• સોમવાર, 16 નવેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મમુ સુમાર કોલી (મમુભાઇ) તે જાનુબેનના પતિ, ચોથીબાઇ અને સ્વ. સુમાર ભચુ કોલીના પુત્ર, રાહુલ, ક્રિષ્ના, ગોપાલ, કરન, અર્જુન, શિવમના પિતા, મામદ, રાજેશ, બબીબેનના ભાઇ તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. તા. 16-11-2026ના ભજન રાત્રે 9 કલાકે અને તા. 17-11-2026ના પાણી સવારે 7.30 કલાકે આશાપુરાનગર, એરપોર્ટ રોડ, રાજેશ સુમાર કોલીના નિવાસસ્થાને. 

ભુજ : ધીરેનભાઇ જયંતીલાલ ઠક્કર (કોટવાલ) (પીડબલ્યુડી) (ઉ.વ. 57) તે સ્વ. પ્રેમીલાબેન જયંતીલાલ ઠક્કરના પુત્ર, શિલ્પાબેનના પતિ, સ્વ. મોહનલાલ ભવાનજી કોટવાલ, સ્વ. રેવાશંકર ભવાનજી કોટવાલ, સ્વ. મનહરલાલ ભવાનજી કોટવાલ, ગં.સ્વ. જયાબેન શક્તિભાઇ રૂપારેલના ભત્રીજા, દર્પણ અને કાજલબેન કુલદીપભાઇ અબોટીના પિતા, ઊર્મિબેન, કુલદીપભાઈ અબોટીના સસરા, વીરાંશના નાના, નિલેશભાઇ (બાલાજી ફૂટવેર) અને ભૂપેનભાઇના મોટા ભાઇ,  મનીષાબેન, બિંદુબેનના જેઠ,  હેમાંગી પાર્થભાઇ પૂજારા, દેવયાની જિગરભાઇ પટેલના મોટા બાપા, સ્વ. કમળાબેન ચમનલાલ વિઠ્ઠલદાસ ઠક્કર (અંજાર)ના જમાઇ, રાજેશભાઇ (ઓમ સેલ્સ એજન્સી-આદિપુર),  કમલેશભાઇ (આદિપુર)ના બનેવી, હિનાબેન, ભાવનાબેનના નણદોયા, ધૈર્ય અને વંશિકાના ફુઆ, ભરતભાઇ ઠક્કર (રાયમંગ્યા), સુરેશભાઇ અબોટીના વેવાઇ તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-11-2026ના મંગળવારે સાંજે 4થી 5 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં ભુજ મધ્યે. 

ભુજ : સેવક ભટ્ટ મુકતાબેન પ્રભુલાલ (નિવૃત્ત શિક્ષિકા) (ઉ.વ. 87) તે સ્વ. પ્રભુલાલ મોહનલાલ ભટ્ટના પત્ની, સ્વ.મણીબેન મોહનલાલ ભટ્ટ (શિનુગ્રા)ના પુત્રવધૂ, સ્વ. પ્રભાશંકર તિલક (અંજાર)ના પુત્રી, વિજય પ્રભુલાલ ભટ્ટના માતા, સંગીતા વિજય ભટ્ટના સાસુ, ધવલ, પૂજા પીઠડીયા, વિધિ દેવધરના દાદી, પરેશ પીઠડીયા, રોહન દેવધર, આયુષી વ્યાસના દાદીજી સાસુ, સ્વ.ગિરીશ ભટ્ટ, પરશુરામ ભટ્ટ, સ્વ.ભગવતીપ્રસાદ ભટ્ટ, જગદીશ ભટ્ટના ભાભી, સ્વ.હરસુખરાય તિલક અને સ્વ. કમળાબેન બાપટના બહેન, જ્યાનના પરનાની અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે  4થી 5 હાટકેશ કોમ્પ્લેક્સ, છઠ્ઠી બારી ખાતે. 

ભુજ : મૂળ લુડવાના દેવલબેન બાબુલાલ બુચિયા (ઉ.વ. 68) તે બાબુભાઇ આલાભાઇના પત્ની,  સ્વ. ખીમજી આલા, માનબાઇ પરબત મેરિયા (સરલી)ના ભાઇના પત્ની, જયા, ભારતી, પ્રવીણ, કંચન, ભાગ્યશ્રી, કિશનના માતા, આશાબેન પ્રવીણના સાસુ, ઉર્વિબેન, જશુબેન, કિસરબેન, મણીબેન, સામજી, મોહનના કાકી, સ્વ. ગંગાબેન ભચા જેપાર (નાગોર)ના પુત્રી, અજીબેન, સ્વ. કાંતાબેન, રતનબેન, લીલાબેન, ધીરજભાઇ (નાગોર), સામજીભાઇના બહેન તા. 9-11-2026ના અવસાન  પામ્યા છે. 

ભુજ : મૂળ થરાવડા ગં.સ્વ. સાકરબેન (ઉ.વ. 92) તે સ્વ. રણછોડગિરિ કલ્યાણગિરિના પત્ની,  સ્વ. હીરાગિરિ, સ્વ. રેવાગિરિ, સ્વ. ચતુરગિરિ, સ્વ. વાલગિરિ, સ્વ. પાર્વતીબેન નથુગર (ભુજ), સ્વ. જીવાબેન ભાણગર (હાજાપર)ના ભાઇના પત્ની, દયાબેન (માધાપર), સ્વ. ગવરીબેન (અંજાર), જગદીશગિરિ (આરટીઓ એજન્ટ), નરેન્દ્રગિરિ (અક્ષર રેસિડેન્સી હનુમાન મંદિરના પૂજારી), મંજુલાબેનના માતા, સ્વ. મોહનગિરિ (માધાપર), મંગલગિરિ (અંજાર), નારણવન (માધાપર), જયશ્રીબેન, મંજુલાબેનના સાસુ, ડિમ્પલ, પ્રિયા, ગીતેશગિરિ, યશગિરિ, પાર્થગિરિ, યુગગિરિના દાદી, જીનલ, જીતેશગિરિના દાદી સાસુ, પ્રફુલ્લગિરિ, કલ્પેશગિરિ, મનીષવન, ધર્મેન્દ્રવન, દક્ષાબેન, વસંતાબેન, દામિનીબેનના નાની, સ્વ. મોકમગર દેવગર (બિટ્ટા વલાડિયા)ના પુત્રી, સ્વ. છગનગર, સ્વ. રતનગર, સ્વ. રામબાઇ, સ્વ. લીલાબેનના બહેન, નિર્મળાબેન, પ્રભાબેનના નણંદ, ભીમગિરિ, સ્વ. નરસિંહગિરિ, શ્યામગિરિ, ઇશ્વરગિરિના કાકી, સ્વ. પ્રવીણગિરિ, મહેન્દ્રગિરિ, અનિલગિરિના મોટી મા તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-11-2026ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી પહેલા માળે.

ગાંધીધામ : મૂળ માંડવીના હાલ ગાંધીધામ/વડોદરાના ગં.સ્વ. લીલાવંતીબેન અશોક ઝવેરીલાલ ગલાલચંદ શાહ (કાગદી) (ઉ.વ. 86) તે વિપુલ  (વડોદરા) અને  ચેતન  (ગાંધીધામ)ના માતા,  ગુલાબબેન ઝવેરીલાલ ગલાલચંદ શાહ (માંડવી)ના પુત્રવધૂ, હેમાબેન ઝુમખભાઈ શાહ, ઇન્દિરાબેન ચંદ્રસેનભાઈ શાહ, હસુમતીબેન પ્રવીણભાઈ શાહ તથા નયનાબેન કમલભાઈ શાહના ભાભી,  સ્વ. મગનલાલ મલુકચંદ ભંડારી (માંડવી)ના પુત્રી, મીનાબેન વિપુલ અને પાયલબેન ચેતનના સાસુ, કવિતા, નીતા, ગૌરાંગ, કલ્પેશ, ચાર્મીના કાકી, ભાવિન, મીનલ, મીતા, અવનીના મામી, ભૂમિ, ધ્વનિ, પ્રિયાંશ, પ્રિયલના દાદી તા. 15 -11 -2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે 4થી 5 નૂતન વિવિધલક્ષી જૈનવાડી, જૈન દેરાસરની બાજુમાં, જૂના પોલીસ સ્ટેશન સામે, વોર્ડ નંબર 12-બી, ગાંધીધામ ખાતે. 

ગાંધીધામ : જગદીશભાઇ આશારિયાભાઇ કારિયા (ઉ.વ. 72) (નિવૃત્ત કે.પી.ટી) તે સ્વ. સાકરબેન આસારિયાભાઈ કેશવજીભાઈ કારિયાના પુત્ર, સ્વ. વિમળાબેન અને સ્વ. નેહાબેનના પતિ, અંકિતા (નિશા) (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ)ના પિતા, સ્વ. શંકરભાઈ (જબલપુર), મંગલભાઈ (મુંબઈ), ભરતભાઈ (ગાંધીધામ), સુરેશભાઈ (ભુજ), કીર્તિભાઈ અને મહેશભાઈ (જબલપુર) તથા ગં.સ્વ. કાંતાબેન અને ગં.સ્વ. દમયંતીબેનના ભાઈ, મથરાદાસ ખટાઉ કતીરા (નેત્રા)ના જમાઈ, સ્વ. માધવજીભાઈ, અરાવિંદભાઈ, લહેરીભાઈ કતીરા, સ્વ. નર્મદાબેન, સ્વ. કલાવંતીબેન, મંજુલાબેન, ભગવતીબેનના બનેવી, રોહિત ઘનશ્યામભાઈ ચોથાણીના સસરા, રૂચાના નાના તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 17-11-2026ના મંગળવારે  સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, ગાંધીધામ (શિવ હોટેલની પાછળ) (લૌકિક વ્યવહાર બંધ છે.) 

 માધાપર (તા. ભુજ) : મૂળ માંડવીના ખીમજી લાલજી મચ્છર (ઉ.વ. 92) તે સ્વ. મણીબેન લાલજી મચ્છરના પુત્ર, સ્વ. સુંદરબેનના પતિ, સ્વ. શિવજી વિશ્રામ નિર્મળ (બાયઠ)ના જમાઈ, સ્વ. હીરજી તથા સ્વ. મનસુખના મોટાભાઈ, ગં.સ્વ. ચંદન ભાણજી છાટબાર, ભારતી ભરત સોદાગર, ચેતન (પૂનમ ઇલેક્ટ્રોનિક્સ), નીતિન (નીતિન મોટર્સ)ના પિતા, દીપ્તિ ચેતન તથા ડિમ્પલ નીતિનના સસરા, પ્રાચી, વિધિ, રાહુલ તથા નીવાના દાદા, ધીરેન, વિમલ, વર્ષા, ઈશિતા તથા નિતિશના નાના, કલ્પના, લતા, હર્ષા, સ્મિતા, શોભના, ભાવના, નરેશ, ધર્મેશ, નીલેશ, લવેશ, ભાવિનીના મોટા બાપા તા. 12-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2026ના સોમવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી વાડી,  રામધૂનની બાજુમાં, હમીરસર તળાવની સામે, ભુજ ખાતે.

ઉમેદપર (તા. ભુજ) : ધનજીભાઇ રાણાભાઇ બત્તા (ઉ.વ. 75) તે રાજીબેનના પતિ, પાંચાભાઇના ભાઇ, રણછોડ, માવજી, રમેશના પિતા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું ઉમેદપર નિવાસસ્થાને. 

જાંબુડી : રમેશભાઇ ખરેટ (ઉ.વ. 42) તે સ્વ. લખમાબેન અને પેથાભાઈ ખરેટના પુત્ર, નામાબેનના પતિ, દીપ્તિબેન, આરાધ્યના પિતા, પચાણભાઈ, માનાબેન સુમારભાઈ કુડેચા (આદિપુર), ડાહીબેન નાથાલાલ સંજોટ, મેઘાબેન ખીમજીભાઈ સંજોટ (ભુજ), રામીબેન શિવજી ઓઢાણા, ધનીબેન અરજણ ઓઢાણા (ઝુરા)ના ભાઈ, સ્વ. રામજીભાઈ વેલા સંજોટ (કોટાય)ના જમાઈ, સ્વ. ખેતશીભાઈ, લાલજીભાઈ, દામજીભાઈ, મણીલાલ ખરેટ (જાંબુડી)ના કાકાઈ ભાઈ, સંજય, હિતેષ, પાયલના કાકા, કારાભાઈ જખુ મંગરીયા (ભુજોડી)ના ભાણેજ તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 15-11-2026ના રવિવારે સાંજે આગરી અને ઘડાઢોળ પાણી તા. 16-11-2026ના સોમવારે સવારે નિવાસસ્થાને જાંબુડી ખાતે.

જૂની દુધઇ (તા. અંજાર) : ચાકી ઓસમાણ વલીમામદ ઉર્ફે ભીખાભાઇ (ઉ.વ. 83) તે મ. હુસેન અને જુસબના ભાઇ, અબ્દુલ, આમદ, દાઉદના પિતા, રમઝાનના મોટા બાપા, અબ્દુલ રહેમતુલ્લાહ (બળદિયા), ઉમર નૂરમામદ (રેહા)ના સસરા, મ. જુમ્મા અયુબ (કાંડાગરા), મ. નૂરમામદ ફકીરમામદ (રેહા)ના સાળા, આરબ નૂરમામદ (રેહા), દાઉદ જુમ્મા (ભુજ)ના મામા, ઇબ્રાહીમ, ખમીશા, અલીમામદ, મામદ, યુનુસ (કાંડાગરા)ના ભાઇ, અફઝલ, ઇફતારના નાના, ગુલામ, ફિરોઝ, જાવેદ, સમીર, સોહેલ, હમઝા અને નઝીરના દાદા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-11-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, જૂની દુધઇ ખાતે. 

સિનુગ્રા (તા. અંજાર): રાણીબેન (ઉ.વ. 53) તે વેલજીભાઇ માવજી જોગીના પત્ની,  સ્વ. કારાભાઇ દેવાભાઇ જાગાની પુત્રી, રાઠોડ લક્ષ્મીબેન શિવજીભાઇ (રામપર-તુણા), વિનોદભાઇ, સોઢા નીતાબેન પ્રવીણભાઇ (માનકૂવા), રાઠોડ મંજુલાબેન કમલેશ (માંડવી)ના માતા,  સ્વ. જેરામભાઇ, પ્રેમજીભાઇ, કાંતિભાઇ, ભીમજીભાઇ, રમેશભાઇના બહેન, રમેશભાઇના ભાભી, આશિષ, જયેશના દાદી તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. બેસણું સિનુગ્રા ડો. આંબેડકર નગર ખાતે. 

કોઠારા : લંગા હલીમાબાઇ અબ્બાસ (ઉ.વ. 86) તે લંગા હુસેન ગુલમામદ (રફીક માસ્તર), અનવર, ઇસ્માઇલના માતા તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-11-2026ના મંગળવારે સાંજે અસર નમાજ બાદ નિવાસસ્થાન કોઠારા મુસ્લિમ જમાતખાના ખાતે. 

સુમરાસર (શેખ) : ગં.સ્વ. વેજીબેન હરિભાઇ મેરિયા (ઉ.વ. 54) તે હરિભાઇ હધુભાઇ મેરિયાના પત્ની, ભાવના, કાજલ, નૈતિકના માતા,  ભુરા જીવા, રામજી જીવાના મોટા બહેન, ભચીબેન, ફુલાબેન, શાંતિબેન,  જોમીબેનના બહેન, અનિલ કારા વાઘેલા, દીપેન કાયા પરમારના સાસુ, લખીબેન પૂંજાભાઇ મેરિયા, રાણીબેન ધનજીભાઇ મેરિયાના દેરાણી, સમીબેન  વાસણભાઇ ડુંગરિયા, રૈયાબેન માવજીભાઇ ફફલના ભાભી,  ઇશ્વર પારૂ, અરવિંદ, નીતેશ, રણજિતના કાકી, રાજેશ શેખવા (એડવોકેટ), ભાવનાબેન ઇશ્વર મેરિયા, ફુલાબેન અરવિંદ મેરિયા, રાધાબેન નીતેશ મેરિયા, રાધાબેન રણજિત મેરિયાના કાકી સાસુ, મૈત્રી, અક્રીતિ, દર્શિતાના નાની તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ લૌકિક વ્યવહાર  તા. 16-11-2026ના નિવાસસ્થાન સુમરાસર શેખ ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : લુહાર સરીફાબાઇ અધ્રેમાન (ઉ.વ. 80) તે મ. અધ્રેમાન આધમના પત્ની, મજીદ અને અઝીઝના માતા,   મ. દાઉદ,   મ. જાફર, મ. હાસમ, મ. સાલેમામદ લુહાર સધિકના ભાભી,  લુહાર રજાક સુલેમાન (સલાયા)ના સાસુ, લુહાર રહેમતુલા સુલેમાન (ઝરપરા), લુહાર અધ્રેમાન સલેમાન (પત્રી)ના બહેન, લુહાર રાહીલ, લુહાર રાસિફ, લુહાર આતિફના દાદી, લુહાર રાગીબના નાની  તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-11-2026ના મંગળવારે સવારે 10.30થી 11.30  સુમરા જમાતખાના ખાતે.

કાઠડા (તા. માંડવી) : ગઢવી મેઘબાઇબેન નારણ મંધુડા (ઉ.વ. 74)  તે નારાણ કાકુ મંધુડાના પત્ની, ગોપાલભાઈ, વાલબાઈબેન, જેતબાઈબેન, શિવરાજભાઈ, દેવાંગભાઈ, કરમશીભાઈના બહેન તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ધવલનગર-1, માંડવી ખાતે. તા. 16, 17-11-2026 (સોમવાર, મંગળવાર) તથા ઉત્તરક્રિયા પાણી તા. 25-11-2026ના તે જ સ્થળે.

ગઢશીશા (તા. માંડવી) : સમા ખતુબાઇ (ઉ.વ. 61) તે આદમ ઓસમાણના પત્ની, અલતાફ, ઇમરાન અને ઓસમાનગનીના માતા, અબ્દુલઅઝીઝ હાજીઇસ્માઇલ અને રજાક હાજીઇસ્માઇલના કાકી, હોડા ઇસ્માઇલ ઇબ્રાહિમ (ભુજ)ના સાસુ, હોડા અનસના નાની, સમા અનવર અને સમા હાજી નઝીર (લુડવા)ના મામી તા. 15-11-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-11-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન ખાદી ભંડાર, મફત નગર, ગઢશીશા ખાતે. 

મુરુ (તા. નખત્રાણા) : જાડેજા શાંતુબા (ઉ.વ. 82) તે જાડેજા લખુભા ખાનજીના પત્ની, સ્વ. જાડેજા વાઘજી ખાનજીના નાના ભાઇના પત્ની, જાડેજા ભીખુભાના માતા, જાડેજા ખેંગારજી, નરેન્દ્રસિંહના કાકી, જાડેજા સિદ્ધરાજસિંહ, ધર્મરાજસિંહ, દિવ્યરાજસિંહ, મહિપાલસિંહના દાદી તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 24-11-2026ના મંગળવારે નિવાસસ્થાને, સાદડી જાડેજા સમાજની ડેલી ખાતે. 

ચંદ્રનગર (તા. નખત્રાણા) : નાનીબા સાંગાજી ભાટી (ઉ.વ. 61)   તે સાંગાજી રાણાજીના પત્ની, નરેન્દ્રસિંહ, પ્રવીણસિંહના માતા, મોરગર નિવાસી રાઠોડ આમરજી વેરસલજીના બહેન તા. 13-11-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-11-2026ના સાંજે અને તા. 23-11-2026ના સવારે ઘડાઢોળ.

અમદાવાદ/ભુજ : વડનગરા નાગર પ્રભાકરભાઇ ધોળકિયા તા. 14-11-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-11-2026ના સાંજે 5થી 7 સદ્વિચાર પરિવાર, આર.ટી.એસ. બસ-સ્ટોપની સામે, રામદેવનગર, સેટેલાઇટ રોડ, અમદાવાદ ખાતે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd