ભુજ : કિશોર ચૌહાણ (ઉ.વ. 53) તે સ્વ. જમનાબેન હમીરજી ચૌહાણના પુત્ર, ઘનશ્યામ, મણિબેન,
સ્વ. દમયંતીબેન, સ્વ. દક્ષાબેનના ભાઇ, હિંમતલાલ જે. રાઠોડ, ભવાનજી વેલજી પરમાર, અતુલ જે. રાઠોડ, સ્વ. ભીખાલાલ એન. ભટ્ટીના સાળા,
ગીતાબેનના દિયર, નંદિની, વિવેકના કાકા, કુણાલસિંહના કાકાજી સસરા, મિથિલા, હેતલ, કલ્પેશ, વિપુલ, રાજદીપ, અંકિતા,
હેન્સી, પ્રિયાંશુના મામા, સ્વ. જમનાબેન શિવજીભાઇ, સ્વ. તારાબેન લાલજીભાઇ, સ્વ. હંસાબેન પ્રાગજીભાઇ સોલંકી,
ગં.સ્વ. ગોદાવરીબેન કલ્યાણજી રાઠોડ, સ્વ. નીનુબેન
(વિજયાબેન) આર. ભટ્ટીના ભાણેજ તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રાવલવાડી રિલોકેશન સાઇટ ભુજ ખાતે.
અંજાર : સાકરિયા મયૂર (ઉ.વ. 36) તે સાકરિયા ગીતાબેન સુરેશભાઇના પુત્ર, સ્વ. ચંદ્રાવતીબેન દયારામભાઇ ખીમજીભાઇ,
સ્વ. બાલમુકુંદભાઇ ખીમજીભાઇના પૌત્ર, સ્વ. વસંતભાઇ
દયારામભાઇ, અર્ચનાબેન કાંતિલાલ તથા પોમલ પ્રવીણાબેન પ્રદીપભાઇ,
કિરણ, નિશિતા, સ્વ. પ્રીતિના
ભત્રીજા, નીરવ,
ભાવેશ, ગૌરવના ભાઇ, વેદના કાકા, માનસીબેન ભાવેશભાઇના દિયર, બારમેડા સ્વ. દિવાળીબેન મીઠુભાઇ
પરસોત્તમ (જામનગર)ના દોહિત્ર, સ્વ. શાંતિલાલભાઇ ચંદ્રકાંતભાઇ,
કેશુભાઇ કમલેશ (રામ), સરસ્વતીબેન નારાણભાઇ ચૌહાણના
ભાણેજ તા. 7-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સાંજે 5થી 6 મારૂ કંસારા
સોની સમાજવાડી ગંગાનાકા અંજાર ખાતે.
અંજાર : ડાઇબેન (ઉ.વ. 86) તે સ્વ. ડાયાભાઇ મેઘજીભાઇ વાઘમશીના પત્ની, સ્વ. ગંગાબેન, રામીબેન
વિરજીભાઇના પુત્રી, નરશીભાઇ, નરેન્દ્રભાઇ
(ભજન), પ્રેમજીભાઇ, ધનીબેન, જમનાબેન, નબુબેન, ગીતાબેનના બહેન,
માવજીભાઇ, દયારામભાઇ, સ્વ.
છગનભાઇના માતા, વનીતાબેન, ગીતાબેન,
હંસાબેનના સાસુ, સોનુ, સંદીપ,
ધવલ, કાજલ, માધવી,
મયુરી, શિવ, હેમાંશ,
હિરલના દાદી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-8-2026ના સોમવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી) વોરાસર અંજાર ખાતે.
અંજાર : મૂળ તુણાના ચંદ્રકાંત અનમ (ઉ.વ. 60) તે જમનાબેન લખમશી હરિરામ અનમના
પુત્ર, શિલ્પાબેનના પતિ, વસંતબેન
હાથીરામભાઇ, આણંદજી મજેઠિયા (ધાણેટી)ના જમાઇ, મોનાલી, વિનયના પિતા, આનંદના સસરા,
સ્વ. ગોવિંદજી, સ્વ. મંગલજીભાઇ, દિનેશભાઇ, સ્વ. શાંતાબેન, સ્વ.
બબીબેન, સ્વ. ભાગેરતીબેનના ભત્રીજા, સ્વ.
જ્યોતિબેન, સ્વ. હેમલતાબેન, દમયંતીબેન,
વિજયાબેન, પુષ્પાબેન, ઇન્દિરાબેનના
નાના ભાઇ, કાંતિલાલ, ભગવાનદાસ, ગોપાલભાઇ, સ્વ. પ્રવીણભાઇ, દીપકભાઇ
(માંડવી)ના સાળા, મન, ઝલકના નાનાબાપા,
ભાવનાબેન (ભુજ), ઉદયભાઇ (ધાણેટી)ના બનેવી,
મયંકભાઇ (ભુજ)ના સાઢુભાઇ, સ્વ. મુકેશ, સ્વ. વિજય, સોનલ, અજય, દેવીલા, જતિન, કાજલ, પાર્થ, પવન, પૂજા, સ્વેતા, ભાર્ગવના મામા તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 9-8-2026ના
રવિવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ સામે અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : ક.ગુ.ક્ષ. જિજ્ઞેશભાઇ યાદવ તે અવનીબેનના
પતિ, નવીનભાઇના પુત્ર તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સાંજે 5.30થી 6.30, વિનોદભાઇ સોલંકી ગુર્જર ક્ષત્રિય
સમાજવાડી માધાપર જૂનાવાસ ખાતે.
સરલી (તા. ભુજ) : પૂરબાઇ (ઉ.વ. 62) તે જેઠાલાલ નારાણ રાબડિયાના
પત્ની, સ્વ. રામબાઇ ધનજી વરસાણી (વેકરા)ના પુત્રી,
વનિતા, ધનજી (નાઇરોબી)ના માતા, સાચીના દાદી તા. 7-8-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-8-2026ના સોમવારે સવારે 7.30થી 8.30 સ્વામિનારાયણ
મંદિર સરલી ખાતે.
લાખાપર (તા. મુંદરા) : નાગશીપોત્રા મહેશ્વરી દેવલબેન (ઉ.વ. 83) તે સ્વ. નાગશીપોત્રા ખમુ દેવાના
પત્ની, કેશરબેન, રાજેશ,
મણશી, ખેતશી, ડાઇબેનના માતા,
મૂળ રામાણિયાના ધુવા થાવર ખીમાના પુત્રી, કરશન ધુવા, ખમુ ધુવા, તેજબાઇ, ખેતબાઇના બહેન,
રતાડિયાના મોથારિયા માલશી, જીવરાજના સાસુ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 17-8-2026ના મંગળવારે આગરી, તા. 18-8-2026ના બુધવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન, લાખાપર ખાતે.
મોટા કપાયા (તા. મુંદરા) : માંજોઠી ગનીભાઇ હબીબભાઇ (ઝરપરાવાળા)
(ઉ.વ. 43) તે આવેશ, શોએબના પિતા, સુલેમાન,
મહેબૂબ, અસગર, ઇકબાલ,
સુલતાન, ગફુર અને રજાકના ભાઇ તા. 8-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 10-8-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન (મહિન્દ્રા શો-રૂમ
સામે) મોટા કપાયા ખાતે.
આશાપર (તા. અબડાસા) : ખલીફા આશીબાઈ હાજી (ઉ.વ. 90) તે ફકીર મામદ, મામદ, ઈશા, લતીફના માતા, મ. ખલીફા આદમ રમઝાનના બહેન, અલી મામદ (નુંધાતડ), હારુન (ડુમરા), જાકબ (મોથાળા)ના સાસુ તા. 08-08-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-08-2026ના 10:30થી 11:30 નિવાસસ્થાન આશાપર ખાતે.
રાજકોટ : અવનીબેન જાની તે વિજયભાઇ જયકાંતભાઇ જાનીના પત્ની, તેજસભાઇ, તન્વીબેનના માતા,
જાનકીબેનના સાસુ, જાગ્રવના દાદી, રમેશભાઇના નાના ભાઇના પત્ની, ગીતાબેનના દેરાણી,
રાજ્ઞેશભાઇ, સોનલબેનના કાકી તા. 7-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 10-8-2026ના સોમવારે સાંજે 4થી 6 ફિલ્ડ માર્શલની વાડી, રામ પાર્ક, મેઇન રોડ, મોરબી રોડના
પુલની બાજુમાં, ઇન્ડિયન પેટ્રોલ પંપવાળી શેરી, મોરબી રોડ રાજકોટ ખાતે.
મુંબઇ (મુલુંડ) : મૂળ કચ્છ અંજારના સ્વાતી (ઉ.વ. 44) તે વિસનજી પ્રાગજી ઠક્કર (આડાસાણી), કંચન (કમળા)ના પુત્રી, હેમાલી સમીર સચદેના બહેન, સ્વ. પ્રેમાબાઇ પ્રાગજી રણછોડદાસ
ઠક્કર (આડાસાણી)ના પૌત્રી, સ્વ. જશોદાબેન મંગલજી મોતીરામ કોડરાણીના
દોહિત્રી, ઇશા તથા રિયાના માસી, સ્વ. જમનાદાસ
મંગલજી કોડરાણીની ભાણેજી તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર તા. 9-8-2026ના સાંજે 5થી 7, પવાણી હોલ, પહેલે
માળે, કચ્છી લોહાણા મહાજનવાડી, આર.આર.ટી.
રોડ, મુલુંડ (5.), મુંબઇ-400080 ખાતે.
લૌકિક વ્યવહાર બંધ છે.
રામાણીયાના અ.સૌ. ભાનુમતીબેન સાવલા (ઉં. 76) તે હિંમતલાલના પત્ની. રતનબેન ખીમજી રવજીના પુત્રવધૂ. હિતેન્દ્ર, સ્વ. કલાવતી, રીટાના માતા.
લક્ષ્મીબેન ચાંપશી વિજપાર ગોગરીના પુત્રી. ડુંગરશી, કિરણ,
વનિતા, મંજુલા, પ્રભાના બેન
અવસાન પામ્યા છે.
વાંઢના મણીબેન મગનલાલ નંદુ (ઉં. 78) તે પાનબાઈ ગણશીના પુત્રવધૂ. નીતીન, કેતનના માતા. ચંચળબેન હીરજીના પુત્રી. તલકશી,
પ્રફુલ, મંજુલા, સં.પ.પૂ.
નવપદગુણાશ્રી મ.સા., હેમલતા, ભાવનાના બેન
અવસાન પામ્યા છે.
હમલા મંજલના ગુણવંતીબેન ગોસર (ઉં. 88) તે મુલબાઈ ચનાભાઈ ભાણજીના પુત્રવધૂ. મોહનલાલના પત્ની. ચંદ્રેશ, દીલીપ, દેવેન્દ્ર,
નીતાના માતા. રાણબાઈ જેઠુભાઈના પુત્રી. પ્રેમજી, હેમરાજ, લક્ષ્મીચંદ, મોગીબેન રાઘવજી,
બબીબાઈ/રતનબેન દેવચંદ, શાંતાબેન દીલીપના બેન અવસાન
પામ્યા છે.
ભુજપુરના તરૂલતાબેન ભુજપુરિયા (ગાલા) (ઉં. 77) તે સુંદરબેન ખીમજી માડણ ભુજપુરિયાના પુત્રવધૂ. વિનોદના પત્ની.
રીન્કુના માતા. લક્ષ્મીબેન/લીલબાઈ ભવાનજી લખમશી શાહના પુત્રી. નેમચંદ, કિશોર, હેમલતા હરસુખ રામજી
નંદુ, નિર્મળા સુંદરજી શામજી સાવલા, જ્યોતિ
ધીરજ શાંતિલાલ સાલિયાના બેન અવસાન પામ્યા છે.
નાના ભાડીયાના ભારતી રાંભીયા (ઉં. 73) તે નાનબાઈ લાલજી કાનજી રાંભીયાના પુત્રવધૂ. ધીરજના પત્ની. વિનીત, બીજલના માતા. મણીબેન કલ્યાણજીના પુત્રી. પ્રવીણ,
તારાચંદ, છાયા સંજયના બેન અવસાન પામ્યા છે. (નેત્રદાન
કર્યું છે.)
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)