• રવિવાર, 15 માર્ચ, 2026

હું ભારતને, મોદીને પ્રેમ કરું છું જલ્દી ભારતમાં આવીશ : ટ્રમ્પ

નવી દિલ્હી, તા. 14 : હું ભારતને પ્રેમ કરું છું, હું વડાપ્રધાન મોદીને પ્રેમ કરું છું. જલ્દી ભારત આવીશ, તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વચ્ચે જણાવ્યું હતું. ટ્રમ્પના વફાદાર અને પ્રબળ સમર્થક લૌરા લૂમરે શનિવારે દિલ્હીમાં ઈન્ડિયા ટૂડે કોન્ક્લેવમાં અમેરિકી રાષ્ટ્રપતિનો સંદેશ સૌની સામે વાંચ્યો હતો. 32 વર્ષીય લૌરાએ જણાવ્યું હતું કે, મેં હજુ એક કલાક પહેલાં ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી, તેમણે મને સંદેશ પહોંચાડવા કહ્યું છે. લૌરા, કૃપા કરીને ભારતમાં મારી વાત પહોંચાડજે કે, મને ભારત અને મોદી પ્રત્યે પ્રેમ છે. 

Panchang

dd