ભુજ : મૂળ માધાપરના હાલે યુકે (બોલ્ટન) પ્રફુલચંદ્ર મૂળજી પિત્રોડા
(ઉ.વ. 76) તે સ્વ. સમજુબેન મૂળજી પિત્રોડાના
પુત્ર, ભગવતીબેનના પતિ, વર્ષા,
વિનોદ, સ્વ. દિનેશના પિતા, શાંતાબેન, સ્વ. જયાબેન, કાંતિબેન,
ચંદ્રકાન્તભાઇ, સ્વ. સુભાષભાઇ, દિલીપભાઇ, મુકેશભાઇ, નિતાબેન,
લીલાબેનના ભાઇ, નંદાબેન, સરસ્વતીબેન, સવિતાબેન, ગીતાબેનના
જેઠ, ભરત ગોવિંદ વાઘેલા, વિટિકા વિનોદ પિત્રોડાના
સસરા, હેમાંશના દાદા, હિરેન, ગીતા, હીરલના નાના, હરેન,
નિશા, પ્રિયા, ભાવિશા,
ધર્મેન્દ્ર, પિન્કી, જેસીકા,
જય, વિમલ, સુનીલ,
દીપેશ, શરદ, પ્રશાંતના મોટાબાપા,
સ્વ. કલાબેન ભવાનજીભાઇ ઉમરાણિયા (મંગવાણા)ના જમાઇ તા. 11-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-11-2026ના
સાંજે 4થી 5 લુહાર સમાજવાડી, ભીડ ગેટ, ભુજ ખાતે.
ગાંધીધામ : મૂળ સાંતલપુરના અનિતાબેન વારૈયા (ઉ.વ. 68) તે અરૂણભાઇ સ્વરૂપચંદભાઈ વારૈયા (વિશ્વાસ - બોમ્બે
ડાયિંગ)ના પત્ની, સ્વ. વિદુલાબેન
તથા સ્વ. સ્વરૂપચંદભાઈ શાંતિલાલ વારૈયા (શાહ)ના પુત્રવધૂ, ગં.સ્વ.
સરલાબેન, સ્વ. નંદલાલભાઈ, ગં.સ્વ. હંસાબેન,
સ્વ. સુધીરભાઈના ભત્રીજા વહુ, સ્વ. ધીરુભાઈ શાહ
(પૂર્વ અધ્યક્ષ-ગુજરાત વિધાનસભા), સુરેશભાઈ શાહ (પૂર્વ પ્રમુખ-
ગાંધીધામ નગરપાલિકા), દક્ષાબેન મુકેશકુમાર સંઘવી, પુષ્પાબેન હસમુખલાલ ગઢેચાના ભાભી, ગં.સ્વ. વનિતાબેનના
દેરાણી, પ્રેમિલાબેનના જેઠાણી, ભાવિક, કાર્તિક,
અમિત, રોશનીના માતા, પ્રીતિબેન, કાજલબેન, રાખીબેન, અમિતકુમાર ગઢેચાના
સાસુ, કૃતિકા, મોક્ષ, હેતાંક્ષી, રેયાન્સ, દિતી,
વિદિતના દાદી, સ્વ. ચુનીલાલભાઈ કસ્તૂરચંદભાઈ કોરડિયાના
પુત્રી, સુરેશભાઈ, જયેન્દ્રભાઈ,
મંજુલાબેન ચંદુલાલ ભણશાલી, નીલાવંતીબેન મનહરલાલ
વોરાના બહેન તા. 18-11-2026ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 20-11-2026ના
શુક્રવારે સવારે 11થી 12 આંબેડકર ભવન, રોટરી સર્કલની બાજુમાં, ગાંધીધામ ખાતે.
આદિપુર : ગાવિંદભાઈ વાલજીભાઈ ચારણ (બિમસુર) (ઉ.વ. 60) તે મનીષાબેનના પતિ, પ્રકાશભાઈ, ચિરાગભાઈ,
હિનાબેન, રોશનીબેનના પિતા, શામજીભાઈ, ધનસુખભાઈ, નામાલબેન,
સ્વ. દેવીબેનના ભાઈ, લખુભાઈ, વિનોદભાઈ, દેવજીભાઈ, ધીરૂભાઈ,
હરસીલભાઈ, હિમાંશુંભાઈના કાકા, નરસિંહભાઈ (કાનપર), હસમુખભાઈના સસરા તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 22-11-2026ના રવિવારે સાંજે આગરી અને
તા. 23-11-2026ના સોમવારે સવારે 6 કલાકે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન ઘનશ્યામનગર, મકાન નં. 57/એ, આદિપુર ખાતે.
નખત્રાણા : હાલે ઉડુપી (કર્ણાટક) ધનજીભાઈ નારણભાઈ નાથાણી (રામાણી)
(ઉ.વ. 96) તે બાબુભાઈ, જગદીશભાઈ, લીલાબેન (બેંગ્લોર),
સવિતાબેન (મુંબઈ), કસ્તૂરબેન (વિથોણ)ના પિતા,
રસીલાબેન, ભાવનાબેનના સસરા. મનીષ, ભાવિન, ભૂમિ, કૃપા, રિદ્ધિના દાદા તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 23-11-2026ના સવારે 8.30થી 10 તથા બપોરે 3.30થી 5 જેન્તીલાલ મૂળજી નાથાણીના નિવાસસ્થાને.
નખત્રાણા : મૂળ મોટી વિરાણી અને નાની અરલ ગં.સ્વ. સરસ્વતીબેન
રામજી અનમ (ઉ.વ. 80) તે સ્વ. ઠા.
લક્ષ્મીદાસ કલ્યાણજી ભાગાણીના પુત્રવધૂ, સ્વ. કરશનદાસ, સ્વ. કાનજીભાઇના નાના ભાઇના પત્ની,
સ્વ. દયાલજી, સ્વ. જમનાદાસ, કેશવજી, સ્વ. કસ્તૂરબેન રમણીકલાલ બારૂ (પનવેલ)ના ભાભી,
છગનભાઇ, હરસુખભાઇ, જગદીશકુમાર
(શિવ કિરાણા ભંડાર), શોભનાબેન કિશોરભાઇ તન્ના (નખત્રાણા)ના માતા,
જેસિકાબેન, જ્યોતિબેન, પ્રભાબેનના
સાસુ, ભાવિન, કિશન (એડવોકેટ), શિવ, પ્રીત, યામિનીબેન રિષભભાઇ
(ના. સરોવર), પ્રિયાબેન સચિનભાઇ પલણ (નખત્રાણા)ના દાદી,
જીનલબેનના દાદીસાસુ, હિત, બરખાબેન આનંદભાઇ ગણાત્રા (ગઢશીશા), દિવ્યાબેનના નાની,
સ્વ. સાકરબેન તથા મૂળજી જેરામ રાજદે (ઉખેડા)ના પુત્રી, સ્વ. મથરાદાસ, સ્વ. દરિયાભાઇ, શંભુભાઇ
(દામજી), લક્ષ્મીબેન દાવડા (મુંબઇ), મૈયાબેન
કારિઆ (કોટડા-જ.), ચંદ્રિકાબેન હિન્દુસોતા (દેશલપર-વાંઢાય),
કાશીબેન પલણ (નખત્રાણા), મનોરમાબેન સોમેશ્વર (કોડાય),
મંગળાબેન (નખત્રાણા)ના બહેન તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-11-2026ના
રવિવારે સાંજે 4થી 5 સાંઇ જલારામ મંદિર, આનંદ નગર, નખત્રાણા ખાતે.
માધાપર (તા. ભુજ) : લક્ષ્મીબેન પરમાર (સુથાર) (ઉ.વ. 90) તે હીરજીભાઇ વિશ્રામ પરમારના
પત્ની, જેઠાભાઇ ચાવડા (કુનરિયા)ના પુત્રી, સ્વ. મનજીભાઇ પરમાર, ગં.સ્વ. વાલીબેન, શાંતાબેન, ગં.સ્વ. વેજીબેન, ચંદ્રિકાબેનના
માતા, સ્વ. રતનબેનના સાસુ, દીપકભાઇના દાદી
તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. લૌકિક
વ્યવહાર તા. 20-11-2026ના નિવાસસ્થાન નવાવાસ, માધાપર ખાતે.
સુખપર-રોહા (તા. ભુજ) : ચાવડા ભીનાબેન (ઉ.વ. 85) તે ચાવડા સ્વ. લધાભાઇ હમીરભાઇના
પત્ની, ધનજીભાઇ, મૂરજીભાઇ,
બાબુલાલ, સ્વ. ઇશ્વરભાઇના માતા, ભગવતીબેન સ્વ. ભરતભાઇ દાફડા (સુખપર-ભુજ), ચુનીલાલ,
દમયંતીબેન બાબુલાલ યાદવ (વિગોડી), નવીન,
અમરત, નરેશ, જયેશ,
વિનોદ, જસુબેન સતીશભાઇ યાદવ (રવાપર), રસીલાબેન શિવજી લોંચા (સાંગનારા)ના દાદી, સિદ્ધાર્થ,
દક્ષના પરદાદી, સ્વ. કાનજીભાઇ માયાભાઇ,
સ્વ. હરજી માયા (ભેરૈયા), સ્વ. કાનબાઇ ભોજા ચાવડા
(સુખપર-રોહા), સ્વ. જમનાબેન રામજી લોંચા (ગાંધીધામ)ના બહેન તા.
18-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 21-11-2026ના રાત્રે સત્સંગ, તા. 22-11-2026ના સવારે 10.30 વાગ્યે પાણી
(ઘડાઢોળ) નિવાસસ્થાન મફતનગર સોસાયટી, સુખપર (રોહા) ખાતે.
કેરા (તા. ભુજ) : સમેજા સેલીના ઓસમાણ (ઉ.વ. 26) તે મ. સમેજા નૂરમામદ ભચુના
પૌત્રી, સમેજા સલીમ નૂરમામદ, સમેજા
રજાક રમજાન, સમેજા જાહિદ રમજાનના ભત્રીજી, સમેજા દીલસાન, સમેજા સાજીદના બહેન, જુણેજા જુસબ બાવલા (કોડાય)ના દોહિત્રી, જુણેજા મામદ હુશેન,
જુણેજા ઇબ્રાહિમ જુસબ (કોડાય)ના ભાણેજી તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 21-11-2026ના શનિવારે સવારે 10થી 11 મદરેશા-એ-ફૈઝાને મુસ્તફા,
ગજોડ રોડ, કેરા ખાતે.
થરાવડા નાના (તા. ભુજ) : ધોળુ રમેશભાઇ (ઉ.વ. 53) તે કરમશીભાઇ (જખુ પટેલ) કરસનભાઇના
પુત્ર, સ્વ. ઘનશ્યામભાઇ, શાંતિભાઇ,
ઇશ્વરભાઇ, હરેશભાઇ, શાંતાબેનના
ભત્રીજા, સુરેશભાઇ, મહેન્દ્રભાઇ,
સ્વ. નરેન્દ્રભાઇ, સંજયભાઇ, હેવનભાઇ, સૈનિકભાઇના મોટા ભાઇ, પ્રવીણાબેનના પતિ, હંસાબેનને જેઠ, મિરલ, કામાક્ષી, હેન્સી,
મૈત્રીના પિતા, ભૌતિક, દીપના
મોટાબાપા, નિકુલ, ધાર્મિક પટેલના સસરા,
નિધિબેનના મોટા સસરા, શાંતિલાલ લધાભાઇ લિંબાણીના
જમાઇ, ઘનશ્યામભાઇ અને ઇશ્વરભાઇ (અંજાર)ના બનેવી તા. 19-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
અજરખપુર (તા. ભુજ) : ખત્રી હાજીસુમાર મુસા (સુમરાસરવાળા) (ઉ.વ.
73) તે સાદિક મુસા ( સુમરાસર)ના
ભાઈ, મ. હારૂન હાજી જુણસ (કોઠારા)ના જમાઈ,
મ. મહમદહુસેન હારૂન (કોઠારા), ઉમર હારૂન (મુંબઈ)ના
બનેવી, શરીફ સુમાર, સિકંદર સુમાર,
મુસા સુમાર, રોશનબેન જુસબ (ભુજ), રૂકિયાબેન નાસિરમામદ (અજરખપુર), શેરબાનુબેન ઈરફાન (ભુજ)ના
પિતા તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-11-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મદની મસ્જિદ, અજરખપુર ખાતે.
શિરવા (તા. માંડવી) : જુણેજા યાકુબ (ઉર્ફ જાફર) નૂરમામદ (ઉ.વ.
61) તે સિધિક, રમઝાન, અબ્દુલ્લા,
મામદના ભાઈ, શિરૂ ઉમર, નારેજા
અઝીઝના સાળા તા. 18-11-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-11-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, શિરવા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : આહીર વસ્તાભાઇ કાંયાભાઇ ચાડ (ઉ.વ. 80) (પૂર્વ સરપંચ, પૂર્વ સદસ્ય તા.પં. નખત્રાણા) તે પૂંજાભાઇ
(એ.એસ.આઇ. ભુજ), પરબતભાઇ, જમનાબેન ભચા
(વંગ), ગં.સ્વ. હરિયાબેન અરવિંદ, કંકુબેન
કાનજી (નિરોણા)ના પિતા, જીવાબેન કાનજીભાઇના ભાઇ, સ્વ. ખેતાભાઇ, કાનાભાઇ રામા જેઠાભાઇ, સવાભાઇ, સ્વ. રામા અજાભાઇ, સ્વ.
ખેતાભાઇ, સ્વ. દેવજી નારાણભાઇ (વંગ)ના કાકાઇ ભાઇ, હાજાભાઇ, દેવાભાઇ, લખા રવાભાઇ
(થરાવડા)ના બનેવી, સ્વ. વેલાભાઇ, સ્વ. વાલાભાઇ
લખાભાઇ (નિરોણા)ના દોહિત્ર, પ્રેમ, દેવ,
રમેશ, ગીતાના દાદા, કાનજી,
દેવજી, ધનજી, શૈલેશ,
દીપેન, કૈલાશના નાના તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાને.
ટોડિયા (તા. નખત્રાણા) : નાનુભા કારૂભા જાડેજા (ઉ.વ. 65) તે સ્વ. કારૂભા ગજણજીના પુત્ર, બુધુભા વેલુભા, મગુભા
કારૂભા, પબુભા વેલુભાના ભાઈ, સુરૂભા (સરપંચ),
પ્રવીણાસિંહ, ભાવસંગજીના પિતા, પાંચુભાના કાકા, મહિપતાસિંહ, ભૂપતાસિંહ,
શિવુભા, લાલુભા, મહાવીરાસિંહ,
હિંમતાસિંહના મોટાબાપુ, જયવિર, હરપાલ, રાજભા, ધર્મરાજ,
ક્રિષ્ણરાજ, ક્રિપાલ, જયરાજ,
ધ્રુવરાજના દાદા તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી દરબાર સમાજના હોલમા, ટોડિયા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હાલે માનકૂવા સમેજા યાકુબ હારુન (ઉ.વ. 52) તે મ. કાસમ અલાના સમેજા (માનકૂવા)ના જમાઈ, સોહિલના પિતા, સિકંદરના
ભાઈ, નોતિયાર હૈદર હારુન, લિયાકત ખમીસાના
સસરા, હસન સાલેમામદ, મીઠુ સાલેમામદ,
સુમાર સાલેમામદ, કાસમ સાલેમામદના ભત્રીજા તા. 18-11-2026ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 21-11-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, મફ્તનગર, વિથોણ ખાતે.
દેવીસર (તા. નખત્રાણા) : મૂળ કોઠારાના હાલે મુંબઇ ગોસ્વામી ગોવિંદગિરિ
કલ્યાણગિરિ (ઉ.વ. 76) તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 20-11-2026ના
શુક્રવારે સાંજે 4થી 5 પબામા મંદિર, દેવીસર ખાતે.
મુલુંડ (મુંબઈ) : મૂળ કપડવંજના હિમાંશુભાઈ ત્રિવેદી (ઉ.વ. 69) તે ગુણવંતીબેન રાજેન્દ્ર ત્રિવેદીના
પુત્ર, મમતાબેનના
પતિ, ગૌતમભાઈના ભાઈ,
ફલક અને ઋજુલના પિતા, નૈતિક અને અક્ષયના સસરા,
વિવાનના નાના તા. 16-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.