
ગાંગા ગોરડિયા (દેવપર યક્ષ)ના બનેવી, ધનજીભાઈ ખેંગાર,
મગનભાઈ ખેંગાર, સ્વ. બુદ્ધુભાઈ ખેંગાર જેપારના
કાકાઈ ભાઈ, પરેશ, લાલજી, નવીન, લક્ષ્મીબેન, ભારતીબેનના મોટાબાપુ,
ગાવિંદ, આરાધ્ય, દર્શન,
આનંદી, પૂજાના દાદા તા. 20-1-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા
તા. 30-1-2026ના શુક્રવારે સાંજે આગરી અને
ઘડાઢોળ (પાણી) તા. 31-1-2026ના
શનિવારે સવારે નિવાસસ્થાને આથમણો વાસ, કોટડા ખાતે.
મથલ (તા. નખત્રાણા) : જાડેજા બાજીબા કાનજી (ઉ.વ. 103) તે સ્વ. મૂરવાજી કાનજીના બહેન, સ્વ. જુવાનસિંહ મૂરવાજી, પૃથ્વીરાજસિંહ મૂરવાજીના ફઇ, સોઢા મહાદાનસિંહ નેતસિંહ
(મથલ), સોઢા વિસનાજી જોધાજી (આશાપર), સ્વ.
સોઢા મેઘરાજજી દેશળજી (જનાણ)ના માસી તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન, મથલ ખાતે.
વાગાપદ્ધર (તા. અબડાસા) : પઢિયાર જેઠુભા રાઉજી (ઉ.વ. 66) તે પબાજી, સ્વ.
જેમલજી, સ્વ. જેસંગજી, સ્વ. દેશરજીના ભાઈ,
સ્વ. આમરજી, મનુભા, વાઘજી,
ભીખુભા, મેઘરાજજી, સ્વ. અરજણજીના
કાકા, પ્રેમસંગજી, ખેતુભા, લખધીરસિંહ, શંકરાસિંહ, હકુમતસિંહ,
દોલતાસિંહ, વિજયાસિંહ, ભગીરથાસિંહ,
પ્રહલાદસિંહ, વીરેન્દ્રાસિંહ, ધ્રુવરાજસિંહ, મયંકસિંહ, જયરાજાસિંહના
દાદા, પઢિયાર લાલુભા (ફુલાય સરપંચ)ના પિતા તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. તા 30-1-2026ના જલ અર્પણવિધિ તેમજ સાદડી
નિવાસસ્થાને વાગાપદ્ધર ખાતે.
મોકરશીવાંઢ (તા. અબડાસા) : ખોડ તમાચી વેલા (ઉ.વ. 72) તે હાસમ, મ. ભચુ અને જુસબ વેલાના ભાઈ, અબ્દુલકરીમ, જકરિયા, મ. અહેમદ અને
ઉસ્માનગનીના પિતા તા. 20-1-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-1-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે મોકરશીવાંઢ મસ્જિદ ખાતે.
મુંબઇ : મૂળ મઉં મોટીના કરસનદાસ ઠક્કર (ઉ.વ. 82) તે સ્વ. લક્ષ્મીબેન કાનજી દેવજી
ઠક્કર (ગિયાસોતા)ના પુત્ર, પુષ્પાબેનના
પતિ, સ્વ. દીપક, હિતેષ, રાજીવના પિતા, અલ્કાબેન, બીનાબેન,
ભાવિકાબેનના સસરા, કૃણાલ, શરણ, જ્હાન્વી, ઋષિ, રિયાના દાદા, સ્વ. હીરાબાઇ મૂળજી દયાળજી પાંધી (તેરા)ના
જમાઇ, સ્વ. પરષોત્તમભાઇ, સ્વ. બચીબેન,
લીલાવંતીબેન, સ્વ. ધનીબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. શાંતાબેનના ભાઇ તા. 19-1-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-1-2026ના
બુધવારે સાંજે 5થી 6.30 મહાકવિ કાલિદાસ ઓડિટોરિયમ,
પી.કે. રોડ, મુલુંડ-વેસ્ટ, મુંબઇ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)