ભુજ : મચ્છુ કઠિયા સઇ સુતાર અંશુલ ધીરજભાઇ ગોહિલ (ઉ.વ. 31) તે સ્વ. રંભાબેન કેશવજીના પૌત્ર, રસીલાબેન ધીરજભાઇના પુત્ર, ગં.સ્વ. ભાવનાબેન નવીનચંદ્ર, સ્વ. નીમુબેન ઇશ્વરલાલ સોલંકી,
ગં.સ્વ. જયશ્રીબેન નરેન્દ્રભાઇ સોલંકી (રાજકોટ), સ્વ. કાંતિલાલ, સ્વ. મણિલાલ, સ્વ.
કનૈયાલાલ (માનકૂવા)ના ભત્રીજા, બીનલ સાગરકુમાર પીઠડિયાના ભાઇ,
એકતાબેન નદીપભાઇ, હિરેનભાઇના કાકાઇ ભાઇ,
સ્વ. ડોલરબેન બાબુલાલ સોલંકી (સુખપર)ના દોહિત્ર, કસ્તૂર જગદીશભાઇ ચાવડા (માંડવી), મંધુબેન અરવિંદભાઇ પરમાર
(સુખપર), નીમુબેન નરેન્દ્રભાઇ પીઠડિયા (ભુજ), નીતિનભાઇ, જિતેન્દ્રભાઇના ભાણેજ, નક્સના કાકા, વિહાન, દેવના મામા,
સ્વ. દીપકભાઇ, સ્વ. વિજયભાઇ, મહેશભાઇ, સ્વ. રાજુભાઇ, દીપુ વિનીતભાઇ
પરમાર, હેતલ લલિતભાઇ મોઢ, અર્જુન (રાજકોટ)ના
ભાઇ તા. 25-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2025ના સાંજે 5થી 6 દરજી સમાજવાડી, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ
ખાતે.
ભુજ : પરમાર નીતિનભાઇ (ઉ.વ. 72) તે સ્વ. ધિરજબેન ધારશી જાદવજી પરમારના પુત્ર, પ્રભાબેનના પતિ, સ્વ.
સચિન, હેન્સી અનુપ સોની (હાલ લંડન)ના પિતા, દિયાના નાના, સ્વ. રતનબેન કાનજી (રૂલ પ્રેસવાળા)ના જમાઇ,
સ્વ. પ્રફુલ્લભાઇ, ચિતરંજનભાઇ, ઘનશ્યામભાઇ (અમદાવાદ), સ્વ. મૃદુલાબેન (પૂના),
સ્વ. જ્યોતિબેન (જામનગર), જયાબેન (લંડન)ના ભાઇ,
સ્વ. જ્યોત્સનાબેન, કમળાબેન, સુલોચનાબેન (અમદાવાદ)ના દિયર, કેતન, ભાવેશ, બિમલ, રિતેન (ડેનિસ) (ભુજ),
નિર્દેશ (અમેરિકા), ભાવના, સીમા, નીલમ (અમદાવાદ)ના કાકા, પારસ
(પૂના), ધર્મેશ (લંડન), અલ્પા (અમદાવાદ)ના
મામા, સ્વ. ધીરજભાઇ, શશિકાંતભાઇ,
નીમુબેન સુરેશભાઇ બુદ્ધભટ્ટીના બનેવી તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 27-3-2025ના
ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.
ભુજ : ખત્રી હાફિઝ ફૈઝાન (ઉ.વ. 19) તે ખત્રી જાકિરભાઈ અબુભાઈ ગીરાચ
(ભચાઉવાળા હાલે ભુજ)ના પુત્ર, અબ્દુલગની
હાજી અબ્દુલકરીમભાઈ (આડેસર)ના પૌત્ર, હાજી મહંમદ, દાઉદભાઈ, ઈબ્રાહિમ, હાફિઝ ઉસ્માન,
ઈદ્રીશ તથા અબ્દુલગની (હાફિઝ બ્રધર્સ ભચાઉ-ભુજ)ના ભાણેજ તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-3-2025ના શુક્રવારે સવારે 10થી 11 ખત્રી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : વડનગરા નાગર ડો. મનસુખલાલ અંતાણી (ઉ.વ. 94) તે સ્વ. જયંતકુમારી હરિલાલભાઇ
અંતાણીના પુત્ર, સ્વ. સુમિત્રાબેન વ્રજલાલભાઇ
ધોળકિયાના જમાઇ, સ્વ. દેવમણિબેનના પતિ, યસ્મિતા, વર્ષા, વિનયના પિતા,
સ્વ. ત્રિલોચનભાઇ વૈષ્ણવ, પંકજભાઇ વૈષ્ણવ (એડવોકેટ),
અલ્પાબેનના સસરા, પાર્થ, નિધિ, મૌલિકના નાના, વલ્ય,
વાચાના દાદા તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 27-3-2025ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન સિલ્વર પાર્ક, પુનિતવન પાસેથી સ્વર્ગ પ્રયાણધામ જશે.
ભુજ : મોગલ શકિનાબાઇ ઓસમાણ (ઉ.વ. 52) તે મામદ અને ગનીભાઈ (લક્ઝરીવાળા)ના
ભાભી, સલીમ (સલ્લુબાબા)ના માતા, હાજી, શૌકત, અમીન, નિઝામના કાકી, મામદ કુરેશી (અંજાર)નાં બહેન તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28-3-2025ના શુક્રવારે સવારે 10થી 11 ભાઇઓ માટે મસ્જિદ-એ-ઇબ્રાહિમ,
મદીનાનગર ખાતે તથા બહેનો માટે નિવાસસ્થાન મોટાપીર ચોકડી, અક્સા પોલ્ટ્રી ફાર્મની બાજુમાં, ભુજ ખાતે.
માંડવી : મૂળ ગોધરાના હાલે પદમપુર સંઘવી ઇશ્વરલાલ મદનજી (ઉ.વ.
94) તે સ્વ. રંભાબેન મદનજીના પુત્ર, સ્વ. ઉર્મિલાબેનના પતિ, જડાવબેન મોતીલાલ રામજી (તુંબડી)ના જમાઇ, રોહિતકુમાર,
રંજનબેન, પ્રજ્ઞાબેન, તરલાબેનના
પિતા, રેખાબેન, સ્વ. દિલીપકુમાર મહેતા
(માંડવી), નીતિનભાઇ શાહ (મુંદરા), કમલેશભાઇ
મપારા (ભુજ)ના સસરા, સ્વ. વૈશાલીબેન, હર્ષકુમાર,
વૃષ્ટિબેન દર્શનકુમાર ગાંધી (માનકૂવા)ના દાદા, સ્વ. કંકુબેન, સ્વ. હિંમતલાલ, ઝવેરચંદ,
હીરલાલ, મૂલચંદના ભાઇ, ચંદ્રિકાબેન,
કુસુમબેન, સ્વ. કુસુમબેન, મીતાબેનના જેઠ, જયંતીભાઇ, ભોગીભાઇ,
સ્વ. હિંમતભાઇ, સ્વ. દયાબેન, સ્વ. જમકુબેન, સ્વ. નિર્મળાબેન, સ્વ. જયાબેન, જસવંતીબેનના બનેવી, ભૂષણ, પ્રેક્ષા, મનાલી,
ચાર્મીન, પૂજા, ભૂમિ,
સુષ્મા, મેઘનાના નાના, હિતેન્દ્ર,
ચેતન, જિજ્ઞા, નિરૂપા,
ખંજેશ, તારિકા, જાગૃતિ,
હેમન, ભાવિન, કાજલ,
કલ્પા, તેજસના મોટાબાપા, અરૂણકુમાર, પ્રવીણભાઇ, રમેશભાઇના
મામા તા. 26-3-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2025ના ગુરુવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, પદમપુર ખાતે.
માંડવી : હાલેપોત્રા શરીફાબાઇ મુશા (દાદાભા) (ઉ.વ. 68) તે હાસમ, ઇકબાલ, જાવેદના માતા,
મ. ખાનમોહમદ ઇસ્માઇલ (રાયધણજર)ના પુત્રી, જકરિયા,
મ. હબીબ, સાધક (રાયધણજર)ના બહેન, મ. ગુલમોહમદ (રાયધણજર), મુબારક (નાની બેર)ના સાસુ,
મુસેફ, ફેઝાન, અમારના દાદી,
અલી અસગર (વડોદરા), ખાલિદ (નાની બેર)ના નાની,
હાજી હારુન (નાની બેર), મુશા ઇશા (નાની બેર)ના
મામી, અબ્બાસ (રાયધણજર), હાજી ઇબ્રાહિમ
હાલેપોત્રા (ભુજ)ના મોટા સાળી તા. 24-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2025ના શુક્રવારે અસર નમાજ બાદ
સાંજે 6થી 7 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.
ભચાઉ : કુંભાર હાજી અલીમામદ ખમીશાભાઇ હાકડા (આડેસરવાળા) (માજી
પ્રમુખ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ-ભચાઉ શહેર) (ઉ.વ. 49) તે કુંભાર ઇબ્રાહિમ ખમીશા હાકડાના
ભાઇ, કુંભાર ઇનાયત, કુંભાર
અસલમના પિતા, કુંભાર મયુદ્દીન ઇબ્રાહિમ હાકડાના કાકા તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 27-3-2025ના ગુરુવારે (26 રોઝો-રમજાન)ના સાંજે અસર નમાજ
બાદ નિવાસસ્થાન માનસરોવર, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : પ્રેમિલાબેન નાગસી આયડી (ઉ.વ. 50) તે નાગસી ખેતસી (રિક્ષાવાળા)ના
પત્ની, દિનેશ, દિલીપ,
મીરાંના માતા, જશોદા, હંસાબેનના
સાસુ, કેવિન, ધારા, શિવમના દાદી, સ્વ. ખેતસી માલજી અને ડાયાલાલના પુત્રવધૂ,
હીરાલાલ, નરશીના ભાભી તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા
તા. 27-3-2025ના સવારે 8.30 કલાકે નિવાસસ્થાન મહેશ્વરીવાસ, રામમંદિર પાસે, જૂનાવાસ-માધાપર
(તા. ભુજ)થી નીકળશે.
માધાપર (તા. ભુજ) : મૂળ મીંદિયાણાના હાલે ગુઆ (ઝારખંડ) આચાર્ય
જયાબેન શંભુલાલ (ઉ.વ. 85) તે જીવરામ
રાસ્તે (સમાઘોઘા)ના પુત્રી, સ્વ. કેશવલાલ,
સ્વ. દયારામ, વસંતભાઇના બહેન, તરુણ, સ્વ. અશોક, રોહિત,
ગીતાના માતા, કવિતા, ગં.સ્વ.
અરૂણા, રચના, રમેશ કાનડેના સાસુ,
સ્વ. મુક્તા નરોત્તમ, ગં.સ્વ. અનસૂયા, હીરાલાલ, વર્ષા વસંતના ભાભી, રેખા
જયેશ, ભાવિકા મહેશ, રીતિકા દીપક,
છાયા વિજય, સેજલ સમીર, પરી,
શ્રેયાના મોટીમા, ભૂમિ, કેવલ,
ઇશા, દેવના દાદી, હર્ષ,
બીનલના નાની તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2025ના શુક્રવારે સાજે 4થી 5 સેવક સમાજવાડી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબા મીઠુભા ઉર્ફે લાધાજી સોઢા (ઉ.વ.
96) તે સ્વ. મીઠુભા વેલાજી સોઢાના
પત્ની, મુરુભા, સ્વ. પ્રતાપસિંહ,
હીરાબાના માતા, દિલીપસિંહ શિવુભા જાડેજાના નાની,
ઝાલુભા, અજિતસિંહ, સતુભાના
મોટીમા તા. 26-3-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 28-3-2025ના
શુક્રવારે નિવાસસ્થાન માધાપર ખાતે.
કુરન (તા. ભુજ) : સોઢા વંકાજી પાચાજી (ઉ.વ. 65) તે સોઢા વિરમજી, કેશાજી પાંચાજી, ભાણજી,
મગાજી માણસંગજી, ભુપતસિંહ, સ્વ. સરૂપાજી ભોજરાજજી, કાનજી ભગાજીના ભાઇ, જાલુભા, ભીભાજી, અજુભા,
વેરસલજી, મંગાજી વિરમજી, સુરતાજી, દાદુજી, ગોપાલસિંહ,
કેશાજીના કાકા, મહેન્દ્રાસિંહ ભૂપતસિંહ,
દિલીપાસિંહ કાનજી, મહીપતસિંહ સરૂપાજી, પરતાસિંહ, હરિસિંહ મગાજીના મોટાબાપુ, રાજદીપસિંહ, દિલીપાસિંહ ભીભાજીના દાદા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. આગરી તા.
31-3-2025ના સોમવારે, ઘડાઢોળ તા. 1-4-2025 મંગળવારે સવારે નિવાસસ્થાને
કુરન ખાતે.
કોડકી (તા. ભુજ) : મહેશ્વરી લાલજી દેવજી ઢઢિકા (ઉ.વ. 57) તે લખમાબેન દેવજી આલાના પુત્ર, લક્ષ્મીબેનના પતિ, રાજેશ,
રમેશ, પ્રકાશના પિતા, ધનજી,
આલા, રાણબાઇના ભત્રીજા, હરજી,
સ્વ. રાયશી, સુમાર, મગન,
ભાણુબાઇ, રતનબાઇ, ગોરીબેનના
ભાઇ, રામજી, મનસુખના કાકાઇ ભાઇ,
વેલજી માતંગ, જશાભાઇ ફફલ, ખેતશી ફફલના સાળા, સ્વ. લાલબાઇ વલુભાઇ ફુલિયા (ભુજ)ના
જમાઇ, કરસન, બાબુભાઇ, દેવજી, અશોકના બનેવી તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન ખાસરાવાસ, કોડકી ખાતે.
કુંભારિયા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી પ્રભુલાલ
દામજીભાઇ રાઠોડ (ઉ.વ. 93) તે ચંપાબેનના
પતિ, ચેતન, સ્વ. જિતેન્દ્ર,
ભાવનાબેન વ્રજલાલ પઢિયારના પિતા, ગં.સ્વ. નિતાબેન
જિતેન્દ્ર રાઠોડ (ભુજ), વ્રજલાલ સામજીભાઇ પઢિયાર (અંજાર)ના સસરા,
ઓમના દાદા, રોનકના નાના તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
(બેસણું) તા. 28-3-2025ના શુક્રવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન કુંભારિયા ખાતે.
સંઘડ (તા. અંજાર) : ગં.સ્વ. સરસ્વતીબેન બાબુલાલ ઠક્કર (ઉ.વ.
83) તે સ્વ. લાલજી મૂળજીના પુત્રવધૂ, જગદીશ, ભાવેશ,
મીનાબેન, ગં.સ્વ. ભાવનાબેન, સ્વ. ગીતા, સ્વ. મહેશના માતા, જયશ્રી
(ફાલ્ગુની), મયૂરી, ભરતકુમાર વિઠ્ઠલદાસ
કોટેચા (તુણા), સ્વ. રાજેશકુમાર (પપ્પુ) નારણજી આડઠક્કર (મીઠીરોહર)ના
સાસુ, સ્વ. નાથીબેન વીરજી પલણ (સુથરી)ના પુત્રી, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. મૂળજીભાઈ, સ્વ. મથરાદાસ, સ્વ. જમનાદાસ, સ્વ.
શંભુભાઈ, સ્વ. દેવકાબેન, સ્વ. સુશીલાબેનના
બહેન, રેખાબેન ભીખુભાઈ (ભગવતીપ્રસાદ) ઠક્કર (અંજાર)ના જેઠાણી,
પ્રિન્સ, હેનીલ, પ્રિયાંશીના
દાદી, પીયૂષ, રવિ, ભાવિન, સલોની, દીપાના નાની,
સ્વ. ડાહીબેન (નર્મદાબેન) ગોરધનદાસ કારિયા, સ્વ.
જમનાબેન ધરમશી ગણાત્રા (ગાંધીધામ), સ્વ. ગુણવંતીબેન રામજી રાયમંગિયા,
સ્વ. લક્ષ્મીબેન ધરમશી ઠક્કર (કિડાણા), ગં.સ્વ.
ધીરજબેન કિશોરકુમાર ભીંડેના ભાભી, ઈજનેર જગદીશ ગણાત્રા (આદિપુર)ના
મામી, સ્વ. શિવદાસભાઈના નાના ભાઈના પત્ની તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 27-3-2025ના સાંજે 4થી 5 આહીર સમાજવાડી, સંઘડ ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : ભટ્ટી આમદ હાજી ઇલિયાસ (ઉ.વ. 64) તે અનવર તથા સમીરના પિતા, ઉમરભાઇ ભટ્ટી (માંડવી નગરપાલિકા કાઉન્સિલર),
હસણ, જાફરના ભાઇ, અ. કરીમ,
હારુન, કાસમના કાકાઈ ભાઈ, યાકુબ, જુસબના વેવાઇ, જાવેદ,
અયુબ, અનવરના સસરા, રજાક,
આરિફના કાકા, સિકંદર, સાજીદ,
હુશેન, ઇલિયાસ, ભીલાલ,
અફઝલના મોટાબાપા તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2025ના શુક્રવારે અસર નમાજ બાદ
ખલિફા મસ્જિદ, મોટા સલાયા (માંડવી) ખાતે.
મોટા સલાયા (તા. માંડવી) : હાજિયાણી આઇશુબાઇ હાજી ઇશાક ખલીફા
(ઉ.વ. 75) તે જુસબભાઇ, ઇબ્રાહિમ, અબ્દુલ,
ફરીદાબાઇ, ફાતમાબાઇના માતા, મ. હાજી અલીમામદ તથા હાજી કાસમના ભાભી, મ. દાઉદભાઇ (સુખપર-ભુજ),
મ. ઇબ્રાહિમભાઇ, મ. હાસમભાઇ, મ. ઓસમાણભાઇ, હાજી આમદભાઇ, ઇસ્માઇલભાઇ
(ધુણઇ)ના બહેન તા. 25-3-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2025ના શુક્રવારે સાંજે અસર નમાજ બાદ બિલાલ મસ્જિદ, મોટા સલાયા ખાતે.
જડોદર-કો. (તા. નખત્રાણા) : પરબતભાઇ (સુમારભાઇ) જુમ્માભાઇ મેરિયા
(ઉ.વ. 83) તે વાલબાઇના પતિ, દેવલબેન નથુભાઇ સીજુ (માનકૂવા), કાનબાઇ જખુ બુચિયા (રસલિયા), પરમાબાઇ શિવજી ગોરડિયા
(મોટી વિરાણી)ના ભાઇ, રાજાભાઇ (રખિયા), રઘુનાથ, અમરત, લક્ષ્મીબેન બાબુલાલ
બળિયા (મોટી વિરાણી), માનબાઇ હમીર પાયણ (જી.ઇ.બી. વિથોણ),
ઉર્મિલાબેન શાંતિલાલ બળિયા (નેત્રા)ના પિતા, અરવિંદ
(એ ટુ ઝેડ મોબાઇલ), મનોજ, હસમુખ,
શિવજી, હિતેષ, સુરેશ,
નીતા, અશોક, મહેશ,
ચંદ્રિકાના દાદા, થાવર ઉગાભાઇ સીજુ (લીફરી)ના જમાઇ,
ડાહ્યાલાલ શિવજી ગોરડિયા (મોટી વિરાણી)ના મામા તા. 26-3-2025ના અવસાન પામ્યા છે. તા. 5-4-2025ના શનિવારે સાંજે આગરી અને
તા. 6-4-2025ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને
જડોદર (કો.) ખાતે.
મોટી ખોંભડી (તા. નખત્રાણા) : ખલીફા આરીફ (ઉ.વ. 16) તે ઈબ્રાહિમ લધુના પુત્ર, અશરફ, અયાનના ભાઈ,
જુસબ લધુના ભત્રીજા, રજાક જાકબ (નાગવીરી)ના ભાણેજ
તા. 25-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 28-3-2025ના શુક્રવારે સાંજે અસર નમાજ
બાદ મસ્જિદ-એ-મોહમ્મદ, મોટી ખોંભડી
ખાતે.
ચિયાસર (તા. અબડાસા) : ખમુભાઈ આતુભાઈ વિંઝોડા (ઉ.વ. 91) તે લાલબાઈના પતિ, કાનજી, લખમશી,
કરશનના પિતા, આર. કે. મહેશ્વરી, બિપીન વિંઝોડા, વિક્રમ, અશ્વિન,
દિવ્યાન્સ, આરાધ્યા, સૂર્તિકા,
પરમાબેન, રાજબાઈ, ભારતીબેન,
રસીલાબેનના દાદા તા. 25-3-2025ના અવસાન પામ્યા છે.
કરોડિયા મોટા (તા. અબડાસા) : ગઢવી રામભાઇ (ઉ.વ. 56) તે સ્વ. રાણશીભાઇ ખીમરાજના
પુત્ર, નારણભાઇ શિવરાજભાઇ જામોતર, સ્વ. સોનબાઇ કનૈયા મોવર, કમશ્રીબેન નાગશીભાઇ મોવર (મોટા
ભાડિયા), વીરબાઇ પાલુભાઇ કમાણી (માંડવી), ભાણબાઇ રામભાઇ વારિયા (સંઘાડી મોટી હાલે ડુમરા)ના ભાઇ, લધુભાઇ પબુભાઇ જામ (કરોડિયા)ના પિતરાઇ ભાઇ, કેશવભાઇ,
દેવાંધભાઇ, રતનભાઇ, પુનશીભાઇ,
ગોયલભાઇ, મહેશભાઇ, ગોપલભાઇના
મામા તા. 26-3-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 27, 28, 29-3-2025 (ત્રણ દિવસ) અને ઘડાઢોળ (પાણી) તા. 6-4-2025ના નિવાસસ્થાને.