ભુજ : ધીરજ ખીમજી જોગી (ચૌહાણ)
(ઉ.વ. 19) તે ખીમજી રતનશીના પુત્ર, સ્વ. રતનશી પ્રેમજીના પૌત્ર,
મઠુ ભચુભાઇ (માનકૂવા)ના દોહિત્ર, ખેંગાર રતનશીના
ભત્રીજા, વસંત ખીમજી, રામ ખીમજીના ભાઇ તા.
25-10-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત તા. 4-11-2025 મંગળવારે, ગૌપૂંછ પાણી તા. 5-11-2025ના બુધવારે સરપટા નાકા બહાર, જોગીવાસ, શાંતિનગર, ભુજ ખાતે.
ભુજ/ચેન્નાઇ
: ગોર લીલાવતી ભગવાનજી રૂગનાથ બાવા (ઉ.વ. 70) તે સ્વ. ભગવાનજી રૂગનાથ બાવાના પત્ની, સ્વ. મમીબાઈ રૂગનાથ બાવાના પુત્રવધૂ, સ્વ. ઝવેરબેન જટાશંકર શિણાઇ (કાંચીપુરમવાળા)ના પુત્રી, હેમલતાબેન અરૂણકુમાર કેશવાણી (હૈદરાબાદ), પ્રતિમાબેન
મહેશકુમાર અજાણી (ભુજ), મહેશ (ચેન્નાઈ), હરેશ (મુંબઇ), ભરતના માતા, રેખાબેન,
જયશ્રીબેન, બીનાબેનના સાસુ, સ્વ. પુરુષોત્તમ, મોહનલાલ, સ્વ.
દિવાળીબેન બાબુલાલ અજાણી, પ્રેમીલાબેન રમેશચંદ્ર કેશવાણી,
ગં.સ્વ. ઝવેરબેન મનસુખલાલ કેશવાણીના ભાભી, જીતેન્દ્ર
(મંગલ), જયેશ, ધર્મિષ્ઠાબેન હરિલાલ મોતા,
બિનિતા જિજ્ઞેશ અજાણી, સંધ્યા સમીર જોશીના કાકી,
સ્વ. વલ્લભદાસ, સ્વ. મંગલદાસ, લક્ષ્મીકાંત, વિષ્ણુકુમાર (માધાપર કેબલવાળા), ગં.સ્વ. નિર્મલાબેન
શંભુલાલ મહેતા (મુંબઇ), સ્વ. મંજુલાબેન મણિલાલ જોશી (બેંગ્લોર),
સ્વ. ભારતીબેન હિંમતલાલ મહેતા, ભક્તિબેન જગદીશ
ગોર (મુંબઇ), વિમલાબેન વિજય મહેતા (મુંબઇ)ના બહેન, ગં.સ્વ. દમયંતીબેન (સાંગલી), ગં.સ્વ. જયાબેન (ચેન્નાઈ),
સ્વ. ચંદ્રિકાબેન, કલ્પનાબેન (માધાપર)ના નણંદ, રચના, ધવલ, મૃણાલિની, તીર્થ, નમનના દાદી, દીપ્તિ, હાર્દિક,
માનસી, આકાશના નાની, દીપેશ,
મીતેશ, વિશ્વા, નેહાના નાનીસાસુ,
શ્રેયાના દાદીસાસુ તા. 31-10-2025 ચેન્નાઈ ખાતે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 3-11-2025ના સોમવારે સાંજે 4:30થી 5:30 રાજગોર સમાજવાડી,
ડાંડા બજાર, મઢી ફળિયા, ભુજ ખાતે.
અંજાર
: મૂળ મોરબીના હાલ અમદાવાદ પરમાર દીપકભાઇ ભાણજીભાઇ (ઉ.વ. 75) તે
સ્વ. રમાબેન ભાણજીભાઇના પુત્ર, સ્વ. ભારતીબેનના પતિ, સ્વ. અશોકભાઇ,
સ્વ. ભરતભાઇ, સ્વ. કમલેશભાઇના મોટા ભાઇ,
સ્વ. આશાબેનના જેઠ, ઉદયભાઇ, વિભૂતિબેનના પિતા, પ્રિયંકાબેન, સ્વ. ભુવનેશના મોટા પિતા, ચેતનકુમાર, મનિષકુમાર, નિહારીકા ઉદયભાઇના સસરા, રક્ષિત, જય
(અંજાર)ના દાદા, કરણ, હેત્વી, ધ્રુવીના નાના, સ્વ. ભગતલાલ પોપટલાલ મહિચાના જમાઇ,
સ્વ. તનસુખલાલ મહિચા, હસમુખલાલ મહિચા (અમદાવાદ),
તારાબેન હરિલાલ (રાજકોટ), સ્વ. પુષ્પાબેન કાંતિલાલ
(ભુજ), મીનાબેન નરેશકુમાર (ખેડબ્રહ્મા)ના બનેવી તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બંને પક્ષની)
તા. 3-11-2025ના મારૂ કંસારા સોની જ્ઞાતિની વાડી, અંજાર ખાતે બપોરે 4થી 5.
મુંદરા
: ગિરનારા પરજિયા સોની જયાબેન તે સ્વ. પ્રાગજી લીલાધર પોલરાના પત્ની, અનિલભાઇ, વિજયભાઇના માતા તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-11-2025ના સાંજે 4થી 5 ગુર્જર જૈન સમાજવાડી, ફોફડ ફળિયું,
મુંદરા ખાતે.
મુંદરા
: મૂળ મેરાઉ (તા. માંડવી)ના ખીમઇબાઇ કરશન ખાખલા (ઉ.વ. 90) તે સ્વ. ચાંપશી કરશન ખાખલા, મંગલ કરશન ખાખલા (નિવૃત્ત એ.એસ.આઇ.),
ગોપાલ કરશન ખાખલા (નિવૃત્ત એ.એસ.આઇ. ભુજ)ના માતા, સ્વ. મેઘજી બુધા રોશિયા (મંગવાણા), જખુ બુધા રોશિયાના
બહેન, ભીમજી, સ્વ. હિરાલાલ, દિનેશભાઇ, રમેશના ફઇ, ગં.સ્વ. ચાગબાઇ,
મેઘબાઇ, મીનાબેનના સાસુ, ગોવિંદ ગીતેશ, રાહુલ, નયના,
પ્રેમીલા, માયા, વનીતા,
ભાવિકા, અવની, કૃપાલીના દાદી
તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-11-2025ના સાંજે 4થી 6 ઉમિયાનગર,
મુંદરા ખાતે.
રાપર
: મૂળ ઘાણીથર (તા. રાપર)ના જયપાલસિંહ (ઉ.વ. 32) તે સ્વ. અનિરુદ્ધસિંહ વેલુભા જાડેજા (પૂર્વ નગરપાલિકા, રાપર)ના પુત્ર, પ્રતિપાલસિંહના નાના ભાઇ, સ્વ. ભગવતસિંહ, દિલીપસિંહ, કનુભા, રાજુભાના ભત્રીજા,
મહાવીરસિંહ, ચંદ્રસિંહ, સ્વ.
રામદેવસિંહ, ધ્રુવરાજસિંહના કાકાઇ ભાઇ, ભરતસિંહ, નરેન્દ્રસિંહ (પંચાસર-મોરબી)ના ભાણેજ તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 3-11-2025ના સોમવારે નિવાસસ્થાન, અલજી બાપુવાસ, રાપર ખાતે.
વાંકી
(તા. મુંદરા) : નારાણભાઇ વાલેરાભાઇ હુંબલ (આહીર) (ઉ.વ. 65) તે સ્વ. કંકુબેનના પતિ, કુંવરબેન, માનણભાઇ, ડાઇબેન, દેવરાજભાઇના ભાઇ,
શંકરભાઇ (એસ.ટી.), બાબુભાઇ, મોંગીબેન, સોનલબેનના પિતા તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-11-2025ના સોમવારે નિવાસસ્થાન, વાંકી ખાતે.
બરાયા
(તા. મુંદરા) : પેથાભાઇ અજાભાઇ ભર્યા (ઉ.વ.
100) તે સ્વ. આસબાઇના પતિ, આતુભાઇ, ફકીરભાઇના પિતા, માલશીભાઇ, ડેમાબેન ધુવાના કાકા, કાનજીભાઇ ધુવા, કરમશીભાઇ ધુવા, નારાણભાઇ બુચિયા, બચુભાઇ, વાલુભાઇના
મામા, શિવજીભાઇ સુંઢાના બનેવી, આત્મારામભાઇ
સુંઢા, ગોવિંદ સુંઢાના ફુઆ, રામજીભાઇ,
રમેશભાઇ, અજયભાઇ, વિક્રમભાઇ,
રેખાબેન, ગંગાબેન ખીમજી ફુલિયા, જમનાબેન ખીમજી ધુવા, તારાબેન કિરણભાઇ કટુઆ, નાનુબેન જીતુભાઇ આમના, લક્ષ્મીબેન નારાણભાઇ ધુવાના દાદા,
વિજય, શ્રેયા, કબીરના પરદાદા
તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 5-11-2025ના રાત્રે જ્ઞાનકથન અને તા. 6-11-2025ના આગરી નિવાસસ્થાન, બરાયા ખાતે.
ઝરપરા
(તા. મુંદરા) : ભાણબાઇ (ઉ.વ. 95) તે
જખાભાઇ કરશન મીંઢાણીના પત્ની, આશારિયા, કરશનના માતા, સામરા, મોહનના દાદી તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી રવા દાદાના મંદિર
ખાતે, ઉત્તરક્રિયા
તા. 11-11-2025ના એ જ સ્થળે.
વાંઢ
(તા. માંડવી) : સોનબાઇ (ઉ.વ. 108) તે
સ્વ. ગાભાભાઈ ધાઉભાઇ સંઘારના પત્ની, સ્વ. બાયાબાઇ કરશનભાઈ (વાંઢ), રામજીભાઈ,
કમાભાઇ, વાલબાઇ મંગલ (વાંઢ), રતનભાઇ, ગં.સ્વ.
લીલબાઈ રામજીભાઈ (કોજાચોરા), પરાગભાઇ તથા લાલબાઇ દેશરભાઇ (ગંગાપર)ના
માતા, સ્વ. પુંજાભાઈ, સ્વ. હાજાભાઇ તથા
સ્વ. મમુભાઇના ભાભી, માવજીભાઈ, ભાણજીભાઇ, મેઘરાજભાઇ,
પરેશભાઈ, પુંજાભાઈ, જેન્તીભાઇ,
વિપુલભાઈ, મેઘબાઇ મુકેશભાઈ (બિદડા), રાજબાઇ લક્ષ્મીચંદ (બિદડા), ભાવનાબેન પંકજભાઈ (વાંઢ),
ગં.સ્વ. હાસબાઇ કિરણભાઈ (વાંઢ), જયાબેન નાનજીભાઈ
(બિદડા), દમયંતીબેન જીતેશભાઇ (ગંગાપર)ના દાદી, ત્રિવેણી રાજેશભાઈ (બિદડા), ગાવિંદભાઈ, રિદ્ધિબેન, અરૂણભાઇ, વિશાલભાઇ,
વરૂણભાઇ, મોહિની, નંદિની,
સગુણા, અગસ્ત્ય, ધ્યાન,
એકલવ્ય, ગૌરવભાઇ, ખુશાલભાઈ,
ધૈર્યના પરદાદી તા. 1-11-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 3-11-2025 અને 4-11-2025ના સોમવાર અને મંગળવારે નિવાસસ્થાને વાંઢ ખાતે.
બિદડા
(તા. માંડવી) : સંઘાર કાનજીભાઈ (ઉ.વ. 85) તે સાકરિયા સ્વ. કેશરબાઈ કરશનભાઈ મંગાભાઈ ભોવાના પુત્ર, કમાબાઈના પતિ, સ્વ. દેશરભાઈ જશાભાઇ ગાલા (નાના આસંબિયા)ના જમાઈ, લક્ષ્મીબેન
રમેશ (ભોજાય), ઝવેરભાઈ પરબત સુઈયા (વાંઢ), અશોકના પિતા, વેલજીભાઈ, રતનભાઈ,
હિરાલાલ, લક્ષ્મી, બેબીબેનના
કાકા, સ્વ. મેરૂભાઈ કરશનભાઈ, ગાભાભાઈ કરશનભાઈ
અને કુંવરબાઈ વેલજીભાઈ ચાવડા (લુડવા), સ્વ. અલાયાભાઇ,
સ્વ. કારાભાઇ, લધાભાઇ, સ્વ.
મગાભાઇના ભાઈ, રાહુલ,
ક્રિષ્નાના દાદા અવસાન પામ્યા છે. સાદડી તા. 2-11-2025થી 5-11-2025ના નિવાસસ્થાન, મફતનગર ખાતે.
બિબ્બર
(તા. નખત્રાણા) : સોઢા રાણાજી કલજી (ઉ.વ. 83) તે સ્વ. સોઢા કલજી સવાઇસિંહના પુત્ર, સ્વ. ચેનાજીના નાના ભાઇ, સ્વ. સાંગાજી,
સ્વ. જગમલજી, સોઢા દીપસિંહના મોટા ભાઇ,
છગનસિંહ, બાબુસિંહના કાકા, પ્રતાપસિંહ, ભગીરથસિંહના પિતા, ગુલાબસિંહ, પ્રવીણસિંહ, અમૃતસિંહ,
મહિપતસિંહ, ચાંદુભા, સુરૂભા,
મદનસિંહના મોટા બાપુ, સ્વ. જાડેજા ભીમજી જેલમજી
(લીફરી)ના જમાઇ, જાડેજા આશુભા, અજુભાના
બનેવી, ભાટી શોભસિંહ, પ્રેમસિંહ,
હિંમતસિંહના મામા, જાડેજા હિંમતસિંહ તનુભા,
જાડેજા લક્ષ્મણસિંહ ઘનુભાના સસરા, મોક્ષરાજસિંહના
દાદા તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 9-11-2025ના રવિવારે તથા બારસ તા. 10-11-2025 સોમવારે.