ભુજ : વાયડા શાહ પ્રવીણચંદ્ર
હરિલાલ (ઉ.વ. 74) (નિવૃત્ત શિક્ષક) તે સ્વ. કંકુબેન હરિલાલ
ખીમજીના પુત્ર, વિજયાબેનના પતિ, આનંદ, વિક્રમના
પિતા, સ્વ. ગંગાબેન છોટાલાલના જમાઇ, સ્વ.
સવિતાબેન, સ્વ. સવાઇલાલ, જેન્તીલાલ,
સ્વ. માણેકબેન (માંડવી), સ્વ. ચંદુલાલ,
નિર્મળાબેન (પૂના), અરૂણભાઇના ભાઇ, સ્વ. સરોજબેન, જયાબેન, ગં.સ્વ.
ભાગીરથીબેનના દિયર, રસીલાબેનના જેઠ, સ્વ.
જેન્દ્રબાળાબેન, માલતીબેન (મુંબઇ), રમેશ
(રાજકોટ), સરલા (માંડવી), ભારતી
(ગાંધીધામ), ગં.સ્વ. કલાવંતીબેન, દિનેશભાઇ,
ભાનુબેનના પિતરાઇ ભાઇ, સ્વ. રુક્ષ્મણિબેન,
ગં.સ્વ. કલાવંતીબેન, તનસુખભાઇ, રમેશભાઇ, કિશોરભાઇના બનેવી, સ્વ.
નલિની, રાજેશ, ગં.સ્વ. ભાવના, પારસ, ચંદ્રિકાબેન, હેમન,
હર્ષા, અજય, સ્વ. આશા,
ચેતન, રાજીવ (રાજુ), સીમાના
કાકા તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6- 2025ના
મંગળવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ
સત્સંગ હોલ, બિલેશ્વર
મંદિર, ભુજ ખાતે.
ભુજ : ચંગલ હાજી આદમ ઉમર (ઉ.વ. 75) તે
ચંગલ મ. હાજી ફકીરમામદ (કોર્ટવાળા),
ચંગલ રમજુ, ચંગલ ઇબ્રાહિમના ભાઈ, મ. સમા મહમદ ઉમરના જમાઈ, મ. યાકુબ રાયમલ ત્રાયા,
કરીમ રાયમલ ત્રાયાના ભાણેજ, મ. સમા અઝીઝ મહમદના
બનેવી, ચંગલ હાજી અઝીઝ, સલીમ, મોહસિનના પિતા, ચંગલ અસલમ, નાસીરહુસેન,
ફિરોઝ, મ. અમઝદ, ઇમ્તિયાઝ,
મહમદ રફીક, ઈકબાલ, ઇમરાનના
કાકા, ચૌહાણ અસલમના સસરા, ચંગલ સેફ,
સેહઝાન, અકસીરા, અયાના,
અલફિસાન, રબ્બાનીના દાદા, ચૌહાણ સોહિલ, સાહિલના નાના તા. 22-6-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.25-6-2025ના બુધવારે સવારે 9.30થી 10.30 સિદી
જમાતખાના, સેજવાળા
માતામ, ભુજ ખાતે.
ભુજ : અંકિત અનિલભાઇ શાહ (ઉ.વ. 41) (વિશાલ
ડાઇંગ-ભુજ, અંજાર)
તે ગં.સ્વ. મધુબેન અનિલભાઇ શાહના પુત્ર, ઇશિતાના પતિ,
કુશ, લવના પિતા, ઉર્વિ,
અંજલિના ભાઇ, વિનીત, હર્ષના
સાળા, રાજેશભાઇ-વીણાબેન, કિરણભાઇ-ચેતનાબેન,
વનિતાબેન કીર્તિભાઇ શાહના ભત્રીજા, જયશ્રીબેન
પ્રમોદભાઇ વોરાના જમાઇ, જયસિંહભાઇ-નિરંજનાબેન, ગં.સ્વ. ભારતીબેન દિનેશભાઇ વોરા, સુમિતાબેન ઉમેદભાઇ
વોરાના ભાણેજ તા. 21-6-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 24-6-2025ના મંગળવારે સાંજે 5થી 6 વાગડ બે
ચોવીસી સમાજવાડી, આર.ટી.ઓ. સર્કલ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ માંડવીના (ખારવા)
કમલાબેન પ્રતાપ (અનુભાઈ) મોતીવરસ (ઉ.વ. 75) તે પ્રતાપભાઈ પુરુષોત્તમ
મોતીવરસના પત્ની, સ્વ. રાધાબેન પુરુષોત્તમના પુત્રવધૂ, સ્વ. લાલજીભાઈ,
કલ્પનાબેન, નિરંજનાબેન, પન્નાબેનના
માતા, હરેશભાઈ, સહદેવભાઈ, રાજેશભાઈના સાસુ, મનના દાદી, પૂજા,
કિંજલ, સેજલ, સૈફાલી,
અમન, હર્ષ, હીમ, હર્ષીલના નાની, સ્વ. દેવશીભાઈ, સ્વ. મદનભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ.
નરાસિંહભાઈ, રામભાઈ, વિશ્રામભાઈ,
વિજયભાઈ, હરેશભાઈ, સ્વ.
રસીલાબેન, જયશ્રીબેન, ક્રિષ્નાબેન,
નર્મદાબેનના ભાભી, સ્વ. હિનાબેન મોહનલાલ
ફાફિંડીના પુત્રી, રવિલાલભાઈ, લક્ષ્મણભાઈ,
કિશોરભાઈ, સ્વ. રુક્ષ્મણિબેનના બહેન તા. 23-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઈઓ તથા બહેનની તા. 24-6-2025ના
સાંજે 4થી 5 ગાંધીધામ-આદિપુર ખારવા સમાજવાડી, બસ સ્ટેશન સામે, આદિપુર ખાતે.
નખત્રાણા : સિંધીખત્રી કૈલાસભાઇ
(ઉ.વ. 49) તે પ્રીતિબેન શિવકુમાર સિંધીખત્રીના
પુત્ર, સ્વ.
જગદીશભાઇ, સ્વ. રામભાઇ, સ્વ.
લક્ષ્મણભાઇ, સ્વ. માયાબેન ખત્રી, શકુંતલાબેન
કનૈયાલાલ દાદલાણીના ભત્રીજા, દિવ્યાબેનના પતિ, ડો. લક્ષાબેન તથા સૂરજના પિતા, જયશ્રીબેન પ્રકાશભાઇ
ગંગવાણી, રચનાબેન કમલાકુમાર લાલવાણીના ભાઇ, સ્વ. હરચંદરાય, સ્વ. સરસ્વતીબેન ગુરનાનીના જમાઇ તા. 22-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-6-2025ના મંગળવારે સાંજે 4થી 5 સાંઇ
જલારામ મંદિર, આનંદનગર, નખત્રાણા ખાતે.
રાપર : ઠક્કર (પંડિત) કમલેશભાઈ
(ઉ.વ. 45) તે સ્વ. શાંતાબેન પ્રભાશંકરભાઈ
માવજીભાઈના પૌત્ર, હીરાબેન રવિલાલના પુત્ર, રોહિત અને ભાવેશના મોટા ભાઈ,
કેશવલાલ હરજીવનભાઈ, સ્વ. ઠાકરશીભાઈ હરજીવનભાઈ,
નટવરલાલ હરજીવનભાઈ, હરેશભાઈ પ્રભાશંકરભાઈ,
અનસોયાબેન જમનાદાસ મીરાણી, જશોદાબેન પ્રવીણભાઇ
મીરાણી, સ્વ. સરસ્વતીબેન ઈશ્વરલાલ ચંદે, ગં.સ્વ. કલાવંતીબેન વર્ધીલાલ ચંદેના ભત્રીજા, સ્વ.
શાંતાબેન ખેતશીભાઈ શિવજીભાઈ પૂજારાના દોહિત્ર, સ્વ. મોહનલાલ,
બળવંતભાઈ, સુરેશભાઈ, ગં.સ્વ.
હંસાબેન ચમનલાલ કાથરાણીના ભાણેજ તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 24-6-2025ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા
મહાજનવાડી, રાપર
ખાતે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી.)
સુખપર (તા. ભુજ) : ચાવડા વિનોદ
વિશ્રામ (ઉ.વ. 47) તે પૂજાબેન વિશ્રામ ઉમરાના પુત્ર, મધુબેનના પતિ, જખાભાઇ ઉમરા ચાવડાના ભત્રીજા, નવીનના નાના ભાઇ,
જખા રાજા સોલંકી (રસલિયા)ના ભાણેજ, ધનજી જેઠા
લોંચા (દેવપર-યક્ષ)ના જમાઇ, આર્યન, હેત્વીના
પિતા, ભરત, મનીષ, જયા, હિનાના કાકા તા. 23-6-2025ના
અવસાન પામ્યા છે. તા. 25-6-2025ના બુધવારે સાંજે સત્સંગ તથા તા.
26-6-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે પાણીઢોળ નિવાસસ્થાન
મફતનગર, કેસરીનંદન
હનુમાનજી મંદિરવાળી બજાર, સુખપર ખાતે.
સુખપર (જૂનાવાસ) : ડાહીબેન
પાલાભાઇ બારોટ (ઉ.વ. 84) તે સ્વ. નાથીબેન તથા સ્વ.
હાજાભાઇ નાથાભાઇના પુત્રી, બચુભાઇ, સુરાભાઇના ભાભી, જયાબેનના
જેઠાણી, ગંગદાસભાઇ, કાન્તાબેન, સ્વ. રામીબાઇ, મણિબેન, કમાબેન,
કલુબેનના મોટા બહેન, ભરતભાઇ, રમેશભાઇ, નીરૂબેનના માતા, ગીતાબેન,
ગીતાબેન, કાન્તિભાઇના સાસુ, નીતિન, કેવલ, કરણ, ઊર્વી, શ્રુતિના દાદી, છાયાબેન,
કાજલબેન, ટીનાબેન, બાબુભાઇ,
લાલાભાઇ, સભુભાઇના મોટીમા, દીપક, મેહુલ, તુલસીબેનના નાની,
અનુજના પરદાદી, ક્રિષ્નાના પરનાની તા. 23-6-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સાંજે 5થી 6 તથા
ઉત્તરક્રિયા તા. 4-7-2025ના નિવાસસ્થાને સુખપર (જૂનાવાસ) ખાતે.
કુકમા (તા. ભુજ) : લક્ષ્મીબેન
કેશવજી ચૌહાણ (ઉ.વ. 80) તે સ્વ. પાર્વતીબેન કેશવજી
ચૌહાણના પુત્રી, સ્વ. ગોવર્ધનભાઈ, ભાણજીભાઇ, સુરેશભાઈ,
સ્વ. નિર્મળાબેન અશોકભાઈ વરુ (અંજાર), ભાવનાબેનના
બહેન, ગાવિંદ ડાયા પરમાર (રેહા)ના દોહિત્રી, દેવશીભાઈ ગાવિંદ (ગાંધીધામ), પરસોત્તમભાઈ ગાવિંદ
(રેહા)ના ભાણેજી, દક્ષાબેન, ત્રિલોચનાબેનના
નણંદ, નરાસિંહ જુઠા, મોરાર જુઠા,
શિવજી જુઠાના ભત્રીજી, વૈશાલીબેન, તૃપ્તિબેન, પૂનમબેન, અપેક્ષા,
આરતીના ફઈ, પૂજાબેન, સ્વ.
વિશાલભાઈના માસી તા. 23-6-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-6-2025ના બુધવારે સાંજે 5થી 6 મિસ્ત્રી
સમાજવાડી, કુકમા
ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : ખલીફા
હાજીઅબ્દુલરઉફ ઇસ્માઇલ (હકીમ) (ઉ.વ. 80) તે મ. સિધિક તૈયબ (કોડાય)ના જમાઈ, મ. નાઝીમ, અલ્તાફ, મુમતાઝબેન અબુબખર લોઢિયા (કોટડા ચકાર),
કુલસુમબેન શિરાઝ ભાભુઆણી (ગઢશીશા), ખેરુનિશાબેન
રઝાક લોઢિયા (કોટડા ચકાર), સઇદાબેન ઇજાજ ગુલાણી (માંડવી)ના
પિતા, સાદાબ, સઇમ, નવાઝના દાદા, મ. સુગરાબેન અબ્દુલરઝાક (મુંબઈ),
હનીફાબેન ફકીરમામદ (રાજડા), રુકિયાબેન ભચુભાઈ
(કેરા)ના ભાઈ, અબુબખર રહેમતુલ્લાહ, હાજી
ગની હુશેન, હાજી અદ્રેમાન હાજી ફકીરમામદ, હાજી ગફુર પીરમામદ, મ. અબ્દુલરઝાક અલીમામદના કાકાઈ
ભાઈ તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-6-2025ના
બુધવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ઉગમણા નાકા, ગઢશીશા ખાતે.
નરેડી (તા. અબડાસા) : કચ્છી
મચ્છુ કઠિયા સઈ સુતાર રામાબાઇ ખીમજીભાઇ ગોહિલ (ઉ.વ. 88) તે
સ્વ. ખીમજીભાઇ ધારશીંભાઇના પત્ની,
સ્વ. જેઠાલાલ ધારશીં, સ્વ. રામજી ધારશીંના
ભાભી, સ્વ. દિવાળીબેન (રતડિયા ગણેશવાળા), જવેરબેન રામજીના જેઠાણી, સુરેશભાઇ, સ્વ. મહેશભાઇ, સતીશભાઇ, હસમુખભાઇ,
સ્વ. પ્રભાબેન(દરશડી), મધુબેન (નરેડી),
ચંદ્રિકાબેન (મલાડ-મુંબઇ), સરલાબેન
(દેવપર-યક્ષ)ના માતા, સ્વ. શંભુલાલ, સ્વ.
શામજીભાઇ, જયેશભાઇ, ભરતભાઇ, નિર્મળાબેન, જયવંતીબેન, વંદનાબેન,
સરલાબેનના સાસુ, સ્વ. વેલજીભાઇ, ગુલાબભાઇ, શાન્તાબેન, સ્વ.
ચંચલબેનના મોટામા, કૌશિક, અનિલ,
રોનક, ધારા, દિપાલી,
આરતી, રિદ્ધિ, કાજલના દાદી., નિમેષ,
બિપિન, રિયા, જીનેલના
દાદીસાસુ, જયેશ, સંદીપ, જિજ્ઞા, વિવેક, વિપિન, પરેશ, કપિલના નાની, સ્વ.
ગંગાબેન ભાણજી મોઢ (ઉખેડા)ના પુત્રી. સ્વ. નાગજી, સ્વ.
હરિભાઇ, સ્વ. ગોપાલભાઇ, સ્વ.
કસ્તૂરબેનના બહેન તા. 22-6-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
સાદડી તા. 25-6-2025ના બુધવારે 3થી 4 ભાનુશાળી
સમાજવાડી (ચોકમાં), નરેડી ખાતે.
સાકરિયા-કાનેર (તા. લખપત) :
લક્ષ્મણાસિંહ જેતમાલાસિંહ રાઠોડ (ઉ.વ. 56) તે ભાવલસિંહ બલવંતાસિંહના પિતા, જુવારસિંહ, પૃથ્વીરાજસિંહના ભાઈ, કરશનસિંહ, લક્ષ્મણાસિંહ, અમરસિંહ, કરશનસિંહના
કાકાઈ ભાઈ, પિરાજી
વિજરાજજીના ભત્રીજા તા. 20-6-2025ના અવસાન પામ્યા છે. આગરી રાત
તા. 30-6- 2025ના સોમવારે અને ઘડાઢોળ તા. 1-7-2025ના
મંગળવારે.