ભુજ : મૂળ માંડવીના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિ જ્યોત્સનાબેન
ઇશ્વરભાઈ દેસાઈ (ઉ.વ. 91) તે ઇશ્વરભાઈ
એચ. દેસાઈ (સીએ આઈ. એચ. દેસાઈ એન્ડ કુ.)ના પત્ની,
મૂળ મુંદરાના સ્વ. અમૃતબેન રતિલાલ દેસાઈના પુત્રી, સ્વ. ધનલક્ષ્મીબેન જયસુખ શાહના બહેન, સ્વ. છેલુબેન હિંમતલાલ
શિવજી દેસાઈના પુત્રવધૂ, અતુલ (ટેક્સ-એડવોકેટ), સંજય (દેસાઈ કન્સલ્ટન્ટસ)ના માતા, અમી, શિલ્પાના સાસુ, નિકિત (સીએ)- પૂજન (અભિવ)ના દાદી,
ચારુ- ભૂમિકાના દાદીસાસુ, નવિશાના પરદાદી,
પુષ્પાબેન-સ્વ. પ્રાણલાલભાઈ દેસાઈ (મુંબઈ), સ્વ
ઉર્મિલાબેન-સ્વ. નગિનભાઈ દેસાઈ (વર્ધમાન નગર), સ્વ. નીલમબેન-સ્વ.
સુરેન્દ્ર શાહ (કલિકટ), સ્વ. હીરાબેન કાંતિભાઈ શાહ ( મુંબઈ) સ્વ. મીનાબેન રજનીકાંત દેસાઈ, કલ્પનાબેન-સ્વ. દિલીપ દેસાઈ (ભુજ)ના ભાભી, રક્ષા પ્રદીપ,
ગ્રીષ્મા જયેશ (મુંબઈ), ઉષા ભાવેશ, મંજરી અમિત, પ્રિયંકા (મુંબઈ), વૈશાલી દીપેન, મિત્તલ ચિરાગ, પૂજા તપન (ભુજ)ના કાકી, પ્રીતિ દીપક (મૈસુર), વૈશાલી ચેતન (મુંબઈ), નિશા હિમાંશુ (કલિકટ), કવિતા પ્રેમલ (મુંબઈ)ના મામી,
અનિતાબેન અશ્વિનભાઈ, લતાબેન મહેશભાઈ, રીટાબેન - સ્વ. રાજેન્દ્રભાઈ, રીનાબેન -સ્વ. તરુણભાઈ (મુંદરા)ના ભાભી, પ્રેમલતાબેન-સ્વ.
ગિરીશભાઈ, કોકિલાબેન-પ્રીતમભાઈ, પ્રતિમાબેન-દીપકભાઈના
બહેન તા. 20-7-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે સાંજે 5થી 6 કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, ટાઈમ્સ સ્ક્વેરની પાછળ, કલ્યાણ જ્વેલર્સ બાજુની ગલીમાં, ભુજ-મિરજાપર રોડ,
ભુજ ખાતે.
ભુજ : મૂળ લોડાઈના હાલે અમદાવાદ ઠક્કર વિરજીભાઈ પારપ્યાભાઈ મજેઠિયા
(ઉ.વ. 83) તે સ્વ. કસ્તૂરબેનના પતિ, સ્વ. પારપ્યા ડુંગરાસિંહના પુત્ર, હેમન (પ્રોફેસર એમ.જી. સાયન્સ કોલેજ અમદાવાદ), રાજેશ
(ક્રિષ્ના મેટ્રો ભુજ), વીણાબેન કિરીટભાઈ કોડરાણી (ગાંધીધામ), અલ્પાબેન પરેશભાઈ પીપરાણી (ભુજ)ના પિતા, હેતલબેન
(અમદાવાદ), વિશાખાબેન (ભુજ)ના સસરા, રૂતિક,
રિશત, આસવના દાદા, શિવાની,
સૂચિ, રાજ, કુશના નાના,
સુમન રૂતિક મજેઠિયાના દાદાજી સસરા, પૂજા રાજ કોડરાણીના નાનાજી સસરા,
જૈવિકના પરનાના, સુમનના પરદાદા તા. 20-7-2026ના સોમવારે અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.
ભુજ : ખત્રી હારૂન આદમ (વિંઝાણવાળા) (ઉ.વ. 72) તે ઈશાક, સિધિકના ભાઈ, મહંમદ આરીફ
(આર્ટિસન બાંધણી), મહંમદ સોહેલ, સલમાબેન
મહંમદ રફીક (નલિયા), રિઝવાનાબેન અસલમ (એમ. એસ. ખત્રી)ના પિતા
તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-7-2026ના બુધવારે સવારે 11થી 12 સિદી જમાતખાના, ભુજ ખાતે.
ભુજ : મૂળ હોથીવાંઢ (તા. અબડાસા)ના જુમા સુમાર બડિયા તે હીરબાઇના
પતિ, મનજી, રવજીના પિતા,
જેમલ સુમાર બડિયા, જસમાબેન ખજુરિયા પાંયર,
નાનબાઇ રામજી સીજુના ભાઇ, વિશ્રામ મંગા (જંગડિયા),
અરજણ મંગા (છસરા), ધનજી શિવજી (હોથીવાંઢ)ના ભત્રીજા
તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. આગરી તા.
29-7-2026ના સાંજે, તા. 30-7-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન જૂની રાવલવાડી, ભુજ ખાતે.
ગાંધીધામ : નારણ પુનરાજ બુચિયા (નિવૃત્ત કેપીટી) (ઉ.વ. 67) તે પાર્વતીબેનના પતિ, પૂનમચંદ જુમા કટુઆના જમાઈ, ખામુભાઈ, મૂળજીભાઈ (નિવૃત્ત એટીએમ કેપીટી), મોહનભાઈ (નિવૃત્ત કેપીટી),
લક્ષ્મીબેન જટાશંકરભાઇ ભાગવત, હંસાબેન આતુભાઇ બડિયાના
ભાઈ, નવીન, ભારત, રવિ, ગીતાબેન રાયશીભાઇ મતિયા, લતાબેન
અમિતભાઇ ભાગવતના પિતા, દેવજીભાઈ, ખીમજીભાઈ,
હીરજીભાઈના બનેવી, લીલબાઈ, મણિબેનના દિયર, ગંગાબેનના જેઠ, ગંગાબેન, લક્ષ્મીબેન, પૂર્ણિમાબેન,
દિવ્યાબેનના સસરા, મેઘભાઈ, પાર્વતી, નીલમ, મીના, મહિમા, સની, કપિલના કાકા,
કરમશી, ધરમશી, રતનશી,
વસંત, મયૂર, દીપક,
વિજયના મામા, મમતા, તનિષા,
શાયવી, રિદ્ધિ, જયદીપ,
વિયાન, હરદીપના દાદા, સાહિલ,
પલક, પ્રિયાંશી, શિવાનીના
નાના તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 22-7-2026ના બુધવારે રાત્રે જ્ઞાનકંથન
તથા તા. 23-7-2026ના ગુરુવારે સવારે ઘડાઢોળ
(પાણી) 9 વાગ્યે નિવાસસ્થાને પ્લોટ નંબર 677, સેક્ટર-5 ગાંધીધામ ખાતે.
આદિપુર : મૂળ ભુજના વડનગરા નાગર લય (પિન્ટુ) (વાઇસ પ્રિન્સિપાલ
પી.એન. અમરશી હાઈસ્કૂલ) (હાઉઝી કિંગ) તે હિમાંશુ નટવરલાલ અંતાણી (નિવૃત્ત ઇફકો)- સ્વ.
અ.સૌ. જ્યોતિકાબેનના પુત્ર, સ્નેહાના પતિ,
ખુશના પિતા, ઇલાબેન કમલેશભાઈ વૈષ્ણવના જમાઈ, વિમળા નટવરલાલ અંતાણીના
પૌત્ર, સ્વ. રુક્ષ્મણિબેન હરેન્દ્રરાય ધોળકિયાના દોહિત્ર,
ગીરા જયપ્રકાશ ગરવાલ, નિધિ મૌલેશભાઈ માંકડના ભાઈ, શિરીષ અંતાણી, દર્શક અંતાણી, વિભાકર અંતાણી (નિવૃત્ત પોલિટેકનિક),
ગં.સ્વ. જયશ્રી પરિમલભાઈ ધોળકિયાના ભત્રીજા, સ્વ.
નરેન્દ્ર એચ. ધોળકિયા (નિવૃત્ત મામલતદાર), પ્રહલાદભાઈ ધોળકિયા
(નિવૃત્ત ટ્રેઝરી)ના ભાણેજ, આઇશ્રી અને પ્રિયાંશના મામા,
અવનીના બનેવી તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. તા. 22-7-2026ના સાંજે 5થી 6 ઉઠમણું મૈત્રી સ્કૂલ, આદિપુર ખાતે, જ્યારે પ્રાર્થનાસભા
તા. 23-7-2026ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.
આદિપુર : ગં.સ્વ. અમૃતબેન દ્વારકાદાસ ઠક્કર (ઉ.વ. 76) તે સ્વ. દ્વારકાદાસ ભવાનજી
ઠક્કરના પત્ની, લહેરીભાઇ, પ્રતિમાબેનના માતા, આરતીબેન લહેરીભાઇ ઠક્કર, સુરેશ વેલજી બારૂ (પોસ્ટ ઓફિસ)ના સાસુ, સ્વ. જેન્તીલાલ,
મથુરાદાસ, સ્વ. શશિકાન્ત, મણિલાલ, માધવજી, સ્વ. લક્ષ્મીદાસ,
સ્વ. શારદાબેન, લક્ષ્મીબેન, સ્વ. સીતાબેન, વસંતબેન, ભગવતીબેન,
રાધાબેન, જ્યોતિબેન, ચંદ્રિકાબેનના
ભાભી, સ્વ. રણછોડદાસ ધરમશી ઠક્કર (ઐડા)ના પુત્રી, સ્વ. અરવિંદભાઇ, મહેશભાઇ, પરેશભાઇ,
રસીલાબેનના બહેન, જયેશ, જેકી,
દીપેશ, ઉષા, કલ્પના,
ચેતના, હેતલ, સ્વાતિના મોટીમા,
શ્રેયાના દાદી, દર્શ (શિવમ)ના નાની તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 21-7-2026ના
મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, આદિપુર ખાતે.
માંડવી : કચ્છી પરજિયા પટણી સોની કિશોરભાઈ પ્રેમજીભાઈ કાગતડા
(ઉ.વ. 79) તે મણિબેન પ્રેમજીભાઈના પુત્ર, નાનાલાલભાઈ નરભેરામભાઈ ઝવેરી (ભુજ)ના જમાઈ ભારતીબેનના
પતિ, જય અને રોનકના પિતા, દીપાલી અને વિપુલ
ચંદુભાઈ ધકાણના સસરા, વરુણના દાદા, જેની,
વેદિકાના નાના, કીર્તિભાઈ (એડવોકેટ), જિતેન્દ્રભાઈ (જીતુભા), નીલેશભાઈ, વિપિનભાઈ, સ્વ. મંજુલાબેન છોટાલાલભાઈ (ભુજ), સ્વ. વસંતબેન લીલાધરભાઈ ચલ્લા, સ્વ. પુષ્પાબેન રવિલાલભાઈ
ધકાણ, સ્વ. પ્રભાબેન વસંતલાલ પટણી, ઉષાબેન
મુકેશભાઈ પરજિયાના ભાઈ, નિકુંજબેન, કુસુમબેન,
મીનાબેનના જેઠ, સ્વ. વીણાબેન રવિલાલભાઈ વાયા,
શરદભાઈ નાનાલાલભાઈ ઝવેરી, સ્મિતાબેન સુનીલભાઈ ધકાણના
બનેવી તા. 18-7-2026ના
સુરત ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-7-2026ના મંગળવારે સાંજે 4થી 5 સાગરવાડી, માંડવી ખાતે.
મુંદરા : ચાકી જેનાબાઇ (ઉ.વ. 70) તે ચાકી દાઉદભાઈ હાજી વલીમામદના
પત્ની, અનવર, ઈમ્તિયાઝ,
મામદહુસૈનના માતા, મ. હાસમભાઇ, મ. હાજી આરબ (દુધઇ)ના ભાભી, મ. મીઠુભાઇ, જુસબભાઇ, સુલેમાનભાઇ (પત્રી)ના બહેન, જુનૈદ, સુફિયાન, રીઝવવાન,
દાનિશ, જીસાનના દાદી, રજાકભાઇ
હાજીહુસેન (બારોઇ), હાજીયુનુસ હાજીલતીફ (ભુજ), રફીકભાઈ (કોડાય), રીઝવાનભાઈ (ભુજ)ના સાસુ, હાજીરજાક, ગુલામહુસેન હાજીકાદર, ખાલીદ, યાસીન હાજીઆરબ (દુધઇ), ઇરશાદના
મોટીમા, અસગર, અલતમસ, તાજમલના નાની તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-7-2026ના બુધવારે સવારે 10થી 11 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.
નખત્રાણા : મૂળ આમારાના રોહિત મંગલદાસ જોશી (જીતુભાઈ) (ઉ.વ.
49) તે સ્વ. જોષી મંગલદાસ સુરજી, ગં.સ્વ. સાવિત્રીબેનના પુત્ર, ભાવનાબેનના પતિ, ધ્રુવ અને ચાંદનીના પિતા, સ્વ. ભવાનજીભાઈ સુરજીભાઈના નાના ભાઈના પુત્ર, ઝવેરબેન
(નેત્રા), પ્રભાબેન (ખોંભડી), સ્વ. લક્ષ્મીબેન
(બંદરા), મહેશ પરસોત્તમ (નખત્રાણા), જિગર
(નેત્રા), રમીલાબેન (મોરજર), મીનાબેન (રવાપર),
પુષ્પાબેન (નખત્રાણા)ના ભત્રીજા, કિશોરભાઈ (ભુજ)ના
મોટા ભાઈ, શામજીભાઈ (ભુજ), અરાવિંદભાઈ
(ભુજ)ના કાકાઈ ભાઈ, વિવેક, તેજસના મોટાબાપા,
અર્જુન, અક્ષય, રક્ષિત,
રુદ્ર, હરિઓમના કાકા, ગં.સ્વ.
દમયંતીબેન પરસોત્તમભાઈ (નેત્રા), કાનજી મમુ જોશી (ભાડરા)ના પૌત્ર,
જિગર ગાવિંદભાઈ (મુંદરા), ઉર્વીબેનના સસરા,
બાબુલાલ નથુ જોશી (ખોંભડી)ના જમાઈ, મોહનભાઈ (નખત્રાણા),
રમેશભાઈ (ખોંભડી), રમીલાબેન (માંડવી)ના બનેવી,
સ્વ.લક્ષ્મીબેન પ્રેમજીભાઈ જોશી (માતાના મઢ)ના દોહિત્ર તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. બન્ને
પક્ષની પ્રાર્થનાસભા તા. 22-7-2026ના
બુધવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રહ્મસમાજ વાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.
મોટા રેહા (તા. ભુજ) : જાડેજા ભીખુભા અખેરાજજી (ઉ.વ. 56) તે જાડેજા દેવુભા, મનુભાના પિતા, સ્વ. જાડેજા
ઉમરાજી વિશાજી, ભીખુભા રવાજી, જિલુભા હેતુભા,
હનુભા હઠુભા, રાજમલજી સોનાજીના કાકાઈ ભાઈ,
હેતુભા કરશનજીના ભત્રીજા, ખેતુભા, જટુભા, ભૂરુભાના કાકા, સ્વ. સોઢા
ખેતાજી હમથાજી (ચંદ્રનગર)ના જમાઈ, સ્વ. વાઘેલા જીલુભા પ્રેમસંગજી
(વવા), સોઢા ખેતાજી, સોઢા સાંગાજી (માતાના
મઢ), સોઢા દેવાજી ચમાજી (ચંદ્રનગર)ના સાળા, સોઢા દેવેન્દ્રાસિંહ સવાઈસિંહ (કુકમા)ના સસરા, દશરથાસિંહ,
યુવરાજાસિંહ, કનુભાના દાદા તા. 17-7-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 28-7-2026ના મંગળવારે નિવાસસ્થાન મોટા
રેહા ખાતે. બેસણું દરબાર ડેલી, મોટા
રેહા ખાતે.
ડગાળા (તા. ભુજ) : રામજીભાઇ કાનાભાઇ વરચંદ (ઉ.વ. 65) તે સ્વ. રવાભાઇ, સ્વ. રૂપાભાઇના ભાઇ, રામીબેનના
પતિ, રણછોડ, મહેન્દ્ર, ભરત, મીરાંબેનના પિતા તા. 18-7-2026ના અવસાન પામ્યા છે. બેસણું
નિવાસસ્થાન ડગાળા ખાતે.
દુજાપર (તા. માંડવી) : નવીન શિવદાસ ધોળુ (ઉ.વ. 50) તે સવિતાબેન શિવદાસ કરશન ધોળુના
પુત્ર, જ્યોત્સનાબેનના પતિ, વનિતાબેન
સુરેશ સેંઘાણી (રાજપર), અરાવિંદભાઈ (શ્રીજી ઈન્ડસ્ટ્રીઝ,
ગઢશીશા)ના ભાઈ, યશ અને નૈતિના પિતા, દેવશી ભાણજી સેંઘાણી (રાજપર)ના જમાઈ તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 21-7-2026ના મંગળવારે એક દિવસ સવારે
8.30થી 11.30, બપોર 3.30થી 5.30 પાટીદાર સમાજવાડી, દુજાપર ખાતે.
બિદડા (તા. માંડવી) : હરેશ મગનલાલ લિંબાણી (ઉ.વ. 54) તે લીલાબેનના પતિ, સ્વ. રતનબેન પ્રેમજી શિવગણના પૌત્ર,
ઝવેરબેન મગનલાલના પુત્ર, લક્ષ્મીબેન અશોક ભીમાણી
(ડોંબિવલી), દીપકના ભાઈ, નેહાબેનના જેઠ,
પાર્થ અને પ્રદિતીના પિતા, અવનીના સસરા,
જીવરાજભાઈ, શાંતિભાઈ, કલ્યાણજીભાઈ,
નવીનભાઈ, ભારતીબેન અંબાલાલ ભોજાણી (ખેડોઈ),
મંજુલાબેન દિલીપ ભગત (દુજાપર)ના ભત્રીજા, અંજના,
કુંજન, નીલેશ, હિતેષ,
ભાવેશ, ભાવિકા, રિંકલ,
પ્રિયા, આનંદ, પાયલ,
દીપ્તિ, પ્રશાંતના કાકાઈ ભાઈ, કલ્યાણજી રામજી માવાણી (મદનપુરા-કોડાય)ના જમાઈ તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 21-7-2026ના મંગળવારે સવારે 8.30થી 11.30 અને બપોરે 3થી 5.30 પાટીદાર સનાતન સમાજવાડી, બિદડા ખાતે.
ત્રગડી (તા. માંડવી) : નોડે હુશેન જુસબ (ઉ.વ. 72) તે આઈશાબાઈના પતિ, મુમતાજ, રશીદના પિતા,
મ. હાજી અદરેમાન મ. ફકીરમામદ, મ. રજાક,
હાસમ, ઈસમાઈલના ભાઈ, નોડે
ભચુ લધા (નલિયા)ના જમાઈ, નોડે મામદ રમજાન, મુસાના બનેવી તા. 19-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 21-7-2026ના મંગળવારે 10થી 11 ઈસમાલશા પીર કમ્પાઉન્ડ, મસ્જિદની બાજુમાં, ત્રગડી ખાતે.
નાની તુંબડી (તા. મુંદરા) : કાનજીભાઈ કારૂભાઈ ડોરૂ (ઉ.વ. 68) તે ઉમાબાઈના પતિ, હરેશ, ધનજીના પિતા,
મીઠુભાઈ, ખીમજીભાઈ, ગોરબાઈ
કાનજીભાઈ અબચુંગ (ગુંદિયાળી)ના ભાઈ, ભીખાલાલ મગનભાઈ રોશિયાના
બનેવી તા. 20-7-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 22-7-2026ના બુધવારે આગરી તથા તા. 23-7-2026ના ગુરુવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન નાની તુંબડી ખાતે.
વાયોર (તા. અબડાસા) : મૂળ દેવીસરના ચંદુલાલ નાનજી આચાર્ય (ઉ.વ.
59) તે સ્વ. ગંગાબેન નાનજી શિવજી
આચાર્યના પુત્ર, વર્ષાબેનના પતિ,
સ્વ. ગૌરીશંકર, સ્વ. જેઠાલાલ અને ગં.સ્વ. જવેરબેન
સુરશ્યામ કેવડિયા (ભુજ)ના ભત્રીજા, ગં. સ્વ. ભાનુબેન
ગૌરીશંકર કેવડિયા (વાયોર),
શાંતિલાલ આચાર્ય (નવસારી), પ્રતાપભાઇ આચાર્ય (નવસારી),
સ્વ. રુક્ષ્મણીબેન પ્રવીણભાઈ
જોષી (માતાના મઢ)ના ભાઈ, જ્યોત્સનાબેન, પારૂલબેનના જેઠ, નવીન, દીપક,
જયદીપના પિતા, લક્ષ્મીબેન નવીનના સસરા,
નિકુંજભાઈ, પ્રિયાબેન ગુંજનભાઈ વાલાણી,
ઇશિકાબેન ચિરાગ કેવડિયા, અર્પિતા, મયંક, દ્રષ્ટિના મોટાબાપા, આશિષ,
કેતન,
કોમલ પ્રશાંતભાઈ, મિત્તલ અક્ષયભાઇના મામા, વૈભવી નિકુંજભાઈના મોટા સસરા,
સ્વ. લક્ષ્મીદાસ ભગવાનદાસ રાજગોર
(દેવીસર)ના ભાણેજ, હરિદાસ બોડા (મુંબઈ)ના જમાઇ તા. 20-7-2026ના વાયોર ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-7-2026ના બુધવારે બપોરે 3થી 5 નવરાત્રિ ગ્રાઉન્ડ, ઠાકર મંદિર, વાયોર ખાતે.
કોઠારા (તા. અબડાસા) : બકાલી હાજી ઇસ્માઇલ ઇબ્રાહિમ (ઉ.વ. 78) તે બકાલી હાજી હુસૈન (માંડવી), મ. આમદ, અલીમામદ,
હાજી મીઠુ, હાસમના ભાઈ, કાસમ,
અનવર, સલીમ, રસીદાબેન અબ્બાસ,
મ. હસનના પિતા, ઉમર આમદ, મામદ અલીમામદ (મસ્કત), ઇબ્રાહિમભાઈ (બબો) હાજી મીઠુ
(કુરીયરવાળા), મુસ્તાક હુસૈન (અદાણી-મુંદરા), આધમ હાસમના કાકા તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-7- 2026ના સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, કોઠારા
ખાતે.
રાજકોટ : નૈનેશભાઇ ચંદ્રકાન્તભાઇ શાહ (ઉ.વ. 63) તા. 20-7-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું
તા. 21-7-2026ના મંગળવારે સવારે 10.30 વાગ્યે વૈશાલી નગર, શેરી નં. 5, સ્થા. જૈન ઉપાશ્રય, રૈયા રોડ, ઓલ્ડ આમ્રપાલી
સિનેમા, સિટી સેન્ટર સામે.
ત્રગડી (સંભવપુર)ના ભારતીબેન ગોગરી (ઉં. 77) તે હીરજીના પત્ની. હાંસબાઈ મેઘજી કુરપારના પુત્રવધુ. સુંદરબેન
ધારસી સોજપાર ભેદાના પુત્રી. કલ્યાણજી, દેવજી, કાંતિલાલ, રતનબેન વેલજી
વરસંગના બહેન અવસાન પામ્યા છે.
ગોધરાના ગુણવંતીબેન મારૂ (ઉં. 80) તે મેઘબાઇ કલ્યાણજી ચનાભાઇના પુત્રવધુ. લક્ષ્મીચંદના પત્ની.
ચિત્રા, રેશ્મા, અમિતના માતા.
લહેરીબાઇ કેશવજી જેવતના પુત્રી. મક્કાબાઇ, તેજબાઇ, સાકરબાઇ, દેવચંદ, લક્ષ્મી,
વસંતના બેન અવસાન પામ્યા છે. (ચક્ષુદાન અને ત્વચાદાન કર્યું છે.)
લાયજાના વિમળાબેન શાંતિલાલ ગડા (ઉં. 84) તે દેવકાબેન વિજપાર કેશવજીના પુત્રવધૂ વર્ષા, ચેતના, ઈલા, નીલા, મેહુલ, વિનયના માતા. લહેરકીબાઈ
ધનજી આણંદજીના પુત્રી. નાનાલાલ, તારાબેન જ્યંતીલાલના બહેન અવસાન
પામ્યા છે.
દેશલપુર (કંઠી)ના પિયુષ સોની (ઉં. 49) તે પ્રેમિલાબેન
કેશવજીના પુત્ર. ભાવનાના પતિ. દ્રષ્ટિના પિતા. કલ્પેશ, મિતેષના ભાઈ. મંજુલાબેન મણીલાલ ગોગરીના જમાઈ
અવસાન પામ્યા છે.
રામાણીયાના વિમળાબેન રાંભીયા (ઉં. 81) તે લક્ષ્મીબેન કેશવજી રામજીના પુત્રવધુ. શાંતિલાલભાઈના પત્ની.
ધિરેન, સંગિતાના માતા. મણીબેન લખમશી વોરાના પુત્રી.
કાંતિલાલ, સં.પ. ધર્મેશ મુનિ, રમણીક,
વિનોદ, રંજન, જયાના બેન અવસાન
પામ્યા છે.
(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)