• ગુરુવાર, 09 જુલાઈ, 2026

ભુજમાં આંકડા લેતો પન્ટર ઝડપાયો

ભુજ, તા. 8 : આજે બપોરે મટનમાર્કેટ પાસે વરલી મટકાનો આંકડો લેતા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો. એલસીબીને બાતમી મળતાં પંચોને સાથે રાખી બપોરે મટનમાર્કેટ ચાર રસ્તા લિયા પોલ્ટ્રી ફાર્મ પાસેથી વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી-રમાડતા ઈમરાન જુસબ મેમણ (ભુજ)ને રોકડા રૂા. 3270, એક મોબાઈલ કિં. રૂા. 5000 તથા પેન-ડાયરી સાથે ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.  

Panchang

dd