ભુજ : વડનગરા નાગર બ્રાહ્મણ સુમનબેન જયંતભાઈ પાઠક (ઉ.વ. 83) તે જયંતભાઈ ઈશ્વરલાલ પાઠકના
પત્ની, મેહુલ, વલ્લરી,
અશેષના માતા, વિપુલભાઈ, વિભા,
ઉષ્માના સાસુ તા. 3-3 -2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે). ઉષા આશેષ પાઠક-મો.
78749 84431.
ભુજ : ગં.સ્વ. દક્ષાબેન (અમી) (ઉ.વ. 64) તે દામજીભાઈ રાયચન્નાના પત્ની, સ્વ. સાકરબેન મૂળજી શામજીભાઈ રાયચના (મોટા ભાડિયા)ના પુત્રવધૂ, સ્વ. માધવજીભાઈ, સ્વ. જેરામભાઈ, સ્વ. શંભુભાઈ, સ્વ. મથુરાભાઈ, સ્વ.
જેન્તીભાઇ, પ્રભાબેન ચત્રભુજ પોપટના નાના ભાઈના પત્ની,
સ્વ. શાંતાબેન રણછોડદાસ રતનશી માણેકના પુત્રી, સ્વ. શંભુભાઈ, સ્વ. પુષ્પાબેન મોહનલાલ, ઉષાબેન નવીનચંદ્ર (ફરસાણી દુનિયા), ગં.સ્વ. માલતીબેન
(લખુ) જયાસિંહભાઈ, સ્વ. કીર્તિભાઈ, દીપક,
હિતેષના બહેન તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 કાકુભાઈ ચત્રભુજ થોભરાણી રંગવાલા, જૂની લોહાણા મહાજનવાડી, છછ ફળિયા, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર
બંધ છે)
ભુજ : હાલે ગાંધીધામ રાહુલ રમેશભાઇ પરમાર (ભીલ) (ઉ.વ. 28) તે રમેશભાઇ વેલજીભાઇ પરમાર
(ભૂતપૂર્વ કર્મચારી દીનદયાલ પોર્ટ)ના પુત્ર, હસમુખ (સ્મિત ફોટોગ્રાફી-ગાંધીધામ), શૈલેશ, મનીષા, વંદના, મંગલ ડાહ્યાલાલ પરમાર
(ભુજ-કોર્ટ), સુનીલ ધનજીભાઇ પરમાર (દીનદયાલ પોર્ટ-ગાંધીધામ),
સંજય (ગાંધીધામ સેન્ટ્રલ બેંક), કોમલ, મહેશ શંકરભાઇ પરમાર (ભુજ બરોડા બેંક), રવિ, દીપુ ચતુરભાઇ પરમાર, કપિલ (ભુજ)ના ભાઇ, અનિલ દાનસિંગ રાણા (પશુપાલન-ભુજ), તરુણ અમરસિંહ ડગડા
(ભુજ સેન્ટ્રલ બેંક)ના સાળા, નીતિન ભગવાનજી રાઠોડ, કુશાલ (ભુજ)ના ભાણેજ તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 આર્યસમાજવાડી, લાલ ટેકરી, ભુજ ખાતે.
ભુજ : સોનારા હાજરાબાઇ (ઉ.વ. 59) તે મ. સોનારા હસન હારુનના પત્ની, મૌલાના યુસુફ સોતાના પુત્રી, ઉઝૈર, આકીબ, આયમનના માતા,
સોતા અબ્દુલ હમીદના બહેન તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 4-3-2026થી 6-3-2026 સુધી સવારે 9થી 12 તથા સાંજે 5થી 6 નિવાસસ્થાન
ઘાંચી ફળિયા, ઘાંચી જમાતખાના,
મદરેસા ખાતે.
ભુજ : મૂળ રાજકોટના ગં.સ્વ. મંજુલાબેન મધુસૂદન ઉપાધ્યાય (ઉ.વ.
86) તે સ્વ. મધુસૂદનભાઈ (કલા સ્ટૂડિયો, રાજકોટ)ના પત્ની, ડો.
સંજય ઉપાધ્યાય (મધુદ્રષ્ટિ આંખની હોસ્પિટલ, ભુજ), સોનલબેન શશીનભાઈ બૂચ, રૂપલબેન વિજયભાઈ વ્યાસના માતા,
ડો. જિજ્ઞાબેન સંજયભાઈ ઉપાધ્યાય (અદાણી હોસ્પિટલ, ભુજ), શશીનભાઈ બૂચ, વિજયભાઈ વ્યાસ
(એડવોકેટ, રાજકોટ)ના સાસુ, ડો. રિદ્ધિ અક્ષત
વડાલિયા, ડો. સોહમના દાદી તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-3-2026ના શુક્રવારે સાંજે પથી 6 બી.એ.પી.એસ. સત્સંગ હોલ, નિર્મલાસિંહની વાડી, ભાનુશાલી
નગર, મુંદરા રોડ, ભુજ ખાતે.
ભુજ : લતાબેન જેઠાલાલ ભાનુશાલી (વડોર) (ઉ.વ. 66) તે સ્વ. જેઠાલાલ શિવજી ભાનુશાલીના
પત્ની, સ્વ. કસ્તૂરબેન રવજીભાઇ આણદાણીના પુત્રી,
સ્વ. ત્રિભુવનભાઇ રવજીભાઇ, સ્વ. ઇશ્વરભાઇ,
સ્વ. નરોત્તમભાઇ, ભારતીબેન હરેશભાઇ કુકરિયા (માંડવી),
ગીતાબેન વસંતભાઇ ખેતાણી (જામનગર)ના બહેન, સ્વ.
હરેનભાઇ વસંતભાઇ ખેતાણી, યોગેશભાઇ, સાગરભાઇના
માસી, વિનંતીબેન હિરેનભાઇ આણદાણીના ફઇ, નીતાબેન અનિલકુમાર બુદ્ધભટ્ટીના માતા, સ્વ. ખુશી,
યશ્વી, હિતેનના નાની તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-3-2026ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, સંતોષ સોસાયટી, ભુજ ખાતે.
ભુજ : જાડેજા બાલુભા વેલુભા (ઉ.વ. 66) તે પ્રકાશબાના પતિ, જસપાલસિંહ, મહેન્દ્રસિંહ,
સોઢા જયેન્દ્રબા મહિપતસિંહના પિતા તા. 21-2-2026ના અવસાન પામ્યા છે.
આદિપુર : મૂળ પ્રાગપરના શ્રીમાળી સોની અમૃતબેન કલાડિયા (ઉ.વ.
79) તે સ્વ. સોની જયંતીલાલ જગજીવનદાસના
પત્ની, ભગવતીબેન રમણીકલાલ પાટડિયા (અંજાર),
પ્રવીણભાઈ કલાડિયા, દમયંતીબેન હસમુખલાલ કોરડિયા
(આધોઇ), મીનાબેન અનિલકુમાર સદાણી (મુંબઈ)ના માતા, ચંદ્રિકાબેન પ્રવીણભાઈ, રમણીકલાલ, હસમુખલાલ, અનિલકુમારના સાસુ, સ્વ.
દયારામભાઈ જગજીવનદાસ કલાડિયાના નાના ભાઈના પત્ની, સ્વ. જવેરલાલ
જગજીવનદાસ, કેશવલાલ જગજીવનદાસ, સ્વ. હેમકુંવરબેન
વિઠ્ઠલજીભાઈ ઝિંઝુવાડિયા (ચિત્રોડ), લાડુબેન વીરજીભાઈ ચાપાનેરિયા
(રાપર)ના ભાભી, સ્વ. શાંતાબેન દયારામભાઈના દેરાણી, વિમળાબેન જવેરભાઈ, ભારતીબેન કેશવલાલના જેઠાણી,
રમણીકભાઈ, સુરેશભાઈ. સ્વ. પ્રકાશભાઈના કાકી,
મુકેશભાઈ, હિતેષભાઈ, નિર્મેષભાઈ,
સાગરભાઇના મોટીમા, પાટડિયા દયારામભાઈ લક્ષ્મીચંદ
(મૂળ ચિત્રોડ હાલ અંજાર)ના પુત્રી, હરિલાલ દયારામભાઈના બહેન,
સુરેશભાઈ હરિલાલના ફઈ, માનસીબેન અશોકભાઈ પાટડિયા
(આધોઇ), પ્રાંશીબેન સૌરીનભાઈ (રાજા) કોરડિયા (અંજાર),
આયુષી, આર્ય (ભોલો), ઝલકના
દાદી, જિજ્ઞેશ (જિગુ), સ્વ. ધર્મેશ,
અશ્વિન, નયના, સાક્ષી,
ક્રિશના નાની તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, બસ સ્ટેશનની બાજુમાં, આદિપુર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ
છે.)
આદિપુર : દીપેશ (ઉ.વ. 40) તે મીનાક્ષીબેન શાંતિલાલ ભટ્ટના પુત્ર, દીપાબેનના પતિ, હર્ષદ,
અશોક, સ્વ. દિનેશના ભાણેજ, વિવાન, પરિનિધિના પિતા, ગં.સ્વ.
હર્ષાબેન મુકેશભાઇ ઉપાધ્યાય (ભુજ)ના જમાઇ, નિગમભાઇના બનેવી તા.
5-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-3-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 આશાપુરા માતાજી મંદિર, વોર્ડ 2/બી, રેલવે સ્ટેશન પાસે, આદિપુર ખાતે.
આદિપુર : મૂળ મોટી સિંધોડીના ગઢવી માંગલબેન બુધ્ધુભાઇ (મંધરિયા)
(ઉ.વ. 72) તે લતાબેનના માતા, સ્વ. જાદવભાઇ (બિટ્ટા)ના ભોજાઇ, મેઘરાજ, લક્ષ્મણ, લાછબાઇ,
મુરીબેનના મોટી મા, સ્વ. લધાભાઇ, સ્વ. કરસનભાઇ, માલબાઇ વાલજી નાથાણી (મોટા કરોડિયા),
સ્વ. ગંગાબેન ખેરાજા જામ, નાથાભાઇ, સ્વ. આત્મારામ, લખમણ, સ્વ. ધનરાજ
માછાણી (મોટી સિંધોડી)ના બહેન, સ્વ. મૂરજી, સ્વ. ખેતશી, હરિ, હરધોર,
હંસરાજ, સ્વ. દેવરાજ, શિવરાજ,
દેવાંધ, નારાણ, રામ,
સ્વ. જેઠા, આશારિયા, સ્વ.
રાજીયા, ઇશ્વર, જીતુ, શિવરાજ, નરેન્દ્ર, દેવરાજના ફઇ,
ડાહ્યાભાઇ, સોનબાઇ રતન બારોટ (ભુજ), દેવલબેન હરધોર સેડા, સ્વ. નાગશ્રી હરધોર ડાંઠા,
વીરબાઇ વિરમ વારિયાના માસી તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 6 અને 7-3-2026ના, ઉત્તરક્રિયા
(પાણી) તા. 16-3-2026ના
સોમવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન ઘર નં. 50, સીડીએક્સ/બી, પાંચવાળી, વોર્ડ 1/એ, આદિપુર ખાતે.
અંજાર : કુંભાર હાજી સુલેમાન અબ્દુલા બંદરાઇ (ઉ.વ. 90) તે કુંભાર હાજી મામદ અબ્દુલા
(સુરેન્દ્રનગર)ના ભાઇ, અનવરભાઇ (વાંકાનેર),
હુશેન, જુનુશના મોટાબાપા, ફકીરમામદ (ગેરેજવાળા)ના પિતા, અલ્તાફ, સાહિલ, રેહાનના દાદા તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-3-2026ના શુક્રવારે અસર નમાજ બાદ
સાંજે 6 વાગ્યે મુસ્લિમ કુંભાર સમાજવાડી, કુંભાર ચોક ખાતે.
અંજાર/અમદાવાદ : કચ્છી વડનગરા નાગર મૂળ અંજારના હાલે અમદાવાદ
જયપ્રકાશ રમાકાંત વોરા (ઉ.વ. 78) (નિવૃત્ત જસ્ટિસ
ગુજરાત હાઈકોર્ટ) તે સ્વ. મૃદુલાબેન વોરાના પુત્ર,
હેમાબેનના પતિ, જ્વલંત વોરાના પિતા, શ્વેતૌહીના સસરા, મહાશ્વનના દાદા, સ્વ. ચંપાબેન વિનોદરાય વોરા (નલિયા)ના ભત્રીજા, સ્વ.
પુષ્પકાંત જે. અંતાણી (એડવોકેટ-અંજાર)ના ભાણેજ, સ્વ. હરિવરરાય
દેસાઈ, રોહીણીબેન એચ. દેસાઈ (વડોદરા)ના જમાઈ, જ્યોતિન, સ્વ. રશેષ, સ્વ. કૃપેશ
વોરાના મોટા ભાઈ, લક્ષ્મી જે. વોરા, ગં.સ્વ.
માલિની કૃપેશ વોરાના જેઠ, આલોક, અનિશ,
શિવાનીના કાકા તા. પ-3-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક
: જ્વલંત વોરા-96622 12546, હેમાબેન વોરા -
94270 100ર0.
માંડવી : મ.ક.સ.સુ. જ્ઞાતિ નિર્મળાબેન જગદીશભાઇ પરમાર (ઉ.વ.
68) તે સ્વ. ચંચળબેન જેરામના પુત્રવધૂ, સ્વ. જગદીશભાઇના પત્ની, સ્વ.બાબુલાલ સ્વ. ચમનલાલ, સ્વ. ભગવાનજીભાઈ, અમૃતલાલ, ચંપાબેન, સ્વ. હસ્તાબેન
ગૌરીબેનના ભત્રીજાવહુ, અરુણ (જીયા ફેર લેડી), મનીષ (પરમાર ટેઇલર), રાજલબેનના માતા, સ્વ. પ્રભુલાલ, કિશોરભાઈ, વિનોદભાઈના
ભાભી, સ્વ. ઉષાબેનના દેરાણી, જ્યોત્સનાબેનના
જેઠાણી, કેતલ પરમાર (માંડવી), પૂજાબેન,
રાખીબેનના સાસુ અતુલ, કેતન, વૈશાલી શૈલેષ ગોહિલ (ભુજ), દિપેન, ધીરેન (માધાપર)ના કાકી, ભાવનાબેન, લીનાબેન, નીતાબેન, શીતલબેનના કાકી
સાસુ, જીયા, પ્રિન્સી, સૌમ્ય, માહી, કૃશાંગ, દિયા, ધ્રુવ, ખુશી, કાવ્યા, શોર્ય જૈનમ, રિધ્ધિના દાદી,
અમી, હીર જીનલ, સિધ્ધાર્થના
નાની, સ્વ. મૂળજીભાઈ વિશ્રામભાઈ પરમાર (અમદાવાદ હાલે માધાપર)ના
પુત્રી, પ્રકાશભાઇ, ગં.સ્વ.હંસાબેન કાંતિલાલ
પરમાર (ભુજ)ના બહેન તા. 5-3-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
મુંદરા : માલમ મીનાબેન નવીનભાઈ (કસ્ટા) (ખારવા) (ઉ.વ.
67 ) તે સ્વ. હીણાબેન કરસનભાઈ કોટિયાના પુત્રી, સ્વ. કસ્તૂરબેન કરસનભાઈ કસ્ટાના પુત્રવધૂ,
સ્વ. નવીનભાઈ કસ્ટાના પત્ની, ભરતભાઈ, હિતેષભાઇ, મુકેશભાઈ, અવનીના માતા,
હંસરાજભાઈ, સ્વ. જનકભાઈ, નીતિનભાઈ, હંસાબેન, માલતીબેનના
મોટા ભાભી, બેનાબેન, ગં.સ્વ. દમયંતીબેન,
રંજનબેનના જેઠાણી, સ્વ. જયાબેન, ગાભલજીભાઈ, રસીલાબેનના બહેન, મીનાબેનના
નણંદ, ચાંદનીબેન, કોમલબેન, કાજલબેન, ચિરાગભાઈના સાસુ, ક્રીસા,
વિશ્વ, ક્રિશિવ, ધ્યેય,
નિર્વિના દાદી, જિયાંશીના નાની તા. 3-3-2026ના મંગળવારે અવસાન પામ્યા છે.
રાપર : શાંતાબેન જોશી (ઉ.વ. 65) તે હીરાલાલ જયશંકર જોશીના પત્ની, રમેશ, સંજય, સોનલબેન ધીરજકુમાર જોશી (ભચાઉ), ધરતીબેન દર્શનકુમાર જોશી,
દિપાલીબેન હરનિશભાઈ જોશી (ભચાઉ), નિકીતાબેન પ્રતિકકુમાર
જોશી (ફાંગલી), વૈશાલીબેન જયકુમાર રાજગોર (સાંતલપુર)ના માતા,
સ્વ. ભાઈલાલ (બાબુલાલ)ના નાના ભાઈના પત્ની, દામોદરભાઈ,
નીલાવંતીબેન રતિલાલ નાણાવટી (ઘરાણા), હંસાબેન હરજીવનભાઈ
જોશી (ફાંગલી), હેમલતાબેન પ્રાણશંકર જોશી (આમરડી)ના ભાભી,
હસમુખ, મુકેશ, નીતેશ,
મયૂર, નીલેશ, દશરથ,
નીતાબેન, આશાબેન, અંજનાબેનના કાકી, સ્વ. રાજારામ નરભેરામ નાણાવટી (ગાગોદર)ના પુત્રી,
સ્વ. મોહનભાઈ, સ્વ. જગજીવનભાઈ, સ્વ. દેવશંકરભાઈ, હીરાબેન કાંતિલાલ જારોસિયા,
સ્વ. જયાબેન લક્ષ્મીશંકર બાસપિયા (દેશલપર)ના બહેન, તમન્ના, ધાર્મી, ક્રિપા,
પાર્થ, હરશિવના દાદી તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા
તા. 14-3-2026ના શનિવારે નિવાસસ્થાન એકતાનગર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નાની ખાખરના હીરાલાલ હરિદાસ વેદાંત
(ઉ.વ. 85) તે સ્વ. રતનબેન હરિદાસના પુત્ર, સ્વ. તારાબેન દયારામ (મોટા લાયજા)ના જમાઈ,
સ્વ. સુશીલાબેનના પતિ, આનંદ, નીલમ, શીતલના પિતા, જયશ્રીબેન,
સંજયકુમારના સસરા, મીતના દાદા, કોમલ, કબીર, રણબીરના નાના તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 4થી 5.30 વાગડ સાત ચોવીસી જૈન સમાજવાડી, ગોકુલધામ રોડ, કચ્છમિત્ર
કોલોની પાસે, યક્ષ મંદિરની સામે, માધાપર
ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના લુહાર ગં.સ્વ. પુષ્પાબેન મગનલાલ
પઢારિયા (ઉ.વ. 89) તે સ્વ. મગનલાલ પૂંજાભાઇ પઢારિયાના
પત્ની, પ્રવીણભાઇ, ભરતભાઇ,
મંજુલાબેન, સાવિત્રીબેન, સ્વ. નિર્મળાબેન, બીનાબેન (સ્વીડન)ના માતા, સ્વ. દામજી ખેતશી ઉમરાણિયા (કોલકાતા)ના પુત્રી, ચેતનાબેન,
રેખાબેન, જેન્તીભાઇ, નવીનભાઇ,
સ્વ. ચંદુલાલ, વિનોદભાઇ (સ્વીડન)ના સાસુ,
હિતેષ દાવડા, નિહારના દાદીસાસુ, હાર્દિક, ગૌરાંગ, પ્રીત,
કૃપાલી, હેમાંગીના દાદી તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-3-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 સોરઠિયા સમાજવાડી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ઘડુલી (તા. લખપત)ના શ્રીમળી બ્રાહ્મણ રૂદ્ર ઓઝા (ઉ.વ. 14) તે કલ્પના ચેતન અભેવનના પુત્ર, વિક્રમભાઈ, સવાઈભાઈ,
મધુબેન, ચેતનાબેન, પ્રેમિલાબેનના
ભત્રીજા, હિતેષ, હેત, નીતા, રેખા, બિનલ, ભાવિકા, શુભમના નાના ભાઈ, શિવમ,
શિયાના કાકા તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-3-2026ના સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
દહીંસરા (તા. ભુજ) : વૈશાલીબેન વાલજી હીરાણી (ઉ.વ. 40) તે અમરબાઇ કરસનના પુત્રવધૂ, વાલજી કરસનના પત્ની, બિનીત,
દયનના માતા, ધનુબેન ખીમજી વાઘજિયાણી, હંસાબાઇ (સાંખ્યયોગીબાઇ), દક્ષા નવીન મેપાણીના ભાભી તા.
4-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-3-2026ના શુક્રવારે સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિરે, બહેનો માટે નિવાસસ્થાન દહીંસરા ખાતે.
કોટડા (ચકાર -આ.) (તા. ભુજ) : હીરુબેન અંબાલાલ માકાણી (ઉ.વ.
93) તે સ્વ. અંબાલાલ અરજણ માકાણીના
પત્ની, ગણપતભાઇ, કાંતિભાઇ,
ઇન્દિરાબેનના માતા, પ્રેમિલાબેન, નર્મદાબેન, ડાયાભાઇ મૂળજીભાઇના સાસુ, મયૂર, મંદીપ, મિતુલ, પૂજાબેન, મીરાંબેનના દાદી, આરતીબેન,
મનીષાબેન, રક્ષાબેનના દાદીસાસુ, સ્વ. રવજીભાઇ, ગોવિંદભાઇ, મણિલાલભાઇ,
સ્વ. જેન્તીભાઇ, રતનબેન, સ્વ. શાંતાબેન, મણિબેનના ભાભી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
મેઘપર-બોરીચી (તા. ગાંધીધામ) : મૂળ માધાપરના રતનબેન વેલજીભાઇ
પરમાર (ઉ.વ. 87) તે સ્વ. વેલજીભાઇ પરમારના પત્ની, જેન્તીલાલ, અમૃતલાલ,
રમાબેન, અનસૂયાબેન, વિજયાબેન,
પ્રભાબેનના માતા, ઉષાબેન, કલ્પનાબેન, સ્વ. પરષોત્તમભાઇ, સ્વ.
દિલીપભાઇ, છોટાલાલ, માવજીભાઇના સાસુ,
જાનવી, હેમાંશુ, નિધિ,
વ્રજેશ્વરી, હીરલ, સ્નેહાના
દાદી તા. 3-3-2026ના
અવસાન પામ્યા છે. સંપર્ક : જેન્તીલાલ પરમાર-99795 46108, અમૃતલાલ પરમાર-98797 91114.
મોટી નાગલપર (તા. અંજાર) : મિત્રી (ક.ગુ.ક્ષ.) નાનાલાલ અમરશીભાઇ
રાઠોડ (ઉ.વ. 67) તે સ્વ. કાંતાબેન અમરશી મનજીના
પુત્ર, હંસાબેનના પતિ, જુહિતા,
નીરજ, વિજયના પિતા, માધવીબેન
અને ભક્તિબેન, જિજ્ઞેશકુમાર બલરામભાઇ રાઠોડ (મોમાઈ મારબલ)ના સસરા,
સ્વ. કિશોરભાઇના ભાઇ,
ગં.સ્વ. ક્રિષ્નાબેનના દિયર, સુમિતભાઇ,
વિરેનના કાકા, જિયા, રીવા,
ક્રિવના દાદા, ભાગ્ય, ધ્યાનીના
નાના, સ્વ. મનોરમા પ્રાગજીભાઇ પરસોત્તમભાઇ ચૌહાણ (કુકમા)ના જમાઇ
તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 7-3-2026ના શનિવારે સાંજે 5થી 6 હાટકેશ્વર મંદિર, મેઈન બજાર, મોટી નાગલપર (અંજાર) ખાતે. લૌકિક વ્યવહાર
નિવાસસ્થાન મિથિલાનગરી ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી રસીલાબેન (ઉ.વ. 85) તે દયાનંદભાઇ કારાભાઈ મીઠિયાના
પત્ની, સ્વ. ભરતભાઈ, દિવાકર
(બાબુભાઈ), બકુલભાઇ, દિલીપ, પરેશના માતા, હિતેન, નેહા,
મનીષ, રાજ, રાશિ,
મિરલ, જિગર, નંદિની,
કાંચીના દાદી, મધુરીબેન, પ્રેમિલાબેન, શીલાબેન, મેઘનાબેનના
સાસુ, જાગૃતિબેન, આરતીબેન, ધર્મેશભાઇ મંગે (ડોણ), સોહનકુમારના દાદીસાસુ,
ભૂમી, સિયા, ધ્યાનસી,
રિસીકાના પરદાદી, સ્વ. લાલજીભાઈ કરસનભાઇ ભદ્રા
(લોરિયા)ના પુત્રી તા. 3-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે બપોરે 3થી 4 શિરવા ભાનુશાલી
મહાજનવાડી ખાતે તથા માવિત્ર પક્ષ તરફથી પ્રાર્થનાસભા તા. 7-3-2026ના શનિવારે 4થી 5 હિંગળાજ માતાજીના મંદિરે,
હનુમાન નગર, લોરિયા ખાતે.ઐ
ગઢશીશા (તા. માંડવી) : શિવજીભાઇ દેવજીભાઇ લિંબાણી (ઉ.વ. 90) તે સ્વ. લક્ષ્મીબેન દેવજી વાલજીના
પુત્ર, સ્વ. કુંવરબેનના પતિ, ગંગાબેન, જેન્તીલાલ, પરસોત્તમ,
રમણીકલાલના પિતા, ગોવિંદભાઇ (જિયાપર), પાર્વતીબેન, મંજુલાબેન, મીનાબેનના
સસરા, સ્વ. મનજીભાઇ, પરમાબેન, જીવરાજભાઇ, વિશ્રામભાઇ, વિરજીભાઇના
ભાઇ, કાનજીભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. અરજણભાઇ, સ્વ. કંકુબેન, કાંતાબેનના
કાકાઇ ભાઇ, પુનિત, મુકુંદ, સાવન, નીરવ, રશ્મિ (માધાપર-ભુજ),
પ્રીતિ (વડોદરા), ભૂમિકા (અમદાવાદ), સ્વ. દર્શનાના દાદા, પ્રકાશ, દીપક,
આશિષના દાદા સસરા, સ્વ. લખુ ભીમજી વેલાણી (નવાવાસ-દુર્ગાપુર)ના
જમાઇ તા. 5-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સવારે 8.30થી 11.30 ઉમિયાનગર, પાટીદાર સમાજવાડી, શેરી
નં. 3, ગઢશીશા ખાતે.
મદનપુરા (તા. માંડવી) : જવેરબેન મોહનલાલ રામજિયાણી (ઉ.વ. 68) તે મોહનલાલ રતનશી રામજિયાણીના
પત્ની, ગં.સ્વ. મુળબાઇ રતનશી રામજિયાણીના પુત્રવધૂ,
સ્વ. લક્ષ્મીબેન કચરા રામાણી (બિદડા)ના પુત્રી, ઉષા ગોરાણી, પ્રિયા છાભૈયા, અરુણભાઇ,
અલ્પા પોકાર, હરેશભાઈના માતા, તેજલબેન, રિંકલબેન, વિનોદભાઇ,
દીપકભાઈ, તેજસભાઈના સાસુ, હિત, પરમ, જ્યમ, પરસીના દાદી, દિશા, રાજ,
ધૈર્ય, જેનીલ, પંથી,
તીર્થના નાની, મગનભાઈ, નવીનભાઈ,
વેલુબેન અમૃતલાલ વેલાણીના ભાભી, મણિબેન,
રસીલાબેનના જેઠાણી, વિજયભાઈ, જિતેન્દ્રભાઈ, અમુલભાઇ, વિપુલભાઈ,
વિઠ્ઠલભાઈ, પ્રિયાબેન, દક્ષાબેનના
મોટામા, પ્રેમિલાબેન, મનીષાબેન,
અસ્મિતાબેન, અંજનાબેન, મિત્તલબેન,
નીતિનભાઈ, જિજ્ઞેશભાઈના મોટા સાસુ તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-3-2026ના રવિવારે સવારે 9થી 11 અને બપોરે 3થી 5 મદનપુરા
(માંડવી) ખાતે.
ફરાદી (તા. માંડવી) : તુંવર ગંગાબા મુરૂભા (ઉ.વ. 102) તે સ્વ. તુંવર મુરૂભા ભાણજીભાના
પત્ની, તુંવર હરિસંગ ભાણજીભાના ભાભી, સ્વ. જાડેજા અભેરાજજી કલુભા, સ્વ. ચનુભાના બહેન,
સ્વ. ચનુભા, સ્વ. તખુભા, ગનુભા, જીવુભાના માતા, મનુભા,
રઘુવીરસિંહના ભાભુ, પ્રતાપસિંહ, વિજયસિંહ, દિગ્વિજયસિંહ, લખધીરસિંહ,
નરેન્દ્રસિંહ, કરણસિંહના દાદી, કુલદીપસિંહ, સત્યરાજસિંહ, શૌર્યદીપસિંહ,
હર્ષરાજસિંહ, આદિત્યસિંહના પરદાદી તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
(બેસણું) તા. 5-3થી 9-3-2026 સુધી રામદેપીર મંદિર ખાતે.
બિદડા (તા. માંડવી) : જાડેજા જીલુભા પ્રભાતસિંહ (ઉ.વ. 72) તે સ્વ. પ્રભાતસિંહ ચનુભા જાડેજાના
પુત્ર, જનકસિંહ, મહિપતસિંહ,
અનિરુદ્ધસિંહ, રવુભાના મોટા ભાઇ, વિજયસિંહના પિતા, જયેન્દ્રસિંહ, લખધીરસિંહ, શ્રીપાલસિંહ, ભરતસિંહ,
મુકેશસિંહ, કિરીટસિંહ, ચંદ્રેશસિંહ,
કૃષ્ણરાજસિંહના મોટાબાપુ, હેમુભા દેવુભા,
હરિસિંહ, દિલીપસિંહના પિતરાઇ ભાઇ, અજિતસિંહ, નવલસિંહ, રાજેન્દ્રસિંહના
કાકા, સ્વ. જયેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ,
હિતેન્દ્રસિંહના બાપુ, રણજિતસિંહ મનુભા અને સ્વ.
મદારસિંહ મનુભાના ભત્રીજા, ધર્મેન્દ્રસિંહ, હકૂમતસિંહ, મયૂરસિંહના ભાઇ તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9-3-2026ના સોમવારે દરબારગઢ, બિદડા ખાતે.
દુર્ગાપુર (તા. માંડવી) : ચાકી મામદ ઇશાક (ઉ.વ. 74) તે ચાકી ગુલામ ઇશાક, મ. અબ્દુલ ઇશાકભાઇ (મુંદરા)ના ભાઇ, સિધિક, અસલમ, મુસ્તાકના પિતા,
રિયાઝ, ફિરોજ (મુંદરા), ઇમરાન
(નવાવાસ)ના મોટાબાપા, ચાકી જુસબ તૈયબ, મ.
આમધ તૈયબ (ગઢશીશા)ના બનેવી, ચાકી હાજી જુમ્મા મીઠુ (બિદડા),
હાજી ઇસમાલ હાજી અલીમામદ (કોઠારા)ના સાળા, મ. ચાકી
જુસબ આમધ (ધાણેટી), મ. ચાકી ખમીશા અલીમામદ (વિથોણ), ચાકી ઓસમાન ઇસમાલ (વિરાણી)ના સાઢુ, સલીમ જુસબ (ગઢશીશા),
હાજી સુલેમાન હાજી ફકીરમામદ (નવાવાસ), ઇમ્તિયાઝ
આધમ (ભુજ), અલીમામદ હાજી કુંભાર (બિદડા), સલીમ રમજાન (ભુજ)ના સસરા, સિરાજ, હસનેન, મુરાદઅલીના દાદા તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 6-3-2026ના શુક્રવારે અસર નમાજ બાદ, મુસ્લિમ જમાતખાના, દુર્ગાપુર
ખાતે.
પુનડી (તા. માંડવી) : મૂળ રામપર વેકરાના ખલીફા રુબીના આમદ (ઉ.વ.
35) તે ખલીફા આમદ આધમ (હબાય)ના
પત્ની, ઉમર મામદના પુત્રી, ઈમરાન
ઉમરના બહેન, ડાડા બાપા (થરાવડા હાલે (ભુજ)ના દોહિત્રી,
દાઉદ, મ. આમદ, જાકુબ,
લતીફ, રહેમતુલ્લાહ, હનીફબાઈના
ભાણેજી, મ. અલીમામદ, મ. ઇભલા, મ. હારૂન, મ. રમજુના ભત્રીજી, મ.
કાસમ અબ્દુલા (ભુવડ હાલે ભુજ), સલીમ રમજાન (કુંદરોડી),
ઈમરાન સુલેમાન (જામનગર હાલે માંડવી સલાયા)ના સાળી તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત
તા. 7-3-2026ના શનિવારે અસર નમાજ બાદ મુસ્લિમ
જમાતખાના, પુનડી ખાતે.
ગુંદાલા (તા. મુંદરા) : ગુંસાઇ શિવગર શંકરગર (ઉ.વ. 84) તે ગં.સ્વ. જવેરબેન શંકરગરના
પુત્ર, સ્વ. મણિબેનના પતિ, ગં.સ્વ.
રામબાઇ બુધગર (ભદ્રેશ્વર)ના જમાઇ, સ્વ. પ્રેમગર, સ્વ. મંગલગર, સ્વ. શાંતાબેન માધવગર (મીઠીરોહર),
બચુબેન દયાલગર (જ. કોટડા)ના ભાઇ, સ્વ. કાશીબેન
પ્રેમગર, સ્વ. શાંતાબેન પ્રેમગર, કમળાબેન
પ્રેમગર, હંસાબેન મંગલગરના દિયર, ભરતગર,
અરવિંદગર, સ્વ. અશ્વિનના બહેન, નરેન્દ્રનાથ (ભચાઉ), સરલાબેન અનિલગર (ભુજપુર),
સુરેખાબેન તુલસીગિરિ (વીડી)ના પિતા, મહેશગર પ્રેમગર,
હસમુખગર પ્રેમગર, વર્ષીલાબેન જવેરગર, રમેશગર મંગલગર (અંજાર), અનસૂયાબેન હસમુખગર (અંજાર)ના
કાકા, સ્વ. પરસોત્તમ માધવગર (મીઠીરોહર), જ્ઞાનગર (મીઠીરોહર), બટુકગર (મીઠીરોહર), સુનીલગર, ભાવેશગર, શૈલેશગરના મામા,
શારદાબેન ભરતગર, નરેન્દ્રનાથ (ભચાઉ), તુલસીગિરિ (વીડી), અનિલગિરિ (ભુજપુર)ના સસરા,
ભગવતીબેન મહેશગર, રંજનબેન હસમુખગર, અલ્કાબેન રમેશગરના કાકાજી સસરા, જાનવી, સ્વ. બ્રિજેશગિરિ, સ્વ. જયેન્દ્રગિરિ, શૈલેશગિરિ, ભાવેશગિરિ, રીના,
મિત્તલ, રિદ્ધિ, વૈશાલીના
દાદા, સ્વ. કસ્તૂરબેન, સ્વ. જેરામગર,
ચતુરગર, સ્વ. નરસિંહગર, ગં.સ્વ.
કેશવગર, મોહનગરના બનેવી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 6-3-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 નીલકંઠ મહાદેવ મંદિર, ગુંદાલા ખાતે.
પત્રી (તા. મુંદરા) : હાલે મુલુંડ (મુંબઇ) ગાંગજી લક્ષ્મીદાસ
વીંછી (ઉ.વ. 73) તે જયવંતીબેનના પતિ, સ્વ. ભાનુમતીબેન લક્ષ્મીદાસ વીંછીના પુત્ર,
તારાવંતી તુલસીદાસ લિયાના જમાઇ, કરણના પિતા,
પૂજાના સસરા, સ્વ. વૃજલાલ, સુંદરજી, સ્વ. હરિલાલ, મોહનલાલ,
સ્વ. હંસરાજ, જ્યોતિ જમનાદાસ છાટબારના ભાઇ,
સ્વ. વેલુબેન, સ્વ. નર્મદાબેનના દિયર, રંજનબેનના જેઠ, પરેશ, ભાવેશ,
લતાના બનેવી તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-3-2026ના શનિવારે સાંજે 4થી 5 પત્રી સમાજવાડી, વથાણ ચોક ખાતે. (લૌકિક વ્યવહાર તથા દશાવ પ્રથા બંધ છે.)
નવીનાળ (તા. મુંદરા) : રાણુભા હમીરજી જાડેજા (ઉ.વ. 68) તે જાડેજા હરિસંગ હમીરજીના
નાના ભાઈ, જાડેજા કુલદીપાસિંહના પિતા, જાડેજા મહેન્દ્રાસિંહના કાકા તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-3-2026ના જેસલપીરના મંદિર ખાતે. બારમું
(ઉત્તરક્રિયા) તા. 13-3-2026ના.
રામપર-પિયોણી (તા. નખત્રાણા) : માવજીભાઇ તુલસીભાઇ ગોરડિયા (ઉ.વ.
47) તે ભચીબેન તુલસીભાઇ ગોરડિયાના
પુત્ર, પચાણભાઇ, વેલજીભાઇ,
વાલબાઇ લાખાભાઇ ભદ્રુ (વંગ), કમાબેન રવજી બુચિયા
(રામપર)ના ભાઇ, કેશાભાઇ, લાલજીભાઇ,
રાજાભા, લીલાધર, ઉમરભાઇના
ભત્રીજા, જીવરાજ, અરવિંદ, ભગવાનદાસ, ગોવિંદ, પ્રવીણ,
ક્રિષ્નાના કાકા તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-3-2026ના સાંજે આગરી અને તા. 9-3-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન રામપર
પિયોણી ખાતે.
વિજપાસર (તા. નખત્રાણા) : ખીમજી રામજી ઘરડા તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
13-3-2026ના સાંજે અને 14-3-2026ના સવારે પાણી વિજપાસર ખાતે.
નાના નખત્રાણા (તા. નખત્રાણા) : થાવર વાલા બળિયા (ઉ.વ. 70) તે કુંવરબેનના પતિ, સ્વ. શિવજી, ચંપાબેન ગોપાલ
(ભુજ)ના પિતા, સ્વ. લધાભાઈ, સ્વ. પૂંજાભાઈ,
સ્વ. બાવાભાઈ, મંગાભાઈ વાલાભાઇ, સ્વ. પાલીબેન પુના (ભુજ), સ્વ. દેવલબેન નાથા (વિરાણી),
સ્વ. સામાબેન વાછિયા (નાના નખત્રાણા), સ્વ. પરમાંબેન
ગાંગા (વયોર), ગોરાબેન કરમસી (દેવીસર), ચાપુબેન દેવજી (નાના નખત્રાણા)ના ભાઈ, કરમીબેન પૂજાના
દિયર, દિવેન, યોગેશ, નીતિનના દાદા, માલાભાઈ, ધનાભાઈ,
બેચરભાઈ, ઉમરભાઈ, ખેંગારભાઈ,
કાનજીભાઈ, ભરતભાઈના કાકા, જખુભાઈ બુધાભાઈ બુચિયા (બેરૂ)ના બનેવી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. બારસ તા.
6-3-2026ના અને તા. 7-3-2026ના ઘડાઢોળ નિવાસસ્થાને નાના
નખત્રાણા ખાતે.
રસલિયા (તા. નખત્રાણા) : મૂળ વાંકુ (તા. અબડાસા)ના જાડેજા હિંમતસિંહ
(ઉર્ફે શૈલેન્દ્રસિંહ) બાબુભા તે બાબુભા જગમાલજી જાડેજાના પુત્ર, સ્વ. વિરમજી, મુરૂભા,
સતુભા, લાખુભાના ભત્રીજા, જાડેજા ભૂપતસિંહ, ઘનશ્યામસિંહ, જિતેન્દ્રસિંહ, હિરેનસિંહ, મહેન્દ્રસિંહ,
ભગીરથસિંહના ભાઇ તા. 2-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-3-2026ના શનિવારે નિવાસસ્થાન રસલિયા
ખાતે.
તરા-મંજલ (તા. નખત્રાણા) : હાલે અંજાર અનિરુદ્ધાસિંહ નવલાસિંહ
જાડેજા (ઉ.વ. 69) તે સ્વ. યોગેન્દ્રાસિંહના પિતા, બળવંતાસિંહ, અજિતાસિંહ,
મહેન્દ્રાસિંહ, જયેન્દ્રાસિંહ, મહાવીરાસિંહ, સ્વ. વિક્રમાસિંહ, સ્વ. જગતાસિંહના ભાઈ, કુલદીપાસિંહ, વિજયાસિંહ, નીલદિપાસિંહ, તેજેન્દ્રાસિંહ,
યુવરાજાસિંહ, ઓમરાજાસિંહ, દિવ્યરાજાસિંહ, સિદ્ધરાજાસિંહના મોટાબાપુ, દક્ષરાજાસિંહ, હિતાર્થાસિંહ, રાજવર્ધનાસિંહ,
દિયાબા,અર્પિતાબા, વિશ્વાબાના
દાદા અવસાન પામ્યા છે. બેસણું તા. 6-3થી 15-3-2026 સુધી
જાડેજા સમાજવાડી, તરા (મંજલ)
ખાતે.
ભવાનીપર (તા. અબડાસા) : હીરાગિરિ દેવગિરિજી ગોસ્વામી (ઉ.વ. 81) તે સ્વ. મમીબેન દેવગિરિના પુત્ર, સ્વ. મોંઘીબેનના પતિ, પ્રતાપગિરિ, પંકજગિરિ, કલ્પનાબેન
(વલસાડ)ના પિતા સ્વ. નારાયણગિરિજી, સ્વ. કાનગિરિ, સ્વ. વિશ્રામગિરિના ભાઈ, સ્વ. બબીબેનના દિયર,
ગં.સ્વ. જયશ્રીબેન, સ્વ. ગૌરીબેનના જેઠ,
મુલગિરિ (ધ્રાંગધ્રા), લાલગિરિ (નવસારી),
ગં.સ્વ. વસંતબેન (રામપર-વેકરા), હેમલતાબેન (મોથાળા),
હંસાબેન (માધાપર)ના કાકા, જયશ્રી, સીમા, જયશ્રી, પૂજા, રાજેશ, ધર્મેન્દ્ર, હિતેષના મોટાબાપા,
આશા, આરતીના સસરા, સ્વ. ગંગાબેન,
દક્ષાબેનના કાકાજી સસરા, શીતલબેનના મોટા સસરા.
સ્વ. વેલબાઈ મંગલગિરિ (રોહા કોટડા)ના જમાઈ અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
તા. 6-3-2026ના બપોરે 3થી 5 ભાનુશાલી સમાજવાડી, ભવાનીપર ખાતે.
ભાનાડા (તા. અબડાસા) : જાડેજા લાધુભા કેશુભા (ઉ.વ. 77) તે સ્વ. રણજિતાસિંહ કેશુભા, જીલુભા કેશુભા, સુરૂભા
કેશુભા, તેજુભા કેશુભાના મોટા ભાઈ, પ્રતાપાસિંહ,
વનરાજાસિંહના પિતા, દિવ્યરાજાસિંહ, અર્જુનાસિંહ, રાજદીપાસિંહના દાદા તા. 5-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
દરબારગઢ બેઠકમાં. ધાર્મિકક્રિયા તા. 15-3-2026ના.
દયાપર (તા. લખપત) : મૂળ આમારાના મનજીભાઇ ખેતાભાઈ ગરવા (રૂપાણી)
(ઉ.વ. 70) તે રમેશ ગરવા (108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર દયાપર), વાલજી, પાર્વતીબેન અમરત
ગરવા (કુરબઇ)ના પિતા, મેહુલ, રામ,
વૈશાલી, ઉર્વશીના દાદા, ઉમરાભાઈ
કેસાભાઈ શેખા (દેવપર યક્ષ)ના બનેવી તા. 3-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3-2026ના દયાપર ખાતે.
દયાપર (તા. લખપત) : ભાણજીભાઈ શિવજીભાઈ ચૌહાણ (ઉ.વ. 80) તે શંકરભાઈ અને દક્ષાબેનના
પિતા તા. 4-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 6-3-2026ના શુક્રવારે સવારે 8.30થી 9.30 આઝાદ ચોક, સત્યનારાયણ સમાજવાડી, નારાયણ રૈયા સભાખંડ, દયાપર ખાતે.
રાજકોટ : શારદાબેન કારિયા તે બાબુલાલ જેઠાલાલ કારિયાના પત્ની, દિનેશભાઇ, રાજેશભાઈ,
જયેશભાઇ, હંસાબેન ચંદ્રકાન્તભાઈ સોઢા, તરલિકાબેન નરેન્દ્રકુમાર કોટકના માતા, સ્વ. કચરાભાઇ શામજીભાઈ
સૌમેયા (ગોંડલ)ના પુત્રી અવસાન પામ્યા છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6, પંચનાથ મંદિર, લીમડા ચોક, રાધાકૃષ્ણ હોલ, રાજકોટ
ખાતે.
મુંબઇ : મૂળ કચ્છ-નલિયાના હાલે કોપરખૈરને (નવી મુંબઈ) ભૂપેન્દ્ર
પ્રાગજી (શંભુલાલ) અનમ (ઉ.વ. 72) તે ગં. સ્વ.
મટુબેન પ્રાગજી અનમના પુત્ર, તુલસીદાસ
ધનજી દાવડાના જમાઈ, મીનાબેનના પતિ, શ્રીકાંત,
વિશાલના પિતા, દીપા, બંસરીના
સસરા, વંશિકા, શ્રીશિષ્ટ, હેઝલના દાદા, દેવેન્દ્ર, શૈલેશ,
દિનેશ, જયશ્રીબેન જયંતીલાલ સચદે, હેમા સંજયભાઈ ઠક્કર, કલ્પના જયેશ બારૂના ભાઈ,
ગુણવંતીબેનના દિયર, અરુણાબેન, મેઘાવીબેનના જેઠ, પ્રકાશ, નીલેશ
દાવડા, દક્ષા ભાસ્કર તન્નાના બનેવી, પ્રીતિબેન,
માધવીબેનના નણદોઈ તા. 3-3-206ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-3-2026ના શુક્રવારે સાંજે 5.30થી 7 ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ ખાતે. (લૌકિક
વ્યવહાર બંધ છે.)