• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

ઝુરાની સીમમાંથી ત્રણ લાખના વાયરની તસ્કરી

ભુજ, તા. 6 : તાલુકાની ઝુરાની સીમમાં સોલાર પ્રોજેકટની સાઇટના બ્લોક પરથી કુલ્લે રૂા. ત્રણ લાખના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે માધાપર પોલીસ મથકે સિકયુરિટી મેનેજર પ્રવીણસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ઝુરાની સીમમાં આવેલી આયાના રિન્યૂએબલ પાવર ફોર પ્રાઇવેટ લિ. સોલાર પ્રોજેકટની સાઇટના બ્લોકમાં લાગેલા સ્ટ્રીંગ કેબલ તથા મોડયુલ કેબલ આશરે 1000-1000 મીટર જે બન્નેની કિં. રૂા. ત્રણ લાખ તા. 4-10ની રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા છે. પોલીસે  ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd