ભુજ : જત જુસબ અલીમામદ (ફકીરો) (ઉ.વ. 60) તે સલીમ, અલીમામદ, મોહમદ,
આયાઝના પિતા, હુશેન, ઇબ્રાહિમના
ભાઇ તા. 20-11-2026ના
અવસાન પામ્યા છે. જિયારત તા. 22-11-2026ના
રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.
આદિપુર : વેદપ્રકાશ (બબલુભાઈ) કીર્તિશંકર શ્રીમાળી (ઉ.વ. 63) તે સ્વ. વિજ્યાલક્ષ્મીબેનના
પતિ, હેમંતભાઈ, ગં.સ્વ. હેમલતાબેન
બાલમુકુંદ ત્રિવેદી (વડોદરા)ના ભાઈ, ઉર્મિલાબેનના દિયર,
ચંદ્રેશભાઈ તથા અરૂણેશભાઈ સોહનલાલ વ્યાસ (બાલી-રાજસ્થાન)ના બનેવી,
જયેશ, મિત્ર, રક્ષિતના પિતા,
લેખા, આયુષીના સસરા, દુર્વાહ,
દ્રોણ, દ્રવ્ય, દિરાના દાદા
તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 23-11-2026ના સોમવારે સાંજે 5થી 5:30 નિવાસસ્થાન, પ્લોટ નં. 112/113, વોર્ડ
2/બી, રેલવે સ્ટેશન પાસે, આદિપુર ખાતે.
કોટડા-આથમણાવાસ (તા. ભુજ) : ખેતશીભાઇ સામજીભાઇ માકાણી (ઉ.વ.
76) તે અમરતબેનના પતિ, સ્વ. રતનશીબાપા, કાન્તાબેન,
નર્મદાબેનના ભાઇ, ચંદુભાઇ, મગનભાઇના કાકા, નવીનભાઇ, પ્રભાબેન,
કૈલાસબેન, તારાબેન, ભાવનાબેન,
પ્રવીણાબેનના પિતા, ચેતનાબેન, હરેશભાઇ, ઇશ્વરભાઇ, નટવરભાઇ,
વિનોદભાઇ, નીલેશભાઇના સસરા, સ્વ. વિશ્રામભાઇ પ્રેમજીભાઇ ભોજાણી (ખેડોઇ)ના જમાઇ, જનક
તથા જોન્સીના દાદા તા. 20-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11-2026ના સોમવારે બપોરે 3.30થી 4.30 નિવાસસ્થાન
મોમાયનગર શેરી, કોટડા (આથમણા) ખાતે.
ફરાદી (તા. માંડવી) : હાલે હૈદરાબાદ રાજગોર હિંમતલાલ (ભાઈ) ચંદુલાલ
પેથાણી (ઉ.વ. 64) તે સ્વ. ભચીબાઈ કરશનજી વાલજીભાઈના પૌત્ર, ગં.સ્વ. વસંતબેન મોહનલાલના પુત્ર, કાન્તાબેનના પતિ, ચિંતનકુમાર, દક્ષાબેનના
પિતા, કલાવંતીબેન, સ્વ. નિર્મળાબેન,
શૈલેષભાઈ પેથાણી (જય ખોડિયાર), અતુલભાઈ,
નીલેશભાઈ, ભરતભાઈ, અશ્વિનભાઈ,
સરસ્વતીબેન, નર્મદાબેન, વિનુબેન,
પુષ્પાબેન, કલ્પનાબેન, નિતાબેન,
ઇન્દુબેનના ભાઈ, ઉમિયાશંકર નાનજી મોતા (મસ્કા),
ધનજી રવિલાલ નાકર (મોટી ખાખર)ના સાળા, સ્વ. જવેરબેન
શંકરજી (માધાપર), ગં.સ્વ. ઉર્મિલાબેન ગૌરીશંકર (ભુજ),
સ્વ. કસ્તૂરબેન બચુભાઈ મોતા (મસ્કા)ના ભત્રીજા, સ્વ. મમીબાઈ વેલજીભાઈ મોતા (નાગલપર)ના જમાઈ, મહેશભાઈ
(ભુજ), ગોદાવરીબેન, ગં.સ્વ. જયાબેન,
પુષ્પાબેન (મસ્કા), દમયંતીબેન (ભુજ)ના બનેવી,
શંભુલાલ સામજી માકાણી, સ્વ. શાંતિલાલ વિરજી માકાણી,
રમેશચંદ્ર ઊમિયાશંકર માલાણી (ભુજ), વેલજી મગનલાલ
માકાણી (મસ્કા)ના સાઢુભાઈ, ભગવતીબેન મહેશભાઈ મોતાના નણદોયા,
રવિભાઈના ફુઆ, સ્વ. જમનાબેન વેલજી કુંવરજી બોડા
(ગુંદિયાળી)ના દોહિત્ર, સ્વ. જયાબેન મીઠુભાઈ વ્યાસ (ગુંદિયાળી),
ગં.સ્વ. નિર્મળાબેન (શાંતાબેન) કાંતિલાલ ઉગાણી (ભુજ), સ્વ. મંજુલાબેન શામજી નાકર (ગુંદિયાળી), વિમળાબેન ભગવાનજી,
ગં.સ્વ. મૃદુલાબેન મનસુખલાલ (ભીલાઈ)ના ભાણેજ તા. 17-11-2026ના હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા
છે. બંને પક્ષની સાદડી તા. 23-11-2026ના
સોમવારે બપોરે 3થી 4.30 રાજગોર પેથાણી સમાજવાડી, ફરાદી ખાતે.
બિદડા (તા. માંડવી) : મહેશ્વરી ઉકાભાઇ ખમુભાઇ ધેડા (ઉ.વ. 82) તે વાલબાઇના પતિ, બાબુલાલ, સ્વ. લીલાબેન,
સુમિતાબેન, રાણબાઇ, મોહનભાઇના
પિતા, ગંગાબેન, નર્મદાબેન, વાલજીભાઇ ફુફલ, વેલજીભાઇ ભરાડિયા, મૂરજીભાઇ આશાતના સસરા, સ્વ. ખીમઇબાઇ પૂંજાભાઇ દેવજી ગડા
(દેશલપર-વાં.)ના જમાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ.
મેઘજીભાઇ, સ્વ. માવજીભાઇ, આત્મારામભાઇ ગડાના
બનેવી, આદેશ, મનીષા, રોશની, નીરવ, ભાવિકના દાદા,
ડિમ્પલ, સુનીલ, હર્ષિદા,
રાહુલ, આરતી, ભૌમિક,
જીયા, ઇશાની, રાહુલના નાના
તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 23-11-2026ના સોમવારે રાત્રે આગરી અને
તા. 24-11-2026ના મંગળવારે સવારે ઘડાઢોળ
(પાણી) નિવાસસ્થાન બિદડા ખાતે.
રતડિયા નાના (તા. માંડવી) : સાડ રમજાન આમર (ઉ.વ. 78) તે મામદ તથા અલીમામદના પિતા, કાસમ, હુશેન, આધમ, ઓસમાણ, ઇસ્માઇલના કાકા,
સાડ મ. જુસબ, મ. ઇશાક, સુમાર,
ડાડા, ઇબ્રાહિમ, સિધીકના
ભાઇ, હિંગોરજા સુલેમાન, મામદ, જુસબ, આધમ (હમલા)ના બનેવી, આરીફ,
આર્યન, આબીદના દાદા તા. 20-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 23-11-2026ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નાના રતડિયા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : કરસન કમાભાઈ ગઢવી (વિધાણી) (ઉ.વ.
77) તે મેઘબાઈબેનના પતિ, લધાભાઈ, દેશાબેન કરમણ
સુમણિયા (વડાલા), જેતબાઈ દાદાભાઈ સુમણિયા (અંજાર), લાછબાઈ આસારિયા ગેલવા (મોટા ભાડિયા), આસબાઈ કલ્યાણ ચોરાડા
(વવાર)ના પિતા, વિશ્રામ, હરિના દાદા,
સ્વ. રાજબાઈ હરદાસ સુમણિયા,
વાલબાઈ પુનશી સુમણિયા, સ્વ. થારઇબેન, કમશ્રીબેન નાગશીભાઈ ચોરાડા, કલ્યાણ કમાભાઈ વિધાણી (પૂર્વ
પ્રમુખ માંડવી તાલુકા પંચાયત)ના ભાઈ, ભીમસી, રતન, વાલાભાઈ (આશાપુરા ટ્રાવેલ્સ માંડવી)ના મોટાબાપા
તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી
નિવાસસ્થાન મોટા ભાડિયા-નાની ખાખર રોડ પર વાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી)
તા. 1-12-2026ના મંગળવારે.
સણોસરા (તા. અબડાસા) : કાન્તિભાઇ શિવજીભાઇ કાગી (ચારણ) (ઉ.વ.
95) તે માલુબેન, રતનબેનના પતિ, સ્વ. આલાભાઇ,
હીરાભાઇ, સ્વ. વાલજીભાઇ, દેવજીભાઇ, ભીમજીભાઇ (મોડાસા), રમેશભાઇ
(આદિપુર), રામજીભાઇ, વેલજીભાઇ (સણોસરા),
સ્વ. તેજીબેન વેલજીભાઇ ખીમસુર (ગણેશનગર)ના ભાઇ, કોકિલાબેન, રમીલાબેનના પિતા, કાન્તિલાલ
વિશ્રામભાઇ હીરાણી (આદિપુર), રાજેશ ઇશ્વરલાલ પરમાર (ચકાર-કોટડા)ના
સસરા તા. 20-11-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-11-2026ના આગરી, તા. 26-11-2026ના સવારે 7 વાગ્યે પાણીનું મુહૂર્ત.
મોથાળા (તા. અબડાસા) : સુથાર લધારામ (ઉ.વ. 85) તે સ્વ. સુથાર જખુભાઈ નાનજીભાઈના
પુત્ર, સ્વ. બાબુભાઈ જખુભાઈના ભાઈ, ગં.સ્વ. મણિબેનના દિયર, સુથાર માવજી, જાદવજી, વાલજી, જશોદાબેન મૂરજી,
મંજુલાબેન મેઘજીના કાકા, સ્વ. હીરાવતીબેન,
જવેરબેન, જયશ્રીબેનના કાકાજી સસરા, પ્રીતિબેન, વિપુલ, રશ્મિ,
ચેતન, અક્ષય, અશ્વિન,
તુષાર, ચંદ્રેશ, જાગૃતિ,
વિશાલના દાદા તા. 21-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-11-2026ના મંગળવારે નિવાસસ્થાને.
જામવાડા (સાંતલપુર) : ભુરાનાથ ગંગાનાથ ગૌસ્વામી તે શિવનાથ ગંગાનાથ, સ્વ. પોપટનાથ ગંગાનાથ, સ્વ. નવાનાથ રવિનાથના ભાઇ, ભરતનાથ, ચમનનાથના પિતા, ભોમનાથ, પ્રભુનાથ,
અરાવિંદનાથ, રાજેશનાથના કાકા તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. શક્તિપૂજન
(લોકાચાર) તા. 26-11-2026ના ગુરુવારે નિવાસસ્થાન જામવાડા
(સાંતલપુર) ખાતે.
મુંબઇ (ઘાટકોપર) : અમરેલીવાળા કપોળ-લોહાણા નીતા (ઉ.વ. 52) તે સ્વ. તારાબેન જેઠાલાલ દેસાઈના
પુત્રવધૂ, પ્રદીપના પત્ની, રોનકના
માતા, બબિતા દિલીપભાઈ સુગંધીના કાકી, સ્વ.
બિપીનભાઇના ભત્રીજાવહુ, સ્વ. દમયંતીબેન પ્રતાપભાઈ રૂપારેલ (ભુજ)ના
પુત્રી, હિતેષભાઈ, નીલમબેનના બહેન,
સારિકાબેનના નણંદ, સ્વ. મણિબેન દામજી મજેઠિયા
(દેશલપર-ગુંતલી)ના દોહિત્રી, પ્રીતેશના માસી, લિયાનના ફઈ તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-11-2026ના રવિવારે સાંજે 5થી 7 ગુરુકુલ હાઈસ્કૂલ, તિલક રોડ, પીએનબી બેંકની
સામે, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)