ભુજ : મૂળ બિબ્બરના ભાનુશાલી જેરામ (લખુભાઈ) ફુલિયા
(ઉ.વ. 69) તે
મુક્તાબેનના પતિ, સ્વ. જેતબાઈ શિવજી ફુલિયાના પુત્ર,
રાજેશ, હિતેશ, કલ્પના (લોરિયા)ના પિતા, સ્વ. ધારશીભાઈ,
સ્વ. કિશોરભાઈ, સ્વ. શાંતિલાલના ભાઈ, સ્વ. બાબુભાઈ,
પ્રવીણભાઈ, મયૂરભાઈ મીઠુભાઈ, હરીશ ગિરધરના પિતરાઈ ભાઈ, પ્રદીપ, અશોક, સંજય, નીલેશ, અલ્પા રમેશભાઈ અમલ (મોટી ભાડઇ), રૂપલ પરેશભાઈ વડોર (ભુજ)ના
કાકા, જયશ્રી ભરતભાઈ નાખુવા (ભાચુંડા-ગાંધીધામ), જયેશ, વિપુલના મોટાબાપા, નક્ષ,
ખુશ, જય, રૂપેશ, ચાંદની, વિવેક, સપના, સાગર, ઓમ, જીત, મહેક, શિવના દાદા, નરોત્તમ જેરામ
ભદ્રા (લોરિયા), પૂજાબેનના સસરા, તેજ,
દિયા, નિવા, હિવાના પરદાદા,
આનંદી, સ્વ. દિયા, નંદની,
શ્યામના નાના, સ્વ. દયારામ મીઠુભાઈ ગજરા (નિરોણા)ના
જમાઈ, મોહનલાલ, સુરેશભાઈ, ગં.સ્વ. મંજુલાબેન, અમૃતબેન, મંગળાબેનના
બનેવી તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 વિશ્વકર્મા પાર્ટીપ્લોટ, જયેષ્ઠાનગર, ભુજ ખાતે.
અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સત્યમ પંડયા
(ગામોટ) (ઉ.વ. 48) તે
સ્વ. જ્યોત્સનાબેન પ્રફુલચંદ્ર પંડયાના પુત્ર, સ્વ. નૌતમલાલ
લક્ષ્મીશંકર પંડયાના ભત્રીજા, રમેશભાઈ, દિનેશભાઈ, વિનોદભાઈ, રાજુભાઈ,
પ્રવીણભાઈ, મધુબેનના કાકાઈ ભાઈ, સ્વ. ચાંદાબા મણિશંકર ભટ્ટના દોહિત્ર, મધુભાઈ ભટ્ટ,
સુરેશભાઈ ભટ્ટના ભાણેજ તા. 15-11-2026ના અવસાન
પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2026ના ગુરુવારે સાંજે 4થી
5 ઔદિચ્ય
બ્રહ્મસમાજ વાડી, ટીમ્બી કોઠા, અંજાર ખાતે.
મુંદરા : મૂળ નાની ખાખરના કચ્છી પરજિયા પટ્ટણી
સોની ભગવાનજી વાલજી ધોરડા (ઉ.વ. 65) તે સ્વ. શાંતાબેન વાલજી નારાણજી ધોરડાના પુત્ર, જયશ્રીબેનના પતિ, ગં.સ્વ. બબીબેન અમૃતલાલ છટ્ટપોખ્યાના
જમાઈ, રમેશચંદ્ર, જોષનાબેન (નિર્મલાબેન)
દિનેશભાઈ વાયાના ભાઈ, દેવીબેન રમેશભાઈના દિયર, સ્વ. શાંતિલાલ નાનજી, સ્વ. મગનલાલ નાનજી, સ્વ. મંજુલાબેન વિરજી થલેશ્વર, ગં.સ્વ. પુષ્પાબેન ખીમજી
છટ્ટપોખ્યા, ગં.સ્વ. રમીલાબેન વાડીલાલ કાગતડા, દેવીબેન મુરજીભાઈ સુસણિયાના કાકાઈ ભાઈ, દીપક,
ખુશ્બૂ પરીમલ કાગતડા (દુબઈ)ના પિતા, વિરલ,
જય, મીરાંના કાકા, શાંતિલાલ,
ગં.સ્વ. જ્યોતિબેન ભરતભાઈ ધકાણના બનેવી, હેતલબેન,
પરીમલ વિનોદભાઈ કાગતડાના સસરા, શિવમ, નિવાંશના દાદા તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 19-11-2026ના
ગુરુવારે સાંજે 4થી 5 પીપળેશ્વર મહાદેવ મંદિર, સંત્સંગ હોલ, નાની ખાખર ખાતે.
સુખપર (તા. ભુજ) : મૂળ નાના કાદિયાના દેવશી લખમશી
પિત્રોડા (વેલજીભાઈ) (ઉ.વ. 8ર) (જય શક્તિ ટ્રક બોડી વર્કસવાળા) તે સ્વ. ધનુબેન
લખમશી વીરજી પિત્રોડાના પુત્ર, રુક્ષ્મણીબેનના પતિ,
સ્વ. કેશવજી લખમશી પિત્રોડા, સ્વ. શાંતાબેન વેલજી
મારૂના મોટા ભાઈ, સ્વ. નાનુબેન માવજી દામજી વાઘેલા (રતડિયા)ના
જમાઈ, ગં.સ્વ. મંજુલાબેન કેશવજીભાઈ પિત્રોડાના જેઠ, પરસોત્તમ દેવશી પિત્રોડા, મંજુલાબેન ધીરજલાલ પરમાર (નખત્રાણા),
સાવિત્રીબેન અમૃતલાલ ઉમરાણિયા (સહજાનંદ નગર), શારદાબેન
પિત્રોડા (સુખપર), ભાવનાબેન ભૂપેન્દ્ર વાઘેલા (માધાપર),
રસીલાબેન ચંદ્રકાંત પીઠવા પરમાર (આદિપુર)ના પિતા, ઉષાબેન પરસોત્તમ પિત્રોડાના સસરા, જગદીશ કેશવજી પિત્રોડા,
વસંત કેશવજી પિત્રોડા, ઇલાબેન ભાવેશકુમાર ઉમરાણિયાના
મોટાબાપા, દીપેશ, જિગર, પરેશ, જેનીસ, રુદ્ર, શિવાંગી, પ્રિયાના દાદા તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11- 2026ના ગુરુવારે સાંજે 4થી
5 કચ્છી
મેવાડા સુથાર સમાજવાડી, રેલવે ક્રોસિંગ પાસે, સુખપર ખાતે.
માનકૂવા (તા. ભુજ) : લોહાર રહિમાબાઈ (ઉ.વ. 78) તે
મ. સુલેમાન ઝકરિયાના પત્ની, મ. અબ્દુલા, આમદના બહેન, મ. સિધીક ઝકરિયાના ભાભી, મામદ સુલેમાનના માતા, મ. હાજી રમઝાન અલીમામદ (દરશડી),
મામદ આમદ (માનકૂવા)ના સાસુ તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11-2026ના ગુરુવારે 10.30થી
11.30 નિવાસસ્થાન
સધુરાઈ,
માનકૂવા ખાતે.
ભારાપર (તા. ભુજ) : અલાદના રાયમા (ટપાલી) (ઉ.વ.
62) તે
મ. સાલેમામદ હાજીના પુત્ર, મ. અલ્તાફ, આમદના પિતા, આફ્રિદીન, આકીબ,
અયાન, અરબાઝના દાદા, ઓસમાણ
હાજીના ભત્રીજા, ઉમર, રફીક, હસણ, ઇબ્રાહિમ (કારો), કરીમના મોટા
ભાઇ, હુશેન ઓસમાણ (બંધાણી) (ગઢશીશા)ના જમાઇ, ઇમરાન હાસમ (ગઢશીશા)ના સસરા, મુસ્તાક, મોહસીન, સિકંદર, રિજવાન,
સોહેલ, સરફરાઝ, શકીલ,
અમન, રેહાનના મોટાબાપા તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11-2026ના ગુરુવારે સવારે 10થી
11 રાયમા
સમાજવાડી,
રેહા રોડ ખાતે.
સુમરાસર (તા. ભુજ) : ચાડ ફુલાબેન ભોજાણી તે સ્વ.
ગોપાલભાઈ કરશનભાઈ ભોજાણીના પત્ની, હરિભાઈ, રણછોડભાઈ, દેવકરણભાઈ, રમેશભાઈ,
કંકુબેન, સોનીબેન, મણિબેનના
માતા, ચાડ ભારમલભાઈ કરશનભાઇ, ચાડ દામજીભાઈ
કરશનભાઈ, ગાગલ અજીબેન ભગુભાઈ, સ્વ. કેરાસિયા
રતનબેન માવજીભાઈ, ગાગલ સભીબેન વાલાભાઈના ભાભી, કુનરિયા નિવાસી કેરાસિયા લખણાભાઈ દાનાભાઇ, કેરાસિયા વાલાભાઇ
દાનાભાઇ, સ્વ. કેરાસિયા માવજીભાઈ દાનાભાઇ, કેરાસિયા ભીમજીભાઈ દાનાભાઇ, કેરાસિયા કાનજીભાઈ દાનાભાઇ,
ડાંગર ભચીબેન કાનાભાઇના બહેન તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને સુમરાસર ખાતે.
રતનાલ (તા. અંજાર) : રાજીબેન રાઘવજીભાઈ માતા (સુજાણી)
(ઉ.વ. 73) તે
સ્વ. ગાવિંદભાઈ વસ્તાભાઈ સુજાણી (માતા)ના પુત્રવધૂ, શામજીભાઈ
ગાવિંદભાઇ માતાના નાના ભાઈના પત્ની, રાઘવજીભાઈ ગાવિંદભાઇ માતાના
પત્ની, કાનજીભાઈ રાઘવજીભાઈ માતા, પરસોત્તમ
રાઘવજીભાઈ માતા (ભજનપ્રેમી), સ્વ. દુર્ગાબેન રાઘવજીભાઈ માતાના
માતા, સ્વ. કાનજીભાઈ શામજીભાઈ માતા, ધુલાભાઈ
શામજીભાઈ માતાના કાકી, રાજેશ, બળવંત,
રમેશ, પારસ, પરેશ,
પ્રીતમ, પ્રીતેશના દાદી તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને કૃષ્ણ નગર, રતનાલ-મોડસર
રોડ, રતનાલ ખાતે.
મમાયમોરા-દરશડી (તા. માંડવી) : લુહાર હાજી રમઝાન
અલીમામદ (ઉ.વ. 54) તે
મામદ,
સીધીક, અબ્દુલના ભાઈ, સલીમ,
રઝાક અને ફૈઝલના સસરા, સુલતાન, ઈકબાલ, ઈમરાનના કાકા, સાહિલના મોટાબાપા,
મ. અબ્દુલશકુર (ભુજ), ઉમર ઇબ્રાહિમ (ધાણેટી),
હાજી ઉમર રમઝાન (રસલિયા)ના સાળા, મામદ સુલેમાન
(માનકૂવા)ના બનેવી, મ. ઈબ્રાહિમ હસન, ઈસ્માઈલ
હસન (વમોટી)ના ભાણેજ તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-11-2026ના
શુક્રવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મમાયમોરા ખાતે.
ટપ્પર (તા. મુંદરા) : વસંતબા પ્રતાપાસિંહ જાડેજા
(ઉ.વ. 92) તે
સ્વ. પ્રતાપાસિંહ જેમલજી જાડેજાના પત્ની, સ્વ. ધર્મેન્દ્રાસિંહ
જાડેજા, સ્વ. કનકાસિંહ જાડેજાના માતા, ગોપાલજી,
ખાનુભા, દેવુભા, સતુભાના
કાકી, જયન્દ્રાસિંહ, વિજયાસિંહ,
દશરથાસિંહ, યુવરાજાસિંહ, ઉપેન્દ્રાસિંહ, હરદીપાસિંહ, અરાવિંદાસિંહ,
પુષ્પરાજાસિંહ ધર્મેન્દ્રાસિંહ જાડેજાના દાદી તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 27-11-2026ના અને બેસણું તા. 20-11-2026ના
નિવાસસ્થાન સાગર સિટી, ભુજ ખાતે.
નખત્રાણા (ગણેશનગર) : મૂળ કોઠારાના નાનજીભાઇ જુમાભાઇ
(ઉ.વ. 85) તા.
28-10-2026ના
અવસાન પામ્યા છે. સંપર્ક : મો. 75673 45937
કોટડા-જડોદર (તા. નખત્રાણા) : મૂળ ગોણિયાસરના ગુસાઇ
શંભુગર શંકરગર (ઉ.વ. 75) તે સ્વ. મીઠાબેન શંકરગરના પુત્ર, ઇન્દુબેનના પતિ, હિનાબેનના પિતા, જિતેન્દ્રપુરી (નાની ખોંભડી)ના સસરા, માહી અને હિતાર્થના
નાના, સ્વ. ઇશ્વરગર, શિવગર, વનિતાબેન શંકરગરના ભાઇ, સ્વ. ચંચલબેન, સ્વ. ગવરીબેનના દિયર, પ્રવીણગર, સ્વ. વસંતગર, વેલગર, સ્વ. અરજણગર,
મોહનગર, રમેશગર, કસ્તૂરબેન,
નીરુબેન, રાધુબેન, લક્ષ્મીબેન,
ભારતીબેન, પ્રભાબેનના કાકા, સ્વ. મણિબેન વેલનાથ (ભદ્રેશ્વર)ના જમાઇ, સ્વ. ચતુરનાથ,
સ્વ. કુંવરનાથ, સ્વ. મંગળાબેનના બનેવી,
રમેશપુરી શંભુપુરી (ખોંભડી નાની)ના વેવાઇ તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-11-2026ના સાંજે 4થી
5 સોની
સમાજવાડી,
જૂનાવાસ, માધાપર ખાતે બંને પક્ષની સાથે.
પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : રાણબાઇ ખમુભાઇ ધુવા
(ઉ.વ. 82) તે
ખમુભાઇ ખીમા ધુવાના પત્ની, સ્વ. ગોવાભાઇ રાજા ધેડાના પુત્રી,
રામજી ધુવા તથા રાજુબેન રામજીના માતા, જયેશ,
વિપુલ, વર્ષાબેનના દાદી તા. 14-11-2026ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન પાલનપુર-બાડી ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : મૂળ કોઠારાના હાલે મુંબઈ
ગોસ્વામી ગાવિંદગિરિ કલ્યાણગિરિ (ઉ.વ. 76) તે તુલસાબેન કલ્યાણગિરિ ગોસ્વામીના
પુત્ર,
સ્વ. શાંતાબેન વિશ્રામપુરી ગોસ્વામી (દેવીસર)ના જમાઈ, સ્વ. ગોસ્વામી જેઠગિરિ પ્રેમગિરિ (મોટી બાલાચોડ)ના દોહિત્ર, પુષ્પાબેનના પતિ, મનીષાબેન અને અશ્વિનના પિતા,
આનંદ બિડકર, નિશાના સસરા, વેલપુરી, વિમલપુરી, જગદીશપુરી,
ભરતપુરી, રાજેશપુરીના બનેવી, હંસાબેન, વનિતાબેનના નણદોઈ તા. 16-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-11-2026ના પબામાનું
મંદિર,
દેવીસર (તા. નખત્રાણા) ખાતે.
રામપર સરવા (તા. નખત્રાણા) : મૂળ કોઠારાના રવજીભાઈ
ગોપાલભાઈ પરગડુ (ઉ.વ. 24) તે ગં.સ્વ. કેસરબેન તથા સ્વ. વિશ્રામભાઈના પૌત્ર, ગોપાલભાઈના પુત્ર, જુમાભાઈ નાથાભાઈ પરગડુ, નારાણભાઈ નાથાભાઈ પરગડુ (કોઠારા), નેણબાઈ દેવજીભાઈ કુંવટ
(નરેડી), ગીતાબેન ભીમજીભાઈ કુંવટ (નરેડી), હીરબાઈ મુરજીભાઈ બુચિયા(બેરૂ), મીનાબેન સુરેશભાઈ બુચિયા
(બેરૂ)ના ભત્રીજા, દીપક, બાબુ, દિલ્પેશ, હેત, જિગર, કાવ્ય, શાંતિ, પ્રગતિ, નંદનીના ભાઈ તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 22-11-2026ના
રવિવારે સાંજે અને ઘડાઢોળ તા. 23-11-2026ના સોમવારે સવારે નિવાસસ્થાન રામપર સરવા ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : ચાકી આઇશાબાઇ અલાના (ઉ.વ.
90) તે
મ. ઇસ્માઇલ, જાકબ, સલીમ (યાશિન મોટર
ગેરેજ), આધમ (જીતુ)ના માતા, ચાકી જુસબ મામદ,
ચાકી અશરફ મીઠુના સાસુ, મામદ સુમાર, હુશેન સુમાર, મ. ચાકી અબ્દુલા સુમારના બહેન, ગુલામ, જુસબ (મુંબઇ), અકબર,
અનવર, રઝાકના માસી, જાવેદ,
રાશિદ, સિરાજ, જાકિર,
જાહિર, શોહેબના દાદી તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-11- 2026ના ગુરુવારે સવારે 10.30થી
11.30 નિવાસસ્થાન
રવાપર ખાતે.
ખાનાય (તા. અબડાસા) : જયાબા કરશનજી જાડેજા (ઉ.વ.
70) તે
કરશનજી દાજીભાના પત્ની, સ્વ. રઘુભા, પ્રવીણસિંહના માતા, સ્વ. હેમભા દાજીભાના નાના ભાઇના પત્ની,
સમભા, ગજુભા, ઘનશ્યામસિંહ,
જેઠુભા, સુખુભાના કાકી, સત્યપાલસિંહના
દાદી, સોઢા દાનુભા વિજયરાજસિંહ (મેવાનગર), ભાખરસિંહ મંગલસિંહ વાઘેલાના સાસુ તા. 17-11-2026ના
અવસાન પામ્યા છે. સાદડી દરબાર ગઢ ડેલી, ખાનાય ખાતે.
રવા (તા. અબડાસા) : સાટી અમાબાઈ હાજી ઈસમાઈલ (ઉ.વ.
87) તે મ. ઈબ્રાહિમ, ઉમરના બહેન, રમજુ, નૂરમામદ,
સતારના મામી તા. 17-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 19-11-2026ના
ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન રવા ખાતે.
રાજકોટ : છોટાલાલ પરસોત્તમભાઈ પંડત તે ચંદુભાઈ
તથા અરાવિંદભાઈના મોટા ભાઈ, નરેન્દ્રભાઈ તથા ભરતભાઈના પિતા,
હિતેષભાઈના કાકા, ધવલ, સાવન,
રોનકના દાદા તા. 16-11-2026ના અવસાન પામ્યા છે. બંને
પક્ષનું બેસણું તા. 19-11-2026ના ગુરુવારે સાંજે 4થી
6 નિવાસસ્થાન
પાર્કિંગ,
સિતારા હાઈટ્સ, અયોધ્યા ચોક, સિનર્જી હોસ્પિટલની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે.
માટુંગા (મુંબઇ) : મૂળ ગઢશીશાના ગં.સ્વ. રમાબેન
ઠક્કર (ગણાત્રા) (ઉ.વ. 86) તે સ્વ. મોહનલાલ પુરુષોત્તમભાઈ ઠક્કરના પત્ની, સ્વ. જયાબેનના દેરાણી, કિશોરભાઈના ભાભી, સરલાબેનના જેઠાણી, સ્વ. દામજીભાઇ હરજી મજીઠિયા તથા સ્વ.
લક્ષ્મીબેનના પુત્રી, રાજુના માતા, સાષ્માના
સાસુ, રિતિકાના દાદી, સ્વ. જેઠમલભાઈ હરજી
મજીઠિયા, સ્વ. કુમુદબેન જેઠમલ મજીઠિયાના ભત્રીજી, સ્વ. ચંદ્રબાળાબેન, ગીતાબેન, સ્વ.
મધુભાઈ, સ્વ. ધરમાસિંહભાઈ, સ્વ. સુરેન્દ્રભાઇ,
સ્વ. જયાસિંહભાઈ, સ્વ. કમલકાંતભાઈ (કબાલીભાઈ),
સ્વ. કૃષ્ણકાંતભાઈ (કુમારભાઈ), સ્વ. લતાબેન,
સ્વ. ચતુરલક્ષ્મીબેન (બેબીબેન), પ્રવીણભાઈ,
કિશોરીબેનના બહેન તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
રાખેલ નથી. (લૌકિક વ્યવહાર પણ બંધ છે.)
મુંબઇ (મુલુંડ) : મૂળ વિંઝાણના રામજીભાઇ (હેમંતભાઇ)
(ઉ.વ. 70) તે
સ્વ. રાધાબેન હરિરામભાઇ પલણના પુત્ર, પ્રજ્ઞાબેનના
પતિ, સ્વ. સરસ્વતીબેન ગોપાલજી ત્રિકમજી માણેક (વરસામેડી)ના જમાઇ,
અંકિત તથા નિખિલના પિતા, ભાવિકા તથા ચાર્મીના સસરા,
પલક તથા ધ્રીસના દાદા, નીતિનભાઇ માણેક (મુલુંડ),
રાજેશભાઇ માણેક (અંજાર)ના બનેવી તા. 13-11-2026ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-11-2026ના બુધવારે
સાંજે 5થી
7 કચ્છી
લોહાણા મહાજનવાડી, પવાણી હોલ, રામ રતન ત્રિવેદી રોડ, મુલુંડ (વેસ્ટ) મુંબઇ-80 ખાતે.
લૌકિક વ્યવહાર બંધ છે.