• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

શ્રીલંકન સ્પિનર પ્રભાસ જયસૂર્યા પર આઇસીસીની શિક્ષાત્મક કાર્યવાહી

કોલંબો, તા. 25 : શ્રીલંકાના સ્પિનર પ્રભાસ જયસૂર્યા પર આઇસીસીએ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. ભારત સામેના બીજા ટેસ્ટના બીજા દિવસેની આખરી ઓવરની આખરી ઓવરમાં પ્રભાસ જયસૂર્યા આઉટ થયો હતો. આથી તેણે ગુસ્સામાં બેટને બાઉન્ડ્રી માર્ક સાથે જોરથી અથડાવ્યો હતો અને ગુસ્સામાં ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું.

Panchang

dd