ભુજ : રાજેશ નંદલાલ પરમાર (ઉ.વ. 55) તે સ્વ. સવિતાબેન નંદલાલભાઇ
પરમારના પુત્ર, સ્વ. જગદીશભાઇ,
સુશીલાબેન ગોવિંદભાઇ પરમાર (જામનગર), હંસાબેન કિશોરભાઇ
ચૌહાણના ભાઇ, ટીનાબેન ધર્મેન્દ્રભાઇ ચૂડાસમા (મોરબી),
દીપાબેન નીલેશ ચૌહાણ (રાજકોટ)ના કાકા, દીપક કિશોરભાઇ
ચૌહાણ, મિતેષ ગોવિંદભાઇ પરમાર, મોનિકા મિતેષભાઇ
પરમાર, રીટાબેન પ્રકાશભાઇ ચાવડા, જયશ્રીબેન
કલ્પેશભાઇ ચાવડાના મામા, સ્વ. શાંતાબેન ગિરધારીલાલ પરમાર,
દેવબાલાબેન શાંતિલાલભાઇ પરમારના ભત્રીજા, શિવનારાયણભાઇ,
સ્વ. હીરાલાલભાઇ, ગોપાલભાઇ, રમેશભાઇ, દિલીપભાઇ, જસવંતીબેન અમરસિંહભાઇ,
સ્વ. સુરેશભાઇ, જયશ્રીબેન ભરતભાઇ ચૌહાણના કાકાઇ
ભાઇ તા. 13-11-2025ના
અવસાન પામ્યા છે. બેસણું (ઉઠમણું) તા. 15-11-2025ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. સ્કૂલની પાછળ, સંતોષ સોસાયટી પાસે, ભુજ ખાતે.
ભુજ : ખત્રી કાસમ ઇસ્માઈલ (ગેરેજવાળા, ડેરૂવાળા) (ઉ.વ. 68) તે મ. ખત્રી ઈસ્માઈલ મામદના
પુત્ર, મ. ખત્રી યાકુબ ઈસ્માઈલ, મ. આદમ ઈસ્માઈલ, ખત્રી જુણસ ઇસ્માઇલ, મ. ખત્રી જૈનબ જાફર, ખત્રી ફાતિમા ઇસ્માઈલ, શહેનાજ ઇસ્માઈલના ભાઈ, ખત્રી ઈર્શાદ, સરફરાજ, અંજુમ આફતાબના પિતા, મારૂફ,
આનિયાના દાદા, ખત્રી તારીક ઉસ્માન (મુંદરા)ના બનેવી
તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારાત
તા. 17-11-2025ના સોમવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
અંજાર : મૂળ ભીમાસરના શ્રીમાળી સોની ગં.સ્વ. જવેરબેન વેલજીભાઇ
પાટડિયા (ઉ.વ. 93) તે સ્વ. ધનુબેન પોપટલાલ માનસંગના
પુત્રવધૂ, વિશનજીભાઇ (વી. પી. જ્વેલર્સ), રમણીકભાઇ, સ્વ. હરિભાઇ, નવીનભાઇ,
શાંતિલાલભાઇ, નીમુબેન હિંમતલાલ સદાણી (રાપર)ના
માતા, સ્વ. હિંમતલાલ, સરસ્વતીબેન,
ભગવતીબેન, વર્ષાબેન, અનિલાબેનના
સાસુ, જિજ્ઞેશ, પ્રતીક, નિકુંજ, જિજ્ઞા રિગ્નેશ (રાપર), શીતલ જિગર (આદિપુર), દિવ્યા દીપેન (આદિપુર), પૂજા અમર (ભુજપુર)ના દાદી, સ્વ. નર્બદાબેન, સ્વ. કાનુબેન જવેરભાઇ, સ્વ. ધનીબેન વેલજીભાઇ,
ડાઇબેન વિનોદચંદ્રના બહેન, અશોક, ચેતન, હર્ષિદા, અરવિંદ,
માલતી સુરેશના નાની, પ્રિયલ, જપન, જીત્વા, સાનવીના પરદાદી,
સાક્ષી, રિયા, બંસી,
ઓમ, વેદાંશ, સ્વયમ,
નીતિના પરનાની તા. 14-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2025ના શનિવારે સાંજે 4થી 5 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.
અંજાર : મૂળ વરલી (તા. ભુજ)ના કાનજીભાઈ વાલજીભાઇ બારોટ (નિવૃત્ત, અંજાર નગરપાલિકા લાયબ્રેરી) (ઉ.વ. 70) તે સ્વ. આલુબેન અને સ્વ. વાલજીભાઇ
દાનાભાઈ બારોટના પુત્ર, ગ.સ્વ. લક્ષ્મીબેનના
પતિ, ખોડીદાનભાઇ (બટુકભાઈ)ના
મોટા ભાઇ, વિજયભાઈ, ધર્મિષ્ઠાબેન,
સ્વ. સોનલબેન, આશાબેનના પિતા, મહેશભાઈ (દાબેલીવાળા), દીપકભાઈ, વિજયાબેનના સસરા, શિવાયના દાદા, આનંદી, મયૂર, આયુષીના નાના,
શ્વેતા, હાર્દિક, વિરાટના
મોટાબાપા તા. 13-11-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2025ના શનિવારે સાંજે 4થી 5 મચ્છુ કઠિયા
સઇ સુથાર દરજી સમાજવાડી, ખોડિયાર મંદિર
પાસે, નયા અંજાર ખાતે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન મકાન નં. 11, ચામુંડા સોસાયટી, નયા અંજાર ખાતે.
મુંદરા : ખોજા ઝરીનાબેન અબ્દુલરજાક (ઉ.વ. 75) તે મ. અબ્દુલરજાક હસનઅલીના
પત્ની, મ. બરકતઅલી, નિઝારઅલી,
દિલસાદ, સાલીમાના માતા, રમીઝ,
વસમી, અમન, ફૈઝાનના દાદી
તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 15-11-2025ના શનિવારે સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના ખાતે તથા જિયારત તે જ દિવસે સાંજે 7.30 વાગ્યે ખોજા જમાતખાના, મુંદરા ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ નાગલપરના શાંતાબેન પોપટલાલ યાદવ (ઉ.વ.
82) તે સ્વ. પોપટલાલ લખમશી યાદવના
પત્ની, હિનાબેન દયારામ (રમેશભાઇ પોસ્ટવાળા) તેમજ ચંદ્રિકાબેનના
માતા, રમેશ માધવજી ચૌહાણના સાસુ, મયંક,
ધારા, વર્ષાના નાની તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 17-11-2025ના સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી ઉપરના ભાગમાં, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ મોટી ખાખારના જાડેજા બળદેવસિંહ તખુભા
(ઉ.વ. 68) તે સ્વ. પ્રવીણસિંહ તખુભા, સ્વ. મહેન્દ્રસિંહ તખુભા, સુખદેવસિંહ તખુભા, રાણા જનકબા પ્રવીણસિંહ, રાણા જ્ઞાનબા ઉદેસિંહ, રાણા મનહરબા રાજેન્દ્રસિંહ (ભલગામડા
હાલે હળવદ)ના ભાઇ, લખધીરસિંહ, ઇન્દ્રજિતસિંહ,
યોગેન્દ્રસિંહ, હિરેન્દ્રસિંહ, હેતલબાના કાકા, સૂર્યદીપસિંહ, ક્રિપાલસિંહના
મોટાબાપુ, રાજદીપસિંહ, કુલદીપસિંહ,
હસ્મિતાબાના પિતા, ઝાલા જામભા હેમનસંગ (મોટા ત્રાડિયા)ના
ભાણેજ, ઝાલા જસુભા જીલુભા (ભોયકા)ના જમાઇ તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 17-11-2025ના ગંગર સેનેટરી હોલમાં, મોટી ખાખર ખાતે તથા ઉત્તરક્રિયા તા. 24-11-2025ના નિવાસસ્થાને માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ભુજના વિનોદગિરિ વિશ્રામગિરિ ગુંસાઇ
(ઉ.વ. 78) (નિવૃત્ત એસ.ટી. ડેપો-ભુજ) તે
સ્વ. રાધાબેન વિશ્રામગિરિના પુત્ર, સ્વ. તારાબેનના પતિ, સ્વ. રામગિરિ, સ્વ. બલરામગિરિ (બેંક ઓફ બરોડા-માધાપર), શંભુગિરિ (ભુજ),
સ્વ. લીલાવંતીબેન, ભાનુબેન (ગાંધીધામ),
સ્વ. મંગળાબેન (માનકૂવા), જયાબેન (માધાપર)ના ભાઇ,
અમૃતબેન બલરામગિરિના દિયર, વનિતાબેન શંભુગિરિના
જેઠ, રમેશગિરિ, જયશ્રીબેન, દક્ષાબેન, માયાબેન, ક્રિષ્નાબેનના
પિતા, દીપાલીબેન, રમેશગિરિ, નરેન્દ્રપુરી, કમલેશપુરી, પ્રફુલ્લ
ગોરના સસરા, નૈનસી, વંશિકા, ભવ્ય, ભવનના દાદા, બિંદિયા,
હિરેન, સાહિલ, સ્નેહાના નાના,
જિતેશગિરિ, રાજેશગિરિ, હરસુખગિરિ,
મનીષાબેન પ્રફુલ્લગિરિના કાકા, મીનાબેન સચિનપુરી,
સ્વ. અનિલગિરિ, આનંદગિરિના મોટાબાપા, સ્વ. વિશ્રામગિરિ, સ્વ. ભીમગિરિ, માધવગિરિ, ધનગિરિના સાળા, સ્વ.
ચંચળબેન મૂલગિરિ (મોટા લાયજા)ના જમાઇ, વલ્લમગિરિ, સ્વ. મહેશગિરિ, દમયંતીબેન રમેશપુરી, જયાબેન શ્યામગિરિ, રેખાબેન ગુલાબપુરી, પુષ્પાબેન ભરતભારથીના બનેવી તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 15-11- 2025ના શનિવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે. ઘડાઢોળ વિધિ તા. 24-11-2025ના સોમવારે નિવાસસ્થાને.
માનકૂવા (તા. ભુજ) : સમેજા નિયામતબાઇ અલાના (ઉ.વ. 73) તે હાજી, અકબરના માતા, સિકંદર હાજી,
તૈફિક હાજી, રહેમતઅલી અકબરના દાદી, સમેજા કાસમ કારામિયા, ઉઠાર અનવર મીઠુના સાસુ તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-11-2025ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જખ વિસ્તાર, ભારાસર રોડ, માનકૂવા ખાતે.
બળદિયા (તા. ભુજ) : કુંભાર ફાતમાબાઈ (ઉ.વ. 84) તે મ. મામદના પત્ની, રમજુ આમદ (તુંબડી)ના ભાભી, હાજી ઇશાક, હાજી ઇસ્માઇલ, કાસમના
માતા, ગની, રફીક, અસલમના દાદી, અબ્દુલ જુસબ (ભુજ)ના સાસુ તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 16-11-2025ના રવિવારે સવારે 10થી 11 બળદિયા મદરેસા ખાતે.
સિનુગ્રા (તા. અંજાર) : કરમાબાઇ અરજણભાઇ વિસરિયા (ઉ.વ. 71) તે દાઇબાઇ ખેરાજભાઇ ફફલ (ગાંધીધામ), પ્રેમિલાબેન ગોવિંદભાઇ ફફલ (ગાંધીધામ),
લક્ષ્મીબેન આસમલભાઇ ધેડા (નાગલપર), દેવજીભાઇ વિસરિયા,
મનોજભાઇ વિસરિયા (માજી પ્રમુખ તાલુકા અંજાર)ના માતા, નેહા દેવજીભાઇ, સોહિલ દેવજીભાઇ, ક્રિષ્ના મનોજભાઇ, જીયા મનોજભાઇ, નિયતિ મનોજભાઇના દાદી તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 16-11-2025ના રવિવારે જાગ (આગરી) અને
તા. 17-11- 2025ના સોમવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાને
સિનુગ્રા ખરાવાળ ખાતે.
રતનાલ (તા. અંજાર) : હીરાભાઈ વાઘાભાઈ માતા (વાઘાણી) (હીરા બાપા)
(ઉ.વ. 98) તે સ્વ. કરશનભાઈ વાઘાભાઈ માતા, સ્વ. જીવાભાઈ વાઘાભાઈ માતાના ભાઈ, ભગુભાઈ વાઘાણી, અરજણભાઈ વાઘાણી, ભીમજીભાઈ વાઘાણી, રણછોડભાઈ વાઘાણી, જશીબેન અરજણભાઈ ભીમાણી, વાસુબેન દેવજીભાઈ વરચંદ (પ્રમુખ,
કચ્છ જિલ્લા ભાજપ), નાથીબેન મ્યાજરભાઈ વરચંદ,
ગોમતીબેન રૂડાભાઈ ભોજાણીના પિતા, આલાભાઇ જીવાભાઈ,
બાબુભાઈ જીવાભાઈ, ભીમજીભાઈ જીવાભાઈના કાકા,
સ્વ. રણછોડ ભગુભાઈ વાઘાણીના દાદા તા. 13-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને રિલાયન્સ પેટ્રોલપંપની સામે,રાધાકૃષ્ણ નગર, રતનાલ ખાતે.
દેવપર ગઢ (તાં. માંડવી) : મૂળ બાંભડાઈના મોડ જાડેજા કરસનજી ગોડજી
(ઉ.વ. 78) તે નટુભા (વિઢ)ના મોટા ભાઈ, જાલુભા, નરપતાસિંહ,
ભાવેશાસિંહના પિતા, સ્વ. ચનુભા, લધુભા, દાજીભાના બનેવી, સ્વ. ચનુભા
પઢિયાર (દેવપર યક્ષ), કરશનજી પલ ભાટી (ખુઅડા), લાખુભા વાઘા (ધાવડા નાના)ના સસરા તા 14-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 15-11-2025ના શનિવારે સવારે 10થી 12 વિષ્ણુ મહાજન
સમાજવાડી, દેવપર ગઢ ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : મૂળ ભોપાવાંઢના રબારી સાંગાભાઈ કરમશી
(ભોપા) (ઉ.વ. 66) તે સ્વ. કરમશી જેસંગના પુત્ર, રામીબેનના પતિ, સ્વ. પરબતભાઇ,
લખીબેન કલાભાઈ (લક્ષ્મીપર-તરા), હીરુબેન રામાભાઈ
(દેવપર-ગઢ), દેવીબેન રવાભાઇ (દેવપર-ગઢ), સ્વ. રામીબેન વેરશીભાઇ (કુરબઈ), સ્વ. રાજુબેનના ભાઈ,
ભાવુબેન વેરશી (ભુજપર), દેવીબેન નારાણભાઈ (શેરડી),
બચીબેન રવાભાઈ (વિથોણ)ના પિતા, જીવાભાઈ પરબત,
સંજયભાઈ પરબતના કાકા, સાંગાભાઈ હીરાભાઈ,
રામાભાઇ કાનાભાઈના કાકાઈ ભાઈ, સ્વ. વાંકાભાઈ ભામુભાઈ
(મસુણા હાલે ગોળપર)ના જમાઈ તા. 12-11-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-11-2025ના અને ઘડાઢોળ તા. 21-11-2025ના નિવાસસ્થાન મોમાયમોરા ખાતે.
બિદડા (તા. માંડવી) : ખલીફા રજાક ઇસ્માઇલ (ઉ.વ. 52) તે રમજુ તથા મામદ હુશેનના મોટા
ભાઇ, મ. ખલીફા અલીમામદ ઐયુબ (કણઝરા)ના જમાઇ,
મોસીન, અનિષ, ખાલીદના મોટાબાપા,
ખલીફા હાજી રમઝાન ઓસમાણ, સુલેમાન (ભુજ)ના મામાઇ
ભાઇ, શબ્બીર મામદ (ચાંદ્રોડા), મામદ જુસબ
(ભુજ)ના સસરા, મોહમદ ઓન, માહીરના નાના,
ગફુર જુસબ, સુલેમાનના બનેવી, મ. ખલીફા અબ્દુલ કાસમ (ટોડા)ના સાઢુભાઇ, આમદ તૈયબ,
સિદિકના સાળા તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-11-2025ના સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.
ગોધરા (તા. માંડવી) : મેમણ સલમાબેન (ઉ.વ. 31) તે અબ્દુલરઝાક (આઇસીઆઇસીઆઇ
બેન્ક માંડવી)ના પત્ની, મ. અબ્દુલગફુર
અબુબખર નથવાણી (માંડવી)ના પુત્રી, અબ્દુલ સતાર ફકીરમાદ,
કાસમ ફકીરમામદ (ગોધરા)ના પુત્રવધૂ, સાજીદ અને ઝાકીરના
બહેન, મોહમ્મદહુસેન, અ. જાફર, મો. ઓસમાણ, અ. રઝાક (માંડવી)ના ભત્રીજી, રાઈયાબાનુ, સાદિકાબાનુના માતા, અ. રહીમ અ. સતાર, મો. હનીફ કાસમ, રિઝવાન કાસમ (ગોધરા), રઝિયાબાનું શોકતઅલી (ગઢશીશા),
રેશ્માબાનું મામદહુશેન (વરાડિયા
હાલે નલિયા)ના ભાભી તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. મર્હૂમાના ઈશાલ એ સવાબ બહેનો માટે કુર્આન
ખ્વાની તેમજ ભાઈઓ-બહેનો બંને માટે વાયેઝ-જિયારત તા. 16-11-2025ના રવિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, ગોધરા ખાતે.
ભોરારા (તા. મુંદરા) : બચુબા મમુભા જાડેજા (ઉ.વ. 76) તે સ્વ. મમુભા જેઠાજી જાડેજાના
પત્ની, ગુલાબસિંહના માતા, મેઘુભા
નરસંગજી, ભરતસિંહ વિરમજીના કાકી, જીલુભા,
અરવિંદસિંહ, મહેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, પુષ્પરાજસિંહ, યુવરાજસિંહ,
સંજયસિંહના દાદી તા. 14-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી જેસલપીર મંદિર, ભોરારા ખાતે.