ભુજ : હાલે માધાપર નવીનભાઈ
રમણીકલાલ સોલંકી (ઉ.વ. 72) (નિવૃત્ત પુરવઠા નિગમ) તે સ્વ.
લક્ષ્મીબેન રમણીકલાલના પુત્ર,
બીનાબેનના પતિ, સ્વ. બળવંતભાઈ સોલંકી
(મામલતદાર ઓફિસ), જગદીશભાઈ સોલંકી (નિવૃત્ત એસ.બી.આઇ-ભુજ),
અશોક, નારણ, ચંદ્રિકાબેન
મનુભા જાડેજા, સ્વ. નિરૂપમાબેન કમલેશભાઈ ચૌહાણના ભાઈ,
તેજસ અને દીપિકાના પિતા, લલિતાબેન બચુભાઈ
રાઠોડ (જામનગર)ના જમાઈ, હંસાબેન, પુષ્પાબેન,
હસમુખભાઈના બનેવી, મિત્તલબેન તેજસભાઈ સોલંકી
અને ભાવેશભાઈ ચૌહાણના સસરા, સવિતાબેન બળવંતભાઈ સોલંકીના દિયર,
જયશ્રીબેન જગદીશભાઈ સોલંકીના જેઠ, નીતા,
નિયતના કાકા, શ્વેતા, નિકિતાના
મોટાબાપુ, મંદાકિનીબેન, મોબતાસિંહ,
ભગતાસિંહ, ભાવનાબેનના મામા, હેની અને હિવાના દાદા, દેવસ્યના નાના તા. 22-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2026ના મંગળવારે સાંજે 5થી 6 રાજપૂત
સમાજવાડી, રઘુવંશી
ચોકડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.
ભુજ : કચ્છી બ્રહ્મક્ષત્રિય મૂળ
રામપર વેકરાના હાલે મીરા રોડ નિવાસી ગં.સ્વ. જયાબેન ધીરજલાલ દુબલ (ઉ.વ. 78) તે
સ્વ. ધીરજલાલ જેરામ દુબલના પત્ની,
સ્વ. જેરામભાઈ વિશ્રામ દુબલના પુત્રવધૂ, હરિરામ
જેરામ દુબલના વહુ, સ્વ. ગોદાવરીબેન ભગવાનજી કારાતેલા,
સ્વ. ભાનુમતીબેન મૂળજી ટાટારિયા, સ્વ.
ભદ્રશીલાબેન શાંતિલાલ સોનેજી, સ્વ. શશિકલાબેન મહેન્દ્ર
નિર્મળ, સ્વ. જયેન્દ્ર જેરામ દુબલના ભાભી, કસ્તૂરબેનના દેરાણી, શંકુતલાબેનના જેઠાણી, મનીષ, મનોજ અને નીતાબેન અમિત રાજાવાઢાના માતા,
રોહિણીબેન, સબાનાબેન, અમિતભાઈ
વિશ્રામ રાજાવાઢાના સાસુ, સ્વ. રંભાબેન નાનજીભાઈ વિશનજી
સોનેજીના પુત્રી, જય, તન્વીના દાદી,
મીનલ નેજુલકુમાર હિંગુ, મીતના નાની તા. 21-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે સાંજે 4થી 5 માતાજી
ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ,
બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
ભુજ : મૂળ મોટી વિરાણીના ગીતાબેન
મહેન્દ્રભાઇ ઠક્કર (ઘેરાઇ) (ઉ.વ. 71) તે લાલજી શામજી ઘેરાઇ (ઠક્કર)ના
પુત્રવધૂ, મહેન્દ્રભાઈ
લાલજી ઠક્કરના પત્ની, દિપેન્તીબેનના માતા, મોતીરામ પ્રાગજી કોઠારી (મઝગાંવ-મુંબઇ)ના પુત્રી, સ્વ.
રમેશભાઇ, શશિકાંતભાઇ, સ્વ. કિશોરભાઇ,
કુલિનભાઇ, મંજુલાબેન, સ્વ.
નયનાબેનના બહેન, નાથીબેન (મઉં), મંજુલાબેન
(માનકૂવા), સ્વ. સુશીલાબેન (રસલિયા), સ્વ.
બાલુભાઇ, મોહનભાઇના ભાઇના પત્ની, ભાનુબેન
મોહનલાલના દેરાણી, પ્રશાંત, શિલ્પાના
કાકી તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે સાંજે 4થી 5 શેઠ
રસિકલાલ કરશનદાસ કતિરા, કતિરા પાર્ટીપ્લોટ, ભાનુકાંત લાલજી પલણ હોલ, ભુજ ખાતે.
અંજાર : અમૃતલાલ માવજીભાઈ
બાંભણિયા (ઉ.વ. 46) તે સ્વ. ડાઇબેન જખુભાઈના પૌત્ર, સંતોકબેન માવજીભાઈના
પુત્ર, સવિતાબેન નવીનભાઈ મેસુરાણીના જમાઈ, હરીશભાઈ (હરિભગત), કાંતિલાલના ભાઈ, ચંદ્રિકાબેનના દિયર, હિનાબેનના જેઠ, વિદ્યા, સુહાની, દુલારીના પિતા,
આનંદી, ક્રિષ્ના, યશવી,
ખુશી, જીયા, દેવાંશના
કાકા તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2026ના
બુધવારે બપોરે 3થી 6 કૃષ્ણવાડી, વોરાસર સોસાયટી, નીચેના હોલમાં, અંજાર ખાતે.
રાપર : શાંતાબેન ચૂનીલાલ દોશી
(ઉ.વ. 82) તે સ્વ. ચૂનીલાલ ભાઇચંદ દોશીના પત્ની, મુકેશ, ભરત, કમલેશ, હંસા, જ્યોતિના માતા, કનકભાઇ, જયંતીભાઇ,
સ્વ. મનોજભાઇ, કમલાબેન, તીલુબેનના
બહેન, સ્વ. માવજી સોમચંદ મોરબિયાના પુત્રી, સ્વ. ગણેશભાઇ, સ્વ. પ્રાગજીભાઇ, સ્વ. દેવુબેનના નાના ભાઇના પત્ની તા. 22-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા કે લૌકિક વ્યવહાર રાખેલ નથી. સંપર્ક : કમલેશભાઇ-99794 89998.
ભચાઉ : ખત્રી હાજિયાણી ફાતમા
હાજી ખમીશા (વાંઢિયાવાળા) (ઉ.વ. 75) તે મો. હુશેન, અ.કાદર, અ.રજાક, રોશન હાજી અ.કરીમ (અજરખપુર), ગુલશેરા હાજી આરીફ (અંજાર), કુલસુમ હાજી અ.કરીમ
(ભુજ)ના માતા, મ. હાજી અબુબકર આડત (મુંબઇ)ના ભાભી, હાજી નૂરમામદ ઇશા (મુંબઇ), હાજિયાણી શફુરા હાજી
અ.ગફુર (ધમડકા)ના બહેન તા. 22-3-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 26-3-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ
જમાતખાના, હિંમતપુરા,
ભચાઉ ખાતે.
કુરન (તા. ભુજ) : સોઢા મુલકોરબા
સુરાજી (ઉ.વ. 87) તે વાગજી અણદાજી (માજી સરપંચ)ના ભાભી, સ્વ. મોબતસિંહ સુરાજી,
ભિભાજી સુરાજી, હાલાજી સુરાજી, ગોપાલજી સુરાજીના માતા, વંકાજી શિવાજી, લાખાજી શિવાજી, ભૂપતસિંહ શિવાજી, મેરૂભા શિવાજી, હઠુભા વાગજી, દાનસંગજી
રાજમજીના મોટીમા, મહિપતાસિંહ હાલાજી, દશરથાસિંહ
મોબતસિંહ, રણજિતાસિંહ હઠુભા, સભુસિંહ
ગોપાલજી, યુવરાજાસિંહ ગોપાલજી, નિકુલસિંહ
વિજરાજસિંહના દાદી તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 30-3-2026ના સોમવારે સાંજે આગરી અને તા. 31-3-2026ના
મંગળવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને કુરન (તા. ભુજ) ખાતે.
લોડાઈ (તા. ભુજ) : ભચુભાઈ રવાભાઇ
બતા તે વાલજીભાઇ, માવજીભાઇ, હરિભાઈ, રણછોડભાઇ,
રાજીબેન સામજી ડાંગર (ઉમરેપુર), વેજીબેન વાલજી
ડાંગર (ઉમેદપુર)ના પિતા, નરસિંહ વાલજી બતા, નંદવીર વાલજી બતા, કૈલાશ માવજી બતા, સ્વ. વાઘજી હરિ બતા, રાહુલ રણછોડ બતાના દાદા તા. 23-03-2026ના
અવસાન પામ્યા છે. ઉતરક્રિયા તથા બેસણું વાલજીભાઇ ભચુભાઇ બતાના નિવાસસ્થાન લોડાઈ
(તા. ભુજ) ખાતે.
સામત્રા (તા. ભુજ) : બાફણ
ફકીરમામદ સુમાર (ઉ.વ. 56) તે ઇમરાન, અનવરના પિતા, સુલેમાન, હાસમ, હુશેનના નાના
ભાઇ, બાફણ ઓસમાણ મામદના કાકાઇ ભાઇ, સાદિક
ભજીર, ફરીદ અશરફ ત્રાયાના સસરા, બાફણ
મામદ ઇબ્રાહિમ, ઉમર તમાચીના બનેવી તા. 23-3-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2026ના બુધવારે સવારે 10થી 11.
ગડા (તા. ભુજ) : જસીબેન પચાણ તે
કાના રાણા ભગત (બાલાચોડ)ના પુત્રી,
બુધા, રાધા, ખેતા,
પાલાના બહેન, કરમશી, વલુબેન,
હરખુબેન, લાછુબેન, દેવીબેન,
પાબીબેન, કબીબેનના માતા, રામ, કમુબેન, અમરુતબેનના દાદી
તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન, ગડા ખાતે. તા. 31-3-2026ના
આગરી, તા. 1-4-2026ના
બારસ.
ધુણઇ (તા. માંડવી) : ગં.સ્વ.
ચાવડા જામબા અરજણજી (ઉ.વ. 78) તે સ્વ. ચાવડા અરજણજી હમીરજી
(ફોરેસ્ટર)ના પત્ની, રામસંગજી, અનિલસિંહ, બલુભા,
પતુભા, પચાણના માતા, ચંદ્રસિંહ
(માધુભા), હેમુભા, મનુભા (ગોધરા),
નારાણજી, શાંતાબા (સાંગનારા), લક્ષ્મીબા (ગુંદિયાળી)ના કાકી, દેશલજી, અભયરાજ, હિતેષસિંહ, સૂરજસિંહ,
નવલસિંહ, પ્રહલાદસિંહ, કિશનસિંહ,
મહેન્દ્રસિંહ, શક્તિસિંહ, વ્રજરાજસિંહ, રીનાબા, મીરાંબા,
ભાવનાબા, ગાયત્રીબા, દર્શનાબાના
દાદી, સ્વ. ખાનજીભા, સ્વ. ધનજીભા,
હમીરજી, સ્વ. અમરજી (માંડવી), લીલાબા (ખોંભડી)ના બહેન તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ધુણઇ ખાતે.
ઢીંઢ (તા. માડવી) : સુમરા હાજી
મામદ આદમ (ઉ.વ. 75) તે
ઈકબાલના પિતા, મ. હાજી, મ. અનવર, મ.
અધરેમાનના ભાઈ, મ. રમજુ ઈશાકના સાળા, હસન,
અબુબકર, યાકુબ, નઝીર,
ઈમરાન, ઈરફાન, સુલતાન,
મ. સુલેમાનના કાકા, લતીફ, સધિકના મામા, સલીમ, ઈરફાનના
સસરા, મામદ આદમ (બાગ), જુસબ આદમ
(બાગ)ના બનેવી તા. 22-3-2026ના અવસાન પામ્યા છે.
વાયેઝ-જિયારત તા. 25-3-2026ના બુધવારે સવારે 9થી 10 નિવાસસ્થાને
નાગલપુર વાડી, ઢીંઢ ખાતે.
નાગવીરી-રવાપર (તા. નખત્રાણા) :
ગઢવી ગોરબાઇ ખીમજી વિસલપુરી (ઉ.વ. 75) તે સ્વ. ખીમજીભાઇના પત્ની, રાજબાઇ, ધનરાજ, રામજીના માતા, વિશ્રામ
મૂલજી ગેલવા (બિટ્ટા)ના બહેન, દેવરાજ, મેઘરાજ,
રતન, વિરબાઇ, દેવશ્રી,
માલબાઇ, વિશ્રામ, કાનજી,
કરમણના ભોજાઇ તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(ઘડાઢોળ) તા. 1-4-2026ના બુધવારે નિવાસસ્થાન નાગવીરી ખાતે.
મોટા કરોડિયા (તા. અબડાસા) :
ગઢવી કમશ્રીબેન કરશન ઉર્ફે બુધિયા (અભાણી) (ઉ.વ. 68) તે ગઢવી કરશન (બુધિયા) હાજા
અભાણીના પત્ની, ગઢવી કલ્યાણ કરશન (અભાણી), પુરબાઈબેન ભારમલ ગઢવી,
સોનબાઇબેન વિશ્રામ ગઢવી, માલશ્રીબેન પબુ ગઢવી,
ખીમશ્રીબેન આશારિયા ગઢવી, સાવેત્રીબેન મૂરજી
ગઢવી, મેઘબાઈબેન પુનશી ગઢવી, મધુબેન
મૂરજી ગઢવીના માતા, ગઢવી સાવેત્રીબેન કલ્યાણના સાસુ, ગઢવી શિવરાજ દેવરાજ, ગઢવી હરિ દેવરાજના કાકી,
યુવરાજ અને યશવીના દાદી તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
(પાણી) તા. 2-4-2026ના નિવાસસ્થાને મોટા કરોડિયા ખાતે.
જસાપર (તા. અબડાસા) : નોતિયાર
હનીફાબાઈ ઇસ્માઈલ (ઉ.વ. 90) તે નોતિયાર ઈશાક (ગાભુ) ઈસ્માઈલ,ગનીમામદ, ફકીરમામદ, હાસમના માતા, ઈસ્માઈલના
દાદી, મેરાદીના નાની, મામદ મેઘરાજના
સાસુ તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-3-2026ના
સવારે 11 વાગ્યે જસાપર ખાતે.
ઉધના (સુરત) : દક્ષાબેન દામજીભાઈ
મજેઠિયા (ઉ.વ. 76) તે સ્વ. દામજીભાઈ વેલજી મજેઠિયા
(માતાજીના નેત્રા હાલે ઉધના-સુરતના) પત્ની,
સ્વ. વેલજી મોનજી મજેઠિયા (નેત્રા)ના પુત્રવધૂ, સ્વ. ડુંગરશીભાઈ (અંજાર), સ્વ. ધારશીભાઈ (નેત્રા),
કેશવજીભાઈ (સુરત), જમનાબેન (ઉધના), સ્વ. કસ્તૂરીબેન (ઉધના)ના ભાભી, નીતિનભાઈના માતા,
યસ અને સાગરના દાદી, સ્વ. હંસાબેન, સ્વ. શંકરભાઈ, સોનુબેન (અંજાર)ના કાકી, રશ્મિબેન, અલ્પાબેન અને વિશાલભાઈના મોટામા, પ્રતિમાબેન (મુંબઈ)ના કાકી સાસુ, જલ્પાબેન (સુરત)ના
મોટી સાસુ, સ્વ. દેવજી પૂંજા કોટક (લખપત)ના પુત્રી, સ્વ. નેણશીભાઈ (ભુજ), સ્વ. ખીમજીભાઈ (સુરત-ભુજ),
સ્વ. આશાનંદ (દયાપર), સ્વ. કાંતિલાલ (ઉધના),
રવજીભાઈ (દયાપર), સ્વ. મણિબેન વિઠ્ઠલદાસ
ઘટ્ટાના બહેન તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે સાંજે 4થી પ
મહાવીર જૈન ભવન, ઉધના ઝોનની સામે, ઉધના ખાતે.
મુંબઇ : મૂળ જામખંભાળિયાના
ગં.સ્વ. દક્ષાબેન જોશી (ઉ.વ. 69) તે સ્વ. જિતેન્દ્રભાઇ જયંતીલાલ
જોશીના પત્ની, સ્વ. મૃદુલાબેન માવજી જોશી (ભદ્રેશ્વર)ના પુત્રી, ઝરણાબેનના
સાસુ, મનીષના માતા, ફ્રેયાના દાદી,
જિતેન્દ્ર, રાજેશ, જયેશ,
અનિલના બહેન, કુસુમ, સ્વ.
માલતી, રશ્મિના બહેન, રેણુકા, માધુરી, સંગીતા, નેહાના નણંદ,
સ્વ. વિનોદભાઇ, ભરતભાઇ, ઘનશ્યામભાઇ,
દેવયાનીબેન, હંસાબેનના ભાભી તા. 18-3-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2026ના સાંજે 5થી 5.30 પુષ્કર્ણા
બ્રાહ્મણ સમાજવાડી, પ્લોટ નં. 239, વોર્ડ 2-બી, મધુબન ફરસાણ માર્ટની
સામે, આદિપુર ખાતે.
સ્વ. કસ્તુરબેન ઉમરશી પલણના
પુત્રી ગં.સ્વ. સેજલ જોબનપુત્રા. તેનીરોદા બાબરના સ્વ. હરીશભાઈના પત્ની. સ્વ.
કેશવકાંત વેલજી જોબનપુત્રાના પુત્રવધૂ. પૂજા હેતલ, કુશના માતા. ચિરાગ અરિવન કોટકના સાસુ 20મીએ
રામશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કુંદરોડીના મનસુખ મામણીયા (ઉં. 75) તે
નેણબાઇ પુનશી ચાંપશીના પૌત્ર. ઉમરબાઇ ખીમજીના પુત્ર. ખીમજી નરશીના દોહીત્ર. કાંતિ, કિશોર, રશ્મીન, રૂક્ષ્મણી, શાંતા,
રેવંતના ભાઇ અવસાન
પામ્યા છે.
નાની ખાખરના નેમજી સાલીયા (ઉંં. 83) તે
પુરબાઈ નેણશી દેવશીના પુત્ર. સ્વ. જયાના પતિ. ઠાકરશી, ભવાનજી, પોપટલાલ, ધનજી, હેમચંદ,
વિમળા સુરેશ સાવલા, નિર્મળા ઉમરશી ગંગર,
ઝવેર મુલચંદ ગાલા, મધુ વસંત કુરીયાના ભાઈ.
રતનબેન દામજી તેજશી વોરાના જમાઈ અવસાન પામ્યા છે.