• સોમવાર, 29 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ કોજાચોરાના સારસ્વત બ્રાહ્મણ અ.સૌ. ક્રિષ્નાબેન નીતિનભાઇ જોષી (હરિયામાણેક) (ઉ.વ. 50) તે ગોદાવરીબેન હંસરાજભાઇ વેલજીભાઇ જોષીના પુત્રવધૂ, ઉર્મિબેનના માતા, મોહનલાલ હંસરાજ હરિયામાણેક, ચંદ્રકાન્ત લક્ષ્મીશંકર હરિયામાણેકના નાના ભાઇના પત્ની, મીનાબેન મોહનલાલ, માલતીબેન ચંદ્રકાન્ત હરિયામાણેકના દેરાણી, જ્યોતિબેન, મંજુબેન, ઇલુબેન, હસુબેન, સ્વ. જોષનાબેન, હર્ષાબેન નલિનભાઇ, મયૂર નટવરલાલ શિવ, સ્વ. જશવંતભાઇ નટવરલાલ શિવના ભાભી, રાહુલભાઇ મોહનલાલ, સ્મિતાબેન રાહુલભાઇના કાકી, સ્વ. શાંતાબેન શંભુલાલ ટપરિયાના પૌત્રી, હેમલતાબેન પ્રભાશંકર શંભુલાલ ટપરિયાના પુત્રી, જશોદાબેન ભૂપેન્દ્રભાઇ શંભુલાલ ટપરિયા, ગં.સ્વ. પુષ્પાબેન ગોવરીશંકર સોનપાર, માલતીબેન દિનેશભાઇ સોનપારના ભત્રીજી, સંદિપભાઇ ભૂપેન્દ્રભાઇ જોષી (શેરડી), અનિલાબેન નવીનભાઇ શિવ (મોથાળા), રીનાબેન દર્શનભાઇ (બંટી) (ભુજ), અલ્કાબેન હિમાંશુભાઇ વ્યાસ, ઉર્વિબેન નિશાંતભાઇ (ભુજ)ના બહેન, કલ્પાબેનના નણંદ, સ્વ. રતનશી રામજી ચઠમંધરા (હમલા મંજલ)ના દોહિત્રી, શિવશંકરભાઇ, વામનભાઇ, નરેન્દ્રભાઇ, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. ભગવતીબેન, ગં.સ્વ. હંસાબેન (બધા મુંબઇ)ના ભાણેજી તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 30-6-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : સચિન રામસંગજી સોઢા (ઉ.વ. 50) તે સ્વ. જ્યોતિ રામસંગજી સોઢાના પુત્ર, જલ્પાબેનના પતિ, વંશીનાના પિતા, હેતલબાના ભાઈ, સ્વ. લક્ષ્મીબા માનસંગજી સોઢાના પૌત્ર, સ્વ. પ્રભાબેન નારણભાઈ યાદવના દોહિત્ર, યશ અશ્વિનભાઈ ભાટીના સસરા, ભગવતીબેન રમેશભાઈ ઝાલા (ઝાલા પેંડાવાળા માંડવી)ના જમાઈ, ભાવનાબેન રમેશભાઈ પરમાર, રુપેશભાઈ, અલ્પેશભાઈના બનેવી, સ્વ. રસિકભાઈ યાદવ, નરેન્દ્રભાઈ યાદવ, સ્વ. હર્ષદ, મીના દેવીકુમાર સોલંકીના ભાણેજ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 30-6-2026ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ મંજલ-મેઘપરના ખીમજીભા લગધીરભા આલગા (ગઢવી) (ઉ.વ. 92) તે  પુષ્પાબેનના પતિ, સ્વ. જયાબેન, સતીશભા, લતાબેન (રિટાયર્ડ એમ.એસ.વી. હાઇસ્કૂલ-માધાપર), જયેશભાઇ ખીમજીભાઇ ગઢવી (સ્વામિનારાયણ વિદ્યાલય-ભુજ)ના પિતા, ગં.સ્વ. કાશ્મીરાબેન, નીતાબેનના સસરા, સ્વ. વેલજીભા, જીવરામભા, લગધીરભાના નાના ભાઇ, સ્વ. સાજણભા વૈરવના જમાઇ, સ્વ. બાબુલાલ, સુરેશ, અરવિંદ, કીર્તિ, રમેશના કાકા, જાહલ, મેઘા, મિલિંદ, આદિત્યના દાદા, રચના, દેવાંગી, અંશ, હાર્દિકના નાના તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-6-2026ના સાંજે 5થી 6 ગઢવી સમાજવાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે. (તા. 30-6 સુધી લૌકિક વ્યવહાર)

ભુજ : હિંમતલાલ જેઠાલાલ ઠક્કર (સી.એ.) (ઉ.વ. 73) તે સ્વ. જેઠાલાલ (જે.પી. ઠક્કર) (ગાયત્રી મંદિર) અને સ્વ. વિજયાબેનના પુત્ર, પ્રેમજી જેવત રાચ્છના દોહિત્ર, દેવયાનીબેન (ગીતાબેન)ના પતિ, મધુબેન અને નીતાબેનના ભાઇ, નિવા અને ઉમંગ (સી.એ.)ના પિતા, રાજીવભાઇ (સી.એ.) અને મીરાંબેનના સસરા, પ્રત્યુષના દાદા, દેવાંશના નાના, સ્વ. શિવદાસભાઇ અને ગં.સ્વ. ચંદ્રબાલા (મુલુંડ-મુંબઇ)ના જમાઇ, જમનાદાસ લાધાણીના સાળા તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સાંજે 5થી 6 રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ગાંધીધામ : મૂળ નાના બંધરાના ખેતબાઇ વેલજીભાઇ જંજક (ઉ.વ. 95) તે સ્વ. વેલજીભાઇ પચાણભાઇ જંજકના પત્ની, કેશવજી, લધુભાઇ, મગનભાઇ, અતુલ, સ્વ. કેશરબાઇ રાજાભાઈ ઠોઠિયા, ગં.સ્વ. નાનબાઇ નારાણ થારૂ, ગં.સ્વ. દેવલબાઇ ધનજીભાઇ આયડી, રમીલાબેન બાબુલાલ ચુણાના માતા, પ્રેમિલાબેન કેશવજી, વાલબાઇ લધુભાઇ, ઉષાબેન મગનભાઇ, નયનાબેન અતુલભાઇ, સ્વ. રાજા હીરા ઠોઠિયા, સ્વ. નારાણ વેલજી થારૂ, ધનજી વેલજી આયડી, બાબુલાલ હીરાભાઇ ચુણાના સાસુ, સુરેશ, રાજેશ, રવિ, નીતેશ, હરેશ, જયેશ, ગં.સ્વ. મીનાબેન, આસમલભાઇ ભર્યા, ગીતાબેન રામજીભાઇ થારૂ, નિર્મલા અશોકભાઇ હાથી, નીતા પ્રકાશ ડુંગળિયા, લક્ષ્મી રોહિતભાઇ માંગલિયા, કાજલ પંકજભાઇ ભર્યા, ભારતી ચેતનભાઇ રોશિયા, લક્ષ્મી, સ્વ. પૂજા, દિવ્યા, પાયલના દાદી, સાધના સુરેશ, અલ્પા રાજેશ, મેઘના રવિ, સુનિતા નીતેશ, રમીલા હરેશના દાદીસાસુ, નેલવ્યના, દર્શવ્યના, શ્રેયાંશ, અક્ષરા, નિર્વાન, આરવના પરદાદી, સ્વ. નારણભાઇ રાજાભાઇ ઠોઠિયા, દેવજીભાઇ થારૂ, હંસા, સવિતા પ્રેમજીભાઇ ચોરેયા, રોશનીના નાની, ડો. પ્રિયા ભર્યા, મિરલ, હેમાંગી, રોહન, જીનલ, નિત્ય હાથી, રૂતવી, દૃષ્ટિ, કિયની, રિશીત, મીત, હિત, મયૂરી, ધીરજ, અક્ષિતાના પરનાની તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-7-2026ના બુધવારે આગરી અને તા. 2-7-2026ના ગુરુવારે પાણી નિવાસસ્થાન જૂની સુંદરપુરી ખાતે.

ગાંધીધામ : રીટાબેન મહેન્દ્રભાઈ શાહ તે સ્વ. કમલાબેન કાંતિલાલ ચુનીલાલ શાહ (મૂળ મુંદરાવાળા હાલે ગાંધીધામ)ના પુત્રવધૂ, મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહ (અંબિકા સેલ્સ એજન્સી)ના પત્ની, મયૂરના માતા, ધારાબેન (માર્ગમ એકડેમી)ના સાસુ, રાશિ, રિદયના દાદી, ભાવનાબેન કિરણભાઈ શાહ, સ્વ. વિનાબેન નીલેશભાઈ શાહ, મંજરીબેન પંકજભાઈ શાહ, ભાવિનીબેન નીરજભાઈ શાહ, ભારતીબેન અશ્વિનભાઈ વોરા, દિનાબેન રાજેશભાઈ મહેતા, જયશ્રીબેન હરીશભાઇ મહેતા, દેવીબેન કિરીટભાઇ સંઘવીના ભાભી, પાયલ, ગૌરવ, હિરલ, નૈયા, એશા, રિયા, પ્રીત, સ્વ. નિકિતા, ભાવિક, ગૌતમના કાકી, નીલેશ, ચિરાગ, નિશા, પૂજાના મામી, જડાવબેન હરિલાલ ભાણજી શાહના પુત્રી, મુકેશ, કિરણ, અતુલ, પ્રફુલ્લા ભોગીલાલ શાહ, ભારતી ધનસુખલાલ શાહ, કીર્તિ ધનસુખલાલ શાહ, રક્ષા અતુલ વોરા, નૂતન સુધીરભાઈ શાહના બહેન, વર્ષાબેન, દક્ષાબેન, ભાવનાબેનના નણંદ તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-6-2026ના સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, ઓસ્લો ખાતે.

માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની મીત મુકેશભાઈ (ઉ.વ. 30) તે સ્વ. મોરારજી ઠાકરશી સોનીના પૌત્ર, સ્વ. ભગવતીબેન લક્ષ્મીદાસ સુસણિયાના દોહિત્ર, સ્વ. વીણા મુકેશભાઈ સોનીના પુત્ર, વિનીત, શ્રેયાના ભાઈ, સચિનકુમાર કેશવાણીના સાળા, સ્વ. ભગવાનજીભાઈ, વિનુભાઈ પટ્ટણી (ભુજ), સ્વ. નીતિનભાઇ (મુંબઈ), અરુણભાઇ (મસ્કત), સ્વ. કમલાબેન નરોત્તમ સોની, હીરાબેન હરિલાલ જખિયા, વિમળાબેન નરોત્તમ થળેશ્વર (દુબઇ)ના ભત્રીજા, અતુલભાઈ સુસણિયા, બંસરીબેન જિતેન્દ્ર સુરૂના ભાણેજ તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : વિનીત સોની-93137 79850, સચિન કેશવાણી-97126 15143

નખત્રાણા : કુવરબેન પેથાભાઇ દવે (ઉ.વ. 85) તે સ્વ. પેથાભાઇ માધવજી દવેના પત્ની, વાલજીભાઇ (નિવૃત્ત પોસ્ટમેન), નાનજીભાઇ, મોહનભાઇના માતા, જિતેન્દ્રભાઇ, દીપકભાઇ, સંજય, બકુલ, પ્રકાશ, જગદીશ, રેખાબેનના દાદી, સ્વ. ગોપાલભાઇ માધવજી દવેના નાના ભાઇના પુત્રવધૂ, સ્વ. શંકરભાઇ ગોપાલભાઇ દવે, ડાયાલાલ ગોપાલભાઇ દવેના કાકી, પરમાબેન ભાણજીભાઇ શેખા (ભુજ)ના ભાભી, સ્વ. હીરજીભાઇ મેઘજીભાઇ પુરાણિયા (માનકૂવા), સ્વ. ખેતાભાઇ દાનાભાઇ, ગોમતીબેન ગોવિંદભાઇ દવે, અજીબાઇ ફકીરાના નાના બહેન, સ્વ. ડાયાભાઇ દાનાભાઇ દવે, સ્વ. મનજી દાના, સ્વ. મૂરજીભાઇ દાનાભાઇ દવે, સ્વ. ખીમજીભાઇ ગોવિંદ દવે, શાન્તાબેન બાબુલાલ ગેડિયા (માનકૂવા)ના માસી, શાન્તિલાલ હીરજી પુરાણિયા, મણિલાલ હીરજી પુરાણિયા, ચમન હીરજી પુરાણિયા, જગદીશ હીરજી પુરાણિયા, વિમળાબેન નારણ શેખા, વનિતાબેન દામજી શેખા, અમરતબેન મનજી શેખાના ફઇ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. તા. 1-7-2026ના બુધવારે રાત્રે સત્સંગ, તા. 2-7-2026ના ગુરુવારે પાણી (ઘડાઢોળ) નવાનગર નખત્રાણા ખાતે.

નખત્રાણા : કડવા પાટીદાર નાનુબેન ડાયાભાઇ ભગત (ઉ.વ. 90) તે સ્વ. ડાયાભાઇ હંસરાજભાઇ ભગતના પત્ની, મણિબેન, હીરાબેન, લખમશીભાઇ, નરશીભાઇ, રમેશભાઇ, કિશોરભાઇ, હિમતભાઇના માતા, સંદિપભાઇ, ધવલભાઇ, નીતિનભાઇ, તુષારભાઇ, રોહિતભાઇ, પ્રિયંકભાઇ, જેનીશભાઇ, કિશનભાઇ, સુશીલભાઇના દાદા તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. જનરલ સાદડી તા. 30-6-2026ના મંગળવારે સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, નવાવાસ ખાતે.

રાપર : હીરીબેન રતાભાઈ સોલંકી (વાયરિયા) (ઉ.વ. 70) તે સ્વ. રતાભાઈ ખીમાભાઇ સોલંકીના પત્ની, સ્વ. પ્રેમજીભાઈ, રમેશભાઇ, નાનજીભાઈ, માવજીભાઈ, શામજીભાઈ, મોહનભાઈ, ગોમીબેન, મંજુબેન, બાયાબેનના માતા, ગંગાબેન, સોનીબેન, રતનબેન, સંગીતાબેન, સવિતાબેન, રમેશભાઇ રાયમલભાઈ (આધોઇ)ના સાસુ તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 2-7-2026ના સવારે મોરિયા, સાંજે પાટ ભજન નિવાસસ્થાન રાપર ખાતે.

ભચાઉ : વીરમભાઇ વસરામભાઇ રબારી (ઉ.વ. 73) તે સભીબેનના પતિ, તે ખેંગાભાઇ, સાંગાભાઇ, થાવરભાઇ, અમરીબેન, હિમાબેન, રેણીબેન, સવધીબેન, સોનીબેનના પિતા, સ્વ. દેવજીભાઈ (પૂર્વ સભ્ય ભચાઉ નગરપાલિકા)ના નાના ભાઇ, ગગુભાઇ, ખેતાભાઇના કાકા, સ્વ. હરભમભાઇ (પૂર્વ પ્રમુખ ભચાઉ નગરપાલિકા)ના કાકાઇ ભાઇ તા. 26-6-2026ના અવસાન પામ્યા છે.

બિદડા (તા. માંડવી) : સંઘાર કલ્યાણજી શામજીભાઈ સાકરિયા (ઉ.વ. 67) તે શામજીભાઈ કચરાભાઈના પુત્ર, સાકરબેનના પતિ, રામજી, સગુણાના પિતા, રાણશી શામજી, મગન શામજી, ખીમજી શામજી, વાલબાઈ મેઘરાજ (બિદડા)ના મોટા ભાઈ. સ્વ. કરશન ગાભા, સ્વ. શિવજી ગાભા, રતનબેન કલ્યાણજી (વાડાસર), નારાણ બાબુ, મોહન બાબુ, કાનજી બાબુ, સોનબાઈ શ્રવણ (વાંઢ)ના કાકાઇ ભાઈ, ઈસમાઈલ ગેગુ વાઘેલા (પીપરી)ના જમાઈ, નારાણ જીવણ (પીપરી)ના ભાણેજ, સંજય કાનજી વાઘેલા (વાંઢ)ના સસરા, નંદની, જય, રાધિકાના દાદા તા. 28-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-6થી તા. 1-7-2026 સુધી નિવાસસ્થાન મોમાય ગેટની બાજુમાં, હાજીપીર રોડ ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : મૂળ તરા-મંજલના ઔદિચ્ય બ્રાહ્મણ જશુબેન (ઉ.વ. 71) તે સુરેશભાઇ (બચ્ચુભાઇ) પંડયાના પત્ની, સ્વ. હીરાબેન મેઘજી પંડયાના પુત્રવધૂ, સ્વ. દયાબેન મહિપતરામ વ્યાસ (નલિયા)ના પુત્રી, સ્વ. કનૈયાલાલ, સ્વ. ભરતકુમાર, સ્વ. મનોરમાબેન નવીનકુમાર દવે (ના.સરોવર)ના ભાભી, ગીતા પંડયા (અંજાર), પ્રજ્ઞા જોષી (માધાપર), રાજેશ (લાલો) પંડયાના માતા, હીરવ પંડયા, કપિલ જોષીના સાસુ, વિશ્વા જોષીના નાની, સ્વ. દમયંતીબેન, સ્વ. ઇન્દુબેન, સ્વ. વસંતભાઇ વ્યાસ, સ્વ. ગીતાબેનના બહેન, નયનાબેન પંડયાના જેઠાણી, જ્યોત્સનાબેન વ્યાસના નણંદ, દિલીપ, સ્વ. રમેશ, ભગવતી પ્રસાદ, અશોક, અલ્પેશ, રાકેશ, લતા, ડિમ્પલ, સ્વ. શીતલના કાકી, દક્ષા, પ્રેમિલા, કલ્પના, આશા, કીર્તિ, વૈશાલીના કાકીજી સાસુ, ક્રિષ્ના, અવની, સંધ્યા, નિધિ, જયના ફઇ, સ્વ. ભરત, પ્રતાપ, વર્ષા, ટીનાના માસી તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-6-2026ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, ધાવડા મોટા ખાતે.

નલિયા (તા. અબડાસા) : દીપિકા (જાનવી) અશોક (આનંદ ) માતંગ (મતિયા) (ઉ.વ. 17) તે રમીલાબેન અશોક (આનંદ) માતંગના પુત્રી, મેઘબાઇ રમેશભાઈ દેવજીભાઈ માતંગના પૌત્રી, દેવજીભાઈ કાનજીભાઈ ભોઈયાના દોહિત્રી, વિનોદ, ગુલાબના ભત્રીજી, નરેશ ભોઈયાના ભાણેજી તા. 27-6-2026ના અવસાન છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ છે. બેસણું નિવાસસ્થાને હરિનગર-2 (યોગેશ્વરનગર), નલિયા ખાતે.

ચિયાસર (તા. અબડાસા) : બચુબા પ્રાગજીભાઈ ચૌહાણ (ઉ.વ. 85) તે વિજયાસિંહ, અનિલાસિંહના માતા, શેરૂભા, મનદીપાસિંહ, નિલેશાસિંહના દાદી, દિલીપાસિંહ મહિપતાસિંહ સોઢાના નાની તા. 27-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી સાંજે 4થી 5 નિવાસસ્થાન ચિયાસર ખાતે. 

Panchang

dd