• મંગળવાર, 04 નવેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : શૈલેશ જિતેન્દ્ર શાહ (સ્ટાર વીડિયો) (ઘીવાળા) (ઉ.વ. 59) તે જ્યોતિબેન જિતેન્દ્રભાઇ સાકરચંદ શાહના પુત્ર, મમતાબેન (સાધના બ્યૂટીપાર્લર-ભુજ)ના પતિ, મોનીશ તથા કરનના પિતા તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-11-2025ના શનિવારે સાંજે 4થી 5 વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન સમાજવાડી, ગોવાળ શેરી, ભુજ ખાતે.

ભુજ : હિંગલાજવાડીવાળા હાજિયાણી કુલસુમ ઇસ્માઇલ બકાલી (ઉ.વ. 80) તે મ. ઇસ્માઇલ સુલેમાન (નિવૃત્ત જી.ઇ.બી. કર્મચારી)ના પત્ની, અબ્દુલ્લા (સીમા ઇલેક્ટ્રોનિક્સ), જાકબ (વાયરમેન), મ. જુણસ, દિલદાર (જી.ઇ.બી. કોન્ટ્રાક્ટર), હભીભના માતા, અમીન, ઇસ્માઇલના સાસુ, બશીર (જી.ઇ.બી.), મોઇન, શારીક, અમીર, અકરમ, સીનાનના દાદી, આકીબ (ન્યૂઝીલેન્ડ)ના નાની, અનીશ, ઇમરાનના દાદીસાસુ, એઝાઝ, નવાજના નાનીસાસુ, મ. સાલેમામદ (જી.ઇ.બી.), મ. મામદ (જી.ઇ.બી.), જુમ્માભાઇ (જી.ઇ.બી.), અબ્દુલ્લાભાઇ (જી.ઇ.બી.), કાસમભાઇ (આશાપુરા રિટાયર્ડ), રહેમતબેન, હવાબાઇના ભાભી, મ. ફકીરમામદ લધાના પુત્રી, મ. હાજી આમદ ફકીરમામદ (વશીલા ગેરેજ), મ. રમજુ ફકીરમામદ (તકદીર દૂધ કેન્દ્ર)ના બહેન તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2025ના રવિવારે સવારે 9થી 10 બકાલી કોલોની, કોડકી રોડ, સાર્વજનિક પ્લોટ, મદરેસા પાસે.

ભુજ : શાંતાબેન આલજીભાઇ ગોહિલ (ચારણ) (ઉ.વ. 47) તે આલજીભાઇ કારાભાઇના પત્ની, અશોક, શિવજી, વનિતા, પાર્વતીના માતા, મોમાયાભાઇ કારાભાઇ ગોહિલના નાનાભાઇના પત્ની, ગોપાલ, જીવીબેન, ધનીબેન, રામીબેન, લક્ષ્મીબેન, હંસાબેનના ભાભી, સ્વ. બાબુભાઇ મેઘજીભાઇ ખીમસુર (માધાપર), મનજીભાઇ મેઘજીભાઇ ખીમસુર (માધાપર), ગોપાલભાઇ સામતભાઇ ખીમસુર (ચકાર), બાબુભાઇ ખેતાભાઇ વારસુર (ભંગેરા), કરશનભાઇ ખેતાભાઇ વારસુર, મુક્તાબેન પ્રેમજીભાઇ પરમાર (ભુજ), ધનીબેન આલજીભાઇ (ભારાપર)ના બહેન, રમેશભાઇ વેલજીભાઇ વિંઝોડા, ધનજીભાઇ પ્રવીણભાઇ ધરડા (ગાંધીધામ)ના જમાઇ તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 8-11-2025ના આગારી, તા. 9-11-2025ના પાણીયારો નિવાસસ્થાન રામનગરી, ચારણવાસ, ભુજ ખાતે.

ભુજ : મૂળ વિથોણના ગં.સ્વ. દમયંતીબેન નારણભાઈ પોકાર (ઉ.વ. 63) તે સ્વ. નારણભાઈ અરજણભાઈ પોકારના પત્ની, સ્વ. જેન્તીભાઈ (ગોવા), વિઠ્ઠલભાઈ (ઔરંગાબાદ), સ્વ. અમૃતભાઈ (હૈદરાબાદ), શંકરભાઈ (ઓડિસા), સ્વ. મણિબેન (હિંમતનગર)ના નાના ભાઈના પત્ની, રાજેશ, ભાવેશના માતા, મીનાબેનના સાસુ, શુભમ, વેદના દાદી, સ્વ. નાનજીભાઈ વિશ્રામભાઈ ચોપડા (નાના અંગિયા)ના પુત્રી તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-11-2025ના રવિવારે સાંજે 4થી 5 ઉમાનગર સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : આત્મારામ ભોજરાજ મતિયાદેવ (ઉ.વ. 90) (ગુડથરવાળા મતિયાદેવ તપોભૂમિ `ભાનારભિટ્ટ' તથા ચંદ્રુઆ યાત્રાધામ પૂજારી-સેવક, મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ) તે સ્વ. દેવલબેનના પતિ, સ્વ. ધારશીભાઇ, ચેતનભાઇ, ખેતબાઇ, જુમાબેન, ડાઇબાઇના પિતા, સ્વ. ધનજીભાઇ નાગશીભાઇ મતિયાના ભાઇ, ગં.સ્વ. ધનબાઇ, પુષ્પાબેન, બાબુભાઇ કાનજી સંજોટ, શિવજીભાઇ કારુભાઇ સંજોટ, ખીમજીભાઇ માલશી સંજોટના સસરા, શાંતાબેન, જીનલબેનના દાદાજી સસરા, મુશ્કાન લલિત રોલા, પ્રીતમભાઇ, ધીરેનભાઇ, દર્શનભાઇના દાદા, રુદ્ર, વિહાનના પરદાદા તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. અંતિમ ધાર્મિકવિધિ તા. 5-11-2025ના બુધવારે `પંજમુખી જાગ' ધણી માતંગદેવ જ્ઞાન અને તા. 6-11-2025ના ગુરુવારે સવારે પાણી તથા બોસમણી જંગ `બારામતી ધર્મ' અનુસાર નિવાસસ્થાન હનુમાન દેવરિયા ફળિયું, ભુજ ખાતે.

નખત્રાણા : મૂળ વિથોણના કોલી હુસેનભાઈ ઈભરામભાઈ વાળંદ (ઉ.વ. 90) તે સ્વ. મુસાભાઈ, સ્વ. આમુભાઈના ભાઈ, આઈશાબાઈના પતિ, વાલજીભાઈ, કરીમાબાઈ, અમીબેન, જવેરબેનના પિતા, રવિલાલ, બાબુલાલ, ભારતી, દશાના દાદા તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. તા. 9-11-2025ના જાગરણ અને સત્સંગ અને તા. 10-11-2025ના સવારે 9 વાગ્યે પાણી નિવાસસ્થાને મણિનગર, નખત્રાણા ખાતે.

ભચાઉ : મૂળ મનફરાના પ્રભાબેન નાનજીભાઈ ભોજક (ઉ.વ. 68) તે ધર્મિષ્ઠાબેન અને જિજ્ઞાબેનના માતા, શામજીભાઈ રવજીભાઈ, નવીનભાઈ  રવજીભાઈ ભોજકના ભાભી, અશોકભાઈ ધનજીભાઈ સોઢા, કાંતિલાલ ધનજીભાઈ સોઢાના સાસુ તા. 30-10-2025ના અવસાન પામ્યા છે.

માધાપર (તા. ભુજ) : મૂળ ખેડોઇના મ.ક.સ.સુ. પ્રવીણાબેન (ઉ.વ. 65) તે પોપટલાલ જેરામભાઇ ચાવડાના પત્ની, સ્વ. મણિબેન જેરામભાઇ ચાવડાના પુત્રવધૂ, નિષિદ, બિનિષ, દીપેનના માતા, શીતલ, મૈત્રીના સાસુ, ગં.સ્વ. શારદાબેન શામજીભાઈ, નિર્મળાબેન રસિકલાલના દેરાણી, સ્વ. દમયંતીબેન અમૃતલાલ, હીરૂબેન ડાયાલાલ, ગં.સ્વ. મંજુલાબેન ભગવાનજીભાઇના ભાભી, સ્વ. હેમકુંવરબેન શંકરલાલ (ભુજ)ના પુત્રી, સ્વ. કનૈયાલાલ, સ્વ. કાન્તિલાલ, જયાબેન અમૃતલાલ (અંજાર), સ્વ. મણિબેન બાબુલાલ (અંજાર), ગં.સ્વ. પ્રભાબેન જવેરલાલ (ભુજ), વનિતાબેન મહેશભાઇ (ભુજ)ના બહેન, રિષી, પ્રિશા, જીત, વેદના દાદી, ભગવતીબેન હરીશકુમાર (અમદાવાદ), ગં.સ્વ. ઉષાબેન હરેશકુમાર (માંડવી), રંજનબેન અનિલકુમાર, જ્યોતિબેન હિતેષકુમાર (અમદાવાદ), વિમલબેન વિમલકુમાર (અમદાવાદ), વર્ષાબેન હરીશકુમાર, દક્ષાબેન હિતેષકુમાર (મુંબઇ), મિતેષભાઇના કાકી, સીમાબેનના કાકીજી સાસુ તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-11-2025ના શનિવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજવાડી, માધાપર ખાતે.

ઢોરી (તા. ભુજ) : જોગેલ બંસીલાલ પાલા (ગરવા) (ઉ.વ. 35) તે સ્વ. પાલાભાઇ ભાણાભાઇ ગરવા અને ગં.સ્વ. પુરીબેનના પુત્ર, અરવિંદભાઇ, રમેશભાઇ, રસીલાબેનના ભાઇ, ગેડિયા નામેરીભાઇ કરશનભાઇ, ગેડિયા વેલાભાઇ કરશનભાઇ (ધમડકા)ના ભાણેજ, કંકુબેન રમેશના દિયર, નિહાલ અને મિષ્ટીબેન રમેશના કાકા તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. પાણી (ઘડાઢોળ) તા. 6-11- 2025ના ગુરુવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન ઢોરી ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : બલુભાઇ જીણા દેવીપૂજક (ઉ.વ. 65) તે જીણા જીતાના પુત્ર, લખુ, નવીન, રાજેશ, પ્રવીણ, સવિતા કિશન, સંગીતા જયંતી, વનિતાના પિતા, અમૃતબેનના પતિ, કેશાભાઇ, રમેશ, સ્વ. માવજી, સ્વ. રતિલાલના ભાઇ, પરસોત્તમ, મૂળજી, જયંતી, અરવિંદ, જેરામ, નવીન, મુકેશ, નવીન, સંજય, રવિના કાકા, કરમશી ધુવા (પ્રમુખ અંજાર સમાજ), રાજેશ બાબુ સથવારા (પ્રમુખ મુંદરા દેવીપૂજક સંઘ), મૂળજી નારાણ (બળદિયા), ભાણજી ધના (લુણી), માવજી ધનજ (લુણી)ના સાળા, રોહિત, રોનક, રોહન, રાહુલ, હિરેન, જિગર, અજય, સુમિત, પરેશ, રામજીના દાદા તા. 26-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન દેવીપૂજકવાસ ખાતે.

બિદડા (તા. માડવી) : સંઘાર જેઠાલાલ બાબુભાઈ (કચ્છમિત્ર) (ઉ.વ. 62) તે સ્વ. નેણબાઈ બાબુભાઈના પુત્ર, રંજનાબેનના પતિ, સ્વ. જુમાભાઈ, ભામુભાઈ, સ્વ. સામતભાઈ, હીરાલાલ, મંગલભાઈ (મામા)ના ભાઇ, જાનબાઈ, સ્વ. બાયાબાઈ, સ્વ. હીરબાઈ, સ્વ. લક્ષ્મીબાઈના દિયર, લક્ષ્મીબાઈ, રમીલાબાઈના જેઠ, મહેશભાઈ, રમેશભાઈના પિતા, હંસાબેન, ચાંદનીબેનના સસરા, કોમલબેનના કાકાઈ સસરા, રામદેવ, કમાબેન, રેખાબેન. મનીષાબેન, અલકાબેન, કોમલબેન, મીઠાબેન, જિજ્ઞાબેન, ચંદનબેન, રેશમાબેન, કાજલબેન, મિત્તલબેનના કાકા, રામદે, રાજન, રૂતિક, સુજલ, શગુનાબેન, જશોદાબેન, મિત્તલબેનના મોટાબાપા, અક્ષરા, આર્યન, અંશ, નિશિતાના દાદા, સ્વ. શાંતાબેન બચુભાઈ બંદ (જામનગર)ના જમાઈ, શિવજીભાઈ, સ્વ. છોટુભાઈ, પ્રતાપભાઈ, સ્વ. હકાભાઈ, પપુભાઈના બનેવી, સંઘાર મેગરાજ પાલુ (વાંઢ), સંઘાર ખીમાભાઈ ગગુભાઈ (બિદડા)ના વેવાઈ તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 4-11-2025 સુધી નિવાસસ્થાન દખણું ફળિયું, બિદડા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : ગિરનારા પરજિયા સોની હરેશભાઇ (ઉ.વ. 65) તે સ્વ. દામજી જેઠાલાલ પોલરાના પુત્ર, સ્વ. બાબુલાલ, રમેશભાઇના ભત્રીજા, જિતેન્દ્ર, સ્વ. પંકજ, નવીનભાઇના ભાઇ, સંજયના કાકાઇ ભાઇ, ધર્મેન્દ્ર, પ્રતીક, જિગરના મોટાબાપા, ચાંદનીના પિતા, ધર્મેન્દ્રભાઇ (ધોળકા)ના સસરા, જય, શુભના નાના તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-11-2025ના સાંજે 4થી 5 ચારણ સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, ભુજપુર ખાતે.

મોટા કપાયા (તા. મુંદરા) : મૂળ ગુંદિયાળીના ભાટી હમીરજી નારાણજી (ઉ.વ. 72) તે જુવાનસિંહ, સ્વરાજસિંહના પિતા, પથુભા, દયાળજી, ગમુભા ભાટીના ભાઇ, સુરુભાના કાકા, વિજયસિંહ, જયેન્દ્રસિંહ, દિલીપસિંહના મોટાબાપુ, રામસંગજી, શિવુભા, દીપસંગજીના કાકાઇ ભાઇ તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 31-10-2025થી તા. 4-11-2025 સુધી નિવાસસ્થાન મોટા કપાયા ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : કુંભાર જખર ઓસમાણ (ઉ.વ. 68) તે મ. ઓસમાણ દાઉદના પુત્ર, રફીકના પિતા, મ. ફકીરમામદ, મ. હસણ, હાજી મામદ, જુસબ (સુંદરપુરી), હાજી અબ્દુલ્લાહ (અંજાર), સુલેમાન (નખત્રાણા)ના ભાઇ તા. 31-10-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-11-2025ના રવિવારે સવારે 10થી 11 હાજીપીર કમ્પાઉન્ડમાં, મોટી ખાખર ખાતે.

બાંડિયા (તા. અબડાસા) : સોઢા પ્રવીણાસિંહ વિક્રમાસિંહ (ઉર્ફે ભાણુભા) (ઉ.વ. 50) તે સોઢા હરપાલાસિંહના પિતા, સ્વરૂપાસિંહ સવાઇસિંહ, સ્વ. વિજરાજાસિંહ, આમરજી, રણજિતાસિંહ, ભમરાસિંહ, હઠાસિંહ, સંગ્રામાસિંહના ભાઇ, ચંદનાસિંહ ભોમાસિંહ, બલવંતાસિંહ ભોમાસિંહ, ખેતુભા કૃપજી, ઉદાસિંહ કૃપજીના ભત્રીજા તા. 28-10-2025ના અવસાન પામ્યા છે.  બારસ તા. 7-11-2025ના શુક્રવારે  નિવાસસ્થાન બાંડિયા ખાતે.

લૈયારી (તા. અબડાસા) : કોલી લધારામ અલાયા (ઉ.વ. 72) તે સ્વ. હવાબાઈ, સ્વ. અલાયાભાઈના પુત્ર, જિતેન્દ્રનાં પિતા, સ્વ. ફકીરભાઈ, સ્વ. આરબભાઈ, સ્વ. આચારના ભાઈ, દેવજીભાઈ, મોહનભાઈ, બાબુભાઈ, સોમચંદભાઈ, કાનજીભાઈના કાકા તા. 30-10-2025ના અવસાન પામ્યા છે. જાગરણની રાત તા. 9-11-2025ના અને પાણીઢોળ તા. 10-11-2025ના સવારે 8.30 વાગ્યે લૈયારી, તા. અબડાસા ખાતે.

મુંબઈ : મહેશભાઈ શંકરલાલ ચઠ્ઠમંધરા (ઉ.વ. 67) તે સ્વ. સાવિત્રીબેન શંકરલાલ જોશી (નેત્રા હાલે થાણા)ના જયેષ્ઠ પુત્ર, સ્વ. જમનાબેન મણિશંકર વિરિયા (પૂના)ના જમાઈ, સ્વ. કિશોરભાઈ (છલિયા મારાજ)ના બનેવી, માયાબેનના પતિ, સ્વ. ભાનુબેન બચુભાઈના ભત્રીજા, પ્રકાશ, કનૈયાલાલ, અશોકના મોટા ભાઈ, સંધ્યાબેનના જેઠ, દીપ્તિ, પૂજા, દિનલ, પ્રિતેશના પિતા, ભરત, મેહુલ, હર્ષાલી, સુષ્માના સસરા, મિનાક્ષી વિનાયક અને રોશનીના મોટાબાપા, મહેર, પિયાંશુના નાના, ધનિશના દાદા તા. 29-10-2025ના અવસાન પામ્યા છે. સંપર્ક : પ્રિતેશ જોશી : +91 86553 22243. 

Panchang

dd