• રવિવાર, 08 નવેમ્બર, 2026

માંડવીમાં વાહન હડફેટે વીજ થાંભલો ધરાશાયી

માંડવી, તા. 7 : શહેરમાં ધનતેરસની રાત્રે એકબાજુ ભરબજારમાં લોકોની ભારે ભીડનો માહોલ હતો અને કરપીણ હત્યાથી જનમાનસ હેબતાયું હતું, તેવા અજંપા વચ્ચે ભુજ જવાના મુખ્ય રસ્તા ઉપર કોઇ વાહનચાલકે વીજલાઇનના થાંભલાને હડફેટે લેતાં સ્તંભ શીર્ષાસને થયા પછી પણ વીજ પુરવઠો બરકરાર રહેતાં જીવ તાળવે ચોંટયો હતો. ભુજ ઓક્ટ્રોય વિસ્તારમાં એક હોટેલ પાસે આ ઘટના ઘટી હતી. સદનસીબે આ ઘટનાથી જાનહાનિ ટળી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd