• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

અબડાસાના એક ગામમાંથી સગીરાનાં અપહરણની ફરિયાદ

ભુજ, તા. 15 : અબડાસા તાલુકાના એક ગામમાં અભ્યાસ કરતી એક સગીરાનું અજાણ્યા ઈસમે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 10/2ના કોઈ અજાણ્યો શખ્સ સગીર યુવતીનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની આજે નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોક્સો સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે. 

Panchang

dd