ભુજ : ભરત વીરજી સચદે (ઉ.વ. 75) (જયંત બ્રધર્સ, ઓઇલવાળા) તે સ્વ. વિજયાબેન વીરજી સચદે (કાકુભાઈ સેવવાલા)ના પુત્ર, માલતીબેનના પતિ, કલરવ (આશાપુરા ઓટોમોબાઇલ્સ, આશાપુરા એન્ટરપ્રાઈઝ), ભાવિના પિતા, પ્રગતિ તથા ચેતનભાઈ કારિયા (ગાંધીધામ)ના સસરા, સ્વ. વિક્રમભાઈ,
જયંતભાઈ (પથીકભાઈ), સ્વ. નિર્મલાબેન હરિલાલ ઠક્કર
(ગાંધીનગર), સ્વ. અરૂણાબેન, સ્વ. જયશ્રીબેન
દેવપ્રકાશ ઠક્કર (બેંગ્લોર), વીણાબેનના ભાઈ, નીતાબેન, ક્રિષ્નાબેનના જેઠ, કુલદીપ,
મીત, નિરાલીના કાકા, રમેશભાઈ
દરજી (રતન ચશ્માઘર), કેમિ, અંકિતાના કાકા
સસરા, તારક, હેમલ, હીરલના મામા, મૌલિક ચંદયા (પૂણે), મિત્તલ, ભાર્ગવીના મામા સસરા, વેદના
દાદા, અક્ષત, રાવીના નાના, કાંતાબેન કરશનદાસ ભવાનજી કોટક (અંજાર)ના જમાઈ, સ્વ. દિલીપભાઈ
(રાજકોટ), જયંતીભાઈ (વડોદરા), પ્રતાપભાઈ,
વિજયભાઈ (અંજાર), સ્વ. ચંપાબેન, હંસાબેન (અમેરિકા)ના બનેવી તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે સાંજે 5થી 6 પ્રથમ માળ, ડોસાભાઈ
ધર્મશાળા, હેડ પોસ્ટ ઓફિસ સામે, ભુજ ખાતે.
(લૌકિક વ્યવહાર બંધ છે.)
ભુજ : કુંભાર ફાતમાબેન અદ્રેમાન (ગલવાણી) (ઉ.વ. 50) તે અદ્રેમાન હુશેનના પત્ની,
ઈરફાન, અમનના માતા, જુમા
કારા કુંભાર (જાંબુડી)ના પુત્રી, કાસમ, જુસબ, ઓસમાણ, મ. આમદના બહેન તા.
26/3/2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 28/3/2026ના શનિવારે સવારે 10થી 11, કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.
ભુજ : અમદાવાદ નિવાસી વિસનગરા નાગર અશ્વિનકુમાર હર્ષદરાય પંડિત
(ઉ.વ. 71) તે ગં.સ્વ. મૃદુલાબેનના પતિ, ભૂમિ, ગૌતમના પિતા,
રુદ્રના નાના, પ્રાંશુના દાદા, સ્વ. મુદ્રિકાબેન નવીનચંદ્ર મુનશી (ભુજ)ના જમાઈ, પ્રદીપભાઈ
(નિવૃત્ત પોસ્ટમેન), ચંદ્રેશભાઈ (નિવૃત્ત આશાપુરા કંપની)ના બનેવી,
પુનિતાબેન, ચૌલાબેન મુનશીના નણદોઈ, અક્ષયના ફુવા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 27-3-2026ના શુક્રવારે સાંજે 5થી 6 મોઢ વણિકની વાડી, ગોવર્ધન હવેલીની બાજુમાં, સોનીવાડ, આશાપુરા રિંગરોડ, ભુજ ખાતે.
ભુજ : બિપિનભાઈ ધનજીભાઈ ગજ્જર (ગુંદેચા) (ઉ.વ. 54) તે દિનેશભાઈ ધનજીભાઈ ગજ્જર
(ગુંદેચા), ચંદ્રિકાબેન નવીનભાઈ જોલાપ્રા
(અંજાર)ના ભાઈ, નિલ, આદિશા પ્રિતેશકુમાર
ગજ્જર (હિંમતનગર)ના કાકા, નિહાર, દીક્ષિતા
આનંદભાઈ અડિયેચા (અંજાર)ના મામા, પૂજાબેન નીલભાઈ ગજ્જરના કાકાજી
તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-3-2026ના શનિવારે સાંજે 4થી 5 શક્તિધામ, મિરજાપર
રોડ, ભુજ ખાતે.
આદિપુર : પુષ્કર્ણા બ્રાહ્મણ હર્ષ નારાયણદાસ છગનલાલ (ઉ.વ. 76) તે વિજયાબેન છગનલાલ રતનશી હર્ષના
પુત્ર, સ્વ. માલતીબેનના પતિ, સ્વ. મૃદુલાબેન માવજીભાઈ હરિદાસ જોષી (વાલાણી) (ભદ્રેશ્વર)ના જમાઈ,
સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. જયાસિંહભાઈ, સ્વ. હંસાબેન, પદમશીભાઈ વ્યાસ (માંડવી), સ્વ. પ્રતિમાબેન નરેન્દ્રભાઈ કેવડિયા (ભુજ), વિજયભાઈ
છગનલાલ હર્ષના ભાઈ, નિખિલ, જ્યોતલના પિતા,
હિતાબેન નિખિલ હર્ષ, શૈલેશભાઈ પુરોહિત (મુંબઈ)ના
સસરા, પ્રનીતના દાદા, નિધિ, અદિતીના નાના, જોગેષ હર્ષ, અનિરુદ્ધ
હર્ષ, ફાલ્ગુની જિજ્ઞેશ વાસુના કાકા, સ્વ.
જયેશ, સ્વ. પેરીન, પુનીત વ્યાસ (માંડવી),
નેહલ મનીષ પંડયા (મુંદરા), મૌલિક કેવડિયાના મામા,
જિતેન્દ્રભાઈ, રાજેશભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, સ્વ. દક્ષાબેન,
કુસુમબેન, રશ્મિબેનના બનેવી તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-3-2026ના શનિવારે સાંજે 5થી 6 પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજવાડી,
પ્લોટ નં. 239, વોર્ડ નં.
2/બી, આદિપુર ખાતે.
આદિપુર : મૂળ બળદિયાના લક્ષ્મીબેન મેઘજી મકવાણા (ઉ.વ. 58) તે સ્વ. મેઘજીભાઇ હીરજીના પત્ની, સ્વ. પ્રવીણ, નરેશ,
ચંદ્રિકાબેન, નિર્મલાબેનના માતા, ભાણજી બોખાણી (ભોજાય), રવિ જેપાર (નાગોર), ભારતી, રમીલાના સાસુ, સ્વ. હમીર
ડાયાભાઇ ભદ્રુ, બાબુલાલ ડાયાભાઇ ભદ્રુ (માનકૂવા)ના બહેન,
સ્વ. ડાયાભાઇ માડણ ભદ્રુ (માનકૂવા)ના પુત્રી, નરશીભાઇ,
શંભુભાઇ, રામબાઇના ભાભી, ધ્રુવ, કાવ્યા, પાયલ, મિતના દાદી તા. 25-3-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 27-3-2026ના શુક્રવારે આગરી અને તા. 28-3-2026ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મેઘમાયા સોસાયટી, આદિપુર ખાતે.
અંજાર : ચૌહાણ કાસમ રમજુ (બાવલાભાઇ) (ઉ.વ. 75) તે ચૌહાણ રહીમ, ચૌહાણ કરીમના મોટાબાપા તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. તાજિયત
તા. 26, 27, 28-3-2026 શનિવાર સુધી નિવાસસ્થાન
સાંધ ફળિયા, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : ભરતગિરિ લાલગિરિ ગુંસાઇ (ઉ.વ. 59) તે ગં.સ્વ. પાર્વતીબેન લાલગિરિના
પુત્ર, પરસોત્તમગિરિ (ધીંગેશ્વર મહાદેવના પૂજારી),
સ્વ. નરોત્તમગિરિ, રમણીકગિરિ (રોકડિયા હનુમાનના
પૂજારી), સ્વ. અશોકગિરિ, જગદીશગિરિ,
સ્વ. જયગિરિના ભાઇ, સરલાબેન, યશવંતીબેન, ગં.સ્વ. જ્યોતિબેન, ભગવતીબેનના દિયર, સ્વ. મુરીબેન રણછોડગર (ભુજ)ના દોહિત્ર,
સ્વ. વસંતગર, સ્વ. રમેશગર, જગદીશગર (ભુજ)ના ભાણેજ, સંદીપગિરિ, હિતેષગિરિ, ભાવિનગિરિ, જયગિરિ,
રવિગિરિ, ઇલાબેન અનિલગર (રાપર), એકતાબેન રમણીકગર, રીનાબેન વિવેકગિરિ (ભુજ), માનસીબેન અશોકગિરિ, સ્વ. બિંદિયાબેન અશોકગિરિ,
સ્વ. નેહાબેન રમણીગિરિના કાકા, મિત્તલબેન ભાવિનગિરિ,
ફોરમબેન જયગિરિ, વિવેકપુરી, જગદીશપુરીના કાકાજી સસરા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 28-3-2026ના શનિવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, બસ સ્ટેન્ડ પાસે, માધાપર ખાતે.
થરાવડા-વરલી (તા. ભુજ) : વેલજીભાઇ કેશવજીભાઇ ભગત (ઉ.વ. 84) તે ગં.સ્વ. કાન્તાબેનના પતિ, સ્વ. જેઠાભાઇ, નારણભાઇ,
ચંદુભાઇ, રુક્ષ્મણીબેનના ભાઇ, પરસોત્તમભાઇ, હસમુખભાઇ, પ્રેમિલાબેનના
પિતા, મંજુલાબેન, દક્ષાબેન, ધીરજભાઇના સસરા, સ્વ. હીરજીભાઇ પ્રેમજીભાઇ છાભૈયા (મુખી)
(તખતગઢ)ના જમાઇ, હિરેન, નિકુલ, જયદીપ, દૃષ્ટિબેનના દાદા, શીતલ,
નિષા, ઋત્વિ, સચિનભાઇના દાદાસસરા,
પ્રણવ, મંત્ર, જેનિ,
હરિશ્રીના પરદાદા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન થરાવડા (વરલી) ખાતે.
વડવા-હોથી (તા. ભુજ) : જાડેજા રસિકબા વેલુભા (ઉ.વ. 80) તે જાડેજા દેવુભા, હેમુભાના ભાભી, જીલુભા,
ફતુભા, મનુભા, જીતુભા (સરપંચ)ના
માતા, વાગુભા, પ્રવીણસિંહ, ચંદુભા, સુરુભાના મોટામા તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 4-4-2026ના શનિવારે નિવાસસ્થાન વડવા
(હોથી) ખાતે.
સામત્રા (તા. ભુજ) : કાનજી હરજી આસાણી તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 28-3-2026ના સવારે 7.30થી 8.30 ભાઇઓનું સ્વામિનારાયણ મંદિર, બહેનોનું સ્વામિનારાયણ મંદિર, સામત્રા ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : તારાબા શિવુભા પઢિયાર (ઉ.વ. 72) તે સ્વ. શિવુભા મેઘજીના પત્ની, બુધુભા શિવુભા, મનછાબાના
માતા, પઢિયાર ખેતુભા હાજાજીના કાકી, પ્રવીણસિંહ,
રાજવીરસિંહ, કોમલબા, શીલાબાના
દાદી, સ્વ. લાખુભા વરસુભા જાડેજા (જામનગર-ટોડા)ના પુત્રી,
નિરુભા લાખુભાના બહેન અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (પાણી) તા. 6-4-2026ના સોમવારે નિવાસસ્થાને.
નાના કપાયા (તા. મુંદરા) : ખમુ આશા પાતારિયા (ઉ.વ. 73) તે સ્વ. નાથીબાઇ આશાભાઇના પુત્ર, સ્વ. માનબાઇના પતિ, નાગશી,
અર્જુન, કરસનના પિતા, લક્ષ્મી,
હાંસબાઇ, ગંગાબાઇના સસરા, સ્વ. ભોજા દેસર (ચાંદ્રોડા)ના જમાઇ, સ્વ. કાયા ખેતા સોધમના
ભાણેજ, જેઠા, લાલજી, લાખાભાઇ, હમીરભાઇ, કરસનભાઇના કાકા
તા. 26-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન વાડીવિસ્તાર, નાના કપાયા
ખાતે. ધાર્મિકક્રિયા તા. 28-3-2026ના, પાણી તા. 29-3-2026ના.
નવી ધામાય (તા. નખત્રાણા) : સોઢા સમરથસિંહ નિમ્બસિંહ (ઉ.વ. 30) તે નિમ્બસિંહ ચેનસિંહના પુત્ર, રઘુવીરસિંહના ભાઇ, માનાજી
ઇશરાજી, મહેન્દ્રસિંહ ઇશરાજીના કાકાઇ ભાઇ, સોઢા નરપતસિંહ માનાજી, મિતરાજસિંહના કાકા, જાડેજા ખાનજી, જાડેજા રવુભા, જાડેજા
દેવાજી, જાડેજા મમુજી, જાડેજા કારુભા લાખિયાજી
(રહે. બધા જાડાયા)ના ભાણેજ, જાડેજા ચાંદુભા ભીભાજી (અરલ),
જાડેજા માધુભા રતનજી (બિબ્બર)ના સાળા તા. 25-3-2026ના અવસાન પામ્યા છે. બારસવિધિ
તા. 6-4-2026ના નવી ધામાય ખાતે.
નરેડી (તા. અબડાસા) : પ્રેમજી (પનુભાઇ) ગોરી (ઉ.વ. 74) તે સ્વ. ભચીબાઇ ખજુરિયાના પુત્ર, સ્વ. સાકરીબેના પતિ, કિરીટ,
નરેશ, હંસાબેન, જશોદાબેનના
પિતા, સ્વ. કેસરબેન હરિરામ ભદ્રાના ભાઇ, શ્યામ દેવશીભાઇ (બાલાચોડ નાની)ના મોટાબાપા, માધવજી દામજી
ચાંદ્રા (સાંધાણ), સુરજી લાલજીભાઇ દામા (સુડધ્રો નાની),
જયશ્રી, મીનાના સસરા, સ્વ.
લધારામ નારાયણજી નંદા (બિટ્ટા)ના બનેવી, અંજલિ, હર્ષદ, ખુશી, જીયાના દાદા તા. 24-3-2026ના મુંબઇ ખાતે અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 28-3-2026ના
શનિવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, નરેડી ખાતે.
મુંબઇ : મૂળ મુંદરાના ગં.સ્વ. લીલાવંતીબેન (ઉ.વ. 97) તે લક્ષ્મીદાસ ઈબજી આશરના પત્ની, સ્વ. સુરેશભાઈ-સ્વ. હર્ષાબેન, સ્વ. જયાબેન- ભરતકુમાર સંપટ, નલિનીબેન-રાજેનભાઈ બજરિયા,
યશવંત (યશુ), નિશા, કલ્પનાબેન-અશોકભાઈ
ઠક્કર (ગાજરિયા), સ્વ. કાનાબેનના માતા-સાસુ, અશ્વિન-ડિમ્પલ, જિજ્ઞેશ-કાજલ, ફોરા-હાર્દિક
જૈનના દાદી, ધર્મેશ-ઉર્વશી, ચૈતાલી-અભિષેક,
ધવલ-પૂજા, ખ્યાતિના નાની, લક્ષ્મીબેન-લાલજી પાલેજાના પુત્રી તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 28-3-2026ના શનિવારે સાંજે 5થી 7 કલબ હાઉસ, ઉતોપિયા
ગાર્ડન ગ્રો, ફેસ-2, ચીકુવાડી, સિમ્પોલી
મેટ્રો સ્ટેશન પાસે, બોરીવલી વેસ્ટ, મુંબઈ
ખાતે.