• બુધવાર, 19 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : ગોર મનસુખલાલ (ઉ.વ. 79) તે સ્વ. ધનકુંવરબેન મૂળજી અજાણી (સેનેટરીવાળા)ના પુત્ર, ઝવેરબેનના પતિ, દિનેશ, વનિતાબેન જિતેન્દ્ર નાકર (ભુજ), સ્વ. સુનીતાબેન લહેરીકાંત વેદાંત (મિરજાપર), ભાવેશના પિતા, વિમળાબેન, જિતેન્દ્ર, લહેરીકાંત, રીનાબેનના સસરા, પૂનમ, કિશન, નીરના દાદા, કુલદીપ, પૂજા, આરતી, રાજન, દર્શનના નાના, હેતલ, શ્રુતિ, ભૂમી, દર્શન, પૂજનના નાના સસરા, જેન્તીલાલ (બળદિયા), ઉમિયાશંકર, સ્વ. મહેન્દ્ર, પ્રવીણ, હરેશ (ભુજ), ઘનશ્યામ (બળદિયા), મંજુલાબેન, મીનાક્ષીબેન, હસ્મિતાબેનના મોટા ભાઈ, મહાલક્ષ્મીબેન (બળદિયા), અમ્રતબેન, ગં.સ્વ. પ્રવીણાબેન, હસુમતીબેન, રાજેશ્વરીબેન (ભુજ), જલ્પાબેન (બળદિયા)ના જેઠ, પ્રભાશંકર લાલજી આશારિયા (ભુજ), વલ્લભજી લાલજી મોતા (બળદિયા), દિલીપકુમાર ડી. લાલવાણી (ગાંધીધામ)ના સાળા, સ્વ. વેજબાઈ ભવાનજી મૂરજી જોશી (વડઝરિયા) (ભુજ)ના જમાઈ, સ્વ. માધવજી, સ્વ. જેન્તીલાલ, બલરામ, સ્વ. ભાનુબેન, સ્વ. મંજુલાબેન, દક્ષાબેનના બનેવી તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સાંજે 4થી 5 રામેશ્વર મંદિર, સત્સંગ હોલ, કોવઈનગર, ભુજ-મુંદરા રોડ, ભુજ ખાતે.

ભુજ : નારાણભાઈ ગણપતભાઈ જેઠી (જી.ઇ.બી.) (ઉ.વ. 85) તે કિશોરભાઈ, રમેશભાઈ, દિવાળીબેનના ભાઈ, વિપુલભાઈ, વર્ષાબેન અને સંજયભાઈના પિતા, સ્વ. હર્ષદભાઈ, હેતલબેન અને નિધિબેનના સસરા, કૃપા, મેઘા, રાજવી, ધિમહીના દાદા, હિતેષ, દિપાલના નાના, કૃપાના  નાનાજી સસરા, અપૂર્વ, મીતના દાદાજી સસરા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-11-2025ના ગુરુવારે સાંજે 4થી 5 જેઠી સમાજવાડી, સુમરા ડેલી સામે, ભુજ ખાતે.

ભુજ : લોહાર શકીનાબેન સુલેમાન (ઉ.વ. 66) તે ઇકબાલ, સનાઉલાહ, સિદિકના માતા, અબ્દુલ આમદ, હાસમ આમદ (ઉખેડા)ના બહેન, યુનુસભાઇ (સાંગાડાવાળા)ના કાકી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 17, 18, 19-11-2025 (ત્રણ દિવસ) નિવાસસ્થાન શેખ ફળિયા, દાદુપીર રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ નખત્રાણાના લક્ષ્મણપુરી દયાલપુરી ગોસ્વામી (ઉ.વ. 79) તે મયાગવરીબેનના પતિ, પ્રકાશ, કલ્પાબેન, સુરેશ, પ્રફુલ્લ, પ્રીતિબેનના પિતા, કૈલાશગિરિ, આશિષગિરિના સસરા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 17-11- 2025ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ડીપી ચોક, યોગેશ્વર પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, દેવ્યાની નિવાસ, ભુજથી નીકળશે.

અંજાર : મ.ક.સ.સુ. (ભીમાસરિયા) સોલંકી રમાબેન (ઉ.વ. 74) તે સ્વ. હેમરાજભાઇ આણંદજીભાઇના પત્ની, કમલેશભાઇ, મીનાબેન, વંદનાબેન, ચંદાબેનના માતા, તરૂણાબેન, મનીષભાઇ નરોત્તમભાઇ લાખાણી, રાજેશભાઇ નટવરલાલ પીઠડિયા, કેતનભાઇ દામજીભાઇ ડાભી (ભુજ)ના સાસુ, યશ્વી, હેતના દાદી, કિશન, રિધમ, શિવમના નાની, મોનિકભાઇ સુધીરભાઇ પરમાર (ભુજ)ના દાદીસાસુ, સ્વ. વેલુબેન પ્રેમજીભાઇ, સ્વ. વસંતબેન અમૃતલાલના દેરાણી, સ્વ. મુક્તાબેન કાન્તિલાલ ધામેચાના ભાભી, સ્વ. કાન્તિલાલ, બકુલભાઇ, પ્રકાશભાઇ, સુરેશભાઇ, જિતેન્દ્રભાઇ, સ્વ. રંજનબેન, અનસૂયાબેન, હંસાબેન, વનિતાબેનના કાકી, સ્વ. સંતોકબેન મૂળજીભાઇ લાખાણી (ભુજ)ના પુત્રી, સ્વ. ઇશ્વરલાલ, અમૃતલાલ, સ્વ. દયારામભાઇ, હરેશભાઇ (ભુજ), ધનુબેન (ભુજ), જ્યોતિબેન (અંજાર)ના બહેન, ભરત, મયૂર, પીનિત, જિગર, અમન, હર્ષ, તેજસ, ઇલા, ઉર્મિલા, નૈરૂતિ, રેખા, હેમાલી, રિદ્ધિ, રૂપલના દાદી, દીપિકા, કેયૂર, કુશ, જીયાંશીના પરદાદી તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સોમવારે સાંજે 4થી 5 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલ પાસે, અંજાર ખાતે.

અંજાર : ખત્રી ઇકબાલ સાલેમહમદ (ડોડારા) (ઉ.વ. 69) તે સારૂબેનના પતિ, જાનમહમદ, મામદહુશેન, સકીનાબેન ઇબ્રાહિમ (કોડાય)ના ભાઇ, મુસ્તાક, કુલસુમ બશીર (અંજાર), મ. રજિયાબેન (અંજાર), મુમતાજ સુલતાન (ભુજ)ના પિતા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-11- 2025ના મંગળવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, વૈકુંઠધામ, યાદવનગર પાસે, નવા અંજાર ખાતે.

નખત્રાણા : પિંજારા રહીમાબાઇ અબુબકર (ઉ.વ. 85) તે મ. નૂરમોહમ્મદ, મોહમ્મદ હુશેન, અ. ગની, ઇલ્યાસના માતા, હાજી ઇસ્માઇલ, હાજી અલી મોહમ્મદ, હાજી અબ્દુલ્લા, જાકબ, અબદુરહમાનના ભાભી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11-2025ના બુધવારે સવારે 11 વાગ્યે મફતનગર, લોહાર જમાતખાના, નખત્રાણા ખાતે.

નખત્રાણા : પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ દરજી જવેરબેન હરિલાલ મોઢ (ઉ.વ. 92) તે સ્વ. હરિલાલ કાનજીના પત્ની, પ્રભુલાલ, બાલમુકુન્દ, પ્રતાપભાઇ, શાંતિલાલ, સ્વ. ગૌરીબેન (નારાણપર), કમળાબેન, દક્ષાબેનના માતા, ઇન્દિરાબેન, નંદુબેન, વર્ષાબેન, હિતાબેન, પરષોત્તમભાઈ (નારાણપર), વાલજીભાઈ (નખત્રાણા), કિરણભાઈ (મિરજાપર)ના સાસુ, જયશ્રીબેન, નીતાબેન, રેશમાબેન, શૈલેશ, ચેતન, મયૂર, અશોક, નિશા, દીપા, અંજલિ, કોમલ, હિરેન, દિપેન, નીરવના દાદી, સુરેશ, દિનેશ, મહેશ, સીમાબેન, રીટાબેન, પુનિતાબેન, વંદનાબેન, નીલમબેન, ભારતીબેન, ધર્મેશ, અલ્પેશ, નીતિન, વિશાલના દાદીસાસુ, સ્વ. મોતીલાલભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. રવિલાલભાઈ, સ્વ. કેસરબેન, સ્વ. દેવકાબેન, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. નર્મદાબેન, મંજુલાબેનના ભાભી, ગં.સ્વ. કુંવરબેનના દેરાણી, સ્વ. રસીલાબેનના જેઠાણી, સ્વ. મનજીભાઈ, ગાવિંદભાઇના કાકાઈ ભાભી, રમેશભાઈ, ભરતભાઈના કાકી, નરેન્દ્રભાઈ, નીતિનભાઈના મોટાબા, વિપુલ , મનીષ , રોહિત, નીલેશ, દિવેશ, પવન, રીતુના નાની, સ્વ. ધનબાઈ શિવજીભાઈ નરશીભાઈ ડાભી (કોઠારા)ના પુત્રી , સ્વ. કલ્યાણજીભાઇ , સ્વ. હરિરામભાઇ, સ્વ. રણછોડભાઈ, સ્વ. મણિબેન રવજીભાઈ સોલંકી (દેશલપર ગુંતલી)ના બહેન તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-11-2025ના 4થી 5 સત્યનારાયણ સમાજવાડી, મેઈન બજાર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મોથાળાના કચ્છી બ્રહ્મક્ષત્રિય વિજય લીલાધર મામતોરા (ઉ.વ. 72) તે દમયંતીબેનના પતિ, સ્વ. કમળાબેન લીલાધર મામતોરાના પુત્ર, સતીશ તથા જયેશના પિતા, અરૂણા, પૂનમના સસરા, નિતીકા, હર્ષિતના દાદા, સ્વ. દિલીપ, પ્રદીપ, વિનોદ, હરેશ, અરૂણા ભવાનજી ધાંધાના ભાઈ, રાજેશ, અમિત, નયનાના કાકા, જયશ્રી, સચિન, ભાવેશ, અમૃતા, પુનિત, કોમલ, ક્રિષ્ના, મિહિર, વૈભવી, શ્રેયાના મોટાબાપા, સ્વ. ખીમજી વેલજી છાંટબાર (ડુમરા)ના જમાઇ, સ્વ. રમેશ, મનસુખ, ટિનેશ, મયાબેનના બનેવી તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સોમવારે સાંજે 4.30થી પ માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

માધાપર (તા. ભુજ) : મુકેશભાઈ બાબુલાલ ઉમરાણિયા (ઉ.વ. 60) તે ઉષાબેનના પતિ, મૌલિકા, શિવાની, ભૂમિ, શિવના પિતા, પરેશ, અતુલ, શ્યામના સસરા, અનિલભાઈ, હસુભાઈ, અલ્પેશભાઈ, શોભાબેન, ઈલાબેન, જાગૃતિબેનના ભાઈ, વીરેન, ધારા, કાજલના કાકા, ભાવિન, દિવેનના મોટાબાપા, દિયાંશ, જિયાંશ, ધ્રુવી, ભવ્યાંશના નાના તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-11-2025ના સોમવારે સાંજે 4થી 5 કલ્યાણેશ્વર મંદિર, સીએનજી પંપની સામે (જ્યોતિ પાર્ક) ખાતે.

દેશલપર વાંઢાય (તા. ભુજ) : કાંતિલાલ લાલજી માવાણી (ઉ.વ. 73) તે સ્વ. રામુબેન, સ્વ. લાલજીભાઇના પુત્ર, કાંતાબેનના પતિ, પ્રવીણભાઇ, હરેશભાઇ, હેમલતાબેન, સ્વ. નિતાબેન, હંસાબેનના પિતા, સાવિત્રીબેન, ભારતીબેન, રાજેશ પટેલ, મિતેષ પટેલના સસરા, ખીમજીભાઇ, ગોવિંદભાઇ, સ્વ. કુંવરબેન, લીલાબેન, દેવમબેનના ભાઇ, સ્વ. સવગણ પચાણ પોકાર (કુરબઇ)ના જમાઇ, અનિકેત, દિયા, દેવ, રુદ્રના દાદા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-11-2025ના મંગળવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી ખાતે.

બળદિયા (તા. ભુજ) : મમણ હનીફ (ઉ.વ. 34) તે મ. હુશેન જુમ્માના પુત્ર, મ. ઇસ્માઇલ અને કાસમના ભત્રીજા, અસગર, ઇકબાલ, સૌકતના મોટા ભાઈ, રમઝાન, રફીક, નૂરમામદ, સલીમના કાકાઈ ભાઈ, દોસા નૂરમામદ (વાડાવાળા)ના જમાઈ, બાયડ અસગર મુબારકના સાળા તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-11-2025ના મંગળવારે સવારે 10થી 11 બળદિયા મદ્રેસા ખાતે.

બુઢારમોરા (તા. અંજાર) : રાયમા મામદ (મિરાણી) (ઉ.વ. 42) તે નૂરમામદ ઇસ્માઇલના પુત્ર, રમજાનઅલી, અબ્દુલશકુર, અબ્બાસના ભાઇ તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-11-2025ના મંગળવારે સવારે 10થી 11 બુઢારમોરા મસ્જિદ ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : ઇન્દ્રાબા જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. નટુભા ભીમજી જાડેજાના પત્ની, સ્વ. હિનાબા (પરાબી), રક્ષાબા (ગેડી), હુકુમસિંહના માતા, વૃશાલીબા, લક્ષરાજસિંહના દાદી, હરપાલસિંહ, યુવરાજસિંહ, ચંદ્રસિંહ, રણજિતસિંહના કાકી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-11- 2025ના નિવાસસ્થાન આસંબિયા ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : અરવિંદભાઇ હીરજીભાઇ વાઘેલા (ઉ.વ. 67) (નિવૃત્ત કર્મચારી, દેનાબેંક કોટડા-જ.) તે માનબાઇના પતિ, મહેશભાઇ, રેખાબેન પ્રવીણ ચાવડા (ભુજ), ગવરીબેન જેન્તીલાલ આંઠુ (ગઢશીશા)ના પિતા, વેલજીભાઇ, લક્ષ્મીબેન વાલજી આંઠુ (ગઢશીશા)ના નાના ભાઇ, વેલજી વિશ્રામ, કરશન વિશ્રામ, નાનજી ચના, અમૃતભાઇ, ભગવાનદાસ, વાલજીભાઇ, સ્વ. તેજાભાઇ કાનજી, અરગજણભાઇ (પિયોણી)ના કાકાઇ ભાઇ, સ્વ. દાનાભાઇ દેવજી ગોહિલ (ઉખેડા)ના જમાઇ, રામજીભાઇ, વિશ્રામભાઇ (ઉખેડા)ના બનેવી, ખીમજીભાઇ, શાંતાબેન વિનોદ ચાવડા (નખત્રાણા), કાન્તાબેન, મહેન્દ્રના કાકા, વસંતભાઇ વેલજી વાઘેલા (જતાવીરા)ના કાકાઇ કાકા, ભક્તિ, રિદ્ધિ, દક્ષ, નંદની, હેન્સી, ખુશી, રુદ્રના દાદા, સંકેત, હેત (ભુજ), વંશ, સાનિયા (ગઢશીશા)ના નાના તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 19-11-2025ના સાંજે સત્સંગ તથા તા. 20-11-2025ના સવારે 10 વાગ્યે પાણીઆરો નિવાસસ્થાન તળાવ શેરી, કોટડા (જ.) ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ શિકરાના ખીમગર વેલગર ગોસ્વામી (ઉ.વ. 66) તે સ્વ. સંતોકબેન વેલગરના પુત્ર, કાન્તાબેનના પતિ, પ્રેમગર, પ્રતાપગર, લક્ષ્મીબેન, મુક્તાબેન (દેવકાપડી), સાવિત્રીબેન (ભચાઉ), શારદાબેન (ભુજ)ના ભાઇ, સ્વ. જવેરબેનના દિયર, જયાબેનના જેઠ, રાજીવ (પપુ), શંભુ, મીતાબેન પ્રદીપગર (અંજાર), રીનાબેન વિમલગર (માધાપર), વૈશાલીબેન પ્રતિકગર (ભોજાય)ના પિતા, સ્વ. વીરગર દેવગર (ભુજ)ના જમાઇ, સ્વ. દિલીપગર, સુરેશગર, જયશ્રીબેનના બનેવી, કિરીટગર, સ્વ. વિજયગર, જિગરગરના કાકા, કિરણ, અર્ચના, રાહુલ, દીપના મોટાબાપા, આરતીના દાદા, ધારા, ઉર્વશી, પલક, દક્ષ (કાનો), દક્ષ (લાલો), જિજ્ઞ, ક્રિશાના નાના તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 20-11-2025ના સાંજે 4થી 5

આરીખાણા : ગં.સ્વ. ઝવરબેન રેવાશંકર ખિયરા (ઉ.વ. 75) તે સ્વ. રેવાશંકર વિશનજી ખિયરાના પત્ની, મઠાબાઈ ગૌરીશંકર કુંવરજી કાકુઆ (ટોડિયા)ના પુત્રી, મહેન્દ્ર તથા અરવિંદના માતા, સ્વ. બબીબેન માધવજી (બેરવાળા), સ્વ. મણિબેન ઉમિયાશંકર (સુડધ્રો), સ્વ. મૂલબાઈ વલ્લભજી (મુંબઈ)ના ભાભી, સ્વ. બેચરલાલ (ટોડિયા), સ્વ. મધુબેન (ભુજ), સ્વ. હરેશ (ડોંબીવલી)ના બહેન, સ્વ. મણિબેન (ટોડિયા), સ્વ. જ્યોતિબેન (ડોંબિવલી)ના નણંદ, પવિત્રા, સ્વ. નીતાના સાસુ, કિશન, ચિરાગ, જાનવી, ઓમના દાદી, નીરવકુમાર  જયેશભાઇ (કોઠારા)ના દાદીસાસુ, લક્ષ્મી (ઝુરા), વિનોદ, ભાસ્કર, સ્વ. ભરત (ટોડિયા), વાસુદેવ, પ્રતાપ જિજ્ઞેશ, પ્રિયા (મુંબઈ), સ્વ. નીતાના ફઈ, પ્રેમિલા (મુરૂ), સાવિત્રી (ભુજ), અજિત ગૌતમ (ભુજ)ના માસી તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-11-2025ના મંગળવારે બપોરે 3થી 5 કોમ્યુનિટી હોલ, આરીખાણા ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : મહાલક્ષ્મીબેન જમનાદાસ કતિરા (ઉ.વ. 74) તે સ્વ. જમનાદાસ વાલજી કતિરાના પત્ની, સ્વ. રૂક્ષ્મણીબાઈ તથા વાલજી કાનજી કતિરા (વલુભગત)ના પુત્રવધૂ, ભરતભાઈ તથા કૌશલ્યા (કોમલ) યોગેશ સોમૈયાના માતા, અમન, વૃષિકાના દાદી, હિતાક્ષના નાની, ખીમજીભાઈ દેવજીભાઈ કોટકના પુત્રી, શાંતિલાલ, નવીનભાઈ, દિનેશભાઇ, જયવંતીબેનના બહેન તા. 16-11-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 17-11-2025ના સોમવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાન નારાયણસરોવરથી કોટેશ્વર સ્મશાન ખાતે જશે.

ઘાટકોપર (મુંબઇ) : મૂળ બારા (તા. અબડાસા)ના કચ્છી ભાટિયા હંસરાજ રણછોડદાસ ભાટિયા (ઉ.વ. 85) તે સ્વ. રતનબેન રણછોડદાસ ભાટિયાના પુત્ર, પુરષોત્તમ ગોરધનદાસ આશરના જમાઇ, જયેશ, પરેશના પિતા, કલ્પનાના સસરા, ચિંતનના દાદા, સ્વ. કરસનદાસ, સ્વ. ચંદ્રસેન, મંગલદાસ, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. બબીબેન, જયાબેનના નાના ભાઇ તા. 15-11-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : હિતેશભાઇ ભાટિયા-94279 76640. 

Panchang

dd