• સોમવાર, 06 એપ્રિલ, 2026

માધાપરમાંથી સગીરાનું અપહરણ

ભુજ, તા. 5 :  માધાપરમાંથી સગીરાનું અપહણ થતાં ફરિયાદ નોંધાઇ છે. માધાપર પોલીસ મથકે 14 વર્ષ ત્રણ માસની સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કોઇ અજાણ્યો ઇસમ (મોબાઇલ નંબર લખાવ્યા છે) એ તેમની સગીરવયની દીકરીનું ગત તા. 4-4ના મધ્ય રાત્રે તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. માધાપર પોલીસે ફરિયાદ નોંધી તપાસા હાથ ધરી છે. 

Panchang

dd