ભુજ : મૂળ વાડાપદ્ધરના ગુંસાઇ લીલાવંતીબેન (ઉ.વ. 64) તે કનુભારથી લધુભારથી ગુંસાઇ
(નિવૃત્ત જેટકો)ના પત્ની, સ્વ. મનોજ,
મુકેશ (પીજીવીસીએલ-મિરજાપર), શિલ્પા હર્ષદગરના
માતા, સ્વ. ગંગાબેન લધુભારથીના પુત્રવધૂ, સ્વ. રામબાઇ કરસનગર (સુખપર રોહા)ના પુત્રી, ડિમ્પલબેન
તથા હર્ષદગરના સાસુ, સ્વ. કસ્તૂરબેન ભગવાનભારથી, માયાબેન પ્રવીણભારથીના દેરાણી, રસીલાબેન મોહનભારથી,
કીર્તિદાબેન અશ્વિનભારથીના જેઠાણી, નીતાબેન વિનોદગિરિ
(વર્માનગર)ના ભાભી, દામોદરગર, માયાગર,
લક્ષ્મીબેનના ભત્રીજાવહુ, સ્વ. જમનાબેન,
નાનુબેન, નબુબેન, સ્વ. જવેરબેન,
શાંતુબેન, સ્વ. ખીમગર, સ્વ.
પ્રેમગરના બહેન, પ્રવીણા, સ્વ. સુરેશભારથી,
રીટા, રામભારથી, શિવાની,
પ્રિયા, સ્વ. મનીષ, મૃનાલી,
ગૌરવના કાકી, જય, ચાંદનીના
મામી, રુદ્ર, સ્નેહાના દાદી, કાવ્યા, ટ્રીસાના નાની તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ગોસ્વામી સમાજવાડી, હમીરસર તળાવ પાસે, ભુજ ખાતે.
ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક મહેન્દ્ર શાંતિલાલ મહેતા
(ઉ.વ. 78) તે સ્વ. શાંતિલાલ માધવજી મહેતાના
પુત્ર, સ્વ. જ્યોત્સનાબેન નવીનચંદ્ર મહેતા (દુર્ગાપુર-વે.બં.),
સ્વ. હરેન્દ્ર (દેનાબેંક-ભુજ), સુધીર, માયા મહેશ મહેતા (મુંબઇ), સ્વ. જયશ્રીબેન, રાજુલાબેનના ભાઇ, હિતેષ, સંજય,
પીયૂષ, અમિત (દુર્ગાપુર), યાસ્મિન જિતેશભાઇ મહેતા (માંડવી), દર્શના, મેહુલકુમાર પારેખ, ફાલ્ગુની હાર્દિક બારભાયા (મુંબઇ)ના
મામા તા. 10-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 કચ્છી દશા
શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ, પહેલા માળે,
વાણિયાવાડ, ભુજ ખાતે.
ગાંધીધામ : રાસ્તે જયાબેન તે ડો. મનુભાઈ હીરજી રાસ્તેના પત્ની, સ્વ. ડો. હીરજી ભવાનજી રાસ્તેના પુત્રવધૂ,
સ્વ. મૂળશંકર હીરજી રાસ્તેના વહુ, કસ્તૂરબેન પદમશી
લાલકા (હુબલી)ના પુત્રી, સ્વ. સુરેશ લાલકાના બહેન, નીતાબેન દીપેનભાઈ મહેતા (લંડન-યુકે), સ્વ. જયેશ રાસ્તેના
માતા, દીપેન કીર્તિભાઈ મહેતા, ગં.સ્વ. કિરણબેન
જયેશભાઈ રાસ્તેના સાસુ, ડો. જિમીતના દાદી, મનન મહેતાના નાની, સ્વ. હેમલતાબેન રસિકલાલ બાપટ,
ગં.સ્વ. પ્રેમિલાબેન શાંતિલાલ બાપટ, સ્વ. કીર્તિભાઈ
હીરજી રાસ્તેના ભાભી, કમલેશ, સંજયના મામી,
મનીષ, પ્રફુલ્લ અને કનૈયાલાલના કાકી તા. 9-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની પાછળ, ગાંધીધામ ખાતે.
મુંદરા : મૂળ દેશલપુર (કંઠી)ના કુંદનબેન ચૌહાણ (ઉ.વ. 66) તે સ્વ. મણિલાલભાઈ નથુભાઈ ચૌહાણના
પત્ની, જિતેન્દ્ર, રાજેશ,
કેતકીના માતા, પ્રિયા, સરસ્વતી,
ધર્મેશભાઈ ચૂડાસમા (માંડવી)ના સાસુ, જય,
સમ્રાટના દાદી, મિતાંશી, કુબેરના નાની, ભૂપેન્દ્રભાઈ (માંડવી), કીર્તિભાઇ (આદિપુર)ના ભાભી, સ્વ. શાંતિલાલભાઈ,
જગદીશભાઈ, ભરતભાઈ (મોરબી)ના બહેન તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 13-8-2026ના 4થી 5 રાધા દામોદર હવેલી ગિરનારા વાડી, ખારવા ચોક, મુંદરા ખાતે.
મસ્કા-પિયાવા (તા. માંડવી) : ભગવાનજી (ઉ.વ. 90) તે સ્વ. દેવકાબેન કરશનજી મોરારજી
મોતાના પુત્ર, સ્વ. નાનુબેનના પતિ,
પ્રફુલભાઇ, ઉત્તમભાઇ, કમળાબેન
પ્રભુલાલ શિણાઇ, તરુલતાબેન મુકેશભાઇ જોષી, સ્વ. અરૂણાબેનના પિતા, પ્રભાબેન, સ્વ. સુશીલાબેનના સસરા, સ્વ. તુલસીદાસ, સ્વ. હીરજી, સ્વ. ગવરીશંકર, શામજીભાઇ,
સ્વ. સામબાઇ નારાણજી જોષી, ગં.સ્વ. નિર્મળાબેન
જિતેન્દ્ર શિણાઇ, ગં.સ્વ. ચંચલબેન હરિશંકર ઉગાણી, સ્વ. કંકુબેન નવીનભાઇ જોષી, શાન્તાબેન હંસરાજ નાકર,
ગં.સ્વ. સરસ્વતીબેન શંભુલાલ નાકરના ભાઇ, સ્વ. અજરામલ,
સ્વ. ભવાનજીના ભત્રીજા, વેલબાઇ કેશવજી માકાણી
(ભુજ)ના જમાઇ, સ્વ. ભગવાનજી, સ્વ. વિશનજી,
સ્વ. લક્ષ્મીબેન, સ્વ. મમીબેન, સ્વ. મણિબેન, ગં.સ્વ. જવેરબેનના બનેવી, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. પાર્વતીબેન, ગં.સ્વ. કસ્તૂરબેન, ચંદ્રિકાબેનના જેઠ, સ્વ. ભચીબાઇ મોરારજી ઉગાણીના દોહિત્ર, વિધિ, ક્રિશ, પ્રિયા, કિયાનના દાદા,
ચંદ્રકાન્ત, રવિલાલ, કલાવંતીબેન,
કિશોર, વિનોદ, અનિતા,
રમેશ, પંકજ, હેમલતા,
નીતિન, દર્શન, મનીષાના કાકા,
છાયા, વિમલ, ધવલ,
ખુશાલ, કૌશિક, જુગલના નાના
તા. 8-8-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 13-8-2026ના
ગુરુવારે બપોરે 3થી 5 તુલસીદાસ કરશનજીના નિવાસસ્થાને નાગળા વાડી, પિયાવા, મસ્કા ખાતે.
શિરવા (તા. માંડવી) : ભાનુશાલી ચૂનીલાલ શેઠિયા (લખાણી) (ઉ.વ.
66) તે સાકરીબાઈ કાનજી શેઠિયાના
પુત્ર, સરલાબેનના પતિ, પ્રફુલ,
વિશાલ, જ્યોતિબેન હિમાંશુ ભદ્રા (ભુજ),
જાગૃતિબેન કમલેશ ચાંદ્રા (ધુણઈ)ના પિતા, અરૂણાબેન,
કમલાબેનના સસરા, જય, જીત,
યશસ્વીના દાદા, મંજુલાબેન દામજી ગોરી (જામનગર),
ભાનુબેન રમેશભાઈ ચાંદ્રા (ડોમ્બીવલી), રેખાબેન
વસંતભાઈ ગોરી (ડોમ્બીવલી)ના ભાઈ, સ્વ. ડાઈબાઈ ઉમરશી જોઈસર (જામનગર),
ગં.સ્વ. મણિબાઈ સુરજી ગોરી (મોડકુબા / શિરવા), સ્વ. ખટાઉ, સ્વ. લાલજી, સ્વ. મોનજી,
સ્વ. શામજી, માધવજી ચત્રભોજના ભત્રીજા,
ગં.સ્વ. લીલાવંતીબેન જેઠાલાલ વડોર (ભુજ / ડોમ્બીવલી)ના જમાઈ,
સ્વ. ડાઈબાઈ, સ્વ. તુલસીદાસ ગજરા (ભાડઈ)ના દોહિત્ર
તા. 10-8-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 12-8-2026ના
બુધવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.
બિદડા (તા. માંડવી) : ચાકી હાજિયાણી આઈશાબાઈ (ઉ.વ. 117) તે મીઠુ હાજીમામદના પત્ની, ભચુ (નવાવાસ)ના પુત્રી, મ. આમદ, મ. કાસમ, હાજી જુમા,
હાજી ફકીરમામદ, ગુલામના માતા, અમીરહુશેન કાસમ, ગની આમદ, કાસમ
ઇબ્રાહિમ, રઝાક, અલીમામદ, અસલમના દાદી તા. 10-8-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 13-8-2026ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે સુન્ની મુસ્લિમ જમાતખાના, બિદડા ખાતે.
રામાણિયા (તા. મુંદરા) : જાડેજા જીકુબા ખાનુભા (ઉ.વ. 88) તે જાડેજા અજિતાસિંહ, પ્રવીણાસિંહ, બળવંતાસિંહના
માતા, જાડેજા ગૌરવાસિંહ, અનિરુદ્ધાસિંહ,
ક્રિપાલાસિંહ, વિરાજાસિંહ, શીતલબા ઝાલા, મિત્તલબા પરમારના દાદી, ટપુભા રામસંગજીના ભાભી, આસુભા, નરેન્દ્રાસિંહ, જીતુભાના કાકી, કિરીટાસિંહ, દિલીપાસિંહ, સ્વ. ઘનશ્યામાસિંહના
ભાભુ તા. 11-8-2026ના
અવસાન પામ્યા છે. આયાવાર તા. 14-8-2026ના
શુક્રવારે, ઉત્તરક્રિયા તા. 21-8-2026ના શુક્રવારે અને સાદડી નિવાસસ્થાને
બાપુનગર, રામાણિયા ખાતે.
મોટા યક્ષ-કકડભીટ (તા. નખત્રાણા) : ભોવા ડોસાભાઈ (ઉ.વ. 70) તે કેસરબાઈના પતિ, રવજીભાઈ, લક્ષ્મીચંદ,
અશોકના પિતા, બાબુભાઈ, સ્વ.
સામતભાઈના મોટા ભાઈ, ડેવા દેસર (શેરડી)ના જમાઈ, સ્વ. નથુ મીંઠુ, સ્વ. જેઠા મીંઠુ, દેવા મીંઠુ, સ્વ. રતન વાઘા, સ્વ.
ખીમજી વાઘાના કાકાઈ ભાઈ, સ્વ. મેઘરાજ મમુના ભત્રીજા, અમિતભાઇના મોટાબાપુ, દેવ, સંજય,
અર્જુન, પાર્થના દાદા તા. 10-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 11-8થી તા. 13-8-2026 સુધી નિવાસસ્થાને મોટા યક્ષ
ખાતે.
ચરોપડી મોટી (તા. અબડાસા) : જાડેજા તેજબા રતનજી (ઉ.વ. 100) તે જાડેજા કાનજી રતનજીના માતા, પ્રવીણાસિંહ, વનરાજાસિંહ,
જુવાનાસિંહના દાદી, જયવિરાસિંહ, કરમદીપાસિંહ, મનદીપાસિંહના મોટા દાદી તા 11-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાને દરબારગઢ ડેલીએ, ચરોપડી મોટી
ખાતે.
પાનધ્રો (તા. લખપત) : રાયમા રીઝવાન (ઉ.વ. 21) તે અબ્દુલ ખાલેક ઇસ્માઇલના
પુત્ર, ઇસ્માઇલ દરિયાખાન, હાજી
ઇશાક દરિયાખાનના પૌત્ર, અયુબ ગુલમામદ (નવાવાસ)ના દોહિત્ર,
રાજીબના ભાઈ તા. 11-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 13-8-2026ના ગુરુવારે સવારે 10.30 વાગ્યે નાની મસ્જિદ, રાયમા ફળિયું, પાનધ્રો
ખાતે.